કપિલ શર્મા શોની સુમોના ચક્રવર્તી એ પાણીમાં લગાવી આગ, તસ્વીરો જોઈને તમે નજર નહિ હટાવી શકો..

0
150

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું.મિત્રો આજે હું તમારા માટે કપિલ શર્મા શોની સુમોના ચક્રવર્તી ની ખૂબ જ હોટ અને ગ્લેમરસ તસવીરો લઈને આવ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે સુમોના ચક્રવર્તી કપિલ શર્મા શો માં ભૂરાનો કિરદાર નિભાવી રહી છે.મિત્રો કપિલ શર્મા શો ને આજે દરેક લોકો જાણતા જ હશે.આ શો ખૂબ જ પોપ્યુલારિટી છે.કપિલ શર્મા આજે ભારતનો નંબર વન કોમેડિયન છે.ધ કપિલ શર્મા શો’ એ દેશનો સૌથી પસંદ કરવામાં આવેલ ટીવી શો છે. કપિલ શર્મા ઉપરાંત કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને બાકીના અન્ય સભ્યો પણ લોકોનું સમાન મનોરંજન કરે છે.

ચોક્કસપણે શોના કપિલ શર્મા કપિલ અને તેની બાકીની ટીમને શો માટે સારા પૈસા મળે છે. તે એક ફેમિલી કોમેડી છે. અહીંયા બોલિવૂડના સિતારાઓ પોતાની ફિલ્મના પ્રમોશન કરવા માટે આવે છે.મિત્રો હાલમાં સુમોના એ પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે જેને જોઈને તમે નજર નહીં હટાવી શકો.આ તસ્વીરોમાં તે ખૂબ જ હોટ અને સેક્સી લાગે છે.તો ચાલો જોઈએ તેમની તસ્વીરો.

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી ‘ધ કપિલ શર્મા શો’,’ભૂરી’ અને શોની જિંદગી તેમજ ઘર-ઘરની ઓળખમાં સુમોના ચક્રવર્તી તેની એક તસવીરના કારણે આજકાલ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે,સુમોના સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને તે અવારનવાર તેના ફોટા અહીં શેર કરે છે. આ દરમિયાન તેણે પોતાની એક તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.આ તસવીરમાં અભિનેત્રી સ્વિમસ્યુટ પહેરીને સ્વીમીંગ પૂલમાં જોવા મળી રહી છે.

સુમોનાના આ ફોટા પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્યાર સુધી આ તસવીરને એક લાખથી વધુ વખત પસંદ કરવામાં આવી છે.સુમોનાએ આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ ‘મન’ ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી. આમાં તે બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.

2011 માં શરૂ થયેલી એકતા કપૂરની સિરિયલ બડે અચ્છે લગતે હૈ માં નતાશાના પાત્રને ખૂબ ઓળખ મળી.સુમોના ટીવી કરતા સોશિયલ મીડિયા પર વધારે લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ લોકો સુમોનાને ફોલો કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સુમોના ચક્રવર્તી, લગભગ દરેક ઘરની પસંદ કરવામાં આવતી કેટલીક ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં સુમોના ધ કપિલ શર્મા શોમાં ભુરાના રોલમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે. કામની સાથે સુમોના સોશ્યલ મીડિયામાં પણ ખૂબ સક્રિય છે. તે આવતા દિવસે તેના પ્રશંસકો સાથે તેની નવીનતમ તસવીરો શેર કરતી રહે છે.

સુમોના ચક્રવર્તી કપિલ શર્માના શોથી એક અલગ જ ઓળખ મળી છે. ઘરે ઘરે કપિલ શર્માની ‘ભૂરી’ તરીકે જાણીતી થયેલી આ અભિનેત્રી આજે પ્રસિદ્ધિના તમામ શિખરો સર કરી ચુકી છે. સુમોના સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. જે ખુબજ વાયરલ થઇ રહી છે.

સુમોનાના બિકની લુક દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યો છે. તાજેતરમાં સુમોનાનો બિકીની ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો. આ તસવીરમાં સુમોના થાઇલેન્ડની મધ્યમાં તેના ટેટૂઝ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સુમોના તેના વગર મેકઅપના ફોટા પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરે છે. ચાલો તેના કેટલાક આવા જ ચિત્રો જોઈએ.

સુમોના આ તસવીરમાં કોઈ પણ મેકઅપ વિના જોવા મળી હતી. મેકઅપ કર્યા વિના પણ તે તેના ચાહકોને દિવાના રાખે છે.સુમોના આ નો-મેકઅપની તસવીરમાં પણ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.આ તસવીરમાં સુમોના તેના પપ્પી સાથે જોવા મળી રહી છે.સુમોના મૂળ લખનઉની છે.

તે નાનપણથી જ અભિનેતા બનવા માંગતી હતી.1999 માં, તે આમિર ખાન સાથે ‘મન’ ફિલ્મમાં કામ કરવા માટે મળી. જો કે, આ ભૂમિકા દ્વારા તેને વધારે લોકપ્રિયતા મળી નથી.પછી તે બડે અચ્છે લાગતે હૈ, નીર ભરે તેરે નૈના, ખોટે સિક્કે જેવી સિરિયલોમાં જોવા મળી હતી. ત્યારબાદ તે કપિલ શર્માની સામે તેના કોમેડી શોમાં જોવા મળી હતી.

આ તસવીરની એક ખાસ વાત એ છે કે તેમાં સુમોના પોતાના શરીર પર કરાવેલું ટેટૂ બતાવતી જોવા મળી રહી છે.સુમોનાની તસવીરો પર સતત તેના ચાહકો કોમેન્ટ કરતા જોવા મળી રહ્યાં છે.

સુમોના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો તેના ચાહકોને ખુબજ પસંદ પડી રહી છે.સુમોના જેટલી ટીવી પર જાણીતિ છે. તેનાથી ઘણી વધારે સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે.સુમોનાને ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે લોકો ફોલો કરે છે.

સુમોનાનું માનવુ છે કે તે વધારે લોકો સાથે વાતચીત કરી ખોટો દંભ નથી કરતી. પાર્ટિઓમાં જવું તેને સહેજ પણ પસંદ નથી આથી કેટલાક લોકો તો ભૂલી પણ જાય છે કે તે હજુ કામ કરી રહી છે.

સુમોનાએ આગળ જણાવ્યું કે સામે ચાલીને કામ માંગતા તેને સહેજ પણ શરમ આવતી નથી કેમકે કામ માગવુ અને કરવુ તે ખરાબ નથી પોતાની કાબિલીયત સાબીત કરવા ખુદ પર વિશ્વાસ કરવા કામ કરતુ રહેવું જરૂરી છે.

ધ કપિલ શર્મા શો’ની ભૂરી એટલે કે સુમોના ચક્રવર્તી હાલના દિવસોમાં તેની એક તસવીરને કારણે ચર્ચામાં છે. સુમોના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે. હાલમાં જ સુમોનાની સ્વીમસુટની તસ્વીર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલમાં સ્વીમસુટ પહેરેલી જોવા મળી રહી છે. સુમોનાએ આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ ‘મન’થી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૧ માં શરૂ થયેલી એકતા કપૂરની સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’માં નતાશાના પાત્રને તેને મોટી ઓળખ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here