ખાનગી પાર્ટીઓની આ તસવીરો જોઈ વિચારમાં પડી જશો, આ પાર્ટી છે કે બજાર ?

0
211

બોલિવૂડ સ્ટાર્સની હોટ અને ગ્લેમરસ તસવીરો ઘણી વાર ચર્ચામાં રહે છે. પરંતુ આવી ઘણી તસવીરો પણ જોવા મળી છે, જે જોઈને આશ્ચર્ય થાય છે. આજે અમે તમને આવી જ કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઇને તમે ચોંકી જઇ શકો છો. તમે ખૂબ ઉડા અને વિચિત્ર સ્વપ્નમાં ખોવાઈ જશો. આજે, અમે તમારા માટે આવી તસવીર શોધી કાઢી છે, જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. બોલિવૂડ એક્ટ્રેસ દેશની આ મહિલા નેતાઓની સુંદરતા સામે ઘૂંટણિયે છે, ફોટો જોઈને તમારું હૃદય જોરથી ધબકવા લાગશે

અમિતાભ બચ્ચન અને કેટરીના કૈફ:
મુંબઈમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન કેટરીના અને બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વચ્ચે ક્યૂટ કેમિસ્ટ્રી.કેટરિના કૈફના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન કેટરિનાનું કન્યાદાન કરી રહ્યા છે.લગ્ન મંડપ લાગી રહ્યો છે ભવ્ય,તમને જણાવી દઇએ કે કેટરિના કૈફના આ લગ્ન હકીકતમાં નથી પરંતુ આ તમામ સ્ટાર્સ એક જ્વેલરીની જાહેરાત કરી રહ્યા છે. જેના ફોટો વાયરલ થયા છે.અમિતાભ અને જયા બચ્ચન લાવ્યા કેટરિનાને મંડપમાં,કેટરિનાના માતા પિતા બની અમિતાભ અને જયા બચ્ચન કેટરિનાને લગ્ન માટે મંડપ સુધી લાવે છે.અમિતાભ સાથે ડાન્સમાં જોડાયા પત્ની જયા બચ્ચન,અમિતાભ બચ્ચને એવી પણ કેટલીક તસ્વીર શેયર કરી છે કે જેમાં પત્ની જયા બચ્ચન પણ ડાન્સ કરી રહ્યા છે.

ડાન્સ કરતાં ઝુમી ઉઠ્યા,અમિતાભ અને જયા બચ્ચનની કેટરિના સાથે ડાન્સ કરતી તસ્વીર પણ જોરદાર છે. કેટરિનાએ પણ આપ્યો સાથ,આ તસ્વીરોમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન કેટરિના કૈફનું કન્યાદાન કરતા નજરે પડે છે.અહીં વધુ એક તસ્વીર છે કે જેમાં આ ત્રણેય બોલીવુડ સ્ટાર્સ સાથે સાઉથ સિનેમાના સ્ટાર્સ પણ દેખાય છે. આ તસ્વીરમાં એક તરફ નાગાર્જુન છે જે લિજેન્ડ્રી અક્કિનેની નાગેશ્વર રાવના પુત્ર છે. બાજુમાં શિવરાજ કુમાર ઉભા છે જે કન્નડ સિનેમાના લિજેન્ડ્રી અને આઇકોનિક ડોક્ટર રાજ કુમારના પુત્ર છે. ઉપરાંત તમિલ સિનેમાના લિજેન્ડ્રી અને આઇકોનિક એક્ટર શિવાજી ગણેશનના પુત્ર પ્રભુ દેવા છે.

શાહરૂખ ખાન અને રેખા:

યશ ચોપરા મેમોરિયલ એવોર્ડ રેખાની અંગત જિંદગીની જો વાત કરવામાં આવે તો રેખા મુંબઈના બાંદ્રામાં સી ફેસિંગ બંગલામાં રહે છે. આ બંગલાની કિંમતમાં કરોડોમાં છે. તેનો આ બંગલો ફરહાન અખ્તર અને શાહરૂખ ખાનના બંગલાથી એકદમ નજીક છે. રેખાએ તે સમયમાં હિન્દી સિનેમામાં દાયકા સુધી રાજ કર્યું હતું. પરંતુ હાલ તે ફિલ્મોમાં બહુ એક્ટિવ નથી રહેતી. ના તો કોઈ જાહેરાતમાં જોવા મળે છે. ત્યારે સૌથી વધુ સવાલ એ થાય કે, રેખા તેની આ વૈભવી લાઇફસ્ટાઇલ કેમ જીવતી હશે ? ત્યારે આજે અમે બતાવીશું કે, રેખાનો ખર્ચ કેવી રીતે ચાલે છે.ફિલ્મ:આમ તો ઘણા સમયથી રેખા ફિલ્મોથી દૂર છે. પરંતુ જયારે પણ ફિલ્મમાં જોવા મળે છે ત્યારે તેને સારા પૈસા મળે છે.ગિફટસરેખા પાસે રહેલી સાડીઓ માંથી સૌથી વધુ તો તેને ગિફ્ટમાં મળેલી છે. રેખા પાસે સાડીઓનું સારું કલેક્શન છે. રેખા તે જ કલેક્શનમાં કાંજીવરમ, બનારસી, મહેશ્વરી, કાંજીવરમ જેવી સાડીઓ પહેરે છે. રેખા ક્યારે પણ ડિઝાઈનર પાસે જઈને ડ્રેસ ડિઝાઇન નથી કરાવતી.

પ્રોપટી:

મીડિયા રિપોર્ટ અને સૂત્રોનું માનીએ તો રેખાને સાઉથ ઇન્ડિયા અને મુંબઈમાં ઘણી પ્રોપટી છે. જે તેને ભાડે આપી છે. એક રિપોર્ટ અનુસાર, તેની પાસે 40 મિલિયન ડોલર એટલે કે, 296 કરોડ રૂપિયા છે. રેખાની કમાણીનો વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય એમ છે કે, જયારે 1980-81માં 4.25 લાખનો ટેક્સ ભર્યો હતો. તે વર્ષે અમિતાભ બચ્ચને 4.16 લાખનો ટેક્સ ભર્યો હતો.બ્રાન્ડ એમ્બેસેડર :રેખા સામાન્ય રીતે તો ઓછી જ જાહેરાત શૂટ કરે છે. પરંતુ જયારે પણ કોઈ બ્રાન્ડની એમ્બેસેડર બને છે ત્યારે તેને પૈસા મળે છે. રેખા ક્યારેક બ્રાન્ડ એમ્બેસેડર થાય છે. તેના ફોટોને ડિસ્પ્લે અને હોર્ડિંગમાં જ્યારે પણ યુઝ કરવામાં આવે છે. તેના માટે તેને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. થોડા વર્ષો પહેલા બિહાર સરકારે રેખાને બિહારની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.ફિક્સ્ડ ડિપોઝીટરેખા જે સમયે ફિલ્મમાં કામ કરતી હતી ત્યારે તે સમયે તે ખોટા ખર્ચા કરતી ના હતી. તે સેવિંગ પર વધુ માને છે. જયારે રેખાની કરિયર પીક પર હતી ત્યારે ઘણા પૈસા તેને ફિક્સ ડિપોઝીટ કર્યા હતા. જે આજે તેને કામ આવી રહ્યા છે.

જૂનો સ્ટાફ

રેખાના સ્ટાફની વાત કરવામાં આવે તો તેને ઘણા વર્ષોથી એક જ ડ્રાઇવર અને એક જ વોચમેન છે. તેની સેક્રેટરી ફરઝાના રેખા સાથે તેનો પડછયો બનીને રહે છે. આ પરથી જાણી શકાય કે, તે ખુદને મેન્ટેન કરવા માટે વધુ સ્ટાફ નથી રાખતી. રેખા માને છે કે, બચાવવાથી જ પૈસા આવે છે. રેખા આજે પણ ઇન્ડિયન મિડલ ક્લાસ વેલ્યુને માને છે. રેખા ક્યારે પણ ડિઝાઈનર સાડીમાં જોવા નથી મળતી, ના તો તે કોઈ લેટેસ્ટ કાર ખરીદે, ફોરેન ટુર (સિવાય કે, એવોર્ડ અથવા શો સેરેમની) પર પણ નથી જતી. રેખા ફક્ત જરૂરી વસ્તુઓ પર જ ખર્ચા કરે છે.

કેટરિના કૈફ અને શ્વેતા બચ્ચન:

કેટરીના કૈફ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનની આ ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર સમાચારોમાં હતી. આ તસવીર ખુદ અમિતાભ બચ્ચને શેર કરી હતી.

અનિલ કપૂર અને સોનમ કપૂર:

મિજવાન ફેશન શો દરમિયાન પુત્રી અનિલ કપૂર સાથે સોનમ કપૂર. આ તસવીર એ શોની છે જેનું આયોજન બોલીવુડના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મહોલોત્રાએ કર્યું હતું.

કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ:

એક તસવીરમાં બોલિવૂડનો સંપૂર્ણ ગ્લેમર. એક બાજુ બાર્બી ગર્લ અને બીજી બાજુ પટકા ગુડ્ડીનું ખૂબ જ સુંદર ચિત્ર. આ ફોટો ન્યૂયોર્કમાં તાજેતરના આઇફાનો છે.

અનિલ કપૂર અને શ્રીદેવી:

અનિલ કપૂર અને શ્રીદેવીની આ અત્યાર સુધીની સૌથી સુંદર તસવીર છે. એક સમયે આ બંને સ્ટાર્સ ફિલ્મોમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવતા હતા. તે લાંબા સમયથી એક સાથે જોવા મળતો નથી. આ તસવીર સુબ્રતા રોયની પાર્ટીની છે.‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેકને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે જાણવા મળ્યું છે કે બોની કપૂરે રીમેક માટે રાઇટ્સ આપતાં પહેલાં અનિલ કપૂરને પૂછ્યું પણ નહોતું. આથી તેમની વચ્ચે તકરાર ચાલી રહી છે.

ઝી સ્ટુડિયોઝ અને અલી અબ્બાસ ઝફર આ રીમેક બનાવવાના છે અને એની જાહેરાત થોડા સમય પહેલાં જ કરવામાં આવી હતી. આ વિશે સોનમ કપૂર આહુજા અને ‘મિસ્ટર ઇન્ડિયા’ના ડિરેક્ટર શેખર કપૂરે વાંધો ઉઠાવ્યો છે. બોની કપૂરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે અનિલ કપૂરને જાણ કર્યા વગર બોની કપૂરે આ ફિલ્મના રાઇટ્સ ઝી સ્ટુડિયોઝને આપી દીધા છે. જોકે ફિલ્મના રાઇટ્સના ખરા હકદાર બોની કપૂર છે, કેમ કે તેણે જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. એવામાં કોઈની મંજૂરી લેવાનો પ્રશ્ન નથી આવતો. સાથે જ ઝી સ્ટુડિયોઝ સાથે બોની કપૂરના સંબંધો પણ સારા છે. એથી તેણે આ રીમેક બનાવવાની પરવાનગી આપી દીધી છે. રીમેકની વાત સાંભળતાં જ અનિલ કપૂર ચોંકી ગયો હતો. ‘મિસ્ટર ઇન્ડિયા’માં અનિલ કપૂર અને શ્રીદેવી લીડ રોલમાં હતાં. જોકે અનિલ કપૂરનું માનવું છે કે આ રાઇટ્સ આપવા પહેલાં તેની સાથે વાત કરવી જોઈતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here