લગ્ન કરે એક વર્ષ વીતી ગયું છતાં પણ પત્નીને સ્પર્શ નહતો કરતો પતિ, એકલો ખૂણામાં જઈને કરતો એવું કે જાણી ચોંકી જશો..

0
904

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે.

જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.મિત્રો લગ્નની પહેલી રાત એટલે સુહાગરાત માનવામાં આવે છે અને શારીરિક સંબંધ એ દરેક પતિ પત્નીના જીવનનો અભિન્ન અંગ છે.

સવાલ: હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્તમૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.એક યુવક.

જવાબ: સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હસ્તમૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.

સવાલઃ મારી ઉંમર 18 વર્ષની છે. જો મને કોઈ એવી આંટી જોવા મળે જેની બ્રેસ્ટ સાઈઝ ખૂબ જ મોટી હોય તો હું તેમને જોઈને વોશરુમમાં જઈને માસ્ટરબેટ કરું છું. હવે આવું હું દરરોજ કરવા લાગ્યો છું.મને હવે ચિંતા થઈ રહી છે કે ક્યાંક આ કારણોસર મને કોઈ સાઈડ ઈફેક્ટ ન થઈ જાય. હું મારી આ સમસ્યા વિશે શું કરી શકું છું?

જવાબઃ આમ જોવા જઈએ તો તમારો આ વ્યવહાર સમગ્ર રીતે અસામાન્ય નથી પરંતુ જો તમે જાત પર થોડો કંટ્રોલ રાખતા શીખો તો તમારા માટે સારુ રહેશે. માસ્ટરબેશન શરીરની જરુરિયાતોને શાંત કરવાની એક રીત છે પરંતુ એક હદમાં રહેવું પણ જરુરી છે. અનેકવાર અન્ય કારણોસર પણ આડઅસરો થાય છે.જેમ કે સ્વચ્છતાનો ખ્યાલ રાખવો વગેરે જેથી તમે થોડો કંટ્રોલ રાખતા શીખો.

સવાલ : અમારાં પ્રેમલગ્નને સાત મહિના થયાં છે અને અમે અત્યારે ખૂબ જ એક્સાઇટિંગ લવલાઇફ માણી રહ્યાં છીએ. લગભગ એકાંતરે દિવસે સમાગમ કરવાની ઇચ્છા થાય છે. અમારા બન્નેની સેક્સ-ડ્રાઇવ મળતી આવે છે એટલે પહેલની બાબતમાં તેમ જ ઍક્ટિવિટીની બાબતમાં અમે બન્ને સક્રિય પાર્ટિસિપેશન કરીએ છીએ. જ્યારે વાઇફનું માસિક ચાલતું હોય ત્યારે સમસ્યા થાય છે. ઑથોર્ડોક્સ પરિવાર હોવાથી એ ચાર દિવસ દરમ્યાન મારી મમ્મી અમને એક રૂમમાં સૂવા પણ નથી દેતી. શું આ સમયમાં સમાગમ કરવાથી કોઈ તકલીફ થાય? મારી વાઇફનો સ્વભાવ આ દિવસોમાં આમેય ચીડિયો હોય છે. મને થાય છે કે જો આ સમય દરમ્યાન ઇન્ટિમસી રાખી હોય તો તેનો મૂડ પણ સારો રહી શકે છે. જોકે મમ્મીને કારણે તે ના પાડે છે. શું કરવું?

જવાબ : આમ જોવા જઈએ તો આ તમારા પરિવારની માન્યતાનો મામલો છે. એમાં શું કરવું અને શું નહીં એ યુગલ જાતે જ નક્કી કરી શકે. માસિકને લઈને ઘણા પરિવારો રૂઢિગત માન્યતા ધરાવે છે. ઘણાં ઘરોમાં માસિક દરમ્યાન સેક્સની વાત તો દૂર રહી, ઘરમાં ક્યાંય અડવાની કે રસોઈ કરવાની પણ મનાઈ હોય છે. તમારે ધર્મને લગતા નીતિનિયમો પાળવા કે ન પાળવા એ તો તમે જ નક્કી કરી શકો, પણ જો સાયન્સની દૃષ્ટિએ વાત થતી હોય તો માસિક દરમ્યાન સમાગમ કરવામાં કોઈ વાંધો નથી. ઇન ફૅક્ટ મેડિકલ સાયન્સ તો કહે છે કે આ સમય દરમ્યાન સમાગમ કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને માસિકની પીડામાંથી રાહત મળે છે અને મૂડ પણ સુધરે છે. માસિક દરમ્યાન હૉમોન્સમાં ઊથલપાથલ થતી હોવાથી મૂડસ્વિંગ્સ વધી જતા હોય છે. એવા સમયે તમે રોમૅન્ટિક ચેષ્ટાઓ પણ નજાકતપૂર્વક કરો અને પત્નીને શું ગમે છે અને શું નહીં એને ધ્યાનમાં રાખીને કરો એ આવશ્યક છે.જો પત્નીની ઓવરઑલ તબિયત સારી હોય, હીમોગ્લોબિન પૂરતું હોય, વધુપડતું માસિક આવવાથી નબળાઈ ન અનુભવાતી હોય અને શરીરમાં ક્રેમ્પ્સ ન આવતા હોય તો તમે સુખેથી સંભોગમાં રાચી શકો છો. હા, આ સમયે કૉન્ડોમનો ઉપયોગ મસ્ટ છે, કેમ કે આ સંજોગોમાં કૉન્ડોમ વગર સેક્સ કરવાથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ વધી જશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારી ગર્લફ્રેન્ડની ઉંમર પણ ૨૦ વર્ષ છે. તો શું અમે બંને સેક્સ કરી શકીએ ? મારી મૂંઝવણ દૂર કરો.

જવાબ : સામાન્ય રીતે સેક્સ કરવા માટે બંને વ્યક્તિ પુખ્તવયની હોવી જરૂરી છે. જો બે વ્યક્તિ સ્વચ્છાએ સેક્સ કરવામાં માગે તો કરી શકાય. પરંતુ તમારી જે મૂંઝવણ છે, તેમાં તો તમારી હાલ ઉંમર ઘણી નાની છે, તમે શું કરો છો? તેના વિશે તમે પ્રશ્નમાં જણાવ્યું નથી. પરંતુ તમારી ૨૦ વર્ષની ઉંમર છે, એટલે હાલ કદાચ તમે અભ્યાસ કરી રહ્યાં હશો. તો આ ઉંમરે સેક્સ વિશે વિચાર આવે તે સામાન્ય બાબત છે. પણ સેક્સ કરવાનું વિચાર્યા વિના તમારા કરિયર પર ધ્યાન આપો. દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે, તે માટેનો પણ સમય આવશે. આ ઉપરાંત તમે સેક્સ કરવાનું ઇચ્છતા હોય તો પહેલાં સામે પાત્ર તૈયાર હોવું જરૂરી છે, ત્યાર બાદ ગર્ભ ન રહી જાય તેની જવાબદાર સંપૂર્ણ રીતે છે. તેથી પ્રિકોશન સાથે સેક્સ કરો.

પ્રશ્ન : હેલો સર, મારી ઉંમર ૨૧ વર્ષ છે. મારું પેનિસ ખૂબ નાનું છે. મને રોજ માસ્ટરબેશન કરવાની ઇચ્છા થાય છે અને હું રોજ માસ્ટરબેશન કરું છું. મેં આજ સુધી સેક્સ કર્યું નથી. હું મારું પેનિસ મોટું કરવા ઇચ્છું છું. તો તે માટે શું કરી શકાય? કોઈ ઉપાય જણાવો.

જવાબ : ઘણી વખત જાહેર ખબરો જોતા કે વાંચતા હોઇએ છે, જેમાં પેનિસની સાઇઝ વધારવા માટે તેલનું વિજ્ઞાપન કરવામાં આવે છે. તો આવા કોઈપણ પ્રકારના તેલથી પેનિસની સાઇઝમાં ફેર પડતો નથી. પેનિસની સાઇઝ તમારા શારીરિક બાંધા પર આધાર રાખે છે, તથા હોર્મોન્સ અને તેમાં આવતા ફેરફાર મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે પ્રશ્નમાં પેનિસની સાઇઝ કેટલી છે? તેનો ઉલ્લેખ પણ કર્યો નથી. મોટાભાગના છોકરાઓને ડર હોય છે કે તેમનું પેનિસ નાનું છે! આ એક માનસિકતા છે, જેને મનમાંથી દૂર કરવી જરૂરી છે. પેનિસ સાઇઝ વિશે કોઈપણ પ્રકારની ગેરમાન્યતા મનમાં ન રાખો, તે જ તમારા માટે યોગ્ય છે.

પ્રશ્ન : નમસ્તે સાહેબ, મારી ઉંમર ૨૨ વર્ષ છે અને મારા મેરેજ પણ થઈ ગયા છે. મારા લગ્ન થયે ૬ મહિના થયા છે. મને સેક્સ કરવું ખૂબ જ ગમે છે, હું અને મારી પત્ની દિવસમાં ત્રણ વખત સેક્સ કરીએ છીએ. હવે દિવસમાં ત્રણ વખત સેક્સ કરવાની આદત થઈ ગઈ છે. પરંતુ મારી પત્નીને સેક્સમાં હવે ઓછો રસ હોય તેવું લાગે છે. મને જ્યારે ઇચ્છા થાય ત્યારે તે મને ના પાડે છે. અને તે વાત ના કારણે અમારી વચ્ચે ઘણી વખત ઝઘડો પણ થાય છે. તે મને કહે છે કે તેને સાથળ દુઃખે છે. તો મારે શું કરવું જોઇએ? મને યોગ્ય સલાહ આપો.

જવાબ : તમારી ઉંમર નાની છે, તથા નવા લગ્ન થયા છે. તેથી સેક્સની ઇચ્છા થવી સામાન્ય બાબત છે. તેના કારણે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સેક્સ માણવાની ઇચ્છા જો બંને પક્ષ તરફથી હોય તો જ તેનો આનંદ મળી શકે. તમે પ્રશ્નમાં જણાવ્યું છે. કે તમારી પત્ની તમારી સાથે ઝઘડો કરે છે. તો સેક્સનો આનંદ માણવા માટે પહેલાં તો એક બીજા વ્યક્તિ પર વિશ્વાસ હોવો, એકબીજાના ગમા અણગમાને સમજવા ખૂબ જ જરૂરી છે. તમારી પત્નીને એમ ન લાગવું જોઇએ કે તમે ફક્ત શારીરિક સંબંધ જ બાંધવા માંગો છો, આમ કરવાથી તમને સેક્સનો આનંદ તો નહીં મળે. અને બની શકે છે કે તમારા વચ્ચે અંતર વધી જાય. તો તમે પહેલાં તમારી પત્ની સાથે શાંતિથી બેસો, ફરવા જાઓ, તેની સાથે વાત-ચીત કરો. પોતાના મનમાં રહેલા પ્રેમને વ્યક્ત કરો અને સેક્સ વિશે તે શું વિચારે છે, તે જાણો. જો તેના મનમાં સેક્સ વિશે કોઈ નકારાત્મક લાગણી હોય તો તેને દૂર કરો. અને સંબંધને મજબૂત બનાવવા માટે સેક્સ જરૂરી છે, પણ ઇચ્છા વિના કરવામાં આવે તો તે સંબંધ બગડવાનું કારણ પણ બની શકે છે. તેથી સાવચેતી સાથે પત્નીની સાથે પ્રેમથી વર્તો અને કહો કે, તેને જણાવો કે તેની ઇચ્છા વિના સેક્સ નહીં કરીએ. આમ કહેવાની સાથે તેને પોતાના મનની લાગણી પણ જણાવો. તમારી પત્ની તથા તમારા સંબંધને થોડો સમય આપો, બધું સારું થશે.

સવાલઃપ્રતિકાત્મક તસવીરમારી પત્નીની ઉંમર 37 વર્ષની છે અને તેને સેક્સમાં રસ ખતમ થઈ ગયો છે. જ્યારે પણ તેને સેક્સ માટે કહું છે તે ના પાડી દે છે. શું તમે કોઈ દવા સજેસ્ટ કરી શકો છો જેનાથી આ સમસ્યાનું સમાધાન મળે.

જવાબઃપ્રતિકાત્મક તસવીરતેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં તેમના પ્રત્યે તમારો વ્યવહાર પણ શામેલ છે. તમારે બંનેએ કોઈ મેરેજ ગાઈડન્સ એક્સપર્ટને મળવું જોઈએ. બંનેનું મેડિકલ પરિક્ષણ પર કરાવવું જોઈએ. જો કોઈ ખામી દેખાય તો તેની સારવાર કરાવો. તમારા બંનેમાંથી કોઈને ટેન્શન હોય તો પણ આ કારણ બની શકે છે.

સવાલઃમારી ઉંમર 54 વર્ષની છે. પાછલા 14 વર્ષોથી 25 mg Sidinofi અને આર્ટિફિશિયલ લૂબ્રિકેશન જેલી KYનો ઉપયોગ કરી રહ્યો છું. અને પાર્ટનર સાથે સેક્સ લાઈફમાં ખુશ છું. અમે અઠવાડિયામાં એકવાર સેક્સ કરીએ છીએ. પાછલા ત્રણ-ચાર મહિનાઓથી મને એવું લાગી રહ્યું છે કે હું એક્ટને પૂર્ણ નથી કરી શકતો. મારો પ્રાઈવેટ પાર્ટ શિથિલ પડી જાય છે. મેં 50mg અને 100mg Sidinofil ટ્રાય કરી પરંતુ ઈજેક્યુલેશન સુધી ન પહોંચી શક્યો. તેનાથી મારો આત્મવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે.

જવાબઃકોઈ એક્સપર્ટની સલાહ લો. પરંતુ આ પહેલા તમારી બોડીનું સંપૂર્ણ ચેકઅપ કરાવો અને જુઓ કે ડાયાબિટીઝ, વિટામીન બી12ની અછત અથવા કોઈ મેડિકલ કંડિશન તો નથી. તમારે બંનેએ કેગેલ એક્સરસાઈઝ કરવી જોઈએ. તેની ડિટેલ તમે ગૂગલ પર શોધી શકો છો.

સવાલ: હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સેક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.
એક યુવતી (વલસાડ)

જવાબ: કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

સવાલ: હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હસ્તમૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.એક યુવતી (વડોદરા)

જવાબ: શક્ય છે કે તેઓ સેક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય. તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.

સવાલ: હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.- એક યુવતી (મુંબઇ)

જવાબ: સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે. ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

સવાલ: હું ૨૭ વરસની પરિણીત મહિલા છું. લગ્ન પૂર્વે મેં ચાર વરસ સુધી નોકરી કરી હતી. હમણા હું સંયુક્ત પરિવારની એક હાઉસવાઇફ છું. મારે પૈસા કમાવા તેમજ સમય પસાર કરવા કોઇ કામ કરવું છે. પરંતુ સાથે સાથે મારી પારિવારિક જિંદગી પર આની કોઇ અસર થાય નહીં એવી મારી ઇચ્છા છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. મને પેઇન્ટિંગ અને ગાવાનો શોખ છે.એક મહિલા (રાજકોટ)

જવાબ:તમારા મગજમાં ઘણી વાતો ભમે છે. તમારે નોકરી કરવી છે પરંતુ તમારી પારિવારિક જવાબદારી જોતા એ મુશ્કેલ લાગે છે. તમારે પૈસા કમાવવા છે તેમજ સમય પસાર કરવો છે. તેમજ પારિવારિક જીવન પર અસર પાડવી નથી. આમ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા છે જે શક્ય નથી. નોકરી કરતી મહિલાઓ સાથે વાત કરશો તો તમને ખબર પડશે કે તેમણે કેટલું બલિદાન આપવું પડયું છે. તમે ઘર બેઠા ટયુશન આપવાનું કે ઘોડિયા ઘર ચલાવવાનું કામ કરી શકો છો. પેઇન્ટિંગનો શોખ છે. તો એના પણ ક્લાસ ખોલી શકો છો. બાળકના જન્મ પછી આ બધુ છોડવાની ઇચ્છા હોય તો વધુ પડતી મહત્વાકાંક્ષી યોજના બનાવતા નહીં. જે નિર્ણય લો તે તમારા ભવિષ્યની યોજના વિશે વિચાર કર્યાં પછી જ લેજો.