ખુબજ અસરકારક છે આ ઉપાય,ધનથી ભરી દેશે ઘરને, બસ કરો આ ખાસ રીત…….

0
475

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે કાળા તલના એવા ઉપાયો જાણીશું, જ્યોતિષમાં કાળા તલનો ખૂબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. દરેક વ્યક્તિ તેના જીવનમાં ઘણી બધી કમાણી કરવા માંગે છે, જેના માટે તે દરેક પ્રયત્નો કરે છે, તે રાત-દિવસ એક કરી દે છે પરંતુ મહેનત કરવા છતાં પણ તે વધારે પૈસા કમાવવા માટે સક્ષમ નથી, આ બધાની પાછળનું સૌથી મોટું કારણ ગ્રહોના દોષ હોઈ શકે છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોના દોષ હોય તો, લાખો પ્રયાસ કર્યા પછી પણ, તે તેની મહેનત મુજબ ફળ મેળવી શકતો નથી, તેના જીવનમાં કોઈને કોઈ સમસ્યા હોય જ છે કાર્યક્ષેત્રમાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે, જો તમારે તમારી કમનસીબી દૂર કરવી હોય, તો જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવેલા છે, જે ઉપાયોને અપનાવીને તમે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો, જ્યોતિષમાં બધી બાબતો માટે વિવિધ ઉપાયો વર્ણવવામાં આવ્યા છે, આ ઉપાયોથી કુંડળીના ગ્રહોના દોષને શાંત થાય છે.

જો કોઈની વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ છે, તો આ માટે, દર શનિવારે કાળા તલને પવિત્ર નદીમાં વહાવો, તેનાથી શનિની સાઢેસાતી અને ઢૈચ્યાથી છુટકારો મળે છે, તેની સાથે જ શનિ દોષ શાંત થઈ જશે. જો તમે શુભ ફળ મેળવવા માંગતા હો, તો આ માટે, એક કળશમાં દરરોજ શુદ્ધ પાણી ભરો અને તેમાં કાળા તલ નાખો, હવે આ પાણી શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર સાથે ચઢાવો, જળ ચઢાવ્યા પછી, ફૂલો અને બેલપત્ર ચઢાવો જો તમે આ ઉપાય કરો છો તો શુભ પરિણામ મળવાની શક્યતા વધી જાય છે.

જો તમે શનિવારના દિવસે કાળા કાપડામાં કાળા તલ, કાળા અડદને બાંધીને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો છો તો તેનાથી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે, કાળા તલનું દાન કરવાથી રાહુ-કેતુ અને શનિના દુષ્પ્રભાવો સમાપ્ત થાય છે. કાલસર્પ યોગ, સાઢેસાતી, ઢૈચ્યા, પિતૃદોષ વગેરેથી પણ મુક્તિ મળે છે.

જો તમે તમારો ખરાબ સમયને દૂર કરવા માંગો છો તો આ માટે દૂધમાં કાળા તલ નાખી પીપળાના ઝાડ પર ચઢાવો, તમારે આ ઉપાય દર શનિવારે કરવાનો છે, આ ઉપાય તમારો ખરાબ સમય સમાપ્ત કરશે. જો તમે દરરોજ શિવલિંગ પર કાળા તલ ચઢાવો છો, તો તેનાથી શનિના દોષ શાંત થાય છે, તેની સાથે, લાંબા ગાળાના રોગો પણ દૂર થાય છે.

ઉપરોક્ત જે અમે તમને કાળા તલના ઉપાયો વિશે જણાવેલ છે, તે જ્યોતિષવિદ્યામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે જો તમે આ ઉપાયોને તમારા જીવનમાં અપનાવશો, તો તમે તમારી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવશો અને તમે તેમના દ્વારા તમારા દુર્ભાગ્યને ભાગ્યમાં બદલી શકો છો.

રોજ તાંબાના લોટમાં શુદ્ધ જળ ભરી અને તેમાં થોડા કાળા તલ નાખી. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો. કાળા તલ દાન કરવાથી રાહુ-કેતુ અને શનિ સંબંધી ઘણા અશુભ યોગના ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. કાલસર્પ યોગ, સાડેસાતી , ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં આ ઉપાય કરવું જોઈએ.

મુઠ્ઠીભર કાળા તલને પરિવારના બધા સભ્યોના માથા પર સાત વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો, ધનહાનિ થવાનું બંધ થશે. દર શનિવારે દૂધમાં કાળા તલ મિક્સ કરી, ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’નો જપ કરતાં-કરતાં પીપળાને ચઢાવવું. એનાથી ગમે તેવો ખરાબ સમય ચાલી રહ્યો હોય તે દૂર થવાનું શરૂ થશે.તમારા હાથમાં એક મુઠ્ઠી તલ લઈને ઘરેથી નીકળો. માર્ગમાં જ્યાં પણ કૂતરો દેખાય ત્યારે મુઠ્ઠીમાંના તલ કૂતરા સામે નાખીને આગળ નિકળી જાઓ. જો એ કૂતરો કાળા તલ ખાતો દેખાય તો સમજી લો કે કેવું પણ કઠિન કાર્ય કેમ ન હોય, એમાં સફળતા મળશે.

જ્યારે કોઈ નાના બાળકને નજર લાગી જાય અને તે દૂધ પીવાનું બંધ કરી નાખે, એવામાં પરિવારના લોકો ચિંતિત થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં એક ડાઘ વગરનું લફબુ લો અને એને વચ્ચેથી અડધું કાપીને, કાપેલા ભાગમાં થોડા કાળા તલના દાણા દબાવી દો. પછી એના પર કાળો દોરો લપેટો. હવે એ લફબુને બાળકના માથા પરથી ઊલટી તરફથી ૭ વાર ઉતારો. ત્યારબાદ એ લફબુને ઘરથી દૂર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી આવો. આ ઉપાયથી શીઘ્ર લાભ મળશે.

દરરોજ એક લોટામાં શુદ્ધ જળ ભરો અને એમાં કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જપ કરતા ચઢાવો. જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જપ કરતા રહો. જળ ચઢાવ્યા પછી ફૂલ અને બિલીપત્ર ચઢાવો. એનાથી શનિના દોષ તો શાંત થશે જ તેમજ જૂના સમયથી થયેલા રોગો પણ દૂર થઈ શકે છે.

સોમવારે સાંજના સમયે કાળા તલની સાથે બિલીપત્રના વૃક્ષને કાચું દૂધ, મધ, પતાશા, ગુલાબના પુષ્પ અને કેસર અર્પિત કરો, ઘીનો દીવો સળગાવીને રાખો. ગુરૂવારે કેળાનાં ઝાડમાં કાળા તલ સાથે દૂધ, ગંગાજળ, મધ, કેસર અને ચણાને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી, ચમેલીના તેલનો દીપક પ્રગટાવો.

શનિવારે પીપળના ઝાડમાં કાળા તલ સાથે કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી, સરસવના તેલનો દીપક પ્રગટાવો. મંગળ કે શનિવારે કાળા તલ, જવનો લોટ અને તેલ મિશ્રિત કરી એક રોટલી રાંધો એને સારી રીતે બંને તરફથી શેકી પછી એના પર તેલ મિશ્રિત ગોળ લગાવી માણસ ઉપરથી ઉતારીને ભેંસને ખવડાવી દો.

જો કામમાં સતત બાધાઓ આવી રહી હોય અને દુર્ભાગ્ય પીછો ન છોડતો હોય તો જ્યોતિષના ઉપાય કરવાથી લાભ મળી શકે છે. જે લોકોને શનિના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે કાળા તલનો ઉપાય કરવાથી લાભ મળી શકે છે. આ કાળા તલના ખાસ ઉપાય કરોપૈસાની સમસ્યા દુર કરવા માટે રોજ પ્રભાતે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરો. ત્યાર બાદ તાંબાના પાત્રમાં સ્વચ્છ જળ ભરવું અને તેમા થોડાક કાળા તલ ઉમેરવા અને તે જળને શિવલિંગ ઉપર ચળાવવું આવુ કરવાથી નાણાંની સમસ્યા દુર થશે. વહેલી સવારે પરીવારના બાકીના સદસ્યો ઉઠે તે પહેલા મુઠ્ઠી જેટલા કાળા તલને પક્ષીઓ ને ચણ નાખવી.

પક્ષિયોં આ ચણ ખાસે તો આપડા ઘરમાં રહેલી ગરીબી અને બધા દુ:ખોનો પણ હલ આવશે અને આપણા જીવનમાં રહેલી બધી તકલીફ નું નિવારણ આવે છે. આ ઉપાય વહેલી સવારે સુર્યોદય પહેલા કરવાથી ફાયદો થશે. આ દોષને દુર કરવા માટે શનિવારે એક મુઠ્ઠી જેટલા કાળા તલને વહેતા પાણીમાં પધરાવવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને દોષ દુર થાય છે. આ સાથે જ ઘર માથી બધી સમસ્યાઓ તેમજ નકારાત્મક ઉર્જા નો અંત આવે છે. સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.