લગ્ન કર્યા બાદ પત્નીને ખબર પડી કે પતિ તો નપુંસક છે, ત્યારબાદ પત્નીએ એવું કામ કર્યું કે…..

0
743

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના પતિ પત્નીને સબંધિત છે જેમાં જણાવી દઈએ કે લગ્ન બાદ પતિ સાથે શરીર સુખ માણતો નથી અને તેમાં પુરૂષના ગુણ પણ નથી’ તેથી છૂટાછેડા આપવા જોઇએ. આવી પત્નીની રજૂઆત ગ્રાહ્ય રાખી ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, પતિએ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે પણ આ જ કારણથી પત્નીએ છૂટાછેડા લીધા હતા. આ કિસ્સાની પ્રાપ્ત વિગતોનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતો કેયૂર મલ્ટિ નેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે. તેણે વર્ષ ૨૦૦૨માં હિરલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન બાદ હિરલ સાથે કેયૂર (નામ બદલેલ છે) શારીરિક સબંધ રાખતો ન હતો તેથી બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. છેવટે કંટાળી હિરલે છૂટાછેડા માટે અરજી કરી હતી.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે જેના વિશે તમને અમે જણાવવા જઈ રહ્યા છે જેમાં તેણે પતિ શારીરિક સંબંધ માટે સક્ષમ નથી તેવો મુદ્દો ઊભો કરી છૂટાછેડા માગ્યા હતા. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કેયૂરે પણ હિરલની વાત સ્વીકારી છૂટાછેડા માટે તૈયારી બતાવતા વર્ષ ૨૦૦૪ છૂટાછેડા થઇ ગયા હતા. જો કે, ત્યારબાદ કેયૂરે ફરી બંસરી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ કેયૂર બસંરીથી દૂર રહેવા લાગ્યો હતો, બંસરી તેની નજીક જાય તે પણ તેને પસંદ ન હતું, જેથી કંટાળી બંસરી પોતાના પિયર જતી રહી હતી અને સમગ્ર મામલે જાણ કરી હતી.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેથી ગત વર્ષે બંસરીએ પણ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, લગ્ન બાદ મારા પતિ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી, તેની ગણતરી પુરૂષમાં થઇ શકે નહીં, મારી આખી જિંદગી તેની સાથે જાય તેમ જ નથી તેથી છૂટાછેડા આપવા જોઇએ. છૂટાછેડાની અરજી બાદ ફરીથી કેયૂરે બંસરીની વાત સ્વીકારી હતી અને કોર્ટે હવે બન્નેના છૂટાછેડા મંજૂર કર્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં મારા લગ્નની પહેલી રાત હતી. હુ પહેલી વખત કોઈ પુરુષ સાથે એક થવાની હતી. નજીકના મિત્રો સાથે થયેલી વાતચીત અને જોયેલી ઘણી પોર્ન વિડીયોથી મારા મગજમાં સપના અને ઇચ્છાઓના ઘણા દ્રશ્યો ઉભરી રહી હતી. માથું નમાવી, હાથમાં દુધનો ગ્લાસ લઈને હું બેડરૂમમાં ગઈ. હજુ સુધી બધું જ એવું જ હતું જેવું મેં વિચાર્યું હતું, પરંતુ મને જરાપણ અણસાર ન હતો કે એક મને થોડી જ વારમાં જોરદાર ઝટકો લાગવાનો છે.

સપના પ્રમાણે જયારે હું રૂમમાં આવુ છું, તો મારા પતિ મને દબાવીને ગળે લગાવે છે, ચુંબનો ઘણા કરી દે છે અને આખી રાત મને પ્રેમ કરતા રહે. પરંતુ વાસ્તવમાં, જયારે હું રૂમમાં ગઈ તે પહેલા જ તે સુઈ ગયો હતો. ત્યારે ૩૫ ની ઉમરમાં હું પ્રવેશી હતી.મારા માટે તે ઘણું તકલીફ ભરેલું હતું, એવું લાગ્યું કે મારા સંપૂર્ણ અસ્તિત્વને મારા પતિએ નકારી દીધી હોય. મેં તેને મારી ભાવનાઓ વિષે જણાવ્યું. પરંતુ તેમણે ક્યારે પણ ધ્યાન ન આપ્યું અને ન તો તેનો કોઈ જવાબ આપ્યો. તે થોડા દુઃખી જોવા મળ્યા. તે નીચે તરફ જોઇને શાંત બેસી ગયા અને માત્ર પોતાનું માથું હલાવતા રહ્યા.

મેં વિચાર્યું કે આજકાલ મહિલાઓથી વધુ પુરુષ શરમાળ હોય છે અને મારા થનારા પતિ પણ કોઈ અપવાદ નથી. કદાચ એટલા માટે તેમણે કોઈ જવાબ ન આપ્યો. પરંતુ લગ્નની રાત્રે બનેલી આ વસ્તુએ મને દ્વિધામાં મૂકી દીધી. મને ખબર ન હતી કે તેમણે એવું કેમ કર્યું. જયારે બીજા દિવસની સવારે મેં તેને પૂછ્યું, તો તેમણે કહ્યું કે તે બરોબર ન હતું. પરંતુ પછી પણ કાંઈ નથી બદલાયું.

અમારી બીજી, ત્રીજી અને ઘણી રાતો એવી જ પસાર થઇ. મેં જયારે મારી સાસુને એ જણાવ્યું તો તેમણે પણ મારા પતિનો બચાવ કર્યો. તેમણે કહ્યું, તે શરમાળ છે, તેને બાળપણથી જ છોકરીઓ સાથે વાત કરવામાં ખચકાટ થાય છે. તેણે છોકરાઓની સ્કુલમાં અભ્યાસ કર્યો છે. તેને ન તો કોઈ બહેન છે અને ન તો કોઈ મહિલા મિત્ર.

આમ તો આ વાતથી મને થોડી રાહત તો મળી પરંતુ હું એ બાબતમાં વિચારવાનું બંધ નથી કરી શકતી. મારી તમામ આશાઓ, સપના અને ઇચ્છાઓ દિવસેને દિવસે તૂટી રહ્યા હતા. મારી બેચેનીનું એકમાત્ર કારણ સેક્સ ન હતું. તે કદાચ જ મારી સાથે વાત કરતા ના હતા, મને લાગતું હતું કે હંમેશા મારી ઉપેક્ષા થઇ રહી છે. તે મારાથી દુર ભાગતા, અડવા પકડવા તો દૂરની વાત હતી.મને ખબર નહોતી પડતી કે તે બધી વાતો કોની સાથે શેર કરું. હું મારા પરિવાર સાથે વાત નથી કરી શકતી કેમ કે બધા એવું વિચારે છે કે હું ઘણી ખુશ છું, પરંતુ મારી ધીરજનો અંત આવી રહ્યો હતો. મારે તેનો ઉકેલ શોધવાની જરૂર હતી.

સામાન્ય રીતે રજાઓના દિવસે પણ તે ઘરે રહેતા ન હતા. તે યા તો પોતાના કોઈ મિત્રના ઘરે જાય કે પોતાના માતા-પિતાને બહાર લઇ જતા હતા. સંયોગથી તે દિવસે તે ઘર ઉપર જ રહ્યા. હું રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. તે ઘણી ઝડપથી પોતાની પથારીમાંથી ઉઠ્યા સમજો કે કુદી ગયા હોય.હું તેમની પાસે ગઈ અને પ્રેમથી પૂછ્યું, કેમ તમે મને પસંદ નથી કરતા? તમે હજી સુધી એક વખત પણ અહેસાસ કર્યો નથી, ન તો હજુ સુધી ક્યરેય તમારી ભાવનાઓ વિષે પણ જણાવ્યું. ખરેખર તમારી સમસ્યા શું છે?

તેમણે તરત જ જવાબ આપ્યો, મને કોઈ તકલીફ નથી. જયારે તેણે એ કહ્યું તો મેં વિચાર્યું કે આ તક છે તેની નજીક જવાની અને પોતાની તરફ તેને આકર્ષિત કરવાની. મેં તેની સાથે શારીરિક છેડછાડ શરુ કરી. મેં વિચાર્યું કે તેની ઉપર કોઈ અસર થાય, પરંતુ તેની ઉપર કોઈ અસર થઇ રહી ન હતી. તેનામાં ઉત્તેજનાના કોઈ ભાવ પણ જોવા મળતા ન હતા.

પછી મને એક દિવસ ખબર પડી કે તે નપુંસક હતો અને ડોકટરોએ અમારા લગ્ન પહેલા જ જણાવી દીધું હતું. તે અને તેના માતા પિતા બધું જ જાણતા હતા, પરંતુ મને અંધારામાં રાખીને મારી સાથે દગો કરવામાં આવ્યો. મને જાણ થઇ ગઈ તો તેને શરમાવા જેવું થયું, છતાંપણ તેમણે પોતાની ભૂલ ક્યારે પણ સ્વીકારી નહિ. સમાજ હંમેશા મહિલાઓની નાનામાં નાની ભૂલને વધારી વધારીને સામે લાવે છે, પરંતુ જો કોઈ પુરુષની કોઈ ભૂલ હોય, તો પણ આંગળી તો મહિલા તરફ જ ઉઠે છે.

મારા સંબંધિઓએ મને સલાહ આપી, સેક્સ જ જીવનનું સર્વસ્વ નથી, તું બાળક પણ ખોળે લેવાનું કેમ નથી વિચારતી? મારા સાસરિયા વાળાએ મને વિનંતી કરી, જો લોકોને સત્યની જાણ થઇ જશે, તો આપણા બધા માટે શરમની વાત ગણવામાં આવશે.મારા કુટુંબે મને કહ્યું, આ તારું નસીબ છે, તે દરમિયાન મારા પતિએ જે કહ્યું તેનાથી મને ઘણું દુઃખ થયું. તેમણે કહ્યું, તને જે સારું લાગે તે કર, કોઈ બીજા સાથે સુઈ શકે છે, હું તને હેરાન નહિ કરું અને ન તો કોઈને તેના વિષે જણાવીશ. જો તેનાથી તને બાળક થઇ જાય તો હું તેને મારું નામ આપવા માટે તૈયાર છું.

કોઈપણ મહિલાને પોતાના પતિના આવા વિચારો ન સાંભળવા જોઈએ. તે દગાબાજ હતો અને તે પોતાને અને પોતાના પરિવારના સન્માનને બચાવવા માટે એવું કહી રહ્યો હતો. તે મારા પગમાં પડીને રડવા લાગ્યો અને કહ્યું, પ્લીઝ, આ કોઈને ન કહેતી અને ન તો મને છૂટાછેડા આપતી.તેણે જે રસ્તો બતાવ્યો તે હું તો વિચારી જ નથી શકતી. હવે મારી સામે એક જ વિકલ્પ હતો યા તો હું તેને છોડી દવ કે તેને જીવનસાથી માનીને મારી ઇચ્છાઓનો ત્યાગ કરી દઉં. અંતે મારી ભાવનાઓની જીત થઇ.

મેં મારા એ નકામા પતિનું ઘર છોડી દીધું. મારા માતા-પિતાએ મને સ્વીકારી ન હતી. મારા મિત્રોની મદદથી જ હું એક લેડીઝ હોસ્ટેલમાં જતી રહી. ટૂંક સમયમાં મને એક નોકરી મળી ગઈ. ધીમે ધીમે સારી રીતે મારું જીવન આગળ વધવા લાગ્યું અને મેં કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી. મારા પતિ અને પરિવાર વાળાએ સત્ય છુપાવીને લગ્ન તૂટી ગયાના આધારે મારી ઉપર પરણેતર સંબંધોનો આરોપ લગાવી દીધો.

હું લડી અને મારું મેડીકલ ચેકઅપ કરાવ્યું. ત્રણ વર્ષ થઇ ગયા પરંતુ છેવટે મને છૂટાછેડા મળી જ ગયા. મને એવું લાગ્યું કે જેમ કે મારો પુનર્જન્મ થયો છે. આજે હું ૪૦ વર્ષની થઇ ગઈ છું અને હવે હું કાબેલ છું. તે દરમિયાન મારી સાથે ઘણા પુરુષોએ સંપર્ક કર્યો. તે વિચારતા હતા કે મેં મારા પતિને એટલા માટે છોડી દીધો કેમ કે તેની સાથે મને યૌન સંબંધમાં સંતુષ્ટિ મળી ન હતી અને તે મારી સાથે તે બધું કરવા માંગતા હતા.

તે મારા માટે ખોટી અને નકામી વાતો હતી. હું એવા પુરુષોથી દુર રહેવાનો પ્રયાસ કરતી. તેમાંથી કોઈ મારી સાથે લગ્ન કે સમર્પિત સંબંધ બાંધવા માંગતા ન હતા. હું મારી ઇચ્છાઓ, સપના અને ભાવનાઓને માત્ર તેની સાથે શેર કરવા માગું છું. જે પુરુષ મને પ્રેમ કરે, મારી ચિંતા કરે, મારી ભાવનાઓને સમજે અને જીવનભર મારી સાથે રહેવા માંગે. હું એવા પુરુષની રાહ જોઈ રહી છું. અત્યાર સુધી હું મારા મિત્રો સાથે તેમના સેકસ્યુઅલ જીવન વિષે વાતો કરીને જ ખુશ છું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પુરુષ પ્રધાન આ દેશમાં ક્યારેક લોકો નપુંસક હોવાપણું છૂપાની પણ લગ્ન કરી લેતા હોય છે જે છેલ્લે ખુદને જ નહિ પણ બે પરિવારને એકબીજાથી અલગ કરી દે છે. આવું જ કંઈક થયું છે પુણેના ચિંચવડમાં જ્યાં યુવતીએ ભોંસરી પોલીસ સ્ટેશને પોતાના પતિ પર આશ્ચર્યજનક આરોપો લગાવ્યા છે.

સુહાગરાતમાં સેક્સ ટૉયનો ઉપયોગ કર્યો
પિંપરી ચિંચવડના ભોસરી પોલીસ સ્ટેશને એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ નપુંસક હોવાની વાત છૂપાવવાનો આરોપ લગાવતાં ફરિયાદ કરી છે. તેના પતિએ સુહાગરાતમાં પણ કૃત્રિમ અંગોનો ઉપયોગ કરી તેની સાથે સંબંધ બનાવ્યા હતા. આ ફરિયાદ સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ છે. ફરિયાદ બાદ ભોસરી પોલીસે મહિલાના પતિ સહિત ચાર લોકો વિરુદ્ધ મામલો નોંધ્યો છે.

પતિ સહિત સાસુ, કાકીજી સાસુ, કાકાજી સસરા પર મામલો નોંધાયો
પોલીસ દ્વારા આપવામાં આવે જાણકારી મુજબ આ મામલામાં ભોસરીની 28 વર્ષની મહિલાએ ભોસરી પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, કાકીજી સાસુ અને કાકાજી સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે પીડિતાના લગ્ન ઔરંગાબાદના જિલ્લાના કન્નડ તાલુકામાં થયાં હતાં. લગ્ન નક્કી કરતી સમયે તેના સાસરી પક્ષવાળાઓએ છોકરો નપુંસક હોવાની વાત છૂપાવીને તેની સાથે દગો કર્યો હતો.