ખુબજ વિશાળ છે મોદીનો બંગલો અંદરની તસવીરો જોઈ ચોંકી જશો,એકવાર જરૂર જોજો……

0
60412

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રમોદી ના બંગલા વિશે મિત્રો કોઇપણ વ્યક્તિઓ હોય તેમના સ્વભાવ ,કાર્ય કરવાની પક્રિયા, સમય નો બચાવ અને એવા ઘનાબધા ગુણધર્મો છે જેનાથી દરેક વ્યક્તિ મહાન બને છે અને મિત્રો આવા જ ગુણો છે જે નરેન્દ્ર મોદી ને બીજાથી અલગ બનાવે છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સારા વ્યક્તિજ નહી પરંતુ એક સારા લીડર પણ છે અને અત્યારે પુરી દુનિયા તેમના વ્યક્તિત્વ ની દીવાની છે જે તેમને બીજાથી અલગ બનાવે છે.

મિત્રો આજે દરેક લોકોના મનમાં એવા વિચાર આવતા હોય છે કે PM નરેન્દ્ર મોદી ક્યાં રહે છે અને તે આવા આખા દેશને કેવી રીતે સંભાળતા હશે. ખુબ જ મહેનત કરવી પડે છે નરેન્દ્ર મોદીને આ બધું કરવા માટે તો નરેદ્ર મોદી આપણા દરેક લોકો માટે ઘણી સુવિધા ઉભી કરી છે. અને દેશનો વિકાસ કરતા રહે છે. આજે અમે તમને પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશે અમુક બાબતો જણાવીશું કે તે કયા રહે છે અને તેને કઈ ખાસ સુવિધા પ્રાપ્ત થાય છે.તો ચાલો જાણી લઈએ PM નરેન્દ્ર મોદી વિશે.

મિત્રો દરેક લોકોને એટલી તો જાણ હશે જ કે આપણા દેશના PM નરેન્દ્ર મોદી દિલ્લીમાં રહે છે પરતું ક્યાં રહે છે તેની જાણ લગભગ ઘણા લોકોને નહિ ખબર હોય તો નરેન્દ્ર મોદી ના જીવન ની શરુઆત જ ગરીબી થી થઇ હતી. નરેન્દ્ર મોદી બાળપણ થી જ સ્વામી વિવેકાનંદ ના વિચારો ને પોતાના આદર્શ માનતા હતા., 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ વડનગર મહેસાણા ડીસ્ટ્રીક્ટ બોમ્બે માં નરેન્દ્ર મોદી નો જન્મ થયો હતો. તેમના પિતા નું નામ દામોદરદાસ મુલચંદ મોદી અને માતા નું નામ હીરાબેન મોદી છે.

નરેન્દ્ર મોદી ના પિતા એક બહુ જ સાધારણ થી તેલી જાતી થી જોડાણ રાખતા હતા, નરેન્દ્ર મોદી ના સિવાય તેમના 5 બીજા પણ સંતાન હતા અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિશે જાણવા બધા લોકો ઉત્સુક હોય છે તેમની જીવનશૈલી થી લઈને તેમના સરકારી આવાસ કાર્યાલય વગેરે વિશે જાણવાની સૌને ઇચ્છા હોય છે, તો ચાલો જાણીએ ક્યાં રહે છે આપના પ્રધાનમંત્રી અને એમને કઈ-કઈ ખાસ સુવિધાઓ આપવામાં આવે છે.

મિત્રો ભારતના પ્રધાનમંત્રીનું સરકારી નિવાસસ્થાન રાજધાની દિલ્હીના લૂટીયન્સ ઝોનના લોક જનનાયક માર્ગ પર સ્થિત બંગલા નંબર 7 છે. વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અહી રહે છે. તેઓ વર્ષ 2014થી અહિયાં જ રહે છે. પ્રધાનમંત્રી આવાસનું આધિકારિક નામ ‘પંચવટી’ છે. 5 બંગલાઓ મળીને આ નિવાસસ્થાન બનાવવામાં આવ્યું છે. 7 લોક કલ્યાણ માર્ગમાં રહેનારા પ્રથમ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી છે. તેઓ 1984માં આવ્યા હતા.

મિત્રો વર્ષ 2019 એ દેશના રાજકારણ માટે ખૂબ મહત્વનું વર્ષ રહ્યું છે કારણ કે તે સમયે ભાજપે લોકસભાની ચૂંટણીમાં બમ્પર 303 બેઠકો જીતી હતી. નરેન્દ્ર મોદી સતત બીજી વખત 275 થી વધુ બેઠકો જીતીને દેશના વડા પ્રધાન બન્યા હતા અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે મોદી આગામી પાંચ વર્ષ સુધી દિલ્હીના લ્યુટિયન્સ ઝોનમાં બનાવવામાં આવેલા 7, લોક કલ્યાણ માર્ગ વડા પ્રધાનમંડળ માટે રેસ કોર્સમાં રહેશે.

મિત્રો વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી 26 મે 2014 થી આ સરકારી ગૃહમાં રહે છે. મધ્ય દિલ્હીમાં વડા પ્રધાનનું આ નિવાસસ્થાન 12 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઇએ કે 7 લોક કલ્યાણ માર્ગ એટલે કે વડા પ્રધાન નિવાસસ્થાન એક નહીં પણ પાંચ બંગલા છે જો કે તેને એક સાથે 7 લોક કલ્યાણ માર્ગ કહેવામાં આવે છે.લોક કલ્યાણ માર્ગ અગાઉ રેસકોર્સ તરીકે ઓળખાતું હતું અને તેમાં વસનારા પહેલા વડા પ્રધાન રાજીવ ગાંધી હતા.

જે અહીં 1984 માં આવ્યા હતા અને પ્રધાનમંત્રી હાઉસ બંગલાનો નકશો રોબર્ટ ટોર રસેલે બનાવ્યો હતો. વડા પ્રધાન વી.પી.સિંઘના કાર્યકાળમાં તેને સરકારી નિવાસ બનાવવામાં આવ્યો હતો મિત્રો પીએમ હાઉસમાં 5 બંગલા છે1, 3, 5, 7 અને 9. હાલમાં 5, લોક કલ્યાણ માર્ગ એ વડા પ્રધાનનું ખાનગી નિવાસસ્થાન છે અને 7, લોક કલ્યાણ માર્ગ તેમનું કાર્યાલય છે. બંગલા નંબર 9 માં એસપીજી રહે છે, જે વડા પ્રધાનની સુરક્ષા અને અન્ય પ્રોટોકોલોની સંભાળ રાખે છે.

મિત્રો બંગલા નંબર 3 એ વડા પ્રધાનના મહેમાનો માટેનું ગેસ્ટ હાઉસ છે, જ્યારે બંગલા નંબર 1 વડા પ્રધાન માટેનું હેલિપેડ છે. હવે તમે વિચારતા જ હશો કે આ બંગલાઓ કદમાં ખૂબ મોટા હશે! જ્યારે એવું નથી . આ બંગલાઓમાં બે બેડરૂમ, ડાઇનિંગ રૂમ અને બીજા ઓરડા ઉપરાંત એક ડ્રોગ રૂમ પણ છે. આ ડ્રોઇંગરૂમ એક સાથે 30 લોકોને બેસાડી શકાય છે તેમજ 7 લોક કલ્યાણ માર્ગમાં લગભગ 2 કિમી લાંબી એક સુરંગ પણ છે.

જે વડા પ્રધાનના નિવાસને સફદરજંગ એરપોર્ટ સાથે જોડે છે અને આ સુરંગનું કામ 2010 માં શરૂ થયું હતું અને જુલાઈ 2014 માં પૂર્ણ થયું હતું. તેનો ઉપયોગ કરનારા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે લોક કલ્યાણ માર્ગમાં એક ખૂબ મોટો બગીચો છે.પ્રધાનમંત્રી આવાસનો બગીચો ખૂબજ શાનદાર છે. જે ખૂબજ મોટો, સાફ અને સુંદર છે. આ બગીચો એટલો મોટો છે કે, એમાં એક ઘોડો આરામથી દોડી શકે છે. સુંદર મજાનાં વૃક્ષોથી શોભતા આ બગીચામાં મોર સહિત ઘણા બધા પક્ષીઓ રહે છે.

આ આવાસની દેખરેખ કડક ચોકી પહેરા હેઠળ કરવામાં આવે છે તેમજ અહીં મોટી સંખ્યામાં ગુલમહોર, સેમલ અને અર્જુનનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે.7, લોક કલ્યાણ માર્ગનો એક કોરિડોર ‘પંચવટી’ તરફ દોરી જાય છે. તેને બે કે ત્રણ કોન્ફરન્સ રૂમમાં અથવા મોટા ભોજન સમારંભ માં વહેંચી શકાય છે અને તેની દિવાલો નેશનલ મ્યુઝિયમ મોર્ડન આર્ટ થી લાવવામાં આવેલ આર્ટવર્કથી શણગારવામાં આવી છે અને હવે જો કોઈ વ્યક્તિ પીએમ આવાસમાં જાય છે, તો તે 9, લોક કલ્યાણ માર્ગથી પ્રથમ પ્રવેશ મેળવે છે

અને આ પછી પાર્કિંગ અને ત્યારબાદ એક વેલકમ રૂમ આવે છે જે જોરદાર સુરક્ષાની તપાસ પછી, તે 7, 5, 3 અને પછી 1, લોક કલ્યાણ માર્ગ પર પહોંચે છે.પીએમ આવાસની સુરક્ષા એટલી કડક છે કે વડા પ્રધાનના સબંધીઓને આ તપાસમાંથી પસાર થવું પડે છે. વડા પ્રધાનના અંગત સચિવ એસપીજીને પહેલાથી જ આવેલા લોકોના નામ આપે છે. જેની યાદીમાં નામ છે તેને જ વડા પ્રધાનને મળવાની મંજૂરી છે.

વડા પ્રધાનને મળવા માટે ઓળખકાર્ડ હોવું ફરજિયાત છે. વડા પ્રધાનના નિવાસસ્થાને પણ ફિલ્મ જોવાની વ્યવસ્થા છે જો કે પ્રધાનમંત્રી આવાસમાં ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. અહીં એક પાવર સ્ટેશન છે. અહીં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના ડોક્ટર્સ અને નર્સ 24 કલાક ડ્યૂટી પર રહે છે. આવાસમાં એક એમ્બ્યુલન્સ અને BMW કાર પણ હોય છે. આ બધીજ સુવિધાઓ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલ આદેશ બાદ આપવામાં આવી હતી.