ખુબજ હોટ છે મિથુન ચક્રવર્તી ની દિકરાની વહુ,સુંદરતામા અભિનેત્રીઓ ને પણ આપે છે ટક્કર જુઓ તસવીરો….

0
137

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડના ડિસ્કો ડાન્સર તરિકે પોતાની ઓળખ બનાવનાર મિથુન ચક્રવર્તી ના દિકરા મહાક્ષયની સુંદર પત્ની એટલે કે મદાલસા વિશે તમને જણાવી દઇએ કે મદાલસા મશહૂર પ્રોડ્યુસર અને ડિરેકટર સુભાષ શર્મા અને મશહૂર અભિનેત્રી શિલા શર્મા ની દિકરી છે તમને જણાવી દઇએ કે મદાલસા ની માતા શીલાએ 90 ના દશક્મા આવેલી મહાભારતમા દેવકી નો રોલ પ્લે કર્યો હતો તો મિત્રો આવો આજે આપણે જાણીએ મિથુન ચક્રવર્તીના દિકરા મહાક્ષયની પત્ની મદાલસા વિશે.

મિત્રો મદાલસા શર્મા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ સિનેમામાં જોવા મળે છે તેમજ મદલસાએ અત્યાર સુધીની અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે જેમાં દિલ સાલા સનંકિ રામલીલા વગેરે છે અને મદાલસાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સિલ સાલા સંનકિ છે મદાલસા એ અભિનેત્રી શીલા શર્માની પુત્રી છે શીલા શર્મા જેને તમે નદિયા કે પાર હમ સાથ સાથ સાથ હૈ અને ચોરી ચોરી ચૂપકે ચૂપકે જેવી ફિલ્મોમાં જોઇ હશે અને શીલા શર્માએ લેખક સુભાષ શર્મા સાથે લગ્ન કર્યા હતા અને મદાલસા તેમની જ પુત્રી છે.

મિત્રો મુંબઈમાં 26 સપ્ટેમ્બર 1991 ના રોજ જન્મેલી મદાલસા પણ અહિ જ મોટી થઈ છે અને તેણે મીઠીબાઈ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને જો આપણે મદાલસાની વાત માનિએ તો તે હંમેશાં અભિનેત્રી બનવાની ઇચ્છા રાખતી હતી જો તે સિનેમાના ગ્લેમરે હંમેશા તેને આકર્ષ્યા છે અને તેણે સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તેની ગ્લેમરસ અંદાજ સ્પષ્ટ જોઇ શકાય છે.

મિત્રો મદાલસા વિશે તમને જણાવી દઈએ કે તે એક અભિનેત્રી પણ છે અને તેણે દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ મદાલસા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તેના ફોટા સતત શેર કરતી રહે છે અને આ નવીનતમ તસ્વીરોમાં તમે લગ્ન પછીની ખુશીનો અનુભવ જોઈ શકો છો અને તેણે આ તસવીર સાથે એમ પણ લખ્યું હતુ કે જ્યારે તેણી પહેલી વાર મહાયક્ષ ને મળી ત્યારે તે જાણતી હતી કે તે તેના જીવનનો પ્રેમ છે.

મિત્રોબમદાલસાના લગ્ન જુલાઈ 2018માં મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાક્ષય એટલે કે મિમોહ ચક્રવર્તી સાથે થયાં છે અને શીલા શર્માએ તેમની દીકરી મદાલસાના લગ્ન પર કહ્યું હતું કે મારી ખુશીનું ઠેકાણું નથી અને હું ખૂબ જ ખુશ છું તેમજ શીલાએ એમ પણ કહ્યું હતું કે મિથુનનો પરિવાર સંસ્કારી છે અને અમારા મનમાં દીકરીના લગ્નજીવન અંગે કોઈ શંકા નથી મદાલસા પણ તેમની માની જેવી રીતે એક્ટ્રસ છે અને મદાલસા એ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ફિટિંગથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું.

મિત્રો આ ઉપરાંત તેમણે કન્નડ ફિલ્મ શૌર્ય માં પણ કામ કર્યું હતુ તેમજ મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે તેમજ મિથુન ચક્રવર્તીના દીકરાની વહુ મદાલસા શર્માએ ઘણી રિજનલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તે હવે ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી ચૂકી છે અને અનુપમાના રોલ વિશે મદાલસાએ જણાવ્યું હતુ કે તે કાવ્યાનો રોલ પ્લે કરી રહી છે જે એક બિઝનેસ વુમન છે.

મિત્રો મદાલસાના જણાવ્યા મુજબ આ કેરેક્ટર ખૂબ જ મજાનું છે અને તેમાં ઘણાં શેડ્સ છે. કાવ્યા મજબુત છે તે સ્વતંત્ર છે અને પોતાના પગ પર જ ઊભી છે અને મને લાગે છે કે દર્શકોને આ રોલ ખૂબ જ પસંદ આવશે અને એક ઇન્ટરવ્યૂમાં મદાલસાએ જણાવ્યુ હતુ કે હું આ સિરિયલ કરી ખૂબ જ ખુશી થઈ રહી છે અને હું હંમેશા રાજન શાહી સર સાથે કામ કરવા માગતી હતી અને જ્યારે મને આ ઓફર આવી તો મેં એક ક્ષણ પણ વિચાર કર્યો નહી અને આ મારી ટીવી પર શરૂઆત હતી અને જાણીતા બેનર સાથે સફર શરૂ કરવી ગર્વની વાત માનવામાં આવે છે.

મિત્રો મદાલસાને બાળપણથી એક્ટિંગ માહોલ મળ્યો છે અને આ કારણે એક્ટિંગ ઉપરાંત તેમને કોઈ બીજા કોઈ ક્ષેત્ર માં જવાનું વિચાર્યું નહીં. મોમોહ સાથે પહેલી મુલાકાત પછી મદાલસાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે બંને ઘણાં વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ મદાલસા ના જણાવ્યા મુજબ મારી માએ થોડાં વર્ષ પહેલાં મિમોહ સાથે એક ફિલ્મ કરી હતી અને આ દરમિયાન એક ઇવેન્ટમાં હું મા સાથે ગઈ હતી અને ત્યાં પહેલીવાર મિમોહને મળી હતી. આ પછી અમે સારા ફ્રેન્ડ બની ગયા અને ધીરે ધીરે એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતા.

મિત્રો આ પછી સમય સાથે લગ્નનો નિર્ણય કર્યો છે તેમજ મદાલસાને તેના પતિનો કેરિંગ સ્વભાવ ખૂબ જ પસંદ છે તેમજ મદાલસાના જણાવ્યા હતુ કે પહેલીવાર જ્યારે હું મારા સસરા એટલે કે મિથુન ચક્રવર્તીને મળી તો તેમણે મને પૂછ્યું કે, મેં તેમને પૂછ્યું કે હું તમારા દીકરાની જિંદગીમાં હંમેશા માટે સામેલ થઈ શકુ છું કે નહી અને આ વાત તેમણે તેમના દીકરાને પણ પૂછી હતી તેના ઉપર થી મને લાગ્યુ કે તે ખૂબ જ વાસ્તવિક માણસ છે.

મિત્રો પોતાના સસરા મિથુન વિશે મદાલસાએ કહ્યું કે તે ખૂબ જ વિનમ્ર છે અને તે મારા પિતા છે અને તે મારા માટે સૌભાગ્યની વાત છે. દરેક વખતે કંઈક સારું શીખવા મળે છે અને નાની નાની વાતનું પણ તે મારા માટે ધ્યાન રાખે છે આટલું સ્ટારડમ મળ્યા પછી તે આજે પણ કોઈ કામને સારી રીતે કરવા માટે મહેનત કરે છે અને આ વાત મેં તેમની પાસે શીખી છે અને આ ઉપરાંત તે ખૂબ જ સારું જમવાનું બનાવે છે અનુપમા ટીવી સિરિયલની વાર્તા એક માની આસપાસ ફરે છે, જે પોતાનું આખુ જીવન ત્યાગી પરિવારને સમર્પિત કરી દે છે.

જોકે તેને ક્યારેય આ માટે પ્રસંશા મળતી નથી અને હંમેશાં તેની અવગણના કરવામાં આવે છે. એટલું જ નહીં તેના બાળકો પણ તેને ગંભીરતા થી લેતાં નથી મદાલસા અભિનયની સાથે જ મદાલસાએ નૃત્યની પણ તાલીમ લીધી છે. મદાલસાને કોઈ નવી જગ્યાની મુલાકાત લેવા સિવાય ખાવાનો પણ ખૂબ શોખ છે અને તેને પીટ્સનો પણ ખૂબ શોખ છે અને લગ્ન પહેલા લગભગ ત્રણ વર્ષથી મદાલસા અને મીમોહ એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને 10 જુલાઈ 2018 ના રોજ તેણે મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી ઉર્ફે મીમોહ સાથે તમિલનાડુના ઉટીના મિથુન ગ્રુપ ઓફ હોટેલ્સમાં લગ્ન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here