Breaking News

મહિલા ને હોઢ ની સર્જરી કરાવવી પડી ભારે, થઇ ગયા આવા હોઢ

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી મિત્રો તમને જણાવીએ કે આજે એક માહિતી સામે આવી છે,મિત્રો તમને જણાવીએ કે ઘણીવાર અટપટી સર્જરીઓ પણ કોઈ સમસ્યા વિના સફળ થઈ જાય છે તો કેટલીક વાર સાદી સર્જરી માં પણ એવી સમસ્યા ઊભી થાય છે જેની કલ્પના ડોક્ટર કે દર્દીએ પણ નહિ કરી હોય.મિત્રો તમને જણાવીએ સરાહ નજ્જર સાથે આવું જ બન્યું છે.મિત્રો તમને જણાવીએ કે તેણે પોતાના 30મા બર્થ ડે પછી હોઠનો આકાર બદલવા માટે લિપ સર્જરી કરાવવાનું નક્કી કર્યું.મિત્રો તમને જણાવીએ કે આજે તે આ માટે તેણે 300 યુરો એટલે લગભગ 25,000 રૂપિયા જેટલો ખર્ચ કર્યો.મિત્રો તમને જણાવીએ કે તે સર્જારું ખુબ ભયાનક હતી, પરંતુ આ સર્જરી એટલી ખરાબ થઈ છે કે તેના હોઠ એકદમ વિચિત્ર લાગે છે.તમને જણાવીએ કે કોઈએ માર્યું હોય અને હોઠ સૂજી ગયા હોય એવું લાગે છે.

મિત્રો વધુ માં માહિતી આપતા તમને જણાવીએ કે સરાહને બીજાના ‘pillowed pout’ લિપ્સ ઘણા આકર્ષક લાગતા હતા અને તે પોતે પણ આ સર્જરી કરાવવા માંગતી હતી.અને તેને પછી સર્જરી કરવા નું નક્કી કર્યું, પરંતુ તેણે ધાર્યું તેના કરતા સર્જરી પછીનું રિઝલ્ટ આઘાતજનક હતું.તમને જણાવીએ કે આ ફિલર્સ હટાવવા માટે તેણે બીજા 700 યુરો એટલે કે (લગભગ 56-60,000 રૂપિયા)નો ખર્ચ કરવો પડ્યો હતો.મિત્રો તમને જણાવીએ કે આ સમગ્ર અનુભવથી તે એટલો આઘાત પામી ગઈ કે તેણે બીજાને પણ ચહેરા સાથે આવી સળી ન કરવા જાગૃત કરવાની પહેલ હાથ ધરી છે.તમને જણાવીએ કે તે યુવતી ખુબ ગભરાય ગઈ છે.

મિત્રો તમને જણાવીએ કે આજે કે સારાહે કહ્યું, “ફિલર ઈન્જેક્ટ કર્યા પછી મારા હોઠ સૂજી ગયા”.તમને જણાવીએ કે કહયું કે મેં ધરિયા કરતા અલગ પરિણામ મળ્યું, મને પહેલા લાગ્યુ કે એ નોર્મલ છે. પરંતુ એક વર્ષ પછી તેના પર બ્લુ ચાઠા પડી ગયા.અને તે પથ્થર જેવા કડક લાગતા હતા. હું વાત કરુ તો પણ ચાઠા દેખાતા હતા.મિત્રો તમને જણાવીએ કે મને લાગ્યું કે આ એક સાવ સિમ્પલ પ્રક્રિયા છે. પરંતુ મારી સાથે જે થયું તે જોઈને હું આઘાતમાં જતી રહી.અને તે થી ખુબ દુખી છુ, પરિણામે મેં લોકોને જાગૃત કરવાનું નક્કી કર્યું.તમને જણાવીએ કે હું ઈચ્છું છું કે લોકો ફિલર્સ કરાવતા પહેલા તેની સાથે જોડાયેલા સ્કીન ને સમજે.” મિત્રો તે પછી તે ખુબ આઘાત માં જતી રહી છે.

મિત્રો અમે તમને વધુ માં જણાવીએ કે તે એમ પણ કહે છે કે ઘણીવાર સસ્તુ શોધવામાં સ્ત્રીઓ ખરાબ ડોક્ટર ના હાથમાં પડી જાય છે.અને તમને જણાવીએ કે તેણે કહ્યું કે, ઘણી સ્ત્રીઓ સર્જરી પછી તેને સુધારવા માટે ફરી આવે છે.અને તે આ સર્જરી કરાવવા કરતા તેને સુધારવા પાછળ અનેક ગણો વધારે ખર્ચ થાય છે.મિત્રો તે કહે છે કે સારા કહે છે, “મારા હોઠ આડા અવળા હતા અને ફૂલી ગયા હતા. તેમણે મને કહ્યું કે વધુ ફિલર નાંખવા થી સરખા થઈ જશે. આજે હું પાછી ફરીને વિચારુ છું તો સમજાય છે કે તે બરાબર નહતું.મિત્રો તમને જણાવીએ કે એ સમયે મેં તેમનો ભરોસો કરી લીધો.અને તે મને ખુબ ભારે પડ્યો, મારે ગમે તે ભોગે હોઠ સરખા કરાવવા હતા.અને તે આથી મેં વધુ એક મિલિલિટર ઈન્જેક્ટ કરાવ્યું.અને તમને જણાવીએ કે બે અઠવાડિયા માં બે મિલિલિટર ના ઈન્જેક્શન લીધા.મિત્રો તમને જણાવીએ કે મારા હોઠ પહેલા કરતા પણ વધી સૂજી ગયા.અને તમને જણાવીએ કે તે મારા ચહેરા કરતા બે સેન્ટિમીટર બહાર હતા અને પથ્થર જેવા કડક હતા.”

મિત્રો તમને જણાવીએ કે સારાને અફસોસ છે કે તેને સર્જરી પહેલા કોઈએ તેના કોમ્પિલકેશન કે રિસ્ક અંગે જાણ નહતી કરી.અને તે પોતાની જાતે જ તે જાણકારી વગર તેને સર્જરી કરાવી, તે ઈચ્છે છે કે તેને જે પીડામાંથી પસાર થવું પડ્યું તેવું બીજા કોઈને પસાર ન થવું પડે.મિત્રો તે એથી જ તેણે સોશિયલ મીડિયા પર ફોટોઝ ફરતા મૂક્યા છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

કોમેડિયન ક્વીન ભારતી પાસે છે કરોડો ની સંપત્તિ, ખૂબ જ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે, જુઓ તસવીરો…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …