Breaking News

ખુબજ બોલ્ડ લાગે છે રવીનાં ટંડનની દીકરી, તસવીરો જોઈ દીવાના થઈ જશો…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડની મોહરા ગર્લ રવિના ટંડનની દિકરી વિશે તમે સૌ જાણતા હશો કે રવિના ટંડને 22 ફેબ્રુઆરી 2004 ના રોજ ઉદ્યોગપતિ અનિલ થદાની સાથે લગ્ન કર્યા હતા અને તેણે ખત્રી-સિંધી રિવાજો સાથે લગ્ન કર્યા હતા તેમજ તેઓએ રાજસ્થાનમાં ભવ્ય લગ્ન કર્યા હતા રવિના ટંડન મેવાડની રાણીની 100 વર્ષ જૂની પાલખી માં બેસીને વિદાઇ થઈ હતી અને તેણે તેની માતાની વેડિંગ ડ્રેસ પહેરી હતી જેને ફેશન ડિઝાઇનર માનવ ગંગવાણીએ ફરીથી ડિઝાઇન કરી હતી.

રવીન ટંડનની પુત્રી રાશા થાદાની કિશોરવયની બની છે અને તેણે તેની ખુશી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી હતી આ અભિનેત્રીએ તેની પુત્રીનો 13 મો જન્મદિવસ ખુબજ ધૂમધામ સાથે ઉજવ્યો હતો જો કે રવિના ટંડન તેની પુત્રી રાશા અને તેની છોકરી સાથે ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચી હતી અને અહીં રાશાના જન્મદિવસની ઉજવણી પાણીના તરંગો વચ્ચે બોટ પર થઈ હતી.

આજકાલ સ્ટાર કિડ્સનો યુગ છે જેમા સુહાના ખાન, સારા અલી ખાન, ખુશી અને જ્હાનવી કપૂર જેવી નવી જનરેશન ના પ્રખ્યાત સ્ટાર બાળકો વિશે બધાને ખબર જ છે અને આગામી દિવસોમાં આના સમાચાર આવતા જ રહે છે. પરંતુ કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે જે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ હોવા છતાં, લાઈમલાઇટ માં આવવાનું પસંદ નથી કરતા અને આવી જ એક સ્ટાર કિડ છે અભિનેત્રી રવિના ટંડનની પુત્રી જેવી રીતે થોડા દિવસો પહેલા જૂહી ચાવલા અને પૂનમ ધિલ્લનની દીકરીઓની તસવીરો વાયરલ થઈ હતી.

તેમ આજકાલ દરેક જણ સ્ટાર કિડ્સની એક ઝલક મેળવવા માટે બેતાબ હોય છે દીકરી માતા કરતા પણ વધારે સુંદર છે અભિનેત્રી રવિના ટંડનને તો બધા લોકો જાણે જ છે અને દરેક તેની સુંદરતાથી વાકેફ છે પરંતુ શું તમે ક્યારેય તેમની પુત્રી જોઇ છે તો તમને બતાવીએ કે રવિનાને બે બાળકો છે, જેનું નામ રક્ષા થડાની અને રણબીર થડાની છે તેમજ રવિનાની પુત્રી રક્ષા રવીના ટંડન જેવી જ લાગે છે અને તે સુંદરતાની દ્રષ્ટિએ રવીનાથી પણ આગળ છે.

જોકે તેની ઉમર માંત્ર 13 વર્ષની જ છે પરંતુ થોડા વર્ષો પછી તે બોલિવૂડની આગામી સનસનાટી બનવાની છે જો કે રક્ષા ખૂબ જ પ્રેમાડ છે અને તેનો અભ્યાસ પૂરો કરી રહી છે આજે અમે તમારા માટે રવીનાની પુત્રી રક્ષા થડાની કેટલીક સુંદર તસવીરો લઈને આવ્યા છીએ અને આ તસવીરો જોયા પછી તમારી નજરઆ ફોટોસ પર થી દૂર નહીં થાય અને તે ખરેખર ખુબજ સ્વીટ છે રક્ષા થડાની કેટલીક સુંદર તસવીરો જુઓ.

મિત્રો નોંધપાત્ર વાત એ છે કે રાશા થાદાની રવિના ટંડનની ત્રીજી પુત્રી છે અને આ અભિનેત્રી ની બીજી બે પુત્રી પૂજા અને છાયા છે પૂજા અને છાયા લગ્ન પહેલા રવિના ટંડન દ્વારા દત્તક અપનાવાયા હતા તેમજ રવિના અને અનિલ થદાનીને બે સંતાનો છે જેમા પુત્રી રાશા અને પુત્ર રણબીર થદાન મીડિયા રિપોર્ટ અનુસાર રવિના ટંડન તેના બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને તેમને કોઈ પણ વસ્તુ માટે રોકી શકતી નથી અને જો આપણે રાશા થાદાની વિશે વાત કરીએ તો તે રવિના ટંડનની સૌથી પ્રિય પુત્રી માનવામાં આવે છે.

મિત્રો બાળકોના ઉછેરની પદ્ધતિ વિશે, 42 વર્ષીય રવિના ટંડન કહે છે કે માતાપિતા તરીકે આપણે બાળકોને બધું શીખવવું જોઈએ અને તેમને જાણવું જોઈએ કે એક રૂપિયાની કિંમત શું છે મને લાગે છે કે બાળકોને ઉછેરવા માટે યોગ્ય વાતાવરણ સૌથી મહત્વપૂર્ણ છે રવિના ટંડન તેના બાળકોને શાંત અને સ્થિર વાતાવરણ આપવાનું પસંદ કરે છે જેથી તે ખુશ રહે રવિના ટંડને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થાંડની સાથે લગ્ન કર્યા હતા અને તે પોતે પહેલા આર્થિક રીતે પોતાના પર નિર્ભર હતી અને આજે પણ છે અને તે પોતાના બાળકોને પણ એ જ રસ્તો બતાવવા માંગે છે.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *