લોકડાઉન ને કારણે તમે પણ આર્થિક તંગી અનુભવી રહ્યાં છો, તો આ રીતે કરો માં લક્ષ્મીની પૂજા, દરેક દુઃખ થશે દૂર….

0
325

નમસ્કાર મિત્રો આજના આ લેખમા આજે ફરી એકવાર આપણી મુલાકાત થઇ રહી છે પરંતુ તે પહેલા તમારુ અમારી આ પોસ્ટમા તમારુ સ્વાગત છે અને આજે આપણે આ લેખમા તમને જણાવીશું કે તમે પણ જો આર્થિક તકલીફોથી પીળાઈ રહ્યા છો તેને કેવી રીતે દુર કરશો તો આવો જાણીએ.

મિત્રો માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરે છે તો તે તેના જીવન માંથી પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. માતા લક્ષ્મી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. અને તમને જણાવી દઇએ કે જ્યોતિષમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ઘણા રસ્તાઓ બતાવવામા આવ્યા છે અને આ ઉપરાંત કેટલાક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિ આ પગલાં અને નિયમોનું પાલન કરે છે તો તેનું નસીબ ચમકી શકે છે.

મિત્રો એવું કહેવામાં આવે છે કે છોકરીની પૂજા કરવાથી જીવનના દરેક દુ:ખ સમાપ્ત થાય છે અને તમામ સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે તેમજ કોઇપન્વ દિવસે છોકરીઓ ની પૂજા અર્ચના અને તેમને ભોજન પ્રદાન કરવા નું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે નવરાત્રીના આઠમા અને નવમા દિવસે સવારે કન્યા પૂજન કરવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે માતા દુર્ગા ભેટ, પૂજા અને પાઠથી એટલી ખુશ નથી થતી જેટલી તે છોકરીની પૂજા કરતી વખતે થાઈ છે.

માતા દુર્ગા તેના ભક્તોના તમામ વેદનાઓને દૂર કરે છે તેમજ માતા મહાગૌરીની પૂજા ગુપ્ત નવરાત્રિના આઠમા દિવસે કરવામાં આવે છે અને નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે અને આ બંને દિવસોમાં કન્યા પૂજાનું એક અલગ જ મહત્વ છે યુવતીની પૂજા કર્યા પછી આ કામ કરો પૈસાની અછત રહેશે નહીં.
કન્યા પૂજા પછી ઉગેલા જવ અને રેતીને પાણી માં વિસર્જન કરો જો તમારી સમૃદ્ધિ અને સંપત્તિ વધારવા માટે કેટલાક જવને મૂળથી કાઢી નાખો અને તેને તમારા લોકરમાં રાખો.

મિત્રો તમને જણાવી દઇએ કે આ ઉપાય કરવાથી ઘરની તિજોરી થોડા જ સમયમાં પૈસા થી ભરાઈ જશે ઘરના દરેક ખૂણામાં પાણીનો છંટકાવ કરવો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા નીકળી જશે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે દેવી દુર્ગાને અર્પણ કરેલા નાળિયેરને આખા કુટુંબ માં પ્રસાદ તરીકે વહેંચો અને તે પછી જ તેનું સેવન કરો તેમજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો.

પૂજન બાદ તેનો પ્રસાદ લો અને આ સાથે જ બીજાને પણ આપો અને જો તમારા ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ  હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે અને જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મી ની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો તેનાથી ધન ટકશે.

મિત્રો તમને જણાવી દઇએ કે જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો અને ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે અને શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે અને તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.

શુક્રવારના દિવસે ઘરના પૂજા સ્થળ પર શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી લો. પછી માતા લક્ષ્મીનો મંત્ર ॐ શ્રી શ્રીય નમહ નો 108 વાર જાપ કરવાનો છે અને મંત્ર જાપ પછી માતા લક્ષ્મીને ખીર અને સાકરનો ભોગ લગાવો અને પછી સાત વર્ષથી ઓછી ઉંમરની કન્યાને ખીર અને બે પડવાળી રોટલીનુ ભોજન કરાવો.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે સતત 3 શુક્રવાર સુધી આ ઉપાય કરવો પડશે. શુક્રવારે સવારે તમે સ્નાન કરીને લાલ કે સફેદ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ તમારા હાથમાં ચાંદીની અંગૂઠીની વીંટી પહેરીને કોઈ બ્રાહ્મણને દાન કરો. આ શાસ્ત્રીય ઉપાય માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવ્યો છે.

ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે તે માટે પીપળાના વૃક્ષના છાયામાં ઉભા રહીને ત્રાંબાના વાસણ વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેળવીને પીપળાના થડમાં આ પાણી ચઢાવો. આવું કરવાથી મા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહેશે.ધન પ્રાપ્તિ માટે શુક્રવારે ઉપવાસ રાખો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. સતત ત્રણ શુક્રવાર સુધી ભૂલ્યા વિના આ ઉપાય અજમાવવા.