ખોદકામ કરતાં અચાનક મળી આવી સોનાની સૌથી મોટી ગદા, તસવીરો જોઈ અચક પામી જશો…..

0
515

મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આપણે જોયુ છે કે હનુમાનજીના દરેક ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પોતાના અલગ અલગ રીતે તેમની પુજા કરે છે અને દરેક વ્યક્તિની માત્ર એક જ ઇચ્છા હોય છે કે હનુમાનજીની કૃપા દ્ર્સ્ટિ તેમના ઉપર બની રહે મિત્રો એવુ કહેવામા આવ્યુ છે કે હનુમાનજી તેમના ભક્તોની સાચી શ્રધાથી ખુશ થઈ જાય છે મિત્રો જે ભક્ત સાચા મનથી હનુમાનજી પુજા અર્ચના કરે છે તેમને લાભ ચિંતા કરવાની કોઈ જરુર રહેતી નથી મિત્રો હનુમાનજીના દરેક ભક્ત હનુમાનજી યંત્ર ,ચાલીસા અને પુજા કરે છે મિત્રો આપણે બધાને ખબર છે કે હનુમાનજીને સંકટ મોચન તરિકે પણ ઓળખવામાં આવે છે.

મિત્રો પ્રભુ શ્રીરામના સેવક બજરંગબલીને હજી અમર માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે હનુમાન જી કલયુગના અંત સુધી પૃથ્વી પર રહેશે કારણ કે શ્રી રામે તેમને લોક કલ્યાણ માટે આ વરદાન આપ્યું હતું અને પૃથ્વી પર બજરંગ બલીની હાજરીના પુરાવા હજી પણ કૈલાસ પર્વતની ઉત્તરે સ્થિત ગાંધમદન પર્વત પર જોવા મળે છે મિત્રો પુરાણો અનુસાર શ્રી રામ અને સીતા માતાએ બજરંગ બલીને કલયુગમાં અન્યાય અને ધર્મનો ફેલાવો કરવા માટે અમરત્વ નુ વરદાન આપ્યું હતું અને આ કારણો સર પૃથ્વી પરના કેટલાક અગ્રણી સ્થાનોને હનુમાનનો વાસ માનવામાં આવે છે.

મિત્રો હનુમાનજી ને કોઈ પરિચય ની જરુર નથી જેમના નામ માત્ર થી જ લોકો ના સંકટ દૂર થઈ જાય છે અને હનુમાનજી નકારાત્મક શક્તિ નો સંહાર પોતાની ગદા થી કરે છે. ગદા એક પ્રાચીન યંત્ર છે. હમણાં હનુમાનજી ની ગદા નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેમા આ વીડિયો માં બતાવવા માં આવે છે કે શ્રીલંકા માં ખોદાઈ દ્વારા મળેલી ગદા હનુમાનજી ની જ છે અને લોકો તેને દૂર દૂર થી જોવા માટે આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ ગદા નું વજન એટલુ છે કે તેને ઉપાડવા માટે બે ક્રેન ની જરૂર પડી હતી અને તેના વજન પર થી અનુમાન કરવા માં આવે છે હનુમાનજી ની શક્તિ નુ વજન પણ આટલુ હશે.શ્રીલંકા માં ગાઢ જંગલ વચ્ચે એક ગામ આવેલુ છે. તેનું નામ માતંગ છે. ત્યાં ઘણા લોકો રહે છે. કહેવાય છે કે આ ગામ માં હનુમાનજી આવે છે અને ત્યાંના લોકો ને મળે છે જો કે હનુમાનજી અમર છે તો તેમની ગદા શા માટે જમીનમાં થી મળે પરંતુ વીડિયો માં જે ગદા જોવામાં આવે છે તે સાચી જ છે.

તો સવાલ થાય છે કે આ ગદા કોની છે. પરંતુ શ્રીલંકા ના ચેરમેન અશોકે જણાવ્યું કે આ ગદા હનુમાનજી ની નથી. પરંતુ કેટલાક લોકો એ જાણી જોઈને આવો વીડિયો બનાવ્યો છે. લોકો સાથે મજાક કરી છે અને આ ગદા જબલપુર માં એક યાત્રા દ્વારા કાઢવામાં આવે છે. લોકો તેના દર્શન કરે છે. આ યાત્રા ના ફોટા અને વીડિયો માં સાચી ગદા છે તેમ જણાવીને વાઇરલ કરવામાં આવ્યા હતા અને કહેવાય છે કે હનુમાનજી કલિયુગ સુધી આપણી વચ્ચે મોજુદ છે.

ભારત અને શ્રીલંકા સાથે રામાયણ નુ એક ઉંડો જોડાણ છે.ભગવાન શ્રી રામના વનવાસનો છેલ્લો સમય શ્રીલંકાની આજુબાજુ વિતાવ્યો હતો. ભગવાન શ્રી રામના સંદેશવાહક મહાબલી પવન પુત્ર હનુમાનએ ભગવાન રામના આદેશ બાદ તેમનો સંદેશ લીધો અને માતા સીતા પાસે ગયા, જે લંકાના રાવણ નજીક કેદ હતી. ત્યાં તેણે રાવણની સોનાની લંકા બાળી દીધી. રામાયણ કાળના આવા ઘણા પુરાવા ભારત અને શ્રીલંકાની સરકારો દ્વારા મળી આવ્યા છે.

મિત્રો તાજેતરમાં શ્રીલંકામાં ખોદકામ દરમિયાન હનુમાનની એક મોટી ગદા મળી આવી છે અને આ ગદા એકદમ વિશાળ છે અને આ પહેલીવાર નથી જ્યારે અધ્યયન કરવામાં આવી રહ્યું છે, ખોદકામ દરમિયાન રામાયણ કાળથી સંબંધિત આવી વસ્તુઓ મળી આવી છે અને આ પહેલા પણ રામાયણ કાળના ઘણા પુરાવા મળી ચૂક્યા છે અને હનુમાનની વિશાળ ગદા પહેલા પણ ઘણા અવશેષો મળી આવ્યા છે.

હકીકતમાં લાંબા સમયથી ભારતના આંતરરાષ્ટ્રીય રામાયણ સંશોધન કેન્દ્ર જે રામાયણથી સંબંધિત તથ્યોની સંશોધન કરે છે અને તપાસ કરે છે, તેને શ્રીલંકામાં એવું સ્થાન મળ્યું. જ્યાં એક અંદાજ છે કે રામાયણ કાળ સાથે સંકળાયેલા અવશેષોને દફનાવવામાં આવ્યા છે અને આ વિશાળ ગદા ત્યાં ખોદકામ પછી મેળવી હતી અને આ વિશાળ ગદાનું વજન 1000 કિલોથી વધુ છે અને આ ગદા સંપૂર્ણ રીતે સોનાની બનેલી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભારતના આંતરરાષ્ટ્રીય રામાયણ સંશોધન કેન્દ્રને શ્રીલંકામાં અગાઉ ખોદકામ દરમિયાન એક વિશાળ પુરુષ હાડપિંજર મળી આવ્યું છે જે હાલમાં સંશોધન માટે રામાયણ સંશોધન કેન્દ્રની નજીક છે અને આ સિવાય અશોક વાટિકા, રાવણ મહેલ જેવા ઘણા સ્થળો ઓળખી કાઢવામાં આવ્યા છે તેમજ શ્રીલંકાની સરકારે રાવણ સાથે સંકળાયેલા ઘણા સ્થળોને રાષ્ટ્રીય માન્યતા પણ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here