Breaking News

આ રાશિવાળા લોકોને લાલ દોરો બાંધવો હોય છે શુભ…આપે છે શુભ સંકેત

મિત્રો, આપડા દેશ માં મોટા ભાગ ની વસ્તી અલગ અલગ ધર્મ ના લોકો રહે છે અને તે અલગ અલગ ધર્મ ના લોકો પોતા ના ધર્મ થી પ્રચલિત છે, મિત્રો દરેક લોકો અલગ અલગ ધર્મ આપ્નાવા થી દરેક લોકો પોતાના ધર્મ ને લીધે જુદા તારી આવે છે, અને તે બધાની પૂજા કરવા ની માન્યતા અલગ અલગ હોઈ છે.

દોસ્તો આજે આપડે જાણીશું કે લાલ દોરો કઈ રાશી વાળા ને  આપે છે શુભ સંકેત

મિત્રો હિંદૂ ધર્મ ની અંદર લાલ કલર ને અનેરું મહત્વ આપવામાં આવ્યું છે.અને જેને કારણે વિવાહિત સ્ત્રીઓ દરેક શુભ અને ખાસ સમયે લાલ રંગના કપડાં પહેરે છે,અને સિંદૂરનો રંગ પણ લાલ રંગનો જ હોય છે.અને આના સિવાય આપણા હાથ પર જે નાડાછડી બાંધવામાં આવે છેઅને  તે પણ લાલ રંગની જ હોય છે.તે જેને આપણે લાલ દોરો પણ કહીએ છીએ.

હિંદુ ધર્મમાં નાડાછેડીનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે.કે જૂની માન્યતાઓ અનુસાર નાડાછડી ખુબ શક્તિશાળી છે.અને આ માણસની અંદરની નકારાત્મક ઉર્જાને હમેશા માટે ખત્મ કરી શકે છે.

તેને માણસ ના કાંડા પર બાંધવાથી બૂરી શક્તિઓ નજીક આવતી નથી.તે આપના જીવનની ઘણી મુશ્કેલીઓ પણ દૂર થઇ જાય છે.અને આ જ કારણ છે કે આપણા ઘરના મંદિરમાં આને રાખવામાં આવે છે,અને અન્ય કોઈ મંદિરમાં ટીકો લાગ્યા પછી લાલ દોરો બાંધવામાં આવે છે. અને દરેક લોકો માંથી મોટા ભાગ ના લોકો લાલ દોર ને ખુબ માને છે

આજે અમે તમને તે રાશિઓ વિષે જણાવવા જઈ રહ્યા છે,કે જેને લાલ દોરો જરૂર બાંધવો જોઈએ. થઇ શકે છે કે આમાંથી એક રાશિ તમારી પણ હોય. એટલા માટે જો થઇ શકે તો આ જાણકારી જરા ધ્યાનથી વાંચો.

મેષ

આ રાશિ ધરાવતા લોકો માટે તેના કાંડા પર લાલ રંગની નાડાછેડી બંધવાને કારણે આમના ગ્રહ શાંત રહે અને આપના જીવનમાં મુશ્કેલીઓ ખત્મ થઇ જાય.અને જીવન માં કોઈ પણ સમસ્યા હોય તે તુરંત દૂર થાઈ છે અને જીવન માં જે મનોકામના છે તે પરિપૂર્ણ થાઈ છે

મિથુન

મિથુન રાશિ ધરાવતા લોકો ની વાત કરવામાં આવે તો જો તમે તમારા જીવનમાં સારો પ્રેમ મેળવવા માંગો છોઅને તો તમારે લાલ દોરો બાંધવો જરૂરી છે.અને  આના સિવાય લાલ રંગનો દોરો બાંધવાથી તમારા જીવનમાં થઇ રહેલા ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે તે પણ સારા થઇ જશે.

વૃષભ

હવે ની રાશિ છે વૃષભ, આ રાશિ ધરાવતા લોકો ની વાત કરીએ તો આ રાશિના લોકોના ગ્રહ ખુબ ભારે ચાલી રહ્યા છે.અને જેના કારણે તેમને લાલ દોરો જરૂર ધારણ કરવો જોઈએ.અને આમ પણ લાલ દોરો બાંધવાથી તમને ફક્ત ફાયદા ને ફાયદા જ થશે.

સિંહ

સિંહ રાશિ ધરાવતા લોકો વાળાઓને પોતાના ગુસ્સા પર કાબુ રાખવું ખુબ જરૂરી છે.અને એવામાં આમણે લાલ રંગનો દોરો ધારણ કરવો જોઈએ.અને લાલ રંગ ખુબ તેજસ્વી રંગ માનવામાં આવે છે, પરંતુ તો પણ લાલ રંગનો દોરો તમારા જીવનની સમસ્યા દૂર કરી નાખશે.

કર્ક

કર્ક એટ્લે કે આ લિસ્ટની છેલ્લી રાશિ ની જો વાત કરવામાં આવે તો હવે જો તમે વેપારમાં વૃદ્ધિ કરવા માંગો છો તો તમારા કાંડા પર લાલ રંગનો દોરો બાંધવો જોઈએ. જણાવી દઈએ કે કાંડા પર લાલ રંગનો દોરો બાંધવાથી તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ ખત્મ થઇ જશે.

નોંધ: આ માહિતી amarujala અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

કપાલ ભૈરવ થી લઈને ક્રોધ ભૈરવ સુધી દાદા ને છે, આટલાં રૂપ જાણો દરેક રૂપની ખાસિયત….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …