કિંમ જોંગ ઉને ચાઈનાને આપી ખુલ્લી ધમકી, જાણો શું કહ્યું….

0
196

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવા દેશ વિશે જણાવીશું તે પોતાના નિયમો અને કાયદાઓ થી જાણીતું છે, આ દેશ ઉત્તર કોરિયા છે જે પરમાણુ પરીક્ષણ બાબતે ખુબ જ જાણીતું છે. ઉત્તર કોરિયામાં કેટલાક એવા અનોખા અને વિચિત્ર કાયદાઓ છે જે વિશે લોકો અજાણ છે. અહીંના કાયદાઓ એવા છે જે કોઈપણ દેશમાં નથી. અને આ કાયદાનો ટીકા સમગ્ર વિશ્વએ પણ કરી છે. ઉત્તર કોરિયા વિશ્વ અનુસાર નહીં પોતાના અનુસાર કાયદાઓ બનાવે છે અને ત્યાંની પ્રજાએ પણ આ કાયદાનું પાલન કરવું પડે છે.

આજે આપણે તેના એક કાયદા વિશે જાણીશું તે કાયદો એવો છે કે ઉત્તર કોરિયાની કોઈ પણ પ્રજાએ ઘરથી બહાર નીકળવા નહિ, તો આવો આ કાયદા વિશે જાણીએ શું છે. ઉત્તર કોરિયા ને વર્ષોથી ચીન નું ખુલ્લુ સમર્થન મળતુ આવ્યું છે. પરંતુ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન કોઈની પણ સાડા બારી ના રાખવા પંકાયેલા છે. હવે તેમને ચીનના કારણે પોતાના દેશના નાગરિકોને ઘરની બારીઓ બંધ રાખવા અને ઘરમાં જ રહેવા કહ્યું છે. પ્યોંગયાંગ માં લોકો અચાનક જ રેનકોટ પહેરીને બહાર ફરતા દેખાયા હતા. કેટલાક રસ્તા ઓ તો એકમદ નિર્જન હતાં.

વરસાદ નહોતો તો પણ લોકો રેનકોટ કેમ પહેરીને ફરતાં હશે હતાં. જેને લઈને અનેક લોકોને આશ્ચર્ય સર્જાયુ હતું. પરંતુ જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીન તરફથી પીળા રંગની ધૂળ આવી રહી હતી જે ચેપી રોગની વાહક હોઇ શકે છે. ચીન તરફથી પવનમાં પીળા રંગની ધૂળ આવી રહી હોવાથી નોર્થ કોરિયાએ પોતાના દેશવાસીઓને ઘરની બારી સુદ્ધાં ખોલવા પર પ્રતિબંધ લાદ્યો હતો. ગઇ કાલ સુધી નોર્થ કોરિયાનો એવો દાવો હતો કે અમારે ત્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

બુધવારે 21મી ઓક્ટોબરે સરકારે અચાનક જાહેર કર્યું હતું કે ચીન તરફથી પીળા રંગની જે ધૂળ પવનમાં આપણી તરફ આવી રહી હતી એ કોઇ પ્રકારના ચેપી રોગના વાઇરસ લાવનારી હોઇ શકે છે. માટે તમારે ઘરમાં પૂરાઇ રહેવું. એટલે ગુરૂવારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ હતી. સડકો પર ચકલુંય ફરકતું દેખાતું નહોતું. પ્યોંગયાંગમાં રશિયન રાજદૂતાવાસે ફેસબુક પર સંદેશો મૂક્યો હતો કે, નોર્થ કોરિયાની સરકારે તમામ રાજદૂવાતાસોને પણ એવી સલાહ આપી હતી કે, તમે બહાર ના નીકળે. આખો દિવસ મકાનની બારીઓ બંધ રાખવી.

નોર્થ કોરિયન ન્યૂઝ એજન્સીએ પણ આ અહેવાલને સમર્થન આપ્યું હતું. એજન્સીએ જણાવ્યા મુજબ ગુરૂવારે પ્યોંગયાંગની સડકો એકદમ વેરાન અને સૂમસામ હતી. જે થોડા ઘણા લોકો અનિવાર્ય કારણસર બહાર નીકળ્યા હતાં તે બધાએ વરસાદ નહીં હોવા છતાં રેનકોટ પહેર્યા હતા. જે ચીનથી આવી રહેલી પીલા રંગની હવાના કારણે હતા.આ ઉપરાંત ઉત્તર કોરિયાની સ્કૂલના નિયમો વાંચીને તમે દંગ રહી જશો… જ્યાં ગર્લ્સ & બોય્સ માટે ફરજીયાત હોય છે આવા કામ.

ઉત્તર કોરિયા, આ દેશને બધા જ લોકો જાણે છે આ દેશને ખુબ જ ખરાબ દેશ માનવામાં આવે છે. કેમ કે અહીં રહેવા વાળા લોકોને કોઈપણ પ્રકારની આઝાદી હોતી નથી. જનતા પર સરકારનું સંપૂર્ણ પણે નિયંત્રણ હોય છે. અહીં દરેક લોકોને સરકારને પૂછીને જ પગલાં લઈ શકાઈ છે. તો ચાલો આજે આપણે એ ઉત્તરકોરિયાની સ્કૂલ વિશે જાણીએ કે તેની સ્કૂલ કેવી હોય છે ? તેની સ્કુલમાં શું ભણાવવામાં આવે છે, અને કેવી રીતે ભણાવવામાં આવે છે ?

આપણા ભારતની શાળાઓમાં સામાન્ય રીતે ઈતિહાસમાં શું ભણાવવામાં આવે છે, રાજાઓનો ઇતિહાસ અને તેમની વચ્ચે થયેલા યુદ્ધ, આઝાદી અને આઝાદીની લડાઈ, નેતાઓ વિશે ભણાવવામાં આવે છે. પરંતુ નોર્થકોરિયામાં ઇતિહાસ માત્ર ત્રણ વ્યક્તિઓ વિશે ભણાવવામાં આવે છે. પહેલા તો કિંગજોગ વિશે ભણાવવામાં આવે છે કે તે કેટલો સારો માણસ છે બાળપણથી લઈ અત્યાર સુધી શું શું કર્યું છે. કિંગજોઇલ અને કિંગજોગસુ વિશે સંપૂર્ણ માહિતી જણાવવામાં આવે છે. કે તેમને તે સમયમાં શું શું મેળવ્યું અને તેમનો ઇતિહાસ, તેમની કારકિર્દી જણાવવામાં આવે છે.

ઉત્તર કોરિયામાં સ્કૂલમાં ભણતા બાળકોને પોતાની પસંદની હેર સ્ટાઈલ રાખી શકતા નથી. આમ તો ભારતની સ્કૂલમાં ભણતા બાળકોને લાંબા વાળ રાખવા દેવામાં આવતા નથી. પરંતુ અહીં માત્ર કિંગ જોગે જે હેર સ્ટાઈલ રાખેલી છે તે બધા બાળકોને રાખવી ફરજિયાત છે. જો કોઈપણ બાળકે આ હેર સ્ટાઈલ સ્વીકારે નહિ તો તેના માટે કડક સજા કરવામાં આવે છે. પરંતુ અહીં છોકરીઓને 15 હેર કટ સ્ટાઇલ રાખવાની આઝાદી આપવામાં આવેલી છે. ઉત્તર કોરિયાની સ્કૂલમાં જવા નો મતલબ એ છે કે કે તમે આર્મી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અહીં બાળકોને પાંચ વરસનો થાય ત્યારથી જ તેને તાયકોંડુ (ત્યાની કુંગ ફૂ જેવી લડાઈ) શીખવામાં આવે છે. જે ને તાયકોંડુ શીખવું ન હોય તેના માટે બીજા ઓપ્શન પણ છે પરંતુ દરેક વિકલ્પ આર્મી ઉપર જ પુરા થાય છે.

ભારતની સ્કુલમાં રજા લેવી હોય તો વાલીઓની અપીલથી બાળક જઈ શકે છે પરંતુ એવું ઉત્તરકોરિયામાં એવું હોતું નથી. ત્યાં તો રજા માટે બાળકો તો દૂર પરંતુ શિક્ષકો પણ રજા લઈ શકતા નથી અને અહીં જમવાનું બધું જ સ્કૂલમાં જ કરવાનું હોય છે. જો રજા લેવી હોય તો માત્ર બે જ કારણોથી રજા લઇ શકાય છે પહેલી તો તમારી પાસે સ્પેશ્યલ પરમિશન હોય અથવા બીજું તમારે બહાર રાખેલા કિમ જોંગ ઈલના પૂતળાને જોવા જોવું હોય તો.

અહીં સ્કૂલની ચારેબાજુ આર્મી ગોઠવેલી હોય છે તેથી ભાગીને જવું શક્ય નથી. ઉત્તરકોરિયામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમાં શિક્ષકો જો ઉત્તર કોરિયાના સિલેબસના બહારનું ભણાવે તો વિદ્યાર્થીઓ એ હાયર ઓથોરિટીને જાણ કરે છે. વિદ્યાર્થીઓ જો બીજા દેશની વાતો અથવા બીજું કંઈ જેમ કે એવું ગીત ગાઈ કે સાંભળે છે કે જેની પરમિશન ઉત્તરકોરિયામાં નથી તો તેને ખુબ કડક સજા કરવામાં આવે છે.

ઉત્તર કોરિયામાં બાળકો જ્યારે પાંચ વર્ષના થાય છે ત્યાંરથી તેમને અઠવાડિયામાં બે દિવસ મજુરી કામ કરાવવામાં આવે છે કારણ કે ઉત્તરકોરિયામાં ભણતા વિદ્યાર્થીઓના વાલી મોટાભાગે ગરીબ હોય છે, જેથી તે ફી ભરી નથી શકતા. તેથી ફી કઢાવવા મટે તેમને મજુરી કરાવવામાં આવે છે. ઉત્તરકોરિયામાં દરેક વર્ગખંડમાં બ્લેક બોર્ડ ઉપર બે જ વ્યક્તિનો ફોટો લગાવેલ હોય છે જે કિંગજોઇલ અને કિંગજોગસુનો હોય છે. એનું કારણ છે કે દરેક વિદ્યાર્થીઓ દરરોજ ઉભા થઇ તેમને સન્માન આપે. અને બીજું વિશેષ એ છે કે જ્યારે આ 3 વ્યક્તિઓ માંથી કોઈપણ વ્યક્તિ ઓનું નામ લખવામાં આવે તો ઘાટા અક્ષરે લખવું ફરજિયાત છે કારણ કે આ ત્રણ વ્યક્તિઓના નામ અલગ અને સરળતાથી જોઈ શકાય.

આપણે જ્ઞાતિવાદ જાણીએ છીએ કે જ્ઞાતિવાદ શું હોય છે. પરંતુ ઉત્તરકોરિયામાં જ્ઞાતિવાદ કંઈક અલગ જ છે. અહીં વિદ્યાર્થીઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમાં સ્પેશિયલ, ન્યુક્લિયસ, પ્રતિકૂળ અને જટિલ હોય છે. તમે માત્ર આટલું જાણીલો કે પ્રતિકૂળ ના વિદ્યાર્થીઓને જેલ જવાનું હોય છે અને સ્પેશિયલ વિભાગમાં આવતા વિદ્યાર્થીઓને દરેક પ્રકારની દરેક પ્રકારની સુવિધાઓ મળે છે. આજે દરેક ઉમરના માટે ઇન્ટરનેટ ખુબ જરૂરી બનતું જાય છે અને વિદ્યાર્થીઓ પોતાનું અસાઇમેન્ટ ઇન્ટરનેટ દ્વારા જ કરતા હોય છે પરંતુ ઉત્તરકોરિયામાં આ ઈન્ટરનેટ એટલે કશું જ નહીં કેમ કે અહીં માત્ર ૨૮ વેબસાઈટ એવી છે જેને પરમીશન મળેલ છે. અહીં કોઇ પણ વ્યક્તિ સ્પેશ્યલ પરમીટ સિવાય ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતો નથી.