Breaking News

મકાન માલિક પર ચઢ્યું વાસનાનું ભૂત, યુવતી સાથે સતત ત્રણ વાર બાંધ્યા શારીરિક સંબંધ પછી થયું એવું કે…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં યુવતી પર મકાન માલિકે બળાત્કાર ગુજાર્યો હોવાના ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક સામે ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.આ અંગેની વિગતો એવી છે કે શહેરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અરુણ જોષી નામના શખ્સે 21 વર્ષીય યુવતી અને તેના પરિવારને મકાન રહેવા માટે આપ્યું હતું આ પછી અરુણે યુવતીને ફોસલાવી હતી અને એક જ મહિનામાં તેની સાથે ત્રણ-ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો આ અંગે યુવતીએ અરુણ જોષી સામે ફરિયાદ નોંધાવતા પાલનપુર પૂર્વ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવતીની સુંદરતાજ બની મોતનું કારણ તો ચાલો મિત્રો આપણે જાણીએ સમગ્ર મામલો એક બાવીસ વર્ષની છોકરીની સુંદરતા જ તેની દુશ્મન બની ગઈ જે મકાનમાં તે ભાડેથી એકલી રહેતી હતી તે જ મકાન માલકિનએ તેને દેહવ્યાપાર માટે ટોર્ચર કરી ત્યારબાદ તેના વાળ કાપી નાખવામાં આવ્યા અને આઇબ્રો પણ કાપી નાખ્યો 33 જગ્યા પર તેના શરીરે ડામ આપવામાં આવ્યા અને પાંચ દિવસ સુધી ભૂખી તરસી રાખવામાં આવી મૃત્યુ બાદ લાશને ચાલાકીથી ઠેકાણે પાડવાની વ્યવસ્થા પણ થઇ ગઇ હતી.

આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં સનસની ખેજ દિવ્યા મર્ડર કેસમાં છ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં 22 વર્ષની છોકરીની તડપાવી તડપાવી ને હત્યા પાછળ દેહવ્યાપારમાં ધકેલવા નું કાળું સત્ય સામે આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર દિવ્યા મર્ડર કેસમાં મુખ્ય આરોપી દિવ્યાની મકાન માલિક છે.

જેણે દિવ્યાને દેહવ્યાપારમાં ધકેલવા માટે ટોર્ચર કર્યા બાદ હત્યા કરી દીધી પોલીસને ગુરુવારે 22 વર્ષની એક છોકરી ની સંદિગ્ધ હાલતમાં એક મૃતદેહ મળ્યો પોલીસને આ જાણકારી ત્યારે મળી જ્યારે છોકરીની ડેડબોડીને આરોપીઓ અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તૈયારીઓ કરી રહ્યા હતા જ્યારે પોલીસે મૃતકની મકાનમાલિકને આ વિશે પ્રશ્ન પૂછ્યા તો તેણે બીમારીને કારણે દિવ્યા નું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું.

બાદમાં જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો તો તેમાં દિવ્યા ના શરીર પર 33 જખ્મો મળી આવ્યા હતા તેનાથી કારણ કે પ્રારંભિક રીતે આ ખબર પડી કે દિવ્યાનું ટોર્ચર કર્યા બાદ મર્ડર કરવામાં આવ્યું હતું દિવ્યાના હાથ અને પગને સળગતા લાકડા વડે ડામવામાં આવ્યા હતા તેના વાળ અને આઇબ્રો પણ કાપી નાખવામાં આવ્યા હતા તેને પાંચ દિવસ સુધી ભૂકી તરફથી રાખવામાં આવી હતી જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું.

બીજી એક આવી જ ઘટના સામે આવી છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો જ્યારે તમે કોઈ કામ માટે બીજા શહેરમાં જાઓ છો ત્યારે તમારે ત્યાં રહેવા માટે રૂમ અથવા ફ્લેટની વ્યવસ્થા કરવી પડશે કોઈ પણ તમને તમારા ઘરે અથવા ફ્લેટમાં નિશુલ્ક રહેવા દેશે નહીં તમારે તે ફ્લેટ અથવા રૂમ માટે ભાડાની ચૂકવણી કરવી પડશે તેથી ત્યાંના મકાનમાલિક ભાડાને કારણે તમારી સાથે શારીરિક સંબંધ બનાવવાની વાત કરે છે.

પરંતુ મકાનમાલિક કોઈને મફતમાં રહેવા માટે મકાન આપશે નહિ આવી સ્થિતિમાં તમારો જવાબ નહીં પરંતુ એક એવું શહેર છે જ્યાં છોકરીઓને ભાડા પર મફત ઘર અથવા રૂમમાં રહેવાની ઓફર કરવામાં આવે છે આમ તમે છોકરીઓની લાચારીનો ઘેરલાભ ઉઠાવતા ઘણા સમાચાર સાંભળ્યા હશે હકીકતમાં આવો જ એક કિસ્સો લંડન સિટીના સાઉથ ઈસ્ટ લંડનમાં જોવા મળ્યો છે.

જ્યાં મકાન મલિક છોકરીઓને શારીરિક સંબંધ માટે, ઓરડા અથવા ફ્લેટમાં રહેવા માટે મફતમાં ઘર આપે છે. અહેવાલો અનુસાર જ્યારે કોઈ સ્ત્રી કે છોકરી પાસે ભાડુ આપવા માટે પૈસા નથી તો તેથી તે છોકરીઓ આ રસ્તાઓ પણ ના છૂટકે પસંદ કરે છે આ કેસ લંડન સિટીના દક્ષિણ પૂર્વના મકાનમાલિકોનો છે જે છોકરીઓએ રૂમ અથવા ફ્લેટ લેવો હોય તે માટે અહીંનો મકાનમાલિક તેમને ફેલટ અથવા ઓરડો મફત આપવાની ઓફર કરે છે અને અના બદલામાં આ છોકરીઓ પાસે રૂમ અને ફ્લેટને બદલે તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરે છે.

અહેવાલો અનુસાર આ બધું લંડનની સંસ્કૃતિમાં બની રહ્યું છે જે દિવસેને દિવસે લોકપ્રિય થઈ રહ્યું છે આ ફક્ત દક્ષિણ પૂર્વ લંડન સુધી મર્યાદિત નથી આ બધા કિસ્સાઓમાં અન્ય ઘણા શહેરો પણ આમાં સામેલ છે જ્યાં ફરજિયાત બેઘર યુવતીઓનો શારીરિક સંબંધ બાંધવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આ બધા કિસ્સાઓમાં મોટાભાગની મહિલાઓ અને છોકરીઓ શિકાર બને છે કારણ કે પૈસાની અછત તેમને આવું કરવા માટે મજબૂર કરે છે આ બધા કેસોમાં તેઓ મોટે ભાગે મંજૂરી આપતા નથી પરંતુ તેઓએ ફક્ત તેમની મજબૂરીમાં આ ખોટું પગલું ભરવું પડશે જો કે, મકાનમાલિક સીધા ભાડા માટે સેક્સની માગણી પણ કરતા નથ ઉલટાનુ તેઓ પરોક્ષ રીતે ભાડુ ચૂકવવા અને સેક્સી છોકરીઓ શોધવાની વાત કરે છે.

મળતા એક અહેવાલ મુજબ 100 થી વધુ મકાનમાલિકો એક દિવસમાં ક્રેગલિસ્ટ નામની વેબસાઇટ પર તેમની સૂચિ કરે છે જ્યારે મીડિયા આવા મકાનમાલિકો સાથે વાત કરતી હતી ત્યારે કેટલાક મકાનમાલિકો એવા સંબંધોને વર્ણવતા હતા જે ફાયદાવાળા મિત્રો છે એક મકાનમાલિકે જણાવ્યું હતું કે આવી કોઈ પણ સ્ત્રી અને યુવતીને આવું કરવા માટે દબાણ કરવામાં આવતું નથી તે બધા તેમની ઇચ્છા પર આધારિત છે અહેવાલો અનુસાર આવા કિસ્સાઓમાં મકાનમાલિકોનો સમાવેશ 40 થી 50 વર્ષ જૂનો છે.

બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો ગ્રેટર કૈલાશ પાર્ટ-2ના એક મકાનમાં થોડા દિવસોથી ભાડે રહેતી એક બ્રાઝિલિયન યુવતીએ મકાન માલિક પર બળાત્કારનો આરોપ લગાવ્યો છ યુવતીનો આરોપ છે કે મકાન માલિકે કોફીમાં કોઈ નશીલો પદાર્થ મેળવીને બે વખત તેની સાથે બળાત્કાર કર્યો હતો મંગળવારે યુવતીએ સી.આર.પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે ત્યાર બાદ પોલીસે તેને તબીબી તપાસ માટે મોકલી આપી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે 27 વર્ષની આ બ્રાઝિલિયન યુવતી 7મી જૂને ભારત આવી હતી તે નોઈડા ખાતે કોઈ ઈન્સ્ટિટ્યૂટમાં માસ કમ્યૂનિકેશનના કોર્સ કરી રહી છે 19 જૂને તેણે ફ્લેટ ભાડે લીધો હતો યુવતીએ આરોપ લગાવ્યો છે કે મકાન માલિકે 20 અને 21 જૂને કોફીમાં કોઈ નશીલો પદાર્થ ભેળવીને તેને આપ્યો અને જ્યારે તે હોશ ખોઈ બેઠી તો ત્યાર બાદ મકાન માલિકે તેની ઉપર બળાત્કાર કર્યો હતો.

યુવતીનો આરોપ છે કે રવિવારે પણ તેના મકાન માલિકે તેને ફરીથી નશીલી કોફી પાવાની કોશિશ કરી હતી પરંતુ તેને શંકા થઈ ચુકી હતી અને તેના કારણે તેણે કોફી પીવાથી ઈન્કાર કરી દીધો હતો યુવતીની ફરીયાદ બાદ પૂછપરછ માટે મકાન માલિકની પોલીસ ધરપકડ કરી લીધી છે જણાવવામાં આવે છે કે મકાન માલિક કોઈ બિઝનસમેન છે અને તેની ઉંમર 30 વર્ષની આસપાસ છે.

મહત્વપૂર્ણ છે કે આ ઘટનાના બે દિવસ પહેલા જ બે ડચ યુવતીઓએ આરોપ લગાવ્યો હતો કે કેટલાંક કાશ્મીરી યુવકો ગત બે માસથી તેમને ડરાવી ધમકાવીને ગોંધી રાખી હતી અને કાશ્મીરી યુવકોએ તેમની સાથે ઘણી વાર બળાત્કાર કર્યો હતો.

માસ કમ્યૂનિકેશનનો અભ્યાસ કરવા માટે ભારત આવેલી 27 વર્ષની બ્રાઝિલિયન યુવતી સાથે બળાત્કાર કરનારા તેના મકાન માલિકની પોલીસે બુધવારે ઘરપકડ કરી છે.

અધિક પોલીસ કમિશનર દક્ષિણ-પૂર્વ વિરેન્દ્ર ચહલે બુધવારે જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટમાં યુવતી સાથે બળાત્કારની પુષ્ટિ થયા બાદ આ ઘરપકડ કરવામાં આવી છે જો કે તેમણે આરોપીની ઓળખ છતી કરવાનો ઈન્કાર કર્યો છે.

આ ઘટના મંગળવારે પ્રકાશમાં આવી જ્યારે યુવતીએ ફરીયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે કોફીમાં નશીલો પદાર્થ આપીને મકાન માલિકે તેની સાથે બે વખત બળાત્કાર કર્યો હતો.

About Hu Gujarati TEAM

Check Also

હવસ સંતોષવા યુવતીની નશીલી ગોળીઓ આપી ને કરી દીધી બેહોશ અને ત્યારબાદ કરવા લાગ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *