Breaking News

માત્ર 7 દિવસો માં લીવર ને કરો સાફ, દારૂ ના પ્રભાવ ને ખતમ કરો

મિત્રો, વાત કરીએ છીએ આજે કે દેશ માં ઘણા લોકો વ્યસન કરે છે અને તે દેશ માં નુકશાન કરે છે દોસ્તો આજે આપડે જાણીશું કે માત્ર 7 દિવસો માં લીવર ને કઈ રીતે સાફ કરી શકાય અને જો તેને દારૂ નું વ્યસન કરેલું હોઈ તો તેને તેના પ્રભાવ થી કઈ રીતે દુર કરી શકાય, મિત્રો આ માહિતી ઘણા લોકો ના કામ માં આવી શકે તેમ છે તો દોસ્તો આજે  જ તમે આ માહિતી ને દરેક લોકો ને પોચાડો તો દરેક  ને નિવેદન કે પસંદ આવે તો લોકો શેર કરે

લીવર શરીર નો મહત્વપૂર્ણ ભાગ છે, લિવર ખાવાનું પચાવવા થી લઈને શરીરને રોગો થી મુક્ત રાખવાનું કામ કરે છે.

જો કોઈ કારણ થી લીવર ખરાબ થઈ જતું હોય તો અથવા લીવર માં કોઈપણ સમસ્યા થઈ જતી હોય તો ત્યારે આપણા શરીર ની કાર્ય કરવાની ક્ષમતા ન કરવા બરાબર થઈ જાય છે. જો લીવર ની સમસ્યા વધુ હોઇ અને સમયસર તેનો ઇલાજ નાં થઈ શકે તો તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.આજે આપણે આ વિશે વાત કરીશું કે કેવી રીતે ડીટોક્સ દ્રિંક બનાવી ને આપણા લીવર ને પહેલા થી સ્વસ્થ બનાવી શકાય છે.

અમે તમને જણાવીશું 4 એવી ખાવાની વસ્તુ જેનું સેવન તમે રેગયુલર કરો છો તો તમારું લીવર વગર કોઈ દવા અને વગર કોઈ નુસ્ખા થી સ્વસ્થ રહેશે. અને દારૂનું વધારે સેવન કરવાથી આપણા શરીરને નુકસાન પહોચે છે પરંતુ લીવર અને કિડની પર તેની અસર વધુ જોવા મળે છે. અને જે લોકો હદ થી વધારે દારૂ નું સેવન કરે છે તેમનુ આ કારણ થી મૃત્યુ થવાનો ખતરો વધી જાય છે.

ઘણી વાર લીવર ની બીમારી ઓ એનાથી થતી હોય છે.અને ફક્ત દારૂ જ નહિ વધુ તળેલી વસ્તુ, માંસ મચ્છી નું સેવન કરવું અને દવાઓ નું સાઈડ ઈફેક્ટ ના કારણે લીવર ની બિમારીઓ થવાની શક્યતા વધી જાય છે

તો ચાલો જાણીએ લીવર ની બિમારીઓ આપણને કંઈ કંઈ થઇ શકે છે.

લીવર માં કેન્સર , કમળો, વાયરલ હિપેટાઇટિસ, ફેટી લીવર અને લીવર માં સોજો .. આ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે

તો ચાલો જાણીએ લીવર ની બિમારીઓ આપણા શરીરમાં કેમ થાય છે તેના પાછળ નું મુખ્ય કારણ શું હોઈ શકે છે. તો તેના કારણ છે સિગારેટ અને દારૂ નું વધારે સેવન કરવું , દૂષિત માંસ ખાવું , ગંદુ પાણી પીવું, ચટપટુ ખાવાનું અધિક સેવન કરવું. ખાવામાં તેલ નો ઉપયોગ વધુ કરવો. જંક ફૂડ વધારે ખાવું.અને ઘણા સમય સુધી કબજિયાત રહેવો,દવા અને એન્ટિ બાયોટિક દવા અધિક માત્રામાં સેવન કરવું. આ બધા કારણો છે આપણું લીવર ખરાબ થવાના.

તો ચાલો હવે જાણીએ નુસ્ખો શું છે?

નુસ્ખો બનાવવા માટે 2 ચમચી એપલ વિનેગર લેવાનું છે જે તમને આસાની થી ઓનલાઇન મળી રહેશે. હવે 2 ચમચી મધ લેવાનું છે.  એક ગ્લાસ પાણી લેવાનું છ. હવે તમારે સવારે ઊઠીને  આ બધું મિક્સ કરી ખાલી પેટે સેવન કરી  લેવાનું છે, આવું કરવાથી તમારા લીવર ની અંદર થી સફાઈ થવા લાગશે અને તમારું લીવર થોડા દિવસ માં નવા લીવર જેવું બની જશે. અને લીવર ની જેટલી પણ સમસ્યા  છે ધીરે ધીરે ખતમ થઈ જશે,બસ  એક વાત નું ધ્યાન રાખવાનું છે પાણી નું વધુમાં વધુ સેવન કરવાનું છે.,કારણકે ડીટોક્સીફિકેશન માટે પાણી ખુબજ જરૂરી હોઇ છે.

જો તમે 4 -5 લિટર પાણી નું સેવન આ નુસ્ખા સાથે કરો છો તો તમારું લીવર ખુબજ જલ્દી અસર બતાવે છે.અને જે પણ લીવર માં રોગ હોઇ છે તે ખતમ થઈ જાય છે. મિત્રો આ હતો  નુસ્ખો શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી

અમે જણાવીશું તમને નુસખાની સાથે સાથે તમારી જનરલ લાઇફમાં એવી કઈ 4 વસ્તુ નું સેવન કરવાથી તમારા લીવર ની નાની મોટી બિમારીઓ મે મૂળમાંથી ખતમ કરી દે અને લીવર ને સ્વસ્થ બનાવી રાખશે.

પપૈયું લીવર ની બીમારી માટે  સૌથી સુરક્ષિત કુદરતી ઉપચાર માંથી એક છે. વિશેષરૂપે લીવર સિરોસિર માં દરરોજ પપૈયાના જ્યુસમાં અડધી ચમચી લીંબુનો જ્યુસ મિક્ષ કરી પીઓ. અને આ બીમારી માંથી છૂટકારો મેળવવા માટે આ મિશ્રણ નું સેવન 3 -4 વખત અઠવાડિયા મા જરૂર કરો.

આમળા વિટામિન સી નાં સૌથી સંપૂર્ણ સ્ત્રોતો માંથી એક છે અને તેનું સેવન કરવું લીવર ની કાર્યશીલતા બનાવી રાખવામાં મદદરૂપ થાય છે ,અધ્યનો માં સાબિત કરવામાં આવ્યું છે આમળાં માં લીવર ને સુરક્ષિત રાખવાના બધા પોષક તત્ત્વો મોજુદ હોય છે,લીવર નાં સ્વાસ્થ્ય માટે દિવસ માં 3 -4 આમળાં જરૂર ખાવા જોઈએ.

લિવર ની બિમારીઓ નાં ઈલાજ માટે મુલેઠી નો ઉપયોગ કેટલાય વર્ષો થી આયુર્વેદિક ઔષધી નાં રૂપે થતો આવ્યો છે.,આ નાં ઉપયોગ માટે મુલેઠી નાં મૂળ નો પાઉડર બનાવી ઉકળતા પાણીમાં નાખો અને ઠંડુ કરી તેને ગાળી દિવસમાં એક અથવા બે વાર તેનું સેવન કરો,આ કરવાથી લીવર ની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

સફરજન અથવા પાના વાળી શાકભાજી માં મોજુદ પેક્ટીન પાચનતંત્ર માં વિશ્કારક પદાર્થોને બહાર કાઢી તેની રક્ષા કરે છે.તેના સિવાય લીલી શાકભાજી ઓ પિત્ત નાં પ્રભાવને વધારે છે.તો આ હતી ખાવાની 4 વસ્તુઓ જેને તમે ડેઇલી લાઇફ માં શામિલ કરો છો તો તમારા લીવર સબંધિત સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકો છો.

હવે તમે જાણી લીધુ છે દારૂ નાં કારણ થી અથવા કોઈ બીમારીના લીધે લીવર ખરાબ કરી લીધું છે તો તેને ઘરે કેવી રીતે સ્વસ્થ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત

આ માહિતી અમે સ્વસ્થ ને લગતી book માંથી લીધેલ છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

આ વસ્તુ એક ગ્લાસ પાણીમાં નાખીદો,શરીરમાં લોહીની ખોટ,બીપીનો પ્રોબ્લેમ, એસીડીટી જેવાં અનેક રોગ થશે દુર…….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …