Breaking News

માં અને દીકરી બન્ને એક જ પુરૂષ સાથે મનાવતી હતી રંગરાલિયા, પણ એક દિવસ મા ને ખબર પડી તો દીકરી એ કર્યું કઈ એવું કે…

મિત્રો આજકાલ એવા ઘણાબધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જાણીને આપણને ખુબજ આશ્ચર્ય થાય છે મિત્રો આજકાલ આવા કિસ્સા બનવાએ સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ અમુક કિસ્સામા સમાજમા નીચુ દેખાવાનુ કામ કરે છે જે ખુબજ આઘાતજનક હોય છે મિત્રો આવા કિસ્સા દરરોજ આપણી આજુ બાજુ જોવા કે સાંભળવા મળતા હોય છે મિત્રો આજે તમને એક એવો કિસ્સો જણાવવા જઇ રહ્યા છે જેને સાંભળીને તમે હેરાન થઈ જશો તો મિત્રો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો એક મા અને તેની છોકરીના કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ સાથે અવૈધ સબંધ ચાલી રહ્યા હતા મિત્રો એક મહિના પહેલા તે મહિલા અને તેના પ્રેમીને સંદિગ્ધ અવશ્થામા તેનો પતિ જોય ગયો હતો અને ત્યારબાદ તેના પતિ અને તેની પત્ની વચ્ચે ખુબજ ઝઘડો થયો હતો અને ત્યારબાદ જ્યારે તે ઝઘડો શાંત થયો ત્યારે તે રાત્રે તે ઘરના બધાજ લોકો સુઇ ગયા હતા ત્યારે તે મા અને દિકરી તેમજ તેના પ્રેમીએ ત્રણેયે સાથે મળીને તે મહિલાના પતિને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી જાન થી મારી નાખ્યો અને ત્યારબાદ તેના શવને ઘરના આગણમા જ દફ્નાવી દીધુ.

અને જ્યા તેના શવને દફ્નાવવામા આવ્યુ હતુ ત્યા ઇટોની દિવાલ પણ બનાવી દીધી જેથી કોઈને જાણ ના થાય મિત્રો આઘટના ભાગલપુર જીલ્લાના સન્હોલા પોલિસ સ્ટેશનની હદમા આવેલા બડી રમાંસી ગામમા સામે આવ્યો છે અને સોમવારે જ્યારે તેમનો મોટો છોકરો ઘરે આવ્યો તો તેને આ સંપુર્ણ ઘટના બહાર આવી હતી જ્યા પોલિસે તપાસ કરતા તે મા અને તેની છોકરીની ધરપકડ કરી હતી અને તેના પ્રેમી આ ઘટના પછી ફરાર થઇ ગયો હતો અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ મોટી રમાંસી ગામમા કૈલુ દાસ પોતાની પત્ની સરિતાદેવી અને તેની છોકરી જુલી અને તેના છોકરા દેવનંદનની સાથે નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કૈલુનો સૌથી મોટો છોકરો દયાનંદ બાકા જીલ્લાના રાજૌનમા રહીને ખલાસી નુ કામ કરતા હતા અને તેની કરિયાણા ની દુકાન ચલાવતા તેની પત્ની સરિતાદેવી અને તેની છોકરીને ઘણીવાર અજાણ્યા પુરુષો સાથે મળવાનું થતુ હતુ.

અને આ દરમિયાન તેમના નજીકનુ પલવા ગામનો એક અજાણ્યા યુવક દિનેશ યાદવ તેમની દુકાન અને તેમના ઘરે આવાતા જતા રહેતા હતા અને અને થોડાક સમય પછી તે યુવક દિનેશ યાદવે સરિતાદેવી અને તેની છોકરી જુલી સાથે અવૈધ સબંધ રાખ્યા હતા અને તેમની સાથે સંભોગ પણ કર્યો હતો પરંતુ કૈલુને આ વાતની જાણ નહતી પરંતુ જ્યારે આ વાતની જાણ કૈલુને થઈ ત્યારે તેનો અને તેની પત્ની સરિતા દેવીઅને તેની છોકરી જુલી સાથે તેણે ઝગડો કર્યો.

અને એક દિવસ જ્યારે કૈલુનો મોટો છોકરો દયાનંદ જ્યારે તેના ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેના પિતાને તેના ઘરમા ના જોયા તો દયાનદે તેની માતા સરિતાદેવી અને તેની બહેન જુલી પિતા વિશે પુછ્યુ પરંતુ કોઈએ પણ સરખો જવાબ ના આપ્યો આ પછી તેમણે ગામલોકોને પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહી અને છેવટે દયાનંદે પોતાના પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જ્યારે સરિતા દેવી અને પુત્રી જુલીને આ વાતની ખબર મળી ત્યારે તેઓ બંને પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયા હતા.

મિત્રો જ્યારે આ ત્રણેય લોકો પોલીસ સ્ટેશનમાં ગૂમ થયા હોવાનો ગુનો થયાની ફરિયાદ નોધાવી રહ્યા હતા તે દરમિયાન ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી અને કહ્યું હતું કે કૈલુના ઘરના આંગણામાંથી દુર્ગધ આવે છે જે બાદ પોલીસ સ્ટેશનના અધિકારી બ્રજેશકુમાર પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યા પોહચીને પોલિસે કૈલુના ઘરના આગણાની ખોદકામ કર્યુ અને જ્યારે તેમાથી કૈલુના શવને બહાર કાઢવામા આવ્યુ તો તેને જોઇને બધા ખુબજ હેરાન થઈ ગયા.

મિત્રો ત્યારબાદ જ્યારે ગામ લોકોએ ઘટનાની જગ્યાએ થી થોડે દુર પોલિસ સ્ટેશનથી આવી રહેલી મા અને તેની છોકરીને ખુબજ માર માર્યો અને તેમને પોલિસને સોપી દેવામાં આવી અને ત્યારબાદ પોલિસે મા અને છોકરીની ધરપકડ કરીને પોલિસ સ્ટેશનમા લઇ ગઇ હતી જ્યા તેમની પુછપરછ કરવામા આવી તો તેમણે તેમનો ગુનો સ્વીકાર કર્યો હતો મિત્રો તે પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામા શામિલ દિનેશ યાદવના અવૈધ સબંધ તે મા અને તેની છોકરી સાથે હતા અને તેમણે ત્રણેયે સાથે મળીને યોજના બનાવી કૈલુ યાદવની હત્યા કરી દીધી હતી પરંતુ દિનેશ આ ઘટના પછી ફરાર થઈ ગયો છે અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી છે.

મિત્રો આવા જ એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે સોશિયલ મીડિયાને કારણે કિશોરીઓ પર ખરાબ અસર થતી હોવાનાં અનેક કિસ્સાઓ આપણે જોયા છે. સુરત નજીકનાં એક ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી 14 વર્ષની કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર બોટાદનાં તરૂણ સાથે મિત્રતા થઇ હતી. બંન્ને છેલ્લા છ મહિનાથી એકબીજા સાથે ચેટિંગ કર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગે સગીરાનાં પિતાએ કામરેજ પોલીસમાં તરૂણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરનાં આધારે તપાસ હાથ ધરી છે.

મિત્રો આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાનાં પરિવારની 14 વર્ષની દિકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. કિશોરીને મોબાઇલ ફોન ઉપર ઇન્સ્ટાગ્રામ પર બોટાદનાં તરૂણ સાથે મિત્રતા થઈ હતી અને આ બંને 6 મહિનાથી ચેટિંગ કરતા હતા. કિશોરી ચેટિંગમાં તરૂણનાં પ્રેમમાં પડી ગઇ હતી. ગત શનિવારે તરૂણ સાથે વેલંજા ગઈ હતી. કિશોરી રાત્રે વેલંજા ખાતે તરૂણ સાથે રોકાતા તરૂણે શરીર સંબંધ બાંધ્યો હતો. શનિવારે સાંજે 6 વાગ્યા પછી કિશોરી ઘરે ન આવતા માતા પિતાએ શોધખોળ કરી હતી.

પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો જે બાદ કિશોરી રવિવારે બપોરના ઘરે આવતા માતા પિતાએ પૂછતાછ કરતા સગીરાએ તેની સાથે બનેલી બધી જ વાત કરી હતી.જે બાદ સગીરાનાં પિતાએ મંગળવારે કામરેજ પોલીસમાં બોટાદનાં કિશોર વિરુદ્ધ મોબાઇલ નંબર આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બોટાદનો કિશોર વેલંજા ભાઈ-ભાભીને ત્યાં રહીને ફોટોગ્રાફી કરતો હોવાની વિગતો મળી છે.

મિત્રો ઇન્સ્ટ્રાગ્રામ પર કિશોરી સાથે ફ્રેન્ડશીપ બાદ સતત ૬ મહિનાથી સતત એક્ટીવ રહી ચેટિંગ કરતો હતો. પોલીસે આ કિશોરની શોધખોળ હાથ ધરી છે.સોશિયલ મીડિયાને કારણે કિશોરો પર ખરાબ અસર થતી હોવાનાં અનેક કિસ્સાઓ આપણે જોયા છે. સુરત નજીકનાં એક ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.ધોરણ 10માં ભણતી 14 વર્ષની કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર બોટાદનાં તરૂણ સાથે મિત્રતા થઇ હતી. બંન્ને છેલ્લા છ મહિનાથી એકબીજા સાથે ચેટિંગ કર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો.

મિત્રો આ અંગે સગીરાનાં પિતાએ કામરેજ પોલીસમાં તરૂણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરનાં આધારે તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાનાં પરિવારની 14 વર્ષની દિકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. કિશોરીને મોબાઇલ ફોન ઉપર ઇન્સ્ટાગ્રામ પર બોટાદનાં તરૂણ સાથે મિત્રતા થઈ હતી. બંને 6 મહિનાથી ચેટિંગ કરતા હતા.કિશોરી ચેટિંગમાં તરૂણનાં પ્રેમમાં પડી ગઇ હતી. ગત શનિવારે તરૂણ સાથે વેલંજા ગઈ હતી. કિશોરી રાત્રે વેલંજા ખાતે તરૂણ સાથે રોકાતા તરૂણે શરીર સંબંધ બાંધ્યો હતો.

મિત્રો જ્યારે બીજો કીસ્સો બન્યો હતો જ્યા મિત્રો આજના જમાનો સોશિયલ મીડિયાનો છે અને કોઈ ભાગ્ય જ હશે જે સોશિયલ મીડિયા ઉઓઅર સક્રિય રહેતો નહિ હોય પરંતુ જેટલા તેના ફાયદા છે ઍત્લા જ તેના ગેરફાયદા પણ છે મિત્રો આ સોશિયલ મીડિયા ઉપર લોકો કોઈ છોકરી સાથે વાતો કરવા પોતાના ફેક એકાઉન્ટ બનાવે છે અને આજે આપણે આ લેખમા એવા જ એક કિસ્સા વિશે વાત કરીશુ જ્યા એક પોલિસ કોસ્ટેબલ સોશિયલ મીડિયા ઉપર પોતાનુ નકલી એકાઉન્ટ બનાવીને તેની પત્ની સાથે પહેલા તો કરી મિત્રતા અને પછી તેને શારીરીક સબંધ માટે દબાણ કરવામા આવ્યુ અને તે પછી જે થયુ તે ખુબજ હેરાન કરવા વાળું હતુ.

મિત્રો મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ પોલીસ માં પોસ્ટ કરાયેલા એક પોલીસ કોન્સ્ટેબલે સોશ્યલ મીડિયા પર એક યુવતી સાથે મિત્રતા કરી અને આ મિત્રતા જલ્દીથી પ્રેમમાં ફેરવાઈ ગઈ અને ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલે યુવતીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તારીખે યુવતીને બોલાવી હતી જો કે, તે પછીથી બહાર આવ્યું હતું કે તેણે જે છોકરીને ડેટ પર બોલાવ્યો હતો તે બીજું નહીં પરંતુ તેની પત્ની હતી હોવાનું બહાર આવ્યું છે.

તમને જણાવી દઇએ કે તે પત્નિએ તેના પતિનું પાત્ર તપાસવા માટે કોન્સ્ટેબલની પત્નીએ સોશ્યલ મીડિયા પર નકલી એકાઉન્ટ બનાવ્યું હતું અને કોન્સ્ટેબલ પત્નીએ ગોઠવેલી જાળમાં ફસાઇ ગયો હતો અને આ સાથે જ આ મામલો ડીઆઈજી પાસે પહોંચ્યો છે અને ડીઆઈજીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે પોલીસ કોન્સ્ટેબલના લગ્ન 22 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયા હતા અને આ પોલીસ કોન્સ્ટેબલની પત્ની મનીષાના જણાવ્યા અનુસાર પતિ સ્પેશિયલ બ્રાંચ એસબી.માં પોસ્ટ થયેલ હતો અને લગ્નના ત્રણ મહિના પછી અમારી વચ્ચે ઝઘડો શરૂ થયો અને તેણે પૈસા અને કાર માંગવાની શરૂઆત કરી અને જ્યારે મેં અવાજ ઉઠાવ્યો ત્યારે તેણે પોલીસ કર્મચારી હોવાના કારણે માર માર્યો હતો.

પરંતુ મનીષાને તેના પતિના પાત્ર પર શંકા થઈ જતા જેના કારણે તેણે રુહી મેહરના નામે ફેસબુક પર બનાવટી આઈડી બનાવી હતી અને આ આઈડી સાથે, તેણીએ તેના પતિ સાથે મિત્રતા કરી અને ચેટિંગ શરૂ કરી હતી અને થોડા દિવસો સુધી ચેટિંગ કર્યા પછી પતિએ પ્રેમ વ્યક્ત કર્યો અને ત્યારબાદ શારીરિક સંબંધ માટે દબાણ કરવામા આવ્યુ હતુ.

પરંતુ મનીષાના જણાવ્યા પ્રમાણે તે મળવાની વાત કરતી રહી. પણ તેણે મળવા દબાણ કર્યું અને પતિની છેતરપિંડીથી નાખુશ મનીષાએ ડીઆઈજી હરીનારાયણચારી મિશ્રાને ફરિયાદ કરી હતી અને ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાને ચેટિંગના સ્ક્રીન શોટ્સ મોકલ્યા હતા જે બાદ ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાએ તાત્કાલિક કાર્યવાહી કરવા મહિલા પોલીસ સ્ટેશનને સૂચના આપી છે.

મનીષાના કહેવા મુજબ તેના પતિ લગ્ન પછીથી જ તેને હેરાન કરવા લાગ્યા હતા અને તે કહેતો કે તમે દાસી છુ અબે તુ મારી સામે નમી જાઓ અને તે જ સમયે જ્યારે મનીષાએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ કહ્યું કે હું પોલીસ છું. હું તમને ખોટા કેસમાં ફસાવીશ મનીષાના કહેવા પ્રમાણે લગ્ન બાદ તેના પતિ પાસેથી પૈસાની માંગ કરવામાં આવી હતી. પતિ, તેની બહેન અને સાસુ ટુ વ્હીલર અને પૈસાની માંગ કરવા લાગ્યા હતા.

તેમજ આ લોકો મનીષાનો ફોન પણ લઇ ગયા હતા અને મનીષા પર અખબારો વાંચવા અને ટેલિવિઝન જોવા પર પણ પ્રતિબંધ હતો અને આ બધી વાતોથી પરેશાન મનીષા તેની માતાના ઘરે ગઈ હતી અને થોડાક દિવસ દરમિયાન મનીષાએ તેની નકલી આઈડી બનાવીને તેના પતિ સાથે ગપસપ શરૂ કરી હતી જેથી તે પતિના પાત્રને જાણી શકે અને તેનો પતિ આ જાળમાં ફસાઈ ગયો હતો અને હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.

મિત્રો આવો જ સોશિયલ મીડિયા વાડો કેસ યુપીના આઝમઢ થી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અને અહીં એક શખ્સે તેની પત્નીને સોશ્યલ મીડિયા પર વેચવા માટે બનાવ્યો હતો. બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેના સાસરિયાઓ દહેજમાં મોટરસાયકલ આપતા નથીતેથી તેણે આ પ્રકારનું પગલું ભર્યું હતું.

મિત્રો આ ઘટના આઝમગઢ ના મેગરગર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા થુથિયા ગામની છે મોટર સાયકલની માંગણી પૂર્ણ ન કરવા બદલ આરોપી પુનીત ઘણી વાર તેની પત્નીને માર મારતો હતો અને આ પછી મહિલા તેના માતૃસૂત્ર ઘરે ગઈ હતી અને ગુસ્સે ભરાયેલા પુનીતે તેની પત્નીનો ફોટો સાથે તેની પત્નીનો ફોન નંબર સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો અને પૈસા આપીને વાત કરવા અને સંબંધો બાંધવાની ઓફર પણ કરી હતી અને આ પછી મહિલાના મોબાઈલ ફોનમાં અશ્લીલ કોલ આવવા લાગ્યા હતા.

મિત્રો આ મહિલાએ તેના પતિ વિરુદ્ધ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને એસપી ઓફિસના પીઆરઓ સંજયસિંહે કહ્યું હતુ કે અમે આ કિસ્સાના ફરિયાદ નોધાવીના થોડાક દિવસ પછી પુનીતની ધરપકડ કરી હતી અને આ મહિલાઓ સામેના ગુનાનો આ અપવાદરૂપ કેસ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

About Hu Gujarati TEAM

Check Also

જાણો કામસૂત્ર મુજબ કેવા પુરુષો પર મહિલાઓની રહે છે પેહલી નજર……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *