લગ્ન ના દિવસે ખબર પડી કે યુવક ને ખબર પડી કે પત્ની બનનાર એની બહેન છે,જાણો પછી શું થયું..

0
511

ચીનમાં એક લગ્ન દરમિયાન આવો કિસ્સો સામે આવ્યો છે જેની કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય લગ્ન દરમિયાન છોકરાની માતાની નજર તેની ભાવિ પુત્રવધૂના હાથ પર પડી કે તરત જ તેના હોશ ઉડી ગયા અને તે જોર જોરથી રડવા લાગી.

ચીનમાં એક લગ્ન દરમિયાન આવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જ્યાં લગ્નના થોડા સમય પહેલા જ છોકરાને ખબર પડી કે કન્યા તેની બહેન છે હકીકતમાં ચીનના જિઆંગસુ પ્રાંતના સોજોઉમાં લગ્ન દરમિયાન છોકરાની માતા દુલ્હનના હાથ પર પડી અને જોર જોરથી રડવા લાગી જે બાદ માત્ર વરરાજા જ નહીં પરંતુ ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે જે રહસ્ય ખુલ્યું છે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

વાસ્તવમાં જે કપલ લગ્ન કરી રહ્યું હતું તે ભાઈ-બહેન નીકળ્યા જ્યારે મહિલાએ દુલ્હનના હાથ પર જન્મનું નિશાન જોયું તો તેણે તરત જ તેની પુત્રીને ઓળખી લીધી જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ચીનના જિયાંગસુ પ્રાંતના સોઝોઉની છે અને આ લગ્ન 31 માર્ચના રોજ થયા હતા.આ સમાચાર ચીનના મીડિયામાં છવાયેલા છે જ્યારે બાળકીની માતાએ તેના હાથ પરના નિશાન જોઈને તેના વર્તમાન માતા-પિતા વિશે પૂછ્યું તો ખબર પડી કે 20 વર્ષ પહેલા તેઓએ આ બાળકીને દત્તક લીધી હતી તેઓએ છોકરીને રસ્તાની બાજુમાં પડેલી જોઈ.

આ ઘટસ્ફોટ પછી તેની માતાને વળગી રહેલી બાળકી ખૂબ જ રડવા લાગી અને તેના જૈવિક માતાપિતા વિશે જાણવા લાગી પરંતુ લગ્ન પર કોઈ રોક ન આવતા વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યો એવું કહેવામાં આવી રહ્યું છે કે વરને પણ દત્તક લેવામાં આવ્યો હતો અને દુલ્હનની અસલી માતાને આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો.મિત્રો એવું કહેવાય છે કે નસીબ ખૂબ જ વિચિત્ર રમત રમે છે જો સ્થાનિક મીડિયાની વાત માનીએ તો 20 વર્ષ પહેલા જ્યારે આ મહિલાની દીકરી ગુમ થઈ ગઈ હતી જ્યારે તે વધુ ન મળી શકી ત્યારે તેણે બાળકને દત્તક લીધું હતું હવે તેની દીકરીના લગ્ન આ છોકરા સાથે થયા આ લગ્નમાં હાજર લોકો પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને મહેમાનોએ માતા-પુત્રીને અભિનંદન પાઠવ્યા હતા.