Breaking News

કુતરા ના કરડવા પર કરો આ ખાસ ઉપાય, બચી જશો ૧૪ ઈનજેક્શન થી

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને કુતરું કરડી જાય તો તમારે આ ખાસ ઉપાય અજમાવી શકાય છે, મિત્રો તમને જણાવીએ કે જો કોઈ પણ વ્યક્તિને પાળતુ કૂતરો કરડે તો તેના કારણે વ્યક્તિને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.મિત્રો તમને જણાવીએ કે વધુ માં કે જો કોઈપણ વ્યક્તિને પાગલ કુતરા દ્વારા બટકુ ભરી લેવામાં આવે તો તેના કારણે વ્યક્તિને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ છે,અને તેને ખુબ દર્દ પણ થાય છે અને જ્યારે કોઈ પણ કુતરો કરડે છે ત્યારે આપણે ડોક્ટર પાસે જવું પડે છે,મિત્રો આ પેહલા ના સમય માં ડુંટી ની ફરતે ઘણા ઈનજેક્શન મારવા માં આવે છે,અને તે પછી અતીયારે ડોક્ટર દ્વારા આપણને 14 ઇન્જેક્શન આપવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે જેથી કરીને આપણને ખર્ચો તો થાય જ છે સાથે સાથે આપણને દુખાવો પણ થાય છે.

મિત્રો તમને જણાવીએ કે તે ઉપરાંત કુતરું કરડે તો તેના મો માં ખુબ ખરાબ લાળ હોઈ છે,મિત્રો તમને જણાવીએ કે તે લાળ ને કુતરું માણસ ને બટકું કે કરડે ત્યારે તેના મો ની લાળ માણસ ના શરીર ની અંદર જાય છે, જો કોઈ પણ વ્યક્તિ ને ભૂલથી પણ કોઈ પાગલ કૂતરો બટકું ભરી લે તો તેના કારણે વ્યક્તિને ગભરાવાની જરૂર નથી.મિત્રો તમને જણાવીએ કે  તમે તે વ્યક્તિને માત્ર આ દવા આપી દો. આ દવાનું નામ છે “Hydrophobinum 200.” આ દવાને દર દસ મિનિટે જીભ ની અંદર ૩ ટીપા ઉમેરતા રહો.મિત્રો આ ખુબ સારી દવા છે, આ દવાને સૂર્યપ્રકાશમાં અથવા તો ફ્રિઝમાં ન રાખવી જોઈએ.

મિત્રો તમને જણાવીએ કે જો સામાન્ય રીતે ઘણા લોકોને કોઈ પણ કૂતરું કરડી જાય કે તે ડરી જતા હોય છે કે તેને આગળ જતાં હડકવા જેવી સમસ્યા થઈ શકે છે.અને  તે ખુબ મોટી પરેશાની ઉભી કરી શકે છે, પરંતુ મોટાભાગના વ્યક્તિઓના શરીર ની અંદર અમુક એવી ખાસ ગ્રંથિઓ હોય છે કે જે કૂતરાની લાળ જો તમારા લોહી સાથે ભળી ગઇ હોય તો તેને પણ ખતમ કરી નાખતી હોય છે.મિત્રો તમને જણાવીએ કે તમે કોઈ પણ ડૉકટર પાસે જાવ કે ડોક્ટર તમને તરત જ બીવડાવી દેતા હોય છે, અને તમને કૂતરાને કરડવા ઉપર અવશ્ય અને અવશ્ય ૧૪ ઇન્જેક્શન લગાવતા હોય છે.મિત્રો આજ ના તે ૧૪ ઈનજેક્શન પણ નીકળી ગયા છે, જેથી કરીને તમને અંદાજે 20 થી 50 હજાર રૂપિયા સુધીનો ખરચો થઈ જતો હોય છે.

મિત્રો તમને જણાવીએ કે જો તમને કોઈ પણ સાદો કૂતરો કરડી જાય તો તમે ઉપર બતાવેલી દવાનું સેવન યોગ્ય રીતે કરશો તો તેના કારણે તમારા મનની અંદર રહેલો વહેમ દૂર થઈ જશે,મિત્રો આ દવા લેવા થી કોઈ આડઅસર થતી નથી, મિત્રો તમને જણાવીએ કે આથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, અને તમે આવા 20થી 50 હજાર રૂપિયા સુધીના ખર્ચા થી બચી શકો છો.મિત્રો તમને જણાવીએ કે ઘણી વખત નાના બાળકો સાથે રમતા હોય ત્યારે ભૂલથી કુતરા ના દાંત છોકરા ને લાગી જતા હોય છે.મિત્રો તમને જણાવીએ કે આવા સમયે દાંતના એ ઘાવ ને ક્યારેય પણ સાબુથી ન ધોવા જોઈએ અને તેની જગ્યાએ કોઈ પણ એન્ટિસેપ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ.મિત્રો તમને જણાવીએ કે આ સાબુ થી ધોવા પર ઘાવ પર ખુબ અસર થાય છે, મિત્રો તમને જણાવીએ કે ઘાવ પર ખુબ બળતરા થાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

આ કારણે ખુબજ મોંઘી હોય છે હિંગ,આ ખાસ જગ્યાએથી આવે છે ભારતમાં…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …