કોઈપણ સ્ત્રીઓ હોય જો તેમાં આવી જાય આ સાત લક્ષણ તો બની જાય છે તે ખુબજ ભાગ્યશાળી.

0
17

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કહેવાય છે કે ખુશામત તો ભગવાનને પણ પ્યારી છે. તેવી જ રીતે સ્ત્રીને પણ પોતાના વખાણ સાંભળવા ખૂબ ગમે છે. એક સામાન્ય માન્યતા છે કે જો કોઇ સ્ત્રીનો મૂડ ખરાબ હોય તો તેને ઠેકાણે લાવવા માટે તેના થોડાંક વખાણ કરો તો સારું મહેસૂસ કરવા લાગે છે. હા પરંતુ જો ખોટા વખાણ કર્યા તો બાજી ઉલટી પડી શકે છે.

ઠીક છે આ બધું તો આપણે મહિલાઓના મૂડની કે ન તો તેના વખાણની વાત કરી રહ્યાં છીએ. પરંતુ આપણે એક જબરદસ્ત વખાણ કરવાનું મન થાય તેવી સ્ત્રીઓને વાત કરી રહ્યાં છે. કારણ કે તેના ગુણના તો આપો આપ વખાણ થવા લાગે છે. જી હાં તો અમે અંગ્રેજી શબ્દ મુજબ ‘અલ્ફા વુમન’ એટલે કે સુપર વુમનની વાત કરી રહ્યાં છીએ. એટલે કે આ મહિલાઓનો કોઇ પર્યાય જ હોતો નથી. તેનામાં એટલા ગુણ છે કે તમે તેના વખાણ કરતાં થાકશો નહીં, કદા શબ્દો પણ ખૂટી જશે પરંતુ ભાવનાઓ ખત્મ થશે નહીં.

અલ્ફા વુમનના ગુણ.અમે કોઇ હવામાં તીર છોડીને કે ગપગોળાની વાતો કરી રહ્યાં નથી. પરંતુ કેટલાંય અભ્યાસો પઠી અલ્ફા વુમન શબ્દનો ઉદ્ભવ થયો છે. આ એવી સ્ત્રીઓ છે જેની સરખામણી અન્ય મહિલાઓના ગુણ સાથે થઇ શકે નહીં. તો આવો અમે તમને જણાવીએ કે શું આવા ગુણ તમારામાં અથવા તો તમારી આજુબાજુની કોઇ સ્ત્રીમાં છે કે નહીં?

આત્મવિશ્વાસ.તમે આત્મવિશ્વાસના મામલામાં તમારી જાતને 10માંથી કેટલાં નંબર આપો છો? કદાચ 6,7, કે 8 પણ આપી દો… પરંતુ અલ્ફા વુમનને તો આત્મવિશ્વાસના 10માંથી 11 નંબર મળવા જોઇએ. તેના આત્મવિશ્વાસને ઓવર કોન્ફિડન્સ સમજવાની ભૂલ ના કરતાં.સકારાત્મક વિચારસરણી.એક અલ્ફા વુમન પોતાના આત્મવિશ્વાસને પૂર્ણ સકારાત્મક રીતે ઉપયોગમાં લે છે. કોઇપણ પરિસ્થિતિમાં હાર ન માનવી અને જો હારી પણ જાઓ તો નિરાશ ન થવું. આ તેને સારી રીતે આવડે છે.

કામ કરવાની પદ્ધતિ.જો તમે કોઇ અલ્ફા વુમનને મળો અને તેને કામ કરતાં જુઓ તો તમને પણ મહેસૂસ થશે કે તે કેટલી સરળતાથી કામ કરી લે છે અને બદલામાં સફળ જ થાય છે. પરંતુ અસલમાં એવું હોતું નથી. અલ્ફા વુમન ખૂબ જ મહેનતી હોય છે અને પોતાના કામને લઇન સીરિયસ હોય છે પરંતુ કોઇપણ રીતની ચૂક થવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.મહેનતું.આ જ કારણ છે કે તેની મહેનત તેને સફળતા અપાવે છે. પોતાના કામથી ભટકવું નહીં અને એકદમ દિલથી તેને કરવું એ અલ્ફા વુમનનો એક ગુણ છે. જે દરેક લોકોએ શીખવો જોઇએ.

સીધું અને સ્પષ્ટ બોલવું.જે દિલમાં હોય તે મોં પર બોલનાર કયારેય દગાખોર નથી હોતું. હા તેની એવી વાતોથી કેટલીક વખત લોકોનું દિલ પર લાગી આવે છે પરંતુ જો કોઇ સચ્ચાઇનું સમ્માન કરવાનું જાણતું હશે તો તે આ રીતને પણ સાચી જ માનશે.પારખી નજર.એક અલ્ફા વુમન કોઇપણ પરિસ્થિતિને સીધી અપનાવતી નથી, જો તેમાં કોઇ ફેરફાર જરૂરી છે અથવા તો સુધારો થઇ શકે તો તેને કરીને જ રહે છે. કોઇની ભૂલ શોધવાથી જો પ્રગતિ પ્રાપ્ત થાય તો તેમાં ખોટું નથી, આ અલ્ફા વુમનની વિચારસરણી છે. હરિફાઇ માટે પોતાના માટે કરો કામ.એક અલ્ફા વુમન ‘સેલ્ફ સેટિસફેક્શન’ એટલે કે પોતાની જાતને શાંતિ મળે તેના માટે કામ કરે છે, કોઇને નીચું દેખાડવા કે હરાવા માટે નહીં. અલ્ફા વુમનના મતે હરિફાઇની આડમાં રહેનાર લોકો અસફળતાને પામે છે.

સમજદારી પરંતુ.તેમાં કોઇ બે મત નથી કે એક અલ્ફા વુમન ખૂબ જ સમજદાર હોય છે, પરંતુ જ્યારે સંબંધની વાત આવે છો તો તેમાં ભાવનાઓને ચોક્કસ જ જગ્યા આપે છે કારણ કે સંબંધ પ્રેમથી સચવાતા હોય છે, મગજથી નથી.નિયંત્રિત જીવન.વર્કિંગ વુમન હોય કે હાઉસ વાઇફ કે પછી બંને…અલ્ફા વુમન દરેક જ્ગાયે નિયંત્રણ બનાવી રાખે છે. તેમના કામ કરવાની પદ્ધતિને, દરેક વસ્તુમાં બેલેન્સ બનાવી રાખવાના અંદાજને જોતા દરેક લોકો તેને સલામી આપે છે.

આવી મહિલાઓને ‘અલ્ફા વુમન’ ની પદવી એમ જ આપી દેવામાં નથી આવતી. ઘણા બધા અભ્યાસ પછી એમને આ નામ આપવામાં આવે છે. અલ્ફા વુમન એ મહિલાઓ હોય છે. જેમનામાં બીજી મહિલાઓની સરખામણીએ વિશેષ ગુણ હોય.

તો આવો જાણીએ એ કયા ગુણ છે અને, તમે એમાંથી કઈ શ્રેણીમાં આવો છો. તમે પોતાની જાતને આત્મવિશ્વાસ માટે 10 માંથી કેટલા નંબર આપશો? 6, 7 કે પછી 8. પણ અલ્ફા વુમનને તો આત્મવિશ્વાસ માટે 10 માંથી 11 નંબર મળવા જોઈએ. પરંતુ આટલા આત્મવિશ્વાસને ઓવર કોન્ફિડન્સ સમજીવાની ભૂલ ન કરતા.

અલ્ફા વુમન પોતાના આત્મવિશ્વાસનો ઉપયોગ હંમેશા સકારાત્મક રીતે જ કરતી હોય છે. તે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં હાર નથી માનતી અને હારી જવા પર નિરાશ નથી થતી.અલ્ફા વુમન પોતાનું કોઈ પણ કામ સરળતાથી અને સફળતાપૂર્વક કરે છે. એ કામ પાછળ એમની સખત મહેનત અને એમના કામ પ્રત્યે પોતાની ગંભીરતા હોય છે. એમનાથી ભૂલ થવાની કોઈ સંભાવના નથી રહેતી.

અલ્ફા વુમનની યાદીમાં આવતી મહિલાઓના દિલમાં જે હોય છે, એજ એમની જીભ પર પણ હોય છે. આ મહિલાઓ ક્યારેય કોઈને દગો નથી આપતી. પણ હાં, એ કારણસર ઘણીવાર લોકોના દિલ પણ દુભાય છે. પરંતુ જે લોકોમાં સત્યનો સામનો કરવાની હિમ્મત હોય તેઓ આ વાતનું ખોટું નથી લગાડતા.અલ્ફા વુમન કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને સીધી ઢાળી નથી લેતી. તે એને સમજે છે અને જો એને લાગે છે, કે તેમાં કોઈ પણ પરિવર્તનની જરૂર છે, તો તે એ પરિવર્તન કરીને જ રહે છે. એમનો વિચાર એવો હોય છે, કે જો કોઈ વસ્તુ કે પરિસ્થિતિની ઉણપ કાઢવાથી સફળતા મળતી હોય, તો એ કંઈ ખોટું નથી.

અલ્ફા વુમન હંમેશા કોઈ બીજાના નહિ પણ પોતાની જાતના સંતોષ માટે કામ કરતી હોય છે. ક્યારેય એમનો હેતુ કોઈ વ્યક્તિને નીચા દેખાડવાનો નથી હોતો. એમના માનવા અનુસાર જે લોકો પ્રતિયોગિતાની આડમાં રહે છે, તે જીવનમાં નિષ્ફળ રહે છે.અલ્ફા વુમન પોતાના જીવનમાં દરેક સંબંધોને મહત્વ આપે છે. ઘર અને ઓફિસના કામમાં તે નિયંત્રણ બનાવીને આગળ વધે છે. દરેક કામને બેલેન્સ કરતા અલ્ફા વુમનને આવડે છે. એમના આ અંદાજને જોઈને દરેક લોકો એમને સલામ કરે છે, એમનું સમ્માન કરે છે.

આલ્ફા વુમનના હૃદયમાં જે હોય છે તે તેમની જીભ પર પણ હોય છે. આવી મહિલાઓ ક્યારેય છેતરતી નથી. પણ હા, આ કારણે ઘણા લોકો પણ દુ દુખી થાય છે. પરંતુ જેની પાસે સત્યનો સામનો કરવાની હિંમત છે તે આ વાતમાં ખોટું નહિ માને. આલ્ફા સ્ત્રી કોઈ પણ પરિસ્થિતિમાં હાર માનતી નથી. જો તેણીને લાગે છે કે તેનામાં કેટલાક ફેરફારની જરૂર છે, તો તે કરી ને જ રહે છે. તેમની વિચારસરણી એ છે કે જો કોઈની ઉણપ દૂર કરીને સફળતા મળે, તો તેમાં કંઈપણ ખોટું નથી.

આલ્ફા વુમન બીજાઓ માટે નહીં પણ પોતાના માટે કામ કરે છે. તેમનો હેતુ કોઈને અધોગતિ કરવાનો નથી. તેમના મતે, જે લોકો હરીફાઈના વેશમાં જીવે છે, તેઓ જીવનમાં નિષ્ફળ જાય છે.આલ્ફા વુમન સંબંધોને મહત્વ આપે છે. તે ઘર અને ઓફિસના કામમાં નિયંત્રણ રાખે છે. તે દરેક કામમાં સંતુલન કરવાનું આવડે છે. દરેક વ્યક્તિ તેમની શૈલી જોયા પછી તેમને સલામ કરે છે.