ખૂબ પૈસો અને પ્રતિષ્ઠા અપાવે છે આ ગ્રહ, આ આઠ ઉપાય કરશો તોચમકાવી દેશે નસીબ

0
980

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાર્તી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમ્નેને જણાવીએ કે તે જીવનમાં માન-સન્માન, ઉચ્ચ પદ આખરે કોણ નથી ઈચ્છતું? પરંતુ શું બધાને આ મળી શકે છે? આ સવાલનો જવાબ છે- ના. વૈદિક જ્યોતિષ અનુસાર આપણે આ પ્રશ્નના મૂળમાંજઈએ તો ખબર પડે છે જીવનમાં મળનારા માન-સન્માન અને રાજસી જીવનનો સંબંધ સૂર્ય ગ્રહ સાથે છે.તમને જણાવીએ કે તે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય શુભ હોય તો એ વ્યક્તિને સરકારી સેવામાં ઉચ્ચ પદ મળે છે. સાથે જ તેને અન્ય પ્રકારના લાભ થાય છે.

મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી લઇ ને આવિયા છીએ મીર્ત્રો, સૂર્ય ગ્રહ બધા ગ્રહોનો રાજા છે.મિત્રો તમને જણાવીએ કે તે વૈદિક જ્યોતિષમાં તેને આત્મા, માન-સન્માન, રાજા, ઉચ્ચ પદ, સરકારી સેવા, લીડરશિપ વગેરેનો ગ્રહ માનવામાં આવે છે.મિત્રો તમને જણાવ્ય એક તે સૂર્ય ગ્રહ સિંહ રાશિનો માલિક છે.તમને જણાવીએ કે તે તે તુલા રાશિમાં નીચનો હોય છે અને મેષ રાશિમાં ઉચ્ચનો ગણાય છે.વધુ માં જણાવીએ કે તે કે તે શનિ અને શુક્ર તેના શત્રુ ગ્રહ છે. ચંદ્ર, મંગળ અને ગુરુ તેના મિત્ર ગ્રહ છે.

મિત્રો તમને જણાવીએ કે તે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત હોય તો તેને સરકારી સેવામાં ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે.મિત્રો વધુ માં જણાવીએ કે તે સરકારી જોબ માટે પણ સૂર્ય જવાબદાર છે.તમને જણાવીએ કે તે આવા લોકો રાજાની જેમ પોતાનું જીવન ગાળે છે.વધુ માં અજ્નાવીયે કે તે તેમની અંદર ગજબ નેતૃત્વ ક્ષમતા હોય છે. અને તેવા લોકો સમાજમાં તેમને માન-સન્માન અને પ્રસિદ્ધિ મળે છે. જો તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત ન હોય ત તમે જ્યોતિષમાં દર્શાવેલા ઉપાય અનુસાર તેને શક્તિશાળી બનાવી શકો છો.

સૂર્ય બળવાન બનાવવાના ઉપાયઃ

  •  રવિવારે કેસરી રંગના વસ્ત્ર ધારણ કરો.
  •  રવિવારે સૂર્ય દેવની ઉપાસના કરો.
  •  રવિવારે વ્રત રાખો.
  •  સૂર્ય દેવ માટે ગોળ, લાલ ફૂલ, તાંબા, ઘઉં વગેરેનું દાન કરો.
  •  સૂર્ય મજબૂત બનાવવા માટે માણેક રત્ન પહેરો.
  •  બિલિના વૃક્ષના મૂળ ધારણ કરો.
  •  સૂર્યની આરાધના સમયે ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः મંત્રનો 108 વાર જાપ કરો

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here