કરો આ ઉપાય ઘરમાં નહિ રહે એકપણ ગરોળી, જાણો આ નાનકડા ઉપાય વિશે….

0
1052

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ચોમાસામાં ઘરમાં ઘણા જીવજંતુઓ આવતા હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આ જીવ જંતુઓ મુખ્યત્વે ઘરના પ્રકાશ તરફ આકર્ષિત થાય છે.વરસાદી માહોલમાં ઉડતા જીવજંતુને ખાવા માટે ઘરની એક દિવાલથી બીજી દિવાલમાં ગરોળીને દોડતી જોઇ હશે. ઘરની દિવાલ પર ગરોળી અહીંથી ત્યા ફરતી રહે છે અને તમને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં આ ઘરેલું ઉપાય તમારા દુશ્મનને બેઘર બનાવવામાં તમને મદદ કરી શકે છે ચાલો જાણીએ કે તે ઘરેલું ઉપાય શું છે.

ડુંગળી.મિત્રો તમને જણાવી દઈએ કે ડુંગળી દરેકના ઘરમાં હોય છે અને લોકો મુખ્યત્વે તેનો ખાવા તરીકે ઉપયોગ કરે છે.મિત્રો તમને જણાવી દઈએ કે ડુંગળીનો ઉપયોગ ગરોળીને ઘરમાંથી બહાર કાઢવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. જ્યાં મોટાભાગે ગરોળી આવે છે ત્યાં ડુંગળી લટકાવી દો. ડુંગળીની ગંધથી ગરોળી ભાગશે.

મોરના પીંછા.મિત્રો તમને જણાવી દઈએ કે મોર આપના દેશનું રાષ્ટ્રીય પક્ષી છે મિત્રો જ્યારે મોર ચોમાસામાં પોતાના પીછાં ખીલાડે છે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાય છે. પરંતુ શું તમે જાણો છો આ પીછાં નો ઉપયોગથી તમારા ઘરની ગરોળી દૂર ભાગી શકે છે.દિવાલો પર મોરનાં પીંછા પણ મૂકવાથી તમારા ઘરની નજીક ગરોળી નહીં આવે.

લાલ મરચું પાવડર.મિત્રો તમને જણાવી દઈએ કે લાલ મરચું પાવડર દરેક ઘરના રસોડામાં હોય છે તે એક સ્વાભાવિક વાત છે મિત્રો તમને જણાવી દઈએ કે મરચું સ્વાદમાં ખુબજ તીખું હોય છે. પરંતુ શું તમે જાણો છો આ મરચા પાવડરનો ઉપયોગ ગરોળી ભગાડવા માટે પણ થાય છે.ઘરના ખૂણા પર લાલ મરચું પાવડર છાંટવાથી ગરોળી ભાગી જાય છે. આ ગરોળીને દૂર કરવાની ખૂબ જ સારી રીત છે.

કાળા મરીનો પાવડર.મિત્રો તમને જણાવી દઈએ કે મરી પાવડર દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે.મિત્રો મરીના પાઉડરના ઉપયોગથી તમે તમારા ઘરમાં રહેતી ગરોળી દૂર કરી શકો છો. મરી પાઉડર મિક્સ કરીને ઘરની દિવાલો પર છાંટવાથી ઘરમાં દેખાશે નહીં.

ફિનાઇલ.ફીનાઇલ તો આજકાલ દરેક લોકોનાં ઘરમાં ઉપલબ્ધ હોય છે જેમાં લોકો બાથરૂમમાં તેમજ પોતું કરવા વગેરેમાં ઉપયોગ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો ફિનાઇલ થી ઘરમાં રહેતી ગરોળીને ભગાડી શકાય છે.તમે કપડાંને કીડાથી બચાવવા માટે ફિનાઇલ ગોળીઓનો ઉપયોગ કરો છો. જ્યાં તમે ગરોળી જુઓ ત્યાં જ, ત્યાં ફિનાઇલની બે ગોળીઓ મૂકો. ગરોળી તેની ગંધને કારણે ઘરથી દૂર જશે.

મિત્રો જો ગરોળી તમને ડંખ મારે તો નીચે મુજબના ઉપાય અપનાવો.ગરોળી એક એક એવુ જંતુ છે જે સામાન્ય રીતે દરેક ઘરોમાં દેખાય છે અને આ વિસર્પી પ્રાણીઓની શ્રેણીમાં આવે છે અને તેઓ મોટે ભાગે ખાલી અને અંધારાવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે અને આપણે સામાન્ય રીતે આપણા ઘરની દિવાલો પર ગરોળી રખડતા જોયા છે. ઘરમાં જોવા મળતી ગરોળીને ગૈકો ગરોળી કહેવામાં આવે છે અનેઆ ગરોળી નાના જંતુઓ ખાય છે.

તેમ છતાં ગરોળીનો ડંખ અને તેના કરડવાથી કોઈ ગંભીર નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને ઘણા લોકો ઘણીવાર તેનાથી ડરતા હોય છે પરંતુ ગરોળી સામાન્ય રીતે માણસોને કરડતી નથી પરંતુ તેઓ પોતાને બચાવવા મોટે ભાગે ડંખ લગાવી શકે છે તેમજ મિત્રો ઘરમાં રહેલી ગરોળીમાં ઝેર હોતું નથી અથવા તેના કરડવાથી કોઈ ગંભીર સમસ્યા અથવા લક્ષણો નથી જો કે તેમના દાંતોના દબાવના કારણે ઘા પેદા કરી શકે છે.

ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં ગરોળી જોવા મળતી નથી દરેક ઘરમાં ગરોળી મળી આવતી હોય છે અને કેટલાક ઘરોમાં એક અથવા બે ગરોળી તો હોય જ છે અને જ્યારે કેટલાક ઘરોમાં ગરોળીનો આખો પરિવાર રહેતો હોય છે. જો કે ગરોળી બધી ઋતુમાં ઘરમાં જોવા મળે છે, પરંતુ ઉનાળાના દિવસોમાં વધુ જોવા મળે છે. ગરોળીનું ઝેર મનુષ્ય માટે ખૂબ જીવલેણ છે. એવું માનવામાં આવે છે કે તેના ઝેરની અસરને લીધે જો કોઈ વ્યક્તિને યોગ્ય સારવાર ન મળે તો તે તરત જ મરી જાય છે.

રાત્રે યોગ્ય સારવાર મળવી હોય છે મુશ્કેલ કારણ કે ઉનાળાની ઋતુમાં, મોટાભાગનાં ઘરોમાં, લોકો નીચે જ પથારી કરીને સુઈ જતા હોય છે, જેથી થોડી રાહત થાય અને આવી સ્થિતિમાં તેમને ગરોળીના આતંકનો સામનો કરવો પડે છે. જ્યારે વ્યક્તિને ગરોળી કરડે અને યોગ્ય સમયે સારવાર મળી જાય તો માણસનો જીવ બચી જાય છે પણ રાતના સમયે યોગ્ય ઉપાય મળવો મુશ્કેલ હોય છે આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે ગરોળી કરડે તો જાતે જ સારવાર કરી શકો.

અપનાવો આ રીત.જ્યાં ગરોળી તમને કરડે છે ત્યાં સ્વચ્છ પાણી અને ડેટોલ સાબુ અથવા પ્રવાહીથી એ જગ્યાને સારી રીતે સાફ કરી દો આમ કરવાથી ઝેર વધુ ફેલાતું નથી ગરોળીના દાંત નાના હોય છે અને જ્યારે તે સખત રીતે કરડે છે તો એના કેટલાક દાંત એ ઘા માં જ રહી જતા હોય છે તેથી તમારા ઘાને સારી રીતે તપાસો અને જો આવું કંઈક દેખાય છે તો તેને તરત જ દૂર કરો જ્યારે ઘા વધારે ઊંડો હોય તો લોહી ઝડપથી નીકળે છે અને એવામાં ઘાના ભાગને વધારે હલાવવું ના જોઈએ.

કારણકે એમ કરવાથી લોહી વધુ ઝડપથી બહાર આવવાનું શરૂ થાય છે તેમજ તે ઘાને સાફ કરવા માટે કોઈપણ એવી વસ્તુનો ઉપયોગ નાં કરવો જેનાથી ત્વચાને નુકસાન પહોંચે આલ્કોહોલ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ આમાં શામેલ છે તેમજ ગરોળી કરડયા પછી ઘા વાળી જગ્યાને હુંફાળા પાણીમાં રાખો અને એમ કરવાથી ચેપ વધુ ફેલાતો નથી કરડેલી જગ્યાને સાફ કર્યા પછી, ત્યાં કોઈ પણ એન્ટિબાયોટિક ક્રીમ લગાવવાનું ભૂલશો નહીં.

સવારે ઉઠતા જ ડોક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં અને જો જરૂરી હોય તો ટિટનસ પણ લગાવી લેવુ જોઇએ અને જો ગરોળીના ડંખને લીધે ઘાની આસપાસ સોજો આવે છે તો બરફનો સેક કરો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે બરફ ઘા વાળી જગ્યાએ ના આવે ઘા પર ભૂલમાં પણ પાટો ના બાંધો એમ કરવાથી ઘાવ ઓગળવા માંડે છે જ્યારે ખુલ્લું રાખતા એને હવા મળે છે અને જલ્દી સુકાવાની આશા રહે છે.