ખુબજ સુંદર લાગે છે ઐશ્વર્યા રાયની ભાભી,તસવીરો જોઈ ઐશ્વર્યા ને પણ ભૂલી જશો….

0
236

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં છે. એશ્વર્યા જ્યાં પણ જાય છે, તે પોતાની રુચિપ્રદ કૃત્યથી બધાને દિવાના બનાવે છે. ભલે એશ્વર્યા ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પરંતુ મગજ સાથેની તેની સુંદરતાથી તે બધાના દિલ પર રાજ કરે છે.બચ્ચનની પુત્રવધૂ એશ્વર્યાની સુંદરતા બાકીની અભિનેત્રીઓ માટે પણ એક પડકાર છે, પરંતુ શું તમે જાણો છો કે એશ્વર્યાના ઘરે એક સુંદરતા છે જે તેની સાથે સ્પર્ધા કરે છે. તે અન્ય કોઈ નહીં પરંતુ એશ્વર્યા રાયની ભાભી શ્રીમા રાય છે.

એશ્વર્યાના સાસરાવાળા એટલે કે બચ્ચન પરિવારના દરેક સભ્ય વિશે બધાને ખબર છે, પરંતુ એશ્વર્યાના પિયર વિશે બહુ ઓછા સમાચાર છે. એશ્વર્યાની ભાભી વિશે તો તમે ભાગ્યે જ જાણતા હશો.એશ્વર્યાના મોટા ભાઈનું નામ આદિત્ય રોય છે. તેમણે મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર તરીકે સેવા આપી છે. તેમની પત્ની અને એશ્વર્યાની ભાભી શ્રીમા રાય ખૂબ જ બોલ્ડ અને સુંદર છે.

શ્રીમા ભલે ફિલ્મોમાં કામ ન કરે પરંતુ તેણે પોતાને એક મોડેલ અથવા અભિનેત્રીની જેમ જાળવી રાખી છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની જુબાની આપે છે.મંગ્લોરથી ગણાતી શ્રીમા હાલમાં પતિ સાથે યુ.એસ.માં રહે છે. શ્રીમા એક ફેશન બ્લોગર તેમજ ગૃહ નિર્માતા છે. 2009 માં શ્રીમાએ શ્રીમતી ભારત સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં તે પ્રથમ રનર અપ રહી હતી. શ્રીમા પણ તેની કારકિર્દીની શરૂઆતમાં મોડેલિંગ કરતી હતી.

શ્રીમા અને એશ્વર્યા વચ્ચે એક વાત સામાન્ય છે અને તે છે કે તે બંનેને મોડેલિંગ ક્ષેત્રે રસ છે. કદાચ આ જ કારણ છે કે ભાભી-નણંદની ખૂબ જ સારી બોન્ડિંગ છે.થોડા વર્ષો પહેલા શ્રીમા રાયને ઇન્સ્ટાગ્રામ પર એક ચાહકે પૂછ્યું હતું કે તમે તમારા બાળકોને કેવી રીતે કહો છો કે તેમની ફોય ખૂબ પ્રખ્યાત છે. આના પર શ્રીમાએ કહ્યું કે મારા ઘરમાં બાળકો એશ્વર્યાને ગુલુ બુઆ કહે છે.

ચાલો અમે તમને જણાવી દઈએ કે નણંદ ભાભી બંને એકબીજા સાથે મોડેલિંગ અને રેમ્પનો અનુભવ પણ શેર કરે છે. શ્રીમાના નિવેદનમાં આનો અંદાજ લેવામાં આવ્યો હતો. ખરેખર, એક ઇન્ટરવ્યુમાં શ્રીમાએ કહ્યું કે હું એશ્વર્યાને સુપરસ્ટાર તરીકે જોતી નથી. સૌ પ્રથમ તે મારી નણંદ અને મારી સારી મિત્ર છે.શ્રીમા હાલમાં પોતાના બાળકો અને પરિવારને મોડેલિંગની દુનિયાથી દૂર સંભાળી રહી છે. શ્રીમાના વિહાન અને શિવાંશ નામના બે પુત્રો છે, તમને જણાવી દઈએ કે શ્રીમા અને આદિત્યના લવ મેરેજ થયા હતા.

મિત્રો આપણા બોલીવુડમાં ઘણી બધી એવી સુંદર એક્ટ્રેસ છે જેની ખ્યાતી આખી દુનિયામાં જોવા મળે છે. પરંતુ આજના સમય પહેલા ઘણી બધી એવી સુંદર હિરોઈનોનો સમય જતો રહ્યો છે. જેમની ખ્યાતી આજની એક્ટ્રેસ કરતા ખુબ જ વધારે હતી. તો તેવી હિરોઈનમાં એક નામ છે ઐશ્વર્યા રાય. હા મિત્રો આજે પણ ઐશ્વર્યા રાયના લાખો અને કરોડો ફેન્સ જોવા મળે છે. જેની સુંદરતા કોઈ સાથે તુલના ન પામે તેવી છે.

પરંતુ આજે અમે તમને ઐશ્વર્યા રાયની ભાભી, એટલે કે ઐશ્વર્યા ના ભાઈને પત્ની વિશે જણાવશું. જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે.પરંતુ તમે જો તેના વિશે જાણશો અને તેના ફોટો જોશો તો ઐશ્વર્યા રાય કરતા પણ સુંદર લાગશે. જેની સુંદરતા જોઇને તમે પણ દંગ રહી જશો. તો ચાલો જાણીએ કોણ છે ઐશ્વર્યા રાયની ભાભી.આજે અભિષેક બચ્ચનના પરિવાર વિશે બધા જ જાણે છે, પરંતુ ઐશ્વર્યા રાયના પરિવાર વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. ઐશ્વર્યા રાયના પરિવારમાં માતાપિતા અને તેના ભાઈ-ભાભી પણ છે. પરંતુ ઐશ્વર્યા પિતાનું થોડા સમય પહેલા નિધન થયું હતું.

પરંતુ તેના ભાઈનું નામ છે આદિત્ય રાય. પરંતુ તમને જણાવી દઈએ કે આદિત્ય રાય મર્ચેન્ટ નેવીમાં એન્જિનિયર પોસ્ટ પર કામ કરી રહ્યો છે. પરંતુ આદિત્ય એક ફિલ્મના પ્રોડ્યુસર પણ રહી ચુક્યા છે અને તે ફિલ્મનું નામ છે ‘દિલ કા રિશ્તા.’ આદિત્યના આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયને જ મુખ્ય પાત્ર તરીકે દર્શાવવામાં આવી હતી.પરંતુ ઐશ્વર્યાના ભાઈ આદિત્યના લગ્ન શ્રીમા રાય સાથે થયા છે. પરંતુ મિત્રો આદિત્યની પત્ની એટલી સુંદર છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો. શ્રીમા ખુબ જ સુંદરતા ધરાવે છે.

જે કોઈ શ્રીમાને જુવે તેના દીવાના બની જાય એટલી સુંદરતા ધરાવે છે. કેમ કે શ્રીમાની સુંદરતા જોઇને લોકો ઐશ્વર્યાને પણ ભૂલી જાય.શ્રીમા રાયે આદિત્ય સાથે લગ્ન કર્યા તેના પહેલા એ મોડેલ પણ રહેલ છે. પરંતુ સૌથી મહત્વની વાત તો એ કે શ્રીમા રાય વર્ષ 2009 માં મિસિસ ઇન્ડિયામાં સૌથી પહેલી રનરઅપ રહી હતી. શ્રીમા રાયનો પરિવાર અમેરિકામાં રહે છે અને તે મેંગ્લોરિયન છે. આદિત્ય અને શ્રીમાને બે દીકરા પણ છે.

પરંતુ તેમ છતાં પણ આજે શ્રીમાની ખુબસુરતી લોકોને આભા બનાવી નાખે તેવી છે. પરંતુ તેમ છતાં શ્રીમા લાઇમલાઇટમાં આવતી નથી. તે બને એટલું તેનાથી દુર રહે છે.એક વાર શ્રીમાએ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, ઐશ્વર્યાને ક્યારેય પણ મેં એક સુપરસ્ટાર તરીકે નથી જોઈ, તે મારી નણંદ છે. અમે જ્યારે પણ મળીએ અમારા કામની વાત અમે ક્યારેય નથી કરતા. આદિત્યએ તેની બહેન માટે એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કર્યું કર્યું હતું.

ઐશ્વર્યાની ભાભી શ્રીમા માટે વાત કરીએ તો જે લોકો તેને જોવે છે તે “સાચી ભારતીય ખુબસુરતી” કહે છે. મિત્રો શ્રીમા લાઇમલાઇટથી બને એટલી દુર રહે છે, પરંતુ તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે.સોશિયલ મીડિયામાં તેની સુંદર તસ્વીરો ખુબ જ જોવા મળે છે. શ્રીમા એક હાઉસવાઈફ તરીકે પરિવાર સાથે રહે છે. પરંતુ તે સાથે સાથે ફેશન બ્લોગિંગનું પણ કામ કરતી જાય છે.શ્રીમાની સુંદરતા પાસે મોટી મોટી હિરોઈનો પણ ટૂંકી પડે તેવી સુંદરતા તે ધરાવે છે. તે ખુબ જ સ્ટાઈલ વાળા અંદાજમાં જોવા મળે છે. ઐશ્વર્યા રાય પણ ઘણી વાર સોશિયલ મીડિયામાં પોતાની ભાભી સાથે ફોટોઝ સ્ગેર કરતી હોય છે. પરંતુ ઐશ્વર્યા અને શ્રીમા વચ્ચે ખુબ જ સારું એવું બોન્ડીંગ જોવા મળે છે.

આપણે ફિલ્મી પડદે અને અલગ અલગ એવોર્ડ્સ શો દરમિયાન અનેક ફિલ્મી કલાકારોને તો જોઈ લઈએ છીએ પરંતુ તેમના પરિવારના સભ્યો કેવા છે, કેવા દેખાય છે તેના વિષે આપણે જાણી શકતા નથી. આપણે કેમેરા ની સામે જે પણ આવી જાય છે તેનો ચહેરો જોઈને તેને જજ કરી લેતા હોય છીએ. બોલીવુડ અને હોલીવુડ માં પણ ઐશ્વર્યા રાય ને ખુબસુરત અભિનેત્રીઓ માંની એક અપ્સરા ગણવામાં આવે છે. પરંતુ શું તમે તેમના પરિવારના સભ્યોને જોયા છે? અમે વાત તેમના સસુરાલની નહી પરંતુ તેમના પિયરના પરિવારની કરવા જઈ રહ્યા છીએ. ઐશ્વર્યા રાય થી પણ ખુબસુરત અને સ્ટાઇલીસ્ટ લાગે છે તેમની ભાભી, તેમને કદાચ જ તમે ક્યાંક જોયા હશે.

ઐશ્વર્યા રાય થી પણ ખુબસુરત અને સ્ટાઇલીસ્ટ લાગે છે તેની ભાભી,શ્રીમા રાય,બોલીવુડ અને હોલીવુડ ની ખુબસુરત અભિનેત્રી ઐશ્વર્યા રાયના પરિવારમાં તેને એક ભાઈ છે અને તેનું નામ છે આદિત્ય રાય. તે મર્ચેન્ટ નેવી માં એન્જીનીયર હતા અને તેમને ફિલ્મ દિલ કા રિશ્તા ને પ્રોડ્યુસ પણ કરી હતી. આ ફિલ્મ ઐશ્વર્યા રાય ની સફળ ફિલ્મો માંથી એક ફિલ્મ ગણવામાં આવે છે. ઐશ્વર્યા રાયની ભાભીનું નામ છે શ્રીમા રાય છે. લોકો કહે છે કે ઐશ્વર્યા રાય ની ભાભી તેના કરતા પણ ખુબસુરત અને સ્ટાઇલીસ્ટ છે.

શ્રીમા રાયને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા ના છઠ્ઠા જન્મદિવસ માં જોવા મળ્યા હતા. આ અવસર પર ઐશ્વર્યા રાયનો આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો અને ખાસ કરીને કેમેરો તેમના ભાઈ અને ભાભી પર ટક્યો હતો. આદિત્ય રાય અને શ્રીમા રાય એ લવ મેરેજ કર્યા હતા અને આજે પણ બન્ને બહુ પ્રેમ અને ખુશીથી જીવન જીવે છે. તેમની બોન્ડીંગ ઐશ્વર્યા રાયના કોઈ પારિવારિક ફંક્શનમાં જોઈ શકાય છે. શ્રીમા રાય આમ તો હાઉસવાઈફ છે પરંતુ તે ફેશન બ્લોગીંગનું કામ પણ કરે છે.

ત્યાંરે વાત ઐશ્વર્યા રાયની કરીએ તો તે અમિતાભ બચ્ચનના એક ના એક દીકરા અભિષેક બચ્ચનની સાથે લગ્ન કર્યા છે. વર્ષ ૨૦૦૭ માં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એ લગ્ન કર્યા અને વર્ષ ૨૦૧૧ માં તેમના ઘરે એક સુંદર દીકરી આરાધ્ય નો જન્મ થયો હતો. ઐશ્વર્યા રાય વિશ્વ ની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ ની યાદીમાં પોતાનું નામ પહેલા સ્થાન પર નોંધાવી ચુકી છે અને તે હોલીવુડ માં પણ કામ કરી ચુકી છે. તમને એ પણ જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય એ હિન્દી ફિલ્મ જગતમાં માં વર્ષ ૧૯૯૬ માં ફિલ્મ “ઓર પ્યાર હો ગયા” થી ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ “હમ દિલ દે ચુકે સનમ”, “દેવદાસ”, “જોધા અકબર”, “મોહબ્બતે”, “આ અબ લૌટ ચલે”, “ગુરુ”, “ગુજારીશ”, “તાલ”, “રોબોટ”, “એ દિલ હે મુશ્કિલ”, “રાવણ”, “ઉમરાવ જાન”, “ફ્ન્ને ખાં”, “દિલ કા રિશ્તા”, “સરકાર રાજ”, “સરબજીત”, “જજ્બા”, “કુછ ના કહો” અને “ખાકી” જેવી સફળ ફિલ્મો માં કામ કરી ચુકી છે.