મહિલાઓ ઘણી વાતો લોકો થી છુપાવતી હોય છે, આ વાતો તેમની છાતીનાં ભાગથી જાણી શકાય છે, જાણો વિગતે…..

0
15371

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને જાણો કે મહિલાઓ નું ચરિત્ર અને સાચો સ્વભાવ તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.સમુદ્રીક શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે આપણને ભવિષ્ય વિશે માહિતી આપે છે, આ શાસ્ત્રમાં, સ્ત્રીઓના ભાગો સાથે જોડાયેલી આવી વાતો છે જે કદાચ પહેલાં કોઈએ સાંભળી હશે.  મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓની છાતી અનુસાર, તમે તેમના સ્વભાવ વિશે જાણી શકો છો.તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિલાઓની છાતીનો રંગ લાલ અને કાળો હોય છે, તેઓ વધુ પુત્રોને જન્મ આપે છે, સાથે સાથે ખૂબ પ્રમાણિક પણ.  તેને જૂઠ, કપટથી દૂર રહેવાનું પસંદ છે.

જો કોઈ સ્ત્રીની છાતી પર વાળ હોય, તો તે સ્ત્રી અસત્ય બોલવામાં પારંગત છે, તેમજ રમણ ઘણા પુરુષો સાથે છે દરેક પુરુષે આવી સ્ત્રી સાથે સાવચેત રહેવું જોઈએ કારણ કે તે છેતરપિંડી કરવામાં પણ નિષ્ણાત છે.જો કોઈ પણ સ્ત્રીની છાતી ઉંચી અને મજબૂત હોય છે, તો તે સ્ત્રીનું જીવન સુખ, વૈભવથી ભરેલું છે, તેની સાથે તેણી તેના જીવનમાં તમામ પ્રકારના સાંસારિક આનંદ ભોગવે છે.જો કોઈ મહિલાની છાતી નીચેની તરફ લટકાઈ જાય છે, તો આવી મહિલાઓને દુર્ભાગ્યપૂર્ણ કહેવામાં આવે છે, તેમના જીવનમાં, સુખ અને સમૃદ્ધિને બદલે ગરીબી લખાય છે.  આવી સ્ત્રીઓ ઝઘડામાં પણ આગળ હોય છે.

ત્યારબાદ મિત્રો ચાલો જાણીએ સમુદ્રીક શાસ્ત્ર વિશે અને તેની વાતો, લાભ,ભાગ્ય, અને કન્યા વિશે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.સમુદ્રીક શાસ્ત્ર આવા નિશાન ધરાવતી કન્યા હોય છે ભાગ્યશાળી.જ્યોતિષ શાસ્ત્રની જેમ આપણે ત્યાં સામુદ્રિક શાસ્ત્રનું પણ ઘણું મહત્વ છે. આ શાસ્ત્રની રચના સામુદ્ર મુનિએ કરી હતી. આ શાસ્ત્રમાં પણ વ્યક્તિના ભવિષ્ય અંગે ફળકથન કરવામાં આવ્યા છે. પરંતુ આ ફળકથન વ્યક્તિના શરીરની રચના, તેની હસ્તરેખા, અંગ પરના ચિન્હો, શરીરના આકાર સહિતની બાબતોના આધારે કરવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રી અને પુરુષ બંનેના શરીર પર જન્મથી હોય તેવા નિશાન પરથી તેમના ભવિષ્ય અને ચરિત્ર વિશેની જાણકારી મેળવી શકાય છે. આજે અહીં આપણે જાણીએ કન્યાઓ સાથે સંબંધિત આ જાણકારી.દરેક યુવકની ઈચ્છા હોય તે તેના લગ્ન એવી કન્યા સાથે થાય જે રૂપ અને સદ્ગુણ બંને ધરાવતી હોય. સામુદ્રિક શાસ્ત્રમાં એવા કેટલાક ગુણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે એક કન્યા માટે ખાસ હોય છે. આવા ગુણ ધરાવતી કન્યા ભાગ્યશાળી હોય છે અને તેની સાથે લગ્ન કર્યા પછી તેના પતિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે.

જે સ્ત્રીની આંખ હરણ જેવી હોય છે અને આંખના સફેદ ભાગના ખૂણા પર લાલશ હોય તે ભાગ્યશાળી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર હોય છે. જે સ્ત્રીની જીભ લાલ, કોમળ હોય છે તે પોતાના પરીવારને સુખી રાખે છે. જે સ્ત્રીની નાભિ ઊંડી હોય તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે અને તે લગ્ન પછી તેના પતિના ભાગ્યોદયનું પણ કારણ બને છે.નાકના આગળના ભાગ પર તલ હોય તે સ્ત્રી પણ સાધન-સપન્ન જીવન જીવે છે.જેના પગના તળીયામાં કમળ, ચક્ર અને શંખના ચિન્હ હોય છે તે પણ પરીવારની પ્રગતિ અને સમૃદ્ધિનું કારણ બને છે.જે સ્ત્રીના પગના મધ્ય ભાગમાં ત્રિકોણનું નિશાન હોય તે ચતુર, સમજદાર અને પરીવારને ખુશ રાખનાર સ્ત્રી હોય છે.નાભિની આસપાસ તલ કે મસો હોય તેવી સ્ત્રીઓ પણ ભાગ્યશાળી હોય છે.

સામુદ્રીક શાસ્ત્ર : શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રી, પતિ માટે બની જાય છે સાક્ષાત્ લક્ષ્મી.સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. ભારતીય સમાજમાં તેને દેવીનો દરજ્જો આપીને આદિ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રકૃતિએ પણ તેને એટલી સુંદરતાથી ઘટી છે કે તેના વિના સંસારની સરંચના જ અધૂરી છે. જ્યારે પણ કોઇ વ્યક્તિના ઘરે પુત્રીનો જન્મ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે. આ સિવાય વિવાહ પછી જ્યારે તે સાસરે જાય છે ત્યારે પણ ત્યાં તેના પહેલાં પગલાંને લક્ષ્મીનું જ આગમન માનવામાં આવે છે.સ્ત્રી પોતાની સાથે ઘરમાં સૌભાગ્ય લઇને આવે છે. જોકે, દરેક પુત્રી અથવા દરેક સ્ત્રી, પોતાના સાસરિયા અને પોતાના માતા-પિતા માટે લક્કી હોય છે પરંતુ સામુદ્રિક શાસ્ત્રના અંતર્ગત સૌભાગ્યશાળી મહિલાઓની થોડી વિશેષતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું શું છે મહિલાઓની તે ખાસિયતો જે તેને તેના પતિ અને ઘર માટે લક્કી બનાવે છે.

પગના તળિયા : સામુદ્રિક શાસ્ત્ર મુજબ એવી મહિલાઓ જેમના પગના તળિયાની નીચે ત્રિકોણનું નિશાન હોય, એવી મહિલાઓ બુદ્ધિમાન અને સૂઝ-બૂઝ ધરાવનાર હોય છે. તે પોતાની સમજણ અને જ્ઞાનથી પોતાના પરિવાની દરેક સંભવ મદદ કરે છે અને બધા જ લોકોને ખુશહાલ રાખે છે.નાભિ : જો કોઇ મહિલાની નાભિની આસપાસ અથવા ઠીક નીચે મસા અથવા તલનું નિશાન છે તો તે પોતાના પરિવાર માટે ખૂબ જ લક્કી સાબિત થાય છે. આ તેના સુખી અને સંપન્ન જીવનનો પણ સંકેત છે.પગનો અંગૂઠો : જે મહિલાના પગનો અંગૂઠો વધારે લાંબો હોય છે તે પોતાના જીવનમાં સતત પરેશાનીઓ ઉઠાવે છે, પરંતુ જે મહિલાનો અંગૂઠો પહોળો, ગોળ અને લાલિમાભર્યો હોય છે તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે.ઈશ્વરની કૃપા : જે મહિલાઓના પગના તળિયા સર્પાકાર હોય છે તેમની કિસ્મત હમેશાં તેમની સાથે રહે છે. તેમને જીવનમાં ખૂબ જ ઓછી મુશ્કેલીઓથી પસાર થવું પડે છે. આવી મહિલાઓ પર ઈશ્વરની કૃપા હમેશા બની રહે છેતળિયા પર શંખ : મહિલાઓના પગના તળિયા પર શંખ, કમળ અથવા ચક્ર બનેલું હોય તો તે મહિલા કિસ્મતની ધની હોય છે. આવી મહિલાઓ જાતે અથવા તો પોતાના પતિના કોઇ મોટા હોદ્દા પર વિરાજમાન રહે છે.

નાકની પાસે મસો : મહિલાની નાકના આગળના ભાગ પર તલ અથવા મસો હોવું સ્વંય તે જણાવે છે કે કિસ્મત તેના ઉપર કેટલી મહેરબાન છે.ઉંડી નાભિ : આવી સ્ત્રીઓ જેમની નાભિ ઉંડી હોય છે પરંતુ અંદરની તરફ ઉઠેલી ન હોય, તો તે પોતાના જીવનમાં માત્ર અને માત્ર સુખ જ ભોગવે છે. કોમળ જીભ : લાલ અને કોમળ જીભવાળી સ્ત્રીઓ જીવનમાં પોતે પણ સુખ ભોગવે છે અને પોતાના પરિવારને પણ માત્ર સુખ જ આપે છે. હરણ જેવી આંખ :હરણ જેવી આંખ ધરાવનાર મહિલાઓ જીવનમાં પ્રેમ અને સુખ હમેશા બની રહે છે. આ સિવાય જે મહિલાઓની આંખની સફેદ ભાગના અંતમાં લાલ રંગ જોવા મળે છે તે પોતાના પરિવાર માટે ખૂબ જ લક્કી હોય છે.

રાજયોગ માત્ર કુંડળીમાં નથી હોતો. સામુદ્રિક શાસ્ત્રના જાતકભરણમ ગ્રંથ મુજબ શરીરની બનાવટ અને હાથ-પગમાં રહેલા ખાસ નિશાન પણ રાજયોગ બનાવે છે. હથેળીની વચ્ચે તલ, પહોળી છાતી, ઊંડી નાભિ અને લાંબુ નાક, આ તમામ વસ્તુઓ રાજયોગના નિશાન છે. આ સિવાય પણ કેટલાક નિશાન છે જે ઘણા ઓછા સ્ત્રી-પુરૂષના હાથ અને પગમાં હોય છે. રાજયોગથી જીવનમાં દરેક પ્રકારનું સુખ મળે છે. કાયમ કિસ્મત સાથ આપે છે. રાજયોગના કારણે નાની ઉંમરમાં અને થોડી મહેનત કરવાથી જ વ્યક્તિ પ્રસિદ્ધિ હાંસલ કરી શકે છે. રાજયોગ બનાવતા શુભ નિશાન પુરૂષોના શરીરના જમણાં ભાગમાં અને સ્ત્રીઓના શરીરના ડાબા ભાગમાં હોય છે.સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે વ્યક્તિની છાતી પહોળી, નાક લાંબુ અને નાભિ ઊંડી હોય છે એવી વ્યક્તિ નાની ઉંમરમાં જ પ્રસિદ્ધિ હાંસલ કરી લે છે. આવી વ્યક્તિ પાસે 2 કરતા વધુ પ્રોપર્ટી હોય છે. તેમજ તે દરેક પ્રકારના સુખ ભોગવે છે.

જે સ્ત્રીના ડાબા હાથની હથેળીમાં વચ્ચે તલ, ધ્વજ, માછલી, વીણા, ચક્ર અથવા કમળ જેવી આકૃતિઓ બનતી હોય તે લક્ષ્મી સમાન માનવામાં આવે છે. આવી મહિલાઓ જ્યાં પણ જાય છે ત્યાં રૂપિયા અને સુખની કોઈ કમી નથી રહેતી.જે વ્યક્તિની હથેળીમાં વચ્ચોવચ તલ હોય તે ખૂબ ધનવાન અને સમાજમાં પ્રતિષ્ઠા હાંસલ કરે છે. આ સિવાય જે લોકોના પગના તળિયામાં તલ, ચંદ્ર અથવા વાહન જેવા નિશાન હોય તેને અનેક વાહનનું સુખ પ્રાપ્ત થાય છે અને તે અનેક દેશોની યાત્રા પણ કરનારો હોય છે.સામુદ્રિક શાસ્ત્રની રચના કરનાર મહર્ષિ સમુદ્ર મુજબ જે વ્યક્તિના પગના તળિયામાં અંકુશ, કુંડળ અથવા ચક્રના નિશાન હોય તે એક સારો શાસક, મોટો બિઝનેસમેન, અધિકારી અથવા નેતા બને છે.જાતકભરણમ ગ્રંથ મુજબ, જેના હાથ અથવા પગમાં છત્ર, માછલી, અંકુશ અથવા વીણા જેવા નિશાન હોય છે, તે ઓછા સમયમાં પદ, પૈસા અને પ્રતિષ્ઠા હાંસલ કરી લે છે.