Breaking News

લગ્નનાં અઠવાડિયાની અંદરજ અચાનક યુવતીને ઉપડ્યો પેટમાં દુઃખાવો, ત્યારબાદ જે પરિણામ આવ્યું તે જોઈ ચોંકી જશો……

નમસ્તે મિત્રો આજેઅમે તમને એક પ્રથા વિશે વાત કરીશું. આ દહેજ પ્રથા છે. દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી અપાતી ભેટસોગાદ! એમાં સુવર્ણના દાગીના, તાંબા-પિતળ-સ્ટીલના વાસાણો, લુગડાલતાં, રોકડ-રકમ ઉપરાંત સ્ટીલનું કબાટ, કૂલર, ફ્રીજ, ટીવી, સ્કૂટર, મોટર, બંગલો, જમીન- જાયદાદ, કાર વગેરે અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. કન્યાપક્ષ આપતા થાકી જાય પણ વરપક્ષ લેતા કદી ન થાકે ન ધરાત એવી જો કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ! કેટલીક જ્ઞાતિઓમા એ ‘પૈઠણ’ કે ‘વાંકડો’ જેવા શબ્દોથી પણ ઓળખાય છે. આજે અમે તમને એક એવી ઘટના વિશે વાત કરીશું એ ઘટનામાં લગ્નના નવમાં જ દિવસે યુવતી ને પેટમાં દુખવા થયો ડોકટર પાસે ગયા અને ખબર પડી કે પ્રેગનેટ છે પછી પતિએ તેની સાથે એવું કર્યું. ચાલો જાણીએ પૂરી ઘટના..

અત્યારના અનેક અજીબો-ગરીબ કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના અમરાઈવાડીમાં એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે તેને લગ્નના નવ જ દિવસમાં પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ડોક્ટરને બતાવતા પ્રેગનેન્સી હોવાનું સામે આવતા પતિએ ત્રાસ આપી ઘરેલું હિંસા કરી છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું. સાસુ સસરાએ પણ દહેજમાંગી ત્રાસ આપતા મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. અમરાઇવાડીમાં રહેતી 31 વર્ષીય યુવતીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.

વર્ષ 2018માં તેના લગ્ન ધોળકાના યુવક સાથે થયા હતા. લગ્ન દરમિયાન રીતરિવાજ દરમિયાન આ યુવતીના માતા પિતાએ કરિયાવર આપ્યું હતું. લગ્ન બાદ દહેજને લઈને યુવતીના સાસુ સસરાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું અને બે લાખની માંગ કરી હતી. લગ્નના થોડા જ દિવસ બાદ યુવતીને પેટમાં દુખાવો ઉપડતા પતિને આ વાત જણાવતા બોપલ ખાતે વડ સસરાના ત્યાં તેને લઈ ગયો હતો. બાદમાં બોપલ ખાતેની મેટરનીટી હોસ્પિટલ માં તેને બતાવવા પરિવારજનો લઈ ગયા તો આ યુવતિને પ્રેગનેન્સી હોવાનું સામે આવ્યું હતું. લગ્નના નવ જ દિવસમાં પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટરે તપાસ કરીને પ્રેગનેન્સી હોવાનું જણાવતા પતિએ શંકાઓ રાખી આ યુવતીને ત્રાસ આપ્યો હતો. બાદમાં યુવતી સાથે ઝઘડા કરી તેને છુટાછેડા લેવા દબાણ કરાયું હતું.

યુવતી પિયરમાં જતી રહી અને બાદમાં દહેજ અને અન્ય બાબતોને લઈને સસરિયાઓએ ત્રાસ આપતા આખરે યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ આપતા અમરાઈવાડી પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક યુગમાં પણ દહેજપ્રથાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભદ્ર સમાજમાં પણ દહેજનું દૂષણ દેખાઈ રહ્યું છે. દહેજ માટ પરિણીતા ઉપર ત્રાસ ગુજારવાના અને કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. ક્યારેક ત્રાસ હદ બજાર વટી જતા પરિણીતાઓ દ્વારા આત્મહત્યા જેવું પગલું ભર્યાની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની છે.

આવીજ બીજી ઘટનાલગ્નના 2 દિવસ બાદ માતા બની હતી, હવે પોલીસ સ્ટેશનમાં ઝઘડો ચાલી રહ્યો છેમનમોહન નગરની 20 વર્ષીય યુવતીના લગ્ન 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના નાનકડા મકાનમાં રહેતા એક યુવાન સાથે થયા હતા. વરરાજાના પરિવારજનોના લગ્ન હજી ઉતર્યા ન હતા, 2 દિવસ પછી, કન્યાએ બાળકને જન્મ આપ્યો હતો. આ સમાચાર વરરાજાના પરિવાર માટે ન તો કહેવાતા કે ન છુપાયેલા છે.

હોસ્પિટલમાં યુવતીના જન્મ પછી સાસરિયાઓએ કન્યા અને યુવતીને સ્વીકારવાની ના પાડી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કન્યા 9 મહિના ગર્ભવતી હોવા છતાં, લગ્નમાં આ રહસ્ય છુપાયેલું હતું. બીજી તરફ, કન્યાની દાદી અને બહેનએ તેના વિશે કોઈ માહિતી હોવાનો ઇનકાર કર્યો છે. જો કે, મોટી બહેને ચોક્કસપણે કહ્યું હતું કે છોકરીના જન્મ પછી તેણે બહેન સાથે વાત કરી છે. તેણે આ માટે પડોશમાં રહેતા પરિણીત વ્યક્તિને દોષી ઠેરવ્યો.

આ કેસની માહિતી મળતાં મહિલા પોલીસ હોસ્પિટલમાં પહોંચી હતી, પરંતુ નવદંપતીઓની અજાણતાને કારણે નિવેદનો આપી શકાતા નથી. મહિલા પોલીસ મથકના એસએચઓ સુનીતા ઢાકાએ જણાવ્યું હતું કે લગ્નના નિવેદનો હજુ નોંધવા બાકી છે. તે નિવેદન આપવા સક્ષમ નથી. તેના નિવેદનોના આધારે કાર્યવાહી કરવામાં આવશે. વચેટિયાએ જણાવ્યું હતું કે સંબંધ થયા પછી છોકરા અને છોકરી મળી નથી. તેઓ પોતે જ આશ્ચર્યચકિત થાય છે કે આ કેવી રીતે બન્યું. જ્યારે યુવતીની ઘરમાં તેની માતા, મોટી બહેન, નાની બહેન અને એક ભાઈ છે. તે કેવી રીતે થઈ શકે કે કોઈએ તેના ગર્ભાશયને જોયું ન હોય. તેઓ છેતરાયા છે. નવદંપતિના સાસુએ હોસ્પિટલમાં છોકરીની દાદી અને બહેનને ખૂબ સારી રીતે સાંભળ્યું.

14 વર્ષની છોકરીને 13 વર્ષના છોકરા સાથે થયો પ્રેમ, બની માતા અને પછી .નેપાળમાં એક વિચિત્ર ઘટના ઘટી છે અને નેપાળના સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. એક 14 વર્ષની સગીર યુવતીએ તેનાથી એક વર્ષ નાના પતિ થકી એક બાળકને જન્મ આપ્યો છે. આ યુગલ જ્યારે ‘લગ્ન’ અને બાળકના ‘જન્મ’ની નોંધણી કરાવવા તંત્ર પાસે પહોંચ્યા તો તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે. અહીંના કાયદા મુજબ આવા કેસમાં નોંધણી કરવાની કોઈ જોગવાઈ નથી.

નેપાળમાં છોકરા અને છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 20 વર્ષ છે. ‘ધ હિમાલયન ટાઈમ્સ’ના સમાચાર મુજબ, બાળકના પિતા રમેશ તમાંગની ઉંમર 13 વર્ષ છે અને તેને જન્મ આપનારી માતા પબિત્રા તમાંગની ઉંમર 14 વર્ષની છે. પબિત્રા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને રમેશ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન બંનેને પ્રેમ થઈ જતાં તેમણે અભ્યાસ અધુરો છોડીને પરિણીત જીવન શરૂ કરી દીધું હતું.

તેમના આ સંબંધ પછી એક વર્ષમાં જ પબિત્રાએ બે મહિના પહેલા એક બાળકને જન્મ આપ્યો છે. બાળકને જન્મ આપ્યા પછી બંને પોતાના લગ્ન અને બાળકના જન્મની નોંધણી કરાવવા માટે સરકારી કચેરીમાં પહોંચ્યા ત્યારે સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે. આ સમાચાર ફેલાતાં હાલ તો અધિકારીઓથી માંડીને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. રૂબી ઘાટી ગ્રામીણ નગર નિગમના 5 નંબરના વોર્ડના પ્રમુખ ધીરજ તમાંગે જણાવ્યું કે, “તેમના ‘લગ્ન’ અને બાળકના ‘જન્મ’ની નોંધણી શક્ય નથી, કેમ કે બંને સગીર વયના છે.” તમાંગ સમુદાયની પ્રથા અનુસાર જો કોઈ છોકરો કોઈ છોકરીને પોતાની પત્ની માની લે છે તો પાછળથી તે તેની સાથે લગ્ન કરી શકે છે.

About Hu Gujarati TEAM

Check Also

જાણો એવું તો શું છે આ મંદિરોમાં કે અહીં પુરુષો નથી જઈ શકતાં….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *