લગ્નના 20 દિવસ પહેલા જ યુવક ત્રણ છોકરાંની મા સાથે ભાગી ગયો, અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો….

0
641

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવ્યા છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે મિત્રો તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર,અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો મિત્રો આવા ઘના બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સાઓ વિશે સાંભળવા મળે છે મિત્રો આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને હેરાન થઈ જશો.

મિત્રો આ કીસ્સો મા બન્યુ છે એવુ કે પ્રેમ આંધળો હોય છે, તેને ઉંમર તો શું કશાય બંધન નથી નડતા. આવા કિસ્સા તમે ફિલ્મો કે સિરિયલોમાં તો જોયા જ હશે, પરંતુ મહેસાણામાં આજકાલ એક લવઅફેર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ છે, જ્યારે પ્રેમિકા તેનાથી બમણી ઉંમરની અને ત્રણ છોકરાંની મા છે.ચોંકાવનારી વાત એ છે કે, યુવકના 20 માર્ચે લગ્ન હતા.

તેની કંકોત્રીઓ પણ વહેંચાઈ ચૂકી હતી ત્યારે જ એક યુવક પોતાના પાડોશમાં રહેતી ત્રણ છોકરાની મા સાથે ભાગી જતાં ચકચાર મચી છે. એક તરફ યુવકના પરિવારજનોને આ ઘટનાને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે, તો બીજી તરફ જે મહિલાને તે ભગાડી ગયો છે તેના પરિવારજનોએ યુવકના ઘરે જોરદાર બબાલ કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાની આ ઘટનામાં યુવકના 20 દિવસ બાદ લગ્ન હતા.

જેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી. જોકે, લગ્ન લેવાય તે પહેલા જ યુવક પોતાનાથી બમણી ઉંમરની મહિલા સાથે રફુચક્કર થઈ ગયો હતો અને આ મામલે મહેસાણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે પરિવારજનો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા તે અરસામાં જ આ યુવક ગુમ થઈ ગયો હતો. તેની શોધખોળ ચાલી રહી હતી તે વખતે જ તે જે મહિલા સાથે ભાગી ગયો હોવાનો આક્ષેપ છે.

તે મહિલાના પરિવારજનો યુવકના ઘરે પહોંચ્યા હતા. તેમણે યુવકના મા-બાપને મહિલાને પરત સોંપી દેવા માટે ધમકી આપીને યુવકના ઘરમાં તોડફોડ પણ મચાવી હતી.પ્રેમ આંધળો હોય છે, તેને ઉંમર તો શું કશાય બંધન નથી નડતા. આવા કિસ્સા તમે ફિલ્મો કે સિરિયલોમાં તો જોયા જ હશે, પરંતુ મહેસાણામાં આજકાલ એક લવઅફેર ચર્ચાનો વિષય બન્યું છે જેમાં યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ છે, જ્યારે પ્રેમિકા તેનાથી બમણી ઉંમરની અને ત્રણ છોકરાંની મા છે.

મિત્રો ચોંકાવનારી વાત એ છે કે આ યુવકના લગ્ન હતા અને તેની કંકોત્રીઓ પણ વહેંચાઈ ચૂકી હતી ત્યારે જ એક યુવક પોતાના પાડોશમાં રહેતી ત્રણ છોકરાની મા સાથે ભાગી જતાં ચકચાર મચી છે.એક તરફ યુવકના પરિવારજ નોને આ ઘટનાને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે તો બીજી તરફ જે મહિલાને તે ભગાડી ગયો છે તેના પરિવારજનોએ યુવકના ઘરે જોરદાર બબાલ કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાની આ ઘટનામાં યુવકના 20 દિવસ બાદ લગ્ન હતા. જેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી.

જોકે લગ્ન લેવાય તે પહેલા જ યુવક પોતાનાથી બમણી ઉંમરની મહિલા સાથે રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે મહેસાણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.પરિવારજનો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા તે અરસામાં જ આ યુવક ગુમ થઈ ગયો હતો. તેની શોધખોળ ચાલી રહી હતી તે વખતે જ તે જે મહિલા સાથે ભાગી ગયો હોવાનો આક્ષેપ છે તે મહિલાના પરિવારજનો યુવકના ઘરે પહોંચ્યા હતા.

તેમણે યુવકના મા-બાપને મહિલાને પરત સોંપી દેવા માટે ધમકી આપીને યુવકના ઘરમાં તોડફોડ પણ મચાવી હતી.પ્રેમ આંધળો હોય છે, તેને ઉંમર તો શું કશાય બંધન નથી નડતા. આવા કિસ્સા તમે ફિલ્મો કે સિરિયલોમાં તો જોયા જ હશે, પરંતુ મહેસાણામાં આજકાલ એક લવઅફેર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ છે, જ્યારે પ્રેમિકા તેનાથી બમણી ઉંમરની અને ત્રણ છોકરાંની મા છે.

મિત્રો પ્રેમ સબંધ એ એવા પ્રકારનો સબંધ છે જેમા મનુષ્ય કોઈપણ સારા કે ખરાબનો વિચાર કર્યા વગર પોતાના મનની જ વાત માને છે પરંતુ મિત્રો અમુક સમયે તે પોતાની અને બીજા માટે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરે છે જેમા મિત્રો તે તો ફસાઇ જાય છે પરંતુ સામે વાળી વ્યક્તિનુ જીવન બરબાદ કરી નાખે છે મિત્રો આપણે જે કિસ્સા વિશે વાત કરવા જઇ રહ્યા છે તેમા કઇક આવુ જ બન્યુ છે મિત્રો આવા કિસ્સામા જો જોવા જઈએ તો યુવતિઓનુ જીવન બરબાદ થઈ જાય છે અને તે સમાજ માટે ખુબજ ખરાબ છે મિત્રો તો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર બન્યુ છે શુ.

મિત્રો આ આખી ઘટના ના સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગામમાં બન્યો છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પણ મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારના કિસ્સાઓ વધવા લાગ્યા છે મિત્રો ત્યારે આ બધાની વચ્ચે સંતરામપુરના અંતરિયાળ ગામમા એક કિસ્સો સામે આવ્યો છે જ્યા એક પરણીત મહિલા તેના પતિ સાથે તેના પિયર આવી હતી મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલા ઘણા સમય પહેલા તે ગામના એક યુવક સાથે પ્રેમ સબંધમા જોડાઇ હતી પરંતુ તે મહિલા પરીવારના લોકો ને તે વાત ની જાણ થઈ જતા તે મહિલાને સંતરામપપુરની નજીકના એક ગામમા પરણાવી દીધી હતી.

પરંતુ જ્યારે તે મહિલાના પ્રેમી ને તે વાતની જાણ થઇ તો તેણે તેનુ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જ્યારે તેના પરિવારના લોકોને તે વાતની જાણ તેના પરિવાર ના લોકોને થઇ તો તેમણે સંતરામપુરના પોલિસ સ્ટેશન મા જઇ તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે જણાવ્યુ હતુ કે સંતરામપુરના અંતરિયાળ ગામની એક 25વર્ષીય મહિલાનું લગ્ન સંતરામપુરની નજીકના ગામમા થયુ હતુ અને તે એક દિવસ તેના પતિની સાથે તેના પિયર અંતરિયાળ ગામમા આવી હતી જ્યા રાતના 3 વાગ્યાના સમયમા તે જ ગામમા રહેતા એક યુવક કે જે તેનો પ્રેમી હતો તેણે તેના પિતાના ઘરની નજીક કુવા પાસે મળવા બોલાવી હતી.

અને જ્યારે તે મહિલા તેને મળવા આવી ત્યારે આ યુવતિને ધમકાવીને બળજબરીપૂર્વક તેની સાથે તે ગામથી દુર આવેલા તેના મકાન ની અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યા તે મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને મિત્રો એટલુ જ નહી પરંતુ તે મહિલાને તેના મકાનમા સતત 21 દિવસ સુધી બાંધી રાખી હતી અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ હતુ અને વારંવાર દુષ્કર્મ આચરી રહેલા આવા હવસખોરની ચુંગુલમાથી તે યુવતી ભાગી છુટવામા સફળ રહી અને સીધી તેના પિતાના ઘરે જતી રહી જ્યા તે મહિલા અને પરિવારના લોકો સંતરામપુર પોલિસ સ્ટેશન મા જઈને તે યુવક વિરુદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોધાવી હતી.

જ્યા તેણે જણાવ્યુ હતુ કે 21 દિવસ સુધી તે યુવકે પોતાની પ્રેમિકા તે પરણીત મહિલાને પોતાની બનાવાના ઇરાદાથી ધમકી આપી તેને પુરી રાખ્યા બાદ થોડાક સમય પહેલા તે ભાગી છુટવામાં સફળ રહી હતી અને તે મહિલાએ તેના પિતા અને પિયરના લોકોને પોતાના ઉપર થયેલા અત્યાચાર અને દુષ્કર્મ વિશે જણાવ્યુ હતુ અને ત્યારબાદ સંતરામપુર પોલિસ સ્ટેશનમા જઇને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે તે યુવક વિરુદ્ધ બળાત્કાર, અપહરણ,અને બળજબરીપૂર્વક પુરી રાખવા સહિતના ગુનાઓ અંગેની કલમો મુજબ ગુન્હો દાખલ કરીને તે આરોપીની તપાસ હાથ ધરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પોતાના પિયરના એક યુવક સાથે લગ્ન પહેલા પ્રેમ સબંધ ધરાવતી તે મહિલાને રાતના સમયમા બળજબરીથી પોતાની સાથે લઈ ગયેલા તે યુવકના 3 મકાનો પૈકી ઘંટી વાળાનામે તરિકે ઓળખાતા મકાનની અગાસી ઉપર તે મહિલાને સતત 21 દિવસ સુધી પુરી રાખી હતી અને કોઈને જાણ ના થાય તે ઇરાદાથી બહારથી તે મકાનનો દરવાજો બંધ કરી દેતો હતો અને તે મહિલાને સતત 21 દિવસ સુધી જમવાનું,ન્હાવા ધોવા જેવી બધી જ જીવનની ક્રિયા તે મકાનની અંદર જ કરાવતો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે સતત 21 દિવસ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

જ્યારે મિત્રો આવા જ એક બીજા કિસ્સામા બન્યુ હતુ એવુ કે અમદાવાદ ના સરદાર નગર વિસ્તારમાં એક આશ્ચર્યજનક લવ સ્ટોરી બની હતી જેમા તેજ વિસ્તારમા રહેતી એક મહિલા તેના પતિ સાથે સાસરિયા માં જવા નીકળેલી બે બાળકોની માતા ખરીદીના બહાને બજારમાં ગઈ હતી અને ત્યાથી જ તેના પહેલાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી મિત્રો ત્યારબાદ એવુ કહેવામા આવ્યુ હતુ કે તે મહિલા ના પિતાએ તેના બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા પોલિસે તે મહિલાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

જેમા મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક સરદાર નગરમાં રહેતા 62 વર્ષિય પશુપાલનને બે છોકરાઓ અને એક છોકરી છે.અને જેમા છોકરીના લગ્ન તેના નજીક ના ગામના યુવક સાથે લગભગ આઠ વર્ષ પહેલા થયા હતા પરંતુ મિત્રો એવુ કહેવામા આવુ છે કે તે યુવતિને તે છોકરો પસંદ ન હતો પરંતુ તે મહિલા તેના પિતાના બળજબરી પૂર્વક દબાણ કરવાથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી.

પરંતુ એક દિવસ ગામના યુવક સાથે લગ્ન કરવાથી ગુસ્સે ભરાયેલી યુવતી ફરીવાર તેના ગામમાં આવવા લાગી હતી તેમજ તે મહિલા ના લગ્ન પછી તેનો એક છોકરો અને એક છોકરી હતી પરંતુ મિત્રો તેના પરિવારના લોકોને એ વાત ખબર નહતી કે તે મહિલાનુ તેના જ ગામના યુવક ચિન્ટુ સાથે પ્રેમ સબંધ હતો અને તેણે મહિલાએ ઘણીવાર તેની સાથે શારીરીક સબંધ બનાવ્યો હતો પરંતુ તે મહિલા પરણીત હોવાથી તે મહિનામા એક કે પછી બે જ વાર તે ગામમા આવતી હતી.

અને જેના કારણે ચિન્ટુ ખુબજ ગુસ્સે પણ થતો હતો અને તે દરમિયાન નજીકમાં રહેતા ચિન્ટુ નામના યુવક સાથે તેનું પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતુ જેના કારણે તે મહિલાને તેના ગામમા આવવાનું બંધ થઈ ગયુ હતુ ત્યારે ચિન્ટુએ તે મહિલા સાથે ભાગી જવાનુ નક્કિ કર્યુ હતુ અને મિત્રો થોડાક દિવસ પછી તે મહિલાને તેનો પતિ તેને લેવા આવ્યો હતો ત્યારે તેણી તેના સાસરીયાના ઘરે જવા નીકળી હતી પરંતુ અળધા રસ્તામાં જઇ તેણે તેના પુત્ર માટે કેટલાક રમકડા અને ખોરાક ખરીદવાના બહાને તે નજીકની બજારમાં ગઈ હતી.

અને ઘણો સમય વિત્યા પછી પણ તે પાછી ના આવી ત્યારે તેના પતિએ બજારમા જઈને તપાસ કરી તો માલુમ થયુ કે તે કોઈ ચિન્ટુના બાઇક ઉપર બેસી ને નિકળી ગઇ છે અને જ્યાંથી તે તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાના સમાચાર બહાર આવ્યા હતા મિત્રો જ્યારે તે મહિલાના પતિએ તેના પરિવારજ નો અને યુવતીના પિતાને જાણ કરી ત્યારે તે બધા ચોંકી ગયા હતા અને યુવતીના પિતા તેની પુત્રીના બોયફ્રેન્ડ ચિન્ટુના ઘરે ગયા હતા પરંતુ ત્યા પણ તે હાજર નહતો.

મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે નારાજ ચિન્ટુએ તેની ગર્લફ્રેન્ડના પિતાને ધમકી આપી હતી અને તે પછી તે બંને પરિવારો વચ્ચેનો મામલો ખુબજ ખળભળાટ મચી ગયો હતો મિત્રો યુવતીના પિતા ચિંટુ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 323, 294 બી, 506 -2 હેઠળ એફઆઈઆર નોંધીને કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તેમજ પોલીસે પણ કેસની તપાસ કરી રહી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો સરદાર નગરના પાસેજ ના વિસ્તારમા બન્યો હતો જેમા મિત્રો એક પતિ પત્નીના સબંધને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો હતો જેમા મિત્રો એક પત્નીએ તેના પતિના જ મિત્ર સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેને ઘણી વાર તેના પ્રેમી સાથે શરિરીક સબંધ બનાવ્યા હતા પરંતુ એક દિવસ તે મહિલાનો પતિ કોઈ કારણસર બહાર ગયો હતો ત્યારે તે મહિલાએ તેના પ્રેમીને તેના ઘરમા બોલાવીને શારીરીક સુખ માણ્યું હતુ.

પરંતુ અચાનક તેનો પતિ પાછા આવી જતા તેણે તેની પત્ની અને તેના મિત્રને નગ્ન હલાત માજોઇ ગયો હતો જેથી ગુસ્સામા ભરાયેલા તે મહિલાના પતિએ તેની પત્ની અને તેના મિત્રને લોખંડના તીક્ષ્ણ હથિયાર થી તે બન્નેની હત્યા કરી દીધી હતી તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામાં આખરે બન્યુ શુ હતુ મિત્રો આ કિસ્સા વિશે જો વાત કરીએ તો સરદારનગરના નજીકના વિસ્તાર મા રહતા મનસુખભાઇ એક કારખાનામા કામ કરતા હતા.

અને તેમની સાથે એક વિનોદ નામનો યુવક પણ કામ કરતો હતો અને તેઓ બને એક સારા મિત્ર હતા જેથી વિનોદ ઘણીવાર મનસુખના ઘરે આવતો જતો હતો અને મિત્રો આ આવતા જતાની વચ્ચે વિનોદને તેના જ મિત્ર હસમુખની પત્ની સાથે પ્રેમ થઇ ગયો હતો જેથી તે કોઈના કોઈ બહાને હસમુખના ઘરે જવાનુ બહાનુ કાઢતો હતો ત્યારે એક દિવસ મનસુખને કારખાનાના કામે બહાર જવાનુ થયુ તો તેના મિત્ર ને કારખાનાની ચાવી આપી તે બહાર જવા રવાના થઈ ગયો હતો.

ત્યારે જ્યારે હસમુખ ચાલી ગાયો કે તરત જ હસમુખની પત્નીએ તેના પ્રેમી વિનોદને તેના ઘરે બોલાવી દે છે અને બન્ને એકબીજાની મસ્તીમા વ્યસ્ત થઈ જાય છે પરંતુ મિત્રો બીજી બાજુ તે મહિલા નો પતિ અમુક જરુરિયાતના કાગળો ઘરે ભુલી જાય છે જેને લેવા તે ઘરે પાછો આવે છે અને જેવો તે દરવાજો ખોલે છે કે તે તેની પત્ની અને તેના મિત્ર વિનોદને નગ્ન હાલતમા જોઈ જાય છે અને આ જોઈ તે ખુબજ ગુસ્સામા આવી જાય છે અને બાજુમા પડેલા લોખંડના તીક્ષ્ણ હથિયારથી તેની પત્ની અને તેના મિત્ર વિનોદની હત્યા કરી દીધી હતી.

અને પોત્તે જ સરદાર નગર પોલિસ સ્ટેશન મા જઈને પોતાનો ગુણો કબુલ પણ કરી લે જ્યારે પોલિસ તેના દ્વારા કરાયેલી હત્યાની વાત જાણે છે ત્યારે પોલિસ પણ હેરાન થઈ જાય છે અને તરત જ પોલિસ ઘટના સ્થળે દોડી જાય છે જ્યા વિનોદ અને તેની પત્ની મૃત હાલાતમા મળી આવે છે મિત્રો પોલિસે હસમુખ ની ધરપકડ કરિને આગળની તપાસ હાથ ધરી છે.