ખુબજ સરળ એવો આ ઉપાય ભલભલા ગંદા ડાઘ ને વાસણ પરથી કાઢી તેને એકદમ નવા જેવાં કરી દે છે,આજેજ જાણીલો આ ઉપાય વિશે…..

0
206

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા ઉપાય વિશે જે તમારા ઘરમા કાળા પડી ગયેલા વાસણોને ચમકદાર બનાવી દેશે તો આવો જાણીએ રસોડામાં વાસણ ચમકતા રહે તે કોને ન પસંદ હોયપરંતુ અમુક વાર હાઈ ફ્લેમ પર ગેસ હોવાને કારણે અથવા તો તમે કોઈ કામમાં વ્યસ્ત થઈ જાઓ તો વાસણ કાળા પડી જતા હોય છે. કાળા પડી ગયેલા વાસણની ચમક પાછી મેળવવા માટે તમારે વધારે મહેનત કરવાની કે પછી મોંઘા લિક્વીડ લાવવાની જરુર નથી. તમારા રસોડામાં જ તેનો ઉપાય હાજર હોય છે.

મિત્રો અત્યારે કેટલીક વખત જમવાનુ એ બનાવતા સમયે તમારુ ધ્યાન એ નથી રહેતુ કે તમારા વાસણ એ બળી જાય છે. અને બળી ગયેલા વાસણનો ફરીથી ઉપયોગ કરવાનુ તમને મન થતુ નથી. પરંતુ આટલા મોંઘા વાસણને ફેંકી શકાય પણ નહી કારણ કે તેને વારંવાર બજાર માંથી લેવા એ અશક્ય છે અને આમ પણ સાફ કરવા માટે તમારે મોંઘામાં મોંઘા ડિટર્જન્ટનો એ ઉપયોગ કરે છે ટેફલોન, એલ્યુમિનિયમ, સ્ટીલ અને સિરામિક પણ, સમય જતા પ્રત્યાવર્તનક્ષમ કાર્બનથી ઢંકાયેલો હોય છે અને તેના અસ્પષ્ટ દેખાવ માત્ર હિમસ્તરની ટોચ છે.

અને આજે આપણે આ લેખમાં વિગતવાર વર્ણન કરવાનો પ્રયાસ કરીશુ પરંતુ તેનાથી તમને કોઇ ફાયદો થતો નથી અને એવામા કેટલીક ઘરેલુ વસ્તુના ઉપયોગથી તમે તમારા બળી ગયેલા વાસણને પહેલાની જેમ જ ચમકીલા બનાવી શકો છો અને આ માટે તો આવો જોઇએ કે તે કઇ ઘરેલુ વસ્તુઓ છે કે જેનાથી વાસણને ચમકાવી શકાય છે.

લીંબુનો રસ નો ઉપયોગ.તમે લીંબુથી પણ સહેલાઇથી બળી ગયેલાને વાસણ ને સાફ કરી શકો છો અને આ માટે તમારે સૌપ્રથમ એક કાચૂ લીંબુ લો અને તેને વાસણની સાઇડ પર લગાવી લો અને ત્યાર પછી તમે ત્રણ કપ ગરમ પાણી ઉમેરો અને હવે બ્રશથી તે બળી ગયેલા વાસણને સાફ કરો અને થોડીક મિનિટમા જ તમારા વાસણ એ સાફ થઇ જશે તેમજ વાસણ પર જામેલા મેલને દૂર કરવા માટે પાણીમાં થોડોક સરકો તેમજ લીંબુ ભેળવીને ઉકાળી લો આનાથી મેલ દૂર થઈ જશે પીત્તળના વાસણ સાફ કરવા માટે લીંબુને અડધુ કાપી લો અને આની પર મીઠું ભભરાવીને વાસણ સાફ કરવાથી વાસણ ચમકવા લાગશે.

બેકિંગ સોડા નો ઉપયોગ.તમારા બળી ગયેલા વાસણને સાફ કરવા માટે તમારે એક ચમચી બેકિંગ સોડામા ૨ ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી ને વ્યવસ્થિત મિકસ કરી લો અને ત્યાર પછી આ પાણીથી તમે વાસણને બરાબર રગડી લો બસ આમ કરવાથી તમારા બળી ગયેલા વાસણ એ એકદમ સાફ થઇ જશે. એલ્યુમીનિયમના વાસણોને ચમકાવવા માટે વાસણ ધોવાના પાવડરમાં થોડુક મીઠું ભેળવીને વાસણ સાફ કરવાથી વાસણ ચમકવા લાગી જશે.

ટામેટા નો ઉપાય.ટામેટા સ્વાસ્થ્ય માટે જેટલા ઉપયોગી છે તેવી જ રીતે તમે આ સિવાય ટામેટાના રસથી પણ બળી ગયેલા વાસણને વ્યવસ્થિત પહેલા જેવા જ સાફ કરી શકો છો અને તેના ઉપયોગ કરવા માટે તમારે બસ તમારે એક વાસણમા ટામેટાનો રસ ને ઉમેરીને ગરમ કરી લો અને ત્યાર પછી તમે તેને સાફ કરો અને જો તમે ઇચ્છો તો તેમા તમે મીઠુ પણ ઉમેરી શકો છો અને તેનાથી બળિ ગયેલા વાસણો ને તમે ચમકાવી શકો છો.

મીઠા નો ઉપયોગ.આ સિવાય મીઠાનો ઉપયોગ કરિને પણ બળી ગયેલા વાસણને ચમકાવી શકો છે જેના ઉપયોગ મા સાફ કરવા માટે તમારે પાણીમા તમારે મીઠું એ ઉમેરીને તમે તેને મિક્સ કરી લો અને હવે પછી તેને બળી ગયેલા વાસણમા 4 મિનિટ સુધી ઉકાળી લો અને ત્યાર પછી બ્રશની મદદથી તેને રગડી લો આમ કરવાથી ડાઘ એ સાફ થઇ જશે.અને તમારા ખરાબ રીતે બળિ ગયેલા વાસણ ચમકવા લાગશે.

ડુંગળી નો ઉપાય.જો તમે વાસણ ને ચમકવા માંગો છો તો તમે ડુંગળી ને પણ ઉપયોગમા લઇ શકો છો અને આ રીતે તમે ડુંગળીનો એક નાનો ટૂકડો લો અને હવે તેને તમે બળી ગયેલા વાસણમા ઉમેરો અને તેમા તમે પાણી એ મિક્સ કરીને તેને ઉકાળી લો. પછી થોડીક વારમા જ બળી ગયેલા વાસણના આ નિશાન એ ગાયબ થઇ જશે.ડુંગળીનો રસ અને સીરકો બરાબર માત્રામાં લઈને સ્ટીલના વાસણ પર ઘસવાથી વાસણ ચમકવા લાગી જશે.

વિનેગર.તમને જણાવી દઇએ કે તમારા ખરાબ રીતે બળિ ગયેલા વાસણ ને ચમકવા માટે તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો જેના ઉપયોગ કરવા માટે તમે વાસણને પાણીથી ભરી દો અને તેમાં એક કપ વિનેગર ઉમેરો અને હવે આખી રાત વાસણને તેમા રહેવા દો અને સવારે સાબુથી ધોઈ કાઢો જેથી તમારા બળિ ગયેલા વાસણો ચમકવા લાગે છે.

વોશિંગ પાઉડર.જો પ્રેશર કુકરમાં લાગેલા ડાઘને સાફ કરવા માટે તમે વોશિંગ પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો જેનો ઉપયોગ કરવા માટે તમારે કુકરમાં પાણી, 1 ચમચી વોશિંગ પાવડર તેમજ અડધુ લીંબુ નાંખીને ઉકાળી લો અને ત્યાર બાદ વાસણ સાફ કરવાના કુચા વડે આને ઘસીને સાફ કરી લો જેના ઉપયોગ થી પ્રેશર કુકર એકદમ નવા જેવું ચમકી ઉઠશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here