મહિલાએ પોતાની હવસની આગ સંતોષવા મામા ના દીકરાને બનાવ્યો પોતાનો શિકાર, પરંતુ મામાના દીકરાએ એવું કર્યું કે…..

0
930

આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય છે.આજે બળાત્કાર, રેપ, જેવા ઘણા કેશો પોલિસ સ્ટેશનમાં નોંધેયેલ છે. એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને લોકોની આખો ચાર થઈ જાય છે અને આજે લગ્ન કરવાની લાલચ આપી કેટલીય છોકરીઓ સાથે બળાત્કાર કરી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે.પરંતુ મિત્રો આજે એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક મહિલાને પોતાની હવસ ન સંતોષાતા સગા મામાના ભાણા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનામાં એવી માહિતી સામે આવી છે જેમાં સગા મામાના દીકરાના પ્રેમમાં અંધ બનેલી યુવતીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવક સાથે યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પણ તેની જાતીય સુખની હવસ નહીં સંતોષાતા તેણે મામાના દીકરા સાથે અનૈતિક સંબંધ બાંધ્યા હતા અને આ જ સંબંધમાં પતિની હત્યા કરી નાંખી છે.ગાંધીનગરના બોરીજમાં રહેતા વિપુલ પંડ્યા અને તનુ ઉર્ફે અસ્મા વચ્ચે પ્રેમ સબંધ બંધાતા અસ્મા 14 વર્ષની ઉંમરે જ વિપુલ પંડ્યા સાથે રહેવા આવી ગઇ હતી. બે વર્ષ પહેલા બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા જ અસ્મા એક દીકરીની માતા બની હતી.

લગ્ન પછી બીજી દીકરીનો જન્મ થયો હતો. હાલ દીકરી 2 વર્ષની છે.બોરીજમાં રહેતા વિપુલ પંડ્યા એસબીઆઇ બેંકમાં ખાનગી કાર ચલાવતો હતો. વિપુલે તનુ ઉર્ફે અસ્મા સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, સમય જતા અસ્માને પતિ તરફથી શારીરિક સુખ નહીં મળતાં મામાના દીકરા સમીર સાથે સંબંધ બંધાયા હતા. સમીર સરખેજમાં રહેતો હતો. બંને વિપુલની ગેરહાજરીમાં મળતા અને રંગરેલીયા મનાવતા હતા.

બંને જણા પ્રેમમાં એટલા ગળા ડૂબ બની ગયા હતા કે તેમને વિપુલ કામલીલામાં અવરોધરૂપ લાગતો હતો. આ કારણે તેમણે વિપુલનું કાસળ કાઢવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. તનુએ પોતાના પ્રેમી સમીરને સરખેજથી બોલાવ્યો હતો. વિપુલ સૂઈ ગયો હતો, ત્યારે જ તનુ અને સમીરે વિપુલને ઉંઘમાં જ ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની તેની દીકરી સાક્ષી બની હતી.બાદમાં સમીરે વિપુલની વર્ના કારની પાછળની સીટમાં વિપુલની લાશ મૂકી અને બંને જણા લાશને ઠેકાણે પાડવા નીકળી પડ્યા.

ગાંધીનગરના રસ્તાઓથી અજાણ સમીરને રસ્તો બતાવવા તનુ સમીરનું પલ્સર બાઇક લઇને આગળ નીકળી હતી. તેણે પોતાની દિકરીને પણ સાથે લીધી હતી અને પછી વિપુલની લાશને ઠેકાણે પાડી દીધી હતી. નર્મદા કેનાલ પાસેથી વર્ના કારમાંથી પોલીસને વિપુલની લાશ મળી હતી. બીજી તનુએ તેનો પતિ વિપુલ સિવિલમાંથી ગાયબ થઇ ગયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં વિપુલની તેની પત્નીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સા એક મહિલા ટીચરે પોતાના બાળકોની સામે જ એક 21 વર્ષીય યુવક સાથે શરીરસુખ માણ્યું હતું.મિત્રો તમને જણાવી દઈએ કે આ બંનેના સંબંધ ત્યારે શરૂ થયા જ્યારે છોકરા સાથે ચેટ કરવા માટે મહિલા ટીચરે પહેલા પોતાના સ્કૂલના ઈ-મેઈલનો ઉપયોગ કર્યો. બાદમાં સ્કૂલના અધિકારીઓના ટ્રેકિંગથી બચવા પોતાના પર્સનલ ઈ-મેઈલનો ઉપયોગ કર્યો. ટીચરે છોકરાને જણાવ્યું કે, તે તેની સાથે સેક્સ સંબંધ બાંધવા ઈચ્છે છે. તે છોકરાને પોતાના ઘરે લઈ આવી જ્યાં તેમણે સેક્સ માણ્યું.

રિપોર્ટ મુજબ બંને ઘણીવાર સંબંધ બાંધી ચૂક્યા છે.આ દરમિયાન ટીચરના બાળકો પણ ઘરમાં હતા. ટીચર પર નશીલો પદાર્થ આપી સ્ટુડન્ટનો રેપ કરવાનો આરોપ છે. અમેરિકાના લુઈસિયાનાના જાચરી શહેરમાં એક મિડલ સ્કૂલની મહિલા ટીચરે કથિત રીતે પોતાના બાળકોની સામે 21 વર્ષના છોકરા સાથે સેક્સ માણ્યું.

મહિલાએ પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું છે. મહિલા ટીચરે કથિત રીતે પોતાના વિદ્યાર્થી સાથે યૌન સંબંધ બાંધ્યા, આ લવ સ્ટોરીને વિદ્યાર્થી બધાની સામે લાવવા ઈચ્છતો હતો, તેણે ટીચરને કહ્યું હતું કે, બંનેના રિલેશન બધાની સામે લાવે. પરંતુ ટીચરે કહ્યું કે, આમ કરવાથી તેનો પરિવાર અને કરિયર બંને સંકટમાં મુકાઈ શકે છે. જોકે સ્કૂલ સાથે જોડાયેલા લોકોએ આ મામલે વધારે કહેવાથી ઈનકાર કરી દીધો છે.

જ્યારે આ દરમિયાન તેના બાળકો આજુબાજુમાં રમી રહ્યા હતા.આ મહિલા ટીચર નોર્થવેસ્ટર્ન મિડલ સ્કૂલમાં સાયન્સ વિષય ભણાવે છે. આરોપો બાદ સ્કૂલે આ ટીચરને રજાઓ પર મોકલી દીધી છે. ડેઈલી મેઈલની રિપોર્ટ મુજબ, શિક્ષકે સગીર વિદ્યાર્થીને પોતાની ન્યૂડ તસવીરો અને વિડીયો મોકલીને લાલચ આપી. આ દરમિયાન તેને પોતાની ઓળખ છુપાવવા વિડીયોમાં ચહેરો છુપાવી રાખ્યો હતો. હાલમાં આ ટીચરને ઈસ્ટ બેટન રૉગની પૈરિસ જેલમાં રાખવામાં આવી છે. તેની વિરુદ્ધ સગીર સાથે ઓરલ સેક્સ તથા અભદ્ર વ્યવહારના આરોપ દાખલ થયા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણી તમે સૌ કોઈ ચકિત થઈ ગયું છે. અહીં એક શિક્ષિકાએ એવું કૃત્ય કર્યું છે જે જાણી લોકો ખુબજ ગુસ્સે થયાં છે.એક પરિણીત મહિલા શિક્ષિકા પર આરોપ મૂકાયો છે કે તેણે 14 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો હતો.જેથી કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે.આ કિસ્સો અમેરિકાના ન્યૂજર્સીના ટ્રેન્ટનનો છે.આ સમગ્ર મામલો સામે આવતા શિક્ષકના કલાસ લેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.મહિલા ટીચરે પોતાની હવસ ને સંતોષવા એક 14 વર્ષનાં વિદ્યાર્થી ને દત્તક લીધો.મહિલા ટીચર નો મુખ્ય ઉદ્દેશ જાતીય સંબંધ બાંધવાનો હતો.

મહિલા ટીચરે પેહલાથીજ આખો પ્લાન બનાવ્યો હતો અને આ મુજબજ તેને કામ કર્યું અને આ વિદ્યાર્થીને દત્તક લઈને તેની સાથે જાતીય સંબંધ બનાવતી હતી.14 વર્ષના છોકરાને જ્યારે પોતાના ઘરમાંથી કાઢી મૂકાયો ત્યારે 45 વર્ષના શિક્ષક રાયના કલ્વર તેની લીગલ ગાર્જિયન બની ગઇ.છોકરાનો દાવો છે કે કેટલાંય મહિનાઓ સુધી શિક્ષકે દરરોજ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા.તેની ઈચ્છાના હોવા છતાં પણ તે દરરોજ તેની સાથે આ કામ કરતી હતી.યુવક નું કહેવું છે કે તેણે ક્યારેય આવાત ની કલ્પનાં પણ નથી કરી અને જ્યારે ટેનિસાથે આવું થયું ત્યારે તે ચોંકી ગયો હતો.

છોકરાં ના કેહવા મુજબ અહીં પોલીસે મહિલાની ધરપકડ કરી તેની સાથે પૂછપરછ કરતાં સમગ્ર મામલો ખબર પડી હતી.આ કેસમાં અત્યારે ટ્રાયલ ચાલી રહ્યો છે.ધરપકડ બાદથી જ શિક્ષક રજા પર હતી.પરંતુ હવે તેના સ્કૂલ જવા પર ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો આવી ના જાય.બાળકોનું ભવિષ્ય ખરાબ કરવા અને યૌન શોષણના કેસમાં શિક્ષક પર કેસ ચાલી રહ્યો છે.કોર્ટના દસ્તાવેજો પ્રમાણે બાળકની કસ્ટડી લેતા પહેલાં જ શિક્ષક તેની ખૂબ જ નજીક થઇ ગયા હતા.મહિલા પોતાની હવસ ની સંતોષવાં આ કાર્ય કરતી હતી.એકબે વખત નહીં અગાવ પણ કેટલીક વાર તે તેની સાથે તે આ વિચિત્ર કૃત્ય કરી ચુકી છે.

મહિલાઓ એ જ્યારથી આ બાળક ને દત્તક લીધો ત્યારથી જ તે તેની નજીક જવાના પ્રયત્ન કરતી હતી પરંતુ બાળક ને લાગતું હતું કે આ તેની મમતા પ્રેમ છે પરંતુ આગળ જતાં આ પ્રેમ હવસ માં બદલાઈ ગયો હતો.શરૂઆતમાં શિક્ષક ખોટી રીતે તેને અડતા હતા પરંતુ છોકરો આ અંગે ખાસ વધુ વિચારી શકતો નહોતો.બાદમાં છોકરાઓ જ્યારે શિક્ષકને સંબંધ બનાવાની ના પાડી તો તેના પર દબાણ બનાવ્યું.

પ્રોસેક્યૂટરના મતે પીડિત છોકરાને એવું લાગ્યું કે તેને ઘરમાં જગ્યા અપાવા પાછળ શિક્ષકનો હેતુ તેની સાથે સંબંધ બનાવાનો જ હતો.મહિલાએ યુવક નું શોષણ કરતાં યુવક હચમચી ગયો હતો.યુવક એ આવિશે અગાવ કોઈ દિવસે વિચાર્યું ના હતું ત્યારે તે આવાત નો સામનો કરતાં ગભરાઈ ગયો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આંધ્રપ્રદેશના પ્રકાસમ જિલ્લામાં એક 17 વર્ષની યુવતીએ સાઈ રમેશ રેડ્ડી નામના 32 વર્ષના વ્યક્તિ સામે યૌન શોષણની ફરિયાદ નોંધાવી છે. જો કે પછી ખબર પડી હતી કે આરોપી એક મહિલા હતી જેણે પુરુષનું રૂપ લઈ કપડાં પહેર્યો હતા.તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી વાસ્તવમાં એક મહિલા છે જેને એક એવા વ્યક્તિના રૂપમાં કપડાં પહેર્યા હતા જેને સગીર યુવતીઓ સાથે સેક્સ ટોયનો ઉપયોગ કરીને યૌન શોષણ કર્યું હતું.

સુમલાથા, સાંઈ રમેશ રેડ્ડીના રૂપમાં મહિલાઓ અને છોકરીઓને પુરુષની અવાજમાં ફોન કરીને પોતાના ટ્રેપમાં ફસાવતો હતો અને ફસાઈ ગયા પછી તેમના પોતાના ઘરે બોલાવતા હતો. આ પછી તે છોકરીઓ અને મહિલાઓને બહેલાવી ફુસલાવીને સેક્સ ટોયથી તેમનું યૌન શોષણ કરતો હતો. પોલીસે યુવતીઓનો નંબર પૂરો પાડવા બદલ એક સ્થાનિક મોબાઇલ સિમકાર્ડ વિક્રેતા વામસી કૃષ્ણની પણ ધરપકડ કરી છે.

ઓંગોલ ડીએસપી બી રવિચંદ્રના અનુસાર, મહિલાઓને પુરુષના કપડા પહેરવાનું પસંદ હતું અને તેના વાળ ટૂંકા હોય હતા. 2016 માં આંધ્રપ્રદેશના ઓંગોલ શહેરમાં એક 47 વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલા બે વાર લગ્ન કર્યાં હતા. તેણે એમ પણ કહ્યું હતું કે આરોપીએ એજ ઘરમાં તેના પતિ સાથે સગીર પીડિતોની સાથે રહેવાની યોજના ઘડી હતી.આ માટે તેણે પીડિતા સાથે એક 28 વર્ષના પુરુષ મિત્ર સાથે બનાવટી લગ્ન માટે રાજી કર્યા હતા. આરોપીએ તેના મિત્ર સાથે મળીને સગીરના માતા-પિતાથી બચાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ પોલીસે 17 વર્ષની છોકરીને તેના માતાપિતાને સોંપી દીધી કારણ કે તે સગીર હતી.

પીડિતાએ તેના માતાપિતાને આ વિશે જણાવ્યું ત્યારે તે પોલીસ પાસે પોહચ્યાં મહિલાઓના યૌન ગુનાઓમાંથી બાળકોના સંરક્ષણ અધિનિયમ ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિતા હજી પણ માને છે કે મહિલા અને સાંઈ રમેશ રેડ્ડી બે જુદા જુદા લોકો છે.આરોપીના ઘર પર શુક્રવારે એક દરોડા દરમ્યાન 32 વર્ષીય આરોપીના 47 વર્ષીય પતિ તેની પત્નીના ખિલાફ આરોપો સાંભળ્યા પછી ત્રણ માળની બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.