મળાશયમાંથી નીકળી 16 ઈંચની માછલી, આ રીતે ગઈ હતી અંદર, જુઓ તસવીરો……..

0
315

માણસના ગુદામાર્ગમાંથી બહાર નીકળી 16 ઇંચની માછલી, ડો. કહ્યું -આગળથી નઈ પાછળથી ઘૂસી અંદર. દુનિયામાં ઘણા પ્રકારના કેસ છે, જે તમને આશ્ચર્યચકિત કરે છે. લોકોનાં પેટમાંથી અજીબ વસ્તુઓ નીકળવાની ઘણી ઘટનાઓ વિશે તમે વાંચ્યું જ હશે. હવે ચીનમાંથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.અહીં રહેતા 30 વર્ષના એક વ્યક્તિએ ડોકટરોની મદદથી એક આખી માછલી બહાર કાઢી. જ્યારે વ્યક્તિને આ માછલીને ગુદામાર્ગમાંથી બહાર આવવા વિશે પૂછ્યું, તો તેણે જે જવાબ આપ્યો તે આશ્ચર્યજનક છે. વ્યક્તિએ ડોકટરોને કહ્યું કે આ માછલી તેના શરીરમાં ગઈ જ્યારે તે આકસ્મિક રીતે તેના પર બેઠો. આ બાબત લોકોને આશ્ચર્યજનક છે.

ચીનમાં, 30 વર્ષના એક વ્યક્તિએ તેના આંતરડામાંથી એક આખી માછલી બહાર કાઢી. તે માણસ કહે છે કે માછલી જ્યારે તેના પર બેઠો ત્યારે તેની અંદર પ્રવેશ થયો.આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં ડોકટરો તેના ગુદામાર્ગમાંથી બ્લુ ડેડ તિલપિયા માછલી કાઢતા નજરે પડે છે.સ્થાનિક અહેવાલોમાં માછલીના કદની પુષ્ટિ થઈ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માછલી 12 થી 16 ઇંચ લાંબી હતી.ચીનના ગુઆંગડોંગમાં ડોકટરોએ માણસના આંતરડામાંથી 16 ઇંચની માછલી દૂર કરી. તે માછલી ખાતો ન હતો. ઉલટું તે તેની પાછળથી અંદર ઘૂસી ગઇ.

જ્યારે એક અઠવાડિયા પહેલા તેના પેટમાં અચાનક દુખાવો થયો ત્યારે તે માણસ ડોક્ટર પાસે ગયો. જ્યારે તેણે તેનો એક્સ-રે રિપોર્ટ જોયો ત્યારે ડોક્ટરો સ્તબ્ધ થઈ ગયા.30 વર્ષીય વ્યક્તિના ગુદામાર્ગમાં આખી માછલી ઘૂસી ગઈ. આટલી મોટી માછલી સીધી ગુદામાર્ગમાં કેવી રીતે પહોંચી તે આશ્ચર્યજનક હતું. અગાઉ વ્યક્તિના પેટમાંથી ચોપસ્ટિક કાઢવામાં આવતી હતી.જ્યારે ડોક્ટરો દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે વ્યક્તિએ કહ્યું કે તેણે માછલી ખાઇ નથી. આ માછલી પાછળથી તેના શરીરમાં પ્રવેશી હતી.ગંભીર પીડા પછી, ડોકટરોએ શસ્ત્રક્રિયા દ્વારા માછલીને તેના ગુદામાર્ગમાંથી બહાર કાઢી.આ માટે, ડોકટરોએ તે વ્યક્તિનું પેટ ફાડવું પડ્યું. આ પછી માછલી બહાર કાઢવામાં આવી હતી.

જાણો અન્ય સ્ટોરી.ક્યારેક ક્યારેક સાવ દુર્લભ કે અજબ – ગજબ રંગ, પ્રકાર કે અંગો વાળા જીવો જોવા મળી જતા હોય છે. તાજેતરમાં જ ભારતના કાઝીરંગા અભ્યારણ્ય ખાતે ગોલ્ડન રંગનો વાઘ જોવા મળ્યો હતો એ સિવાય ઓડિશાના બાલાસોર જિલ્લાના એક ગામમાં પીળા રંગનો દુર્લભ પાણીનો કાચબો નજરે પડ્યો હતો. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક જીવે પોતાની હાજરી પુરાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હિન્દ મહાસાગરમાં એક અજબ-ગજબ પ્રકારનો દરિયાઈ વંદો જોવા મળ્યો છે. આ દરિયાઈ વંદાના સામાન્ય કરતા પણ વધુ પગ છે અને તેનો આકાર પણ અન્ય સમુદ્રી વંદા કરતા મોટો છે. સામાન્ય રીતે જમીન પર ચાલતા વંદાઓને 6 પગ હોય છે જયારે આ સમુદ્રી વંદાને કુલ 14 પગ છે. નોંધનીય છે કે આ વંદાને સિંગાપુરના એક રિસર્ચરે પકડ્યો હતો તેનાજ હિન્દ મહાસાગરમાં આ પ્રકારનો સમુદ્રી વંદો પ્રથમ વખત જ જોવા મળ્યો છે.

ડેલી મેલમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ આ સમુદ્રી વંદો નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપુરના પીટર એનજી અને તેના સહયોગીઓને જયારે તેઓ સમુદ્રી રિસર્ચ કરી રહ્યા હતા તે દરમિયાન મળ્યો હતો. જોઈને અરુચિ થાય અને નવીન લાગે તેવા આકારના આ સમુદ્રી વંદાની ઓળખ એક નવી પ્રજાતિના સમુદ્રી વંદા તરીકે કરવામાં આવી છે અને તેનું બાયોલોજીકલ નામ ” બાથિનોમસ રક્સસા ” રાખવામાં આવ્યું છે. જો કે આ પ્રકારના સમુદ્રી વંદાને ડીપ સી કોન્ક્રોચ તથા જાયન્ટ સી કોન્ક્રોચ નામથી પણ ઓળખવામાં આવે છે અને આ પ્રકારના વંદાઓ સમુદ્રના ઊંડાણવાળા ભાગમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપુરની રિસર્ચ ટીમને ઇન્ડોનેશિયાના જાવા કિનારેથી સમુદ્રના ઊંડા પાણીમાં 14 દિવસ સુધી રિસર્ચ અભિયાન શરુ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત રિસર્ચ ટીમને 12000 થી વધુ સમુદ્રી વંદાઓ મળ્યા હતા અને તે તમામ વંદાઓ પૈકી આ વંદો સૌથી મોટો હતો.આ સમુદ્રી વંદો આઈસોપોડની પ્રજાતિનું એક ક્રસ્ટેશિયન જીવ છે જે જમીન પર ચાલતા વંદા સાથે ઘણી રીતે સામ્યતા ધરાવે છે. આ વંદાનું માથું અને આંખો જોઈને વૈજ્ઞાનિક સ્ટાર વોર્સ ફિલ્મ સિરીઝના ડાર્થં વેડર કેરેક્ટરના નામથી પણ બોલાવે છે.

ઈન્ડોનેશિયન ઇન્સ્ટ્યુટ ઓફ સાયન્સના કાહિયો રહમદીએ બીબીસીને જણાવ્યું હતું કે નવી પ્રજાતિઓની શોધખોળ ઘણી મહત્વપૂર્ણ છે. આ સમુદ્રી વંદો સમુદ્રમાં મૃત્યુ પામેલા જીવોના અવશેષોનું ભોજન કરે છે. જો કે સૌથી વિશેષ વાત એ છે કે આ સમુદ્રી વંદો કઈંપણ ખાધા વિના દિવસો સુધી જીવિત રહી શકે છે.જે પૈકી અનેક જીવોને આપણે ઓળખીએ છીએ જેમાં કેટલાક જંગલી પશુ પ્રાણીઓ તથા કેટલાક પાલતુ પશુ પંખીઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ એ સિવાય કેટલાક જીવો એવા પણ છે જે આપણા પરિચયમાં હજુ સુધી નથી આવ્યા.ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણી અજબ ગજબ જીવો વિશે જાણીશું.

નેકેડ મોલ રેટ,નેકેડ મોલ રેટ નામનું આ જીવ પૂર્વીય આફ્રિકામાં જોવા મળે છે. દેખાવમાં આ જીવ સામાન્ય ઉંદર જેવું જ જણાય છે પણ તેની ત્વચા સામાન્ય ઉંદર કરતા બિલકુલ અલગ હોય છે. જો તમે તેને ધ્યાનથી જોશો તો એવું જણાશે કે તેના શરીરની ચામડી છે જ નહીં. આ નેકેડ રેટની બીજી ખાસિયત એ પણ છે કે તેના શરીર પર કોઈ વાળ નથી હોતા અને ત્વચા ઢીલી અને લચી પડેલી હોય છે.સેગા એન્ટીલોપ,સેગા એન્ટીલોપ નામનું આ પ્રાણી પ્રથમ દ્રષ્ટિએ આપણે ત્યાં જોવા મળતા સામાન્ય હરણ જેવું જ દેખાય છે પરંતુ વાસ્તવમાં તે હરણ નથી. રશિયા અને કઝાકિસ્તાન દેશમાં જોવા મળતા આ પ્રાણીને પોતાનું લાબું નાક તેને સૌથી અલગ પ્રાણી બનાવે છે.

પિંક ફેયરી આર્માડીલ,પિંક ફેયરી આર્માડીલો નામનું આ જીવ પણ નેકેડ મોલ રેટની જેમ ઉંદર જેવો જ દેખાવ ધરાવે છે. તેના શરીરના બાહ્ય ભાગને જોતા એવું લાગે કે જાણે તેના શરીર ઉપર કોઈ અન્ય ત્વચા ચડાવેલી ન હોય. એ સિવાય આ જીવ સસલાની જેમ માટી ખોદી નાખવામાં પણ ઉસ્તાદ છે.તે એટલી ઝડપથી અને એ રીતે માટી ખોદે છે જાણે પાણીમાં તરતું હોય.લેમ્પ્રે માછલી,આર્કટિક મહાસાગરમાં જોવા મળતું લેમ્પ્રે નામક આ જીવ આમ તો સમુદ્રની માછલી જ કહેવાય છે પણ તેનો દેખાવ એવો હોય છે કે ભલભલા લોકો વિસામણમાં મુકાઈ જાય કે આ પૃથ્વી પરનું જ જીવ છે કે અન્ય કોઈ ગ્રહનું.

આ લેમ્પ્રે માછલી વિશે એવું કહેવાય છે કે તેના દાંત ધારદાર અને જીભ લાંબી હોય છે અને તેના જડબામાં એક વખત શિકાર આવી જાય ત્યારબાદ તેનું છૂંટવું લગભગ અસંભવ છે. આ લેમ્પ્રે માછલીની અન્ય એક ખાસિયત એ છે કે તે પોતાના શિકારને તરત ખાઈ જતી નથી પણ તેને પોતાના દાંત વડે કેટલાય દિવસો સુધી દબાવી રાખે છે ત્યાં સુધી કે તેનું મૃત્યુ થઈ જાય.

સ્ટાર નોજ મોલ,સ્ટાર નોજ મોલ નામના આ જીવનાં મોં પર વિચિત્ર પ્રકારનું નાક હોય છે જેનો આકાર સ્ટાર એટલે કે તારા જેવો હોય છે અને આ કારણે જ તેને સ્ટાર નોજ મોલ નામથી ઓળખવામાં આવે છે. એ સિવાયની ખાસિયત એ કે તેનું નાક આ જીવને ઓછા ઓક્સિજન વાળા વાતાવરણમાં પણ જીવિત રહેવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં ખોરાક શોધવામાં પણ તેનું આ નાક મહત્વનો ભાગ ભજવે છે.