ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હે મા થવાનુ છે કઇક એવુ કે, જુદા થવાના છે કાર્તિક અને નાયરા….

0
925

નમસ્કાર દોસ્તો આજના આ આર્ટીકલમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ લાબા સમય થી દર્શકોના દિલમા પોતાની જગ્યા બનાવી રાખનાર સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હે ની જેમા તમને જણાવી દઈએ કે આ સિરિયલ છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનુ મનોરંજન કરતી આવી છે અને આ શો મા દરરોજ કઇક નવુ જોવા મળે છે અને અહેવાલ મુજબ સમાચાર મળી રહ્યા છે કે હવે આ સિરિયલમા કઇક એવુ બનવા જઇ રહ્યુ છે જેના કારણે દર્શકોનો શ્વાસ અંધર થવાનો છે જેનાથી દર્શકોમા આ જાણવાની ઉત્સુકતા જોવા મળી રહી છે કે આખરે આ સિરિયલમા આખરે એવુ તે સુ બનવાનું છે તો તેના માટે તમારે આ લેખને અંત સુધી જોવો પડશે.

તો મિત્રો જેમ કે તમને જણાવવા મા આવ્યુ કે ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હે મા કઇક અલગ જ બનવા જઇ રહ્યુ છે જેના કારણે દર્શકો ખુબજ ઉત્સાહીત છે તે જાણવા માટે તો તમને જણાવી દઇએ કે આ સિરિયલમા એક વાર ફરી થી દર્શકો ને નાયરા અને કાર્તિક ની જુદાઈ જોવા મળશે પરંતુ અમે તો અહીંયા નાયરા ની પ્રેગનેન્સી ની વાત કરી રહ્યા છે જેમા કાર્તિક અને નાયરા અલગ થવાના છે જેને લઈને દર્શકો ખુબજ દુંખી છે કારણ કે લોકો ને તેમની કેમેસ્ટ્રી ખુબજ પસંદ આવે છે.

તો મિત્રો યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ માં નાયરા નું પાત્ર કરવાવાળી શિવાંગી જોષી બેબી બમ્પ ની સાથે દેખાઈ રહી છે જેના ફોટો સોશિયલ મીડિયા પર ઝડપ થી વાયરલ થઈ રહ્યા છે અને આટલું જ નહી પરંતુ બેબી બંપ ની સાથે ના એટલે કે શિવાંગી જોષી ઘણી ક્યુટ અને પ્યારી દેખાઈ રહી છે જેના કારણે તેમના ફેન્સ એમના ફોટા પર લાઇક કરતા થાકી નથી રહ્યા અને વાસ્તવ માં નાયરા ના શ્રીમંત ના ફોટો ઝડપ થી વાયરલ થઈ રહ્યા છે તમને જણાવી દઇએ કે આ ફોટો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો ના છે, જેમાં નાયરા ને એકવાર ફરી થી પ્રેગનેંટ લેડી ના રૂપ માં બતાવવા માં આવી રહી છે.

મિત્રો શ્રીમંત માં જે ફોટો સામે આવ્યા છે, એમાંના એક ટ્રેડિશનલ લુક માં દેખાઈ રહી છે અને એ ઘણી સુંદર લાગી રહી છે અને તમને જણાવી દઇએ કે એમના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં એક માં એમણે રેડ કલર નો ડ્રેસ પહેર્યો છે તો ત્યાં જ બીજા માં એમણે ગોલ્ડન કલર ના ચણિયા ચોળી પહેર્યા છે અને હવે ભલે નાયરા એ બે આઉટફિટ પહેર્યા હોય પરંતુ બંને માં એ ઘણી સુંદર લાગી રહી છે અને આ કારણ છે કે નાયરા ના ફોટો ને એમના ફેંસ ઘણો પસંદ કરી રહ્યા છે અને તામરી જાનકારી માટે તમને જણાવી દઇએ કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આ ત્રીજી વાર છે જ્યારે નાયરા ને પ્રેગનેટ બતાવવા માં આવી રહ્યું છે.

મિત્રો નાયરા ની પ્રેગનેન્સી ની વચ્ચે કાર્તિક અને તેમની વચ્ચે એક વાર ફરી થી રોમાન્સ જોવા મળશે.અને મળેલી જાણકારી ના પ્રમાણે બંને આ સમય ને ઘણું ખાસ બનાવવા માંગે છે, પરંતુ એમાં એક નવો ટ્વિસ્ટ આવશે જેમા વાસ્તવ માં નાયરા ને આ વખતે ફરી થી પ્રેગ્નન્સી પિરિયડ માં કાર્તિક ની યાદ માં જીવવું પડશે કારણ કે શો માં ઘણી જલ્દી કાર્તિક ને ખોવાયેલું બતાવવા માં આવશે અને હમણાં તો નાયરા અને કાર્તિક પ્રેગ્નેન્સી એન્જોય કરી રહ્યા છે.

મિત્રો પાછલા દિવસો માં એક ખબર ઘણી વાયરલ થઇ રહી હતી જેમા દાવો કરવામાં આવી રહ્યો હતો કે શિવાંગી જોષી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છોડવા ની છે પરંતુ એમણે આ ખબર ને ખોટી બતાવી છે અને તેમણે કીધું કે નાયરા ને શો માં ચાર વર્ષ થઇ ગયા છે અને હું એને આગળ લઈ જવા માંગુ છું અને તમને યાદ અપાવી દઇએ કે નાયરા ના પાત્ર માં શિવાંગી જોષી ની એન્ટ્રી વર્ષ 2016 મા થઈ હતી જેના પછી થી જ એમને દર્શકો નો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે યે રિશ્તા ક્યા કહલાતા હૈ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે સ્ટાર પ્લસ પર પ્રસારિત થાય છે અને તેનું પ્રીમિયર 12 જાન્યુઆરી, 2009 ના રોજ સ્ટાર પ્લસ પર થયું હતું. એટલે કે તેનું પ્રથમ ટેલિકાસ્ટ 12 જાન્યુઆરી, 2009 ના રોજ હતુ અને આ સિરિયલમાં પરંપરાગત લગ્નજીવનમાં પ્રેમ દર્શાવવામાં આવ્યો છે અને તેનું નિર્માણ રાજન શાહી અને ડિરેક્ટર્સ કટ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. તેણે 13 જાન્યુઆરી 2012 ના રોજ 800 એપિસોડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા તેમજ મિત્રો આ સિરિયલે 11 સપ્ટેમ્બર 2019 ના રોજ 3000 એપિસોડ્સ પૂર્ણ કર્યા હતા.

મિત્રો એપિસોડની ગણતરીના આધારે ભારતમાં પ્રસારિત થનારી તે સૌથી લાંબી હિન્દી સીરીયલ છે અને તે ભારતની સૌથી લાંબી ટીવી સીરિયલ પણ છે અને આ શો ઉદયપુર સ્થિત રાજસ્થાની પરિવારના દૈનિક જીવન પર કેન્દ્રિત છે તેમજ રાજન શાહીના દિગ્દર્શક કુટ પ્રોડક્શન્સ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એપિસોડની ગણતરીના આધારે ભારતીય ટેલિવિઝનની સૌથી લાંબી ચાલતી શ્રેણી છે. શોના મુખ્ય પાત્રોમાં નાયરા એટલે કે શિવાંગી જોશી અને કાર્તિક એટલે કે મોહસીન ખાન છે અને આ શોમાં અગાઉ નાયરાના માતા-પિતા અક્ષરા એટલે કે હિના ખાન અને નઈતિક એટલે કે કરણ મેહરા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.