Breaking News

કાજુ અંજીર રોલ || નાના મોટા બધા ના પસંદ || જાણો રેસીપી

હેલ્લો દોસ્તો કેમ છો , ઘણા લાંબા સમય પછી આવિયા  છીયે તમારી સમક્ષ આજે આપડે બનાવીશું કાજુ અંજીર ના રોલ દોસ્તો આ કાજુ અંજીર ના રોલ છે તે તમે અને તમારા  પરિવાર ના  દરેક સભ્યો ને ગમતજ  હસે , કાજુ અનિર ના રોલ છે  તે  મીઠી વાનગી છેતે  નાના મોટા  દરેક ને  ગમતા જ હસે તો વધારે સમય નો લેતા  તમને જનવીએ તેની રેસીપી ને આજેજ ઘરે બનાવો આ કાજુ અંજીર ના રોલ

ઘરે બેઠા બનાવો બજાર માં માલ્ટા  કાજુ અંજીર ના રોલ જો તમને  રેસીપી ગમે તો તમે  તમારા  મિત્રો સાથે સેર કરો અને લાઇક કરો

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ કાજુ
  • ૧૦૦ ગ્રામ અંજીર
  • ૨૦૦ ગ્રામ ખાંડ
  • ચપટી બ્રાઉન કલર (ઓપ્શનલ)

બનાવાની  રીત 

સૌ પ્રથમ કાજુ ને મિક્સર માં પીસી ને એકદમ જીનો પાવડર કરવો અંજીર ને અડધો કલાક ગરમ પાણી માં પલાળી રાખવા , અંજીર બરાબર પલ્લી જાય પછી તેમાં થી પાણી નિતારી લેવું અને મિક્સર માં તેની સ્મૂધ પેસ્ટ બનાવવી

હવે એક નોનસ્ટિક પેન માં એક ચમચી ધી ગરમ કરો , તેમાં અંજીર ની પેસ્ટ નાખો , 4-5 મિનિટ મીડિયમ તાપે ગરમ ક્રો ને  બાજુ માં  મૂકી દો

પેટ થોડીન ડ્રાઇ થાઈ એટ્લે ગેસ પરથી ઉતારી ,ઠંડી કરી,તેમાં 50 ગ્રામ જેટલો કાજુ નો ભુક્કો મિક્સ કરી , સાઈડ માં  રાખવું

હવે એક કઢાઈ માં 50 ગ્રામ જેટલી ખાંડ,નાખી તેમાં થોડું,પાણી નાખી , ખાંડ ની ચાસણી થાઈ  એટ્લે તેમાં કલર નાખી ,મીક્ષ કરવો , પછી તેમાં અંજીર ની પેસ્ટ નાખી  બરાબર મિક્સ કરી દો , ધીમા તાપે 2-3 મિનિટ ગેસ પર રાખી ઉતારી લેવું

હવે બીજી પેન માં બાકી ની ખાંડ ને અને થોડું પાણી મિક્સ કરવું , ચાસણી બનાવવા મૂકવી , ચાસણી બને ત્યાં  સુથી અંજીર ના મિશ્રણ ને હાથ વડે  સ્મૂથ કરી  તમા પાતળા 2-3 રોલ બનાવો

ખાંડ ની એક તારી ચાસણી થાઈ એટ્લે તેમાં કાજુ નો ભુક્કો નાખી , બરાબર મિક્સ કરી લેવું ,મિશ્રણ સહેજ ઠંડુ થાઈ એટ્લે હાથ થી મસળી સ્મૂધ કરવું

પછી કાજુ મિશ્રણ ને શીટ પર મૂકી  તેને પેહલા બનાવેલા રોલ નામાપ ના પ્રમાણે 2-3  લાંબા અને સહેજ પહોળા રોટલા બનાવવા

હવે તેમાં અંજીર વાળા રોલ મૂકવા તેને ચારેય બાજથી બંધ કરી દેવું , હાથ થી સ્મૂધ રોલ બનાવવા પ્પચી તેની પર ચાંદી નો વારખ લગાડવો , રોલ ઠંડા થયા પછી તેના લાંબા ટુકડા કાપી લેવા

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત

આ માહિતી અમે રેસીપી ને લગતી book માંથી લીધેલ છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

About admin

Check Also

સાબુદાણા ફરાળી છે કે નહીં? જાણો સાબુદાણા વિશેની આ અજાણી વાતો..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સાબુદાણા એક ખાદ્ય …