Breaking News

કસોટી જિંદગી કી ની આ અભિનેત્રી સ્નેહા બજાજ હવે દેખાઈ છે,ખુબજ સુંદર જુઓ તેની ગ્લેમરસ તસવીરો…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ પ્રસિદ્ધ ટીવી સિરિયલમા બાળ કલાકાર તરિકે કામ કરતી સ્નેહા બજાજ એટલૅ કે શ્રેયા શર્મા વિશે ટીવી શો કસૌટી જિંદગી કી માં શ્વેતા તિવારીની ઓનસ્ક્રીન પુત્રી સ્નેહાની ભૂમિકા ભજવનાર બાળ કલાકાર શ્રેયા શર્મા હવે મોટી થઇ ગઇ છે અને આ દિવસોમાં શ્રેયા તેના એક બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે અને આ ફોટોશૂટમાં 20 વર્ષિય શ્રેયા વ્હાઇટ શર્ટમાં ખૂબ જ બોલ્ડ લુક આપતી જોવા મળી રહી છે.

મિત્રો એકતા કપૂરનો શો કસૌટી જિંદગી કી ટીવી ઇતિહાસમાં ખૂબ જ લોકપ્રિય શો માનવામાં આવે છે અને આ સિરિયલે ઘણા કલાકારોને રાતોરાત દેશભરમાં પ્રખ્યાત બની હતી અને કરણવીર વ્હોરા હોય કે શ્વેતા તિવારી આ સિરિયલ દરેકની કરિયરમાં મોટો ફાળો આપે છે.

આ શોમાં અનુરાગ અને પ્રેરણા ને એક પુત્રી હતી અને તેનુ નામ સ્નેહા હતું અને આ નાની શ્રેયા શર્મા સ્નેહાની ભૂમિકા ભજવી હતી અને આ શ્રેયા શર્માએ તે પાત્ર 7 વર્ષની ઉંમરે ભજવ્યું હતુ અને હવે તે ખૂબ મોટી થઈ ગઈ છે તેમજ શ્રેયા ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરતી રહે છે અને આ તસવીરો જોઈને તમે પણ છેતરાઈ શકો છો કે શું તે સ્નેહા છે કે નહી.

મિત્રો શ્રેયાનો જન્મ 9 એપ્રિલ 1997 ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. તેના પિતા વિકાસ શર્મા વ્યવસાયે એન્જિનિયર છે જ્યારે માતા રુતુ શર્મા ડાયટિશિયન છે શ્રેયાના માતા પિતા ઘણીવાર તેની સાથે શૂટિંગના સેટ અને એવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે.

અને તેઓ તેને નાનપણથી જ અભિનય માટે પ્રેરણા આપી રહ્યા હતા અને તેનો એક નાનો ભાઈ પણ છે અને તમને જણાવી દઈએ કે શ્રેયા વાંચવામાં ઘણી હોશિયાર છે મિત્રો તે નાનકડી સ્નેહા તેના અભિનય અને સુંદર ચહેરાને કારણે બધાને દિવાના બનાવી દીધા છે અને તેનું અસલી નામ શ્રેયા શર્મા છે.

શ્રેયા શર્મા હવે દક્ષિણ ભારતીય સિનેમામાં અભિનેત્રીની ભૂમિકા નિભાવી રહી છે મિત્રો નાનપણમાં ક્યૂટ દેખાતી શ્રેયા હવે મોટી થઈ ગઈ છે અને 1997 માં જન્મેલી શ્રેયાએ 3 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી અને આજે તે ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી વધુ કામ કરી રહી છે.

મિત્રો શ્રેયાએ પોતાની એક્ટિંગનો જાદુ પણ ચલાવ્યો છે અને તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે શ્રેયાએ થોડા પ્યાર થોડા મેજિક, ચિલ્લર પાર્ટી, લાગા ચૂનરી મેં દાગ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે તેમજ ફિલ્મ ચિલ્લર પાર્ટી.માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે તેમજ શ્રેયા હવે સાઉથની ફિલ્મોમાં લીડ હિરોઇન તરીકે કામ કરી રહી છે.

તમિળ ફિલ્મોની સાથે તે અનેક એડ ફિલ્મોમાં પણ જોવા મળી છે તે શાહરૂખ ખાન સાથે કયા આપ પાચવી પાસ સે તેજ હે શોમાં પણ આવી ચુકી છે શ્રેયા શર્માના પિતા વિકાસ શર્માએ જણાવ્યું હતું કે તેમની પુત્રીને બોલીવુડ તરફથી સિરિયલ અને ફિલ્મ્સ માટેની ઓફર મળી રહી છે પરંતુ ફક્ત અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે તેમાં કામ કરશે.

મિત્રો બાળ કલાકાર તરીકે તે અજય દેવગનની ફિલ્મ બેનામ, ચિલ્લર પાર્ટી સહિતની અનેક હિન્દી ફિલ્મોમાં દેખાઈ છે તેમજ ચાર વર્ષની ઉંમરે, રસનાની જાહેરાત સાથે સિનેમામાં કામ કરતી શ્રેયા કોલગેટ,કોમ્પલેન જેવી ઘણી મોટી કંપનીઓ માટે જાહેરાત કરી છે.

શ્રેયાને હિન્દી ફિલ્મોમાં હિરોઇન ભજવી નથી. તેમને ઘણી ઓફર મળી છે જો કે કાયદા ના અભ્યાસ બાદ શ્રેયા હિરોઇન તરીકે હિંદી ફિલ્મોમાં પગ મૂકશે કસૌટી જિંદગી કી સિવાય જુઠ બોલે કૌવા કાટે, કૈરી ઓન શેખર,શું કયા આપ પાચવી પાસ સે તેજ હો ગુમરાહ સહિતના ઘણા ટીવી શોમાં જોવા મળી છે.

About admin

Check Also

એક સમયે ગીત ગાવાના મળ્યા હતા માત્ર 50 રૂપિયા,જાણો અલ્પા પટેલની વૈભવી લાઈફ સ્ટાઈલ વિશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …