જોશમાં આવીને જ્યારે આ કલાકારો ઓ એ ઉપાડી લીધી અભિનેત્રીને અને દેખાય ગયું ના દેખાવાનું…

0
17

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દોસ્તો બોલિવૂડની અંદર અનેક દિગ્ગજ કલાકારો છે, અને તેઓ અનેક સુપર સ્ટાર મુવી ઓપન કરી ચૂક્યા છે. ત્યારે આજે અમે આપને એવા કલાકારો વિશે જણાવશું કે જેઓએ ખુલ્લેઆમ આ અભિનેત્રીઓને હાથમાં ઊંચકી લીધી હતી. આ ફોટા જોઈને આપ પણ હેરાન થઇ જશો કે શું ખરેખર ફિલ્મના પ્રમોશન કે અન્ય કારણોને લઈને અભિનેતાઓ અભિનેત્રીને આવી રીતે ઉચકે ખરી..

વરુણ ધવન.પોતાની રોમેન્ટિક અને એક્ટિંગ ને લઈને વરુણ ધવન હંમેશા મીડિયામાં છવાયેલા રહેતા હોય છે ત્યારે થોડા સમય પહેલાં યોજાયેલ પ્રો કબડ્ડી લીગમાં વરુણ ધવને જેકલીનને ગ્રાઉન્ડ ઉપર હાથમાં ઉચકીને ગ્રાઉન્ડના રાઉન્ડ માર્યા હતા. બોલીવૂડના ન્યૂ જનરેશન સ્ટાર, વરુણ ધવનને 31મા જન્મદિન નિમિત્તે અભિનંદન અને શુભેચ્છા. વરુણ હીરો બનવા નહોતો માગતો, પણ એના પિતા ડેવિડ ધવનની જેમ ફિલ્મ ડાયરેક્ટર બનવા માગતો હતો, પણ પહેલી જ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એની એક્ટિંગે દર્શકોને પ્રભાવિત કરી દીધા હતા અને વરુણ રાતોરાત સ્ટાર બની ગયો.

વરુણે બહુ ટૂંકા સમયગાળામાં પોતાને એક ટેલેન્ટેડ હીરો અને અદાકાર તરીકે સ્થાપિત કરી બતાવ્યો છે. એણે 8 વર્ષમાં 9 ફિલ્મમાં અભિનય કર્યો છે અને બધી જ ફિલ્મ સુપરહિટ થઈ છે, એકેય ફ્લોપ નથી ગઈ. એની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ છે ‘ઓક્ટોબર’. જેને ફિલ્મ સમીક્ષકોએ વખાણી છે.

એક્ટિંગ ઉપરાંત વરુણ પોતાની બોડીને ફિટ રાખવા માટે પણ ખૂબ મહેનત કરે છે. એણે આજે પોતાનો જન્મદિવસ ‘કલંક’ ફિલ્મના સેટ પર ઉજવ્યો છે. આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ સાથે ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મના દિગ્દર્શકે વરુણ માટે ખાસ ફિલ્મના સેટ ઉપર જ જિમનું સેટઅપ કરાવી દીધું છે. યુવા અભિનેતા રોજ કિકબોક્સિંગની પ્રેક્ટિસ કરે છે.વરુણે 2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મથી રૂપેરી પડદા પર આગમન કર્યું હતું. ત્યારબાદ એની ફિલ્મો આવી હતી – ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘મૈં તેરા હીરો’, ‘બદલાપુર’, ‘એબીસીડીઃ એની બોડી કેન ડાન્સ-2’, ‘દિલવાલે’, ‘ઢીશૂમ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘જુડવા-2’.

અક્ષય કુમાર.બોલિવુડના ખેલાડી તરીકે નામના મેળવી અક્ષયકુમાર પણ આ લિસ્ટમાં સામેલ છે અને તેમણે પોતાની ફિલ્મના પ્રમોશન માટે એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા ત્યાં જેકલીનને ઉચકી લીધી હતી. બોલિવૂડમાં ખિલાડી કુમાર નામે જાણીતા અક્ષય કુમાર પોતાની શાનદાર ફિલ્મો માટે વખણાય છે. તેઓ નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના દરેક લોકોના માનીતા સ્ટાર છે. તેમણે અત્યાર સુધીમાં અઢળક સુપરહિટ ફિલ્મો આપી છે. આપને જણાવી દઈએ કે આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ છે. વર્ષ 1967 માં તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેઓ એક ફિલ્મ માટે 45 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. તેમજ કોઈ બ્રાન્ડના વિજ્ઞાપન માટે 6 થી 7 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે. આ રીતે તેઓ વર્ષની 4-5 ફિલ્મો પૂરી કરે છે.

અક્ષય કુમારનો જન્મ પંજાબના અમૃતસરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો. તેમના પિતા સરકારી કર્મચારી હતા. ખૂબ યુવાન ઉંમરથી, તેઓ અભિનયકર્તા, વિશેષરૂપે ડાન્સર તરીકે પ્રસિદ્ધી પામ્યા હતા. કુમાર મુંબઇ આવ્યા તે પહેલા દિલ્હીમાં ચાંદની ચોક નજીક ઉછેર પામ્યા હતા. મુંબઇમાં, તેઓ કોલિવાડા વિસ્તારમાં રહેતા હતા, જે પંજાબીઓનું વર્ચસ્વ ધરાવતો વધુ એક વિસ્તાર હતો. તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે રમતગમતમાં રસ લીધો હતો.

તેમણે બેંગકોકમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો હતો અને રસોઇયા તરીકે કાર્ય કર્યું હતું. ત્યાર બાદ તેઓ ફરી મુંબઇ આવ્યા હતા, જ્યાં તેમણે માર્શલ આર્ટ શીખવવાનો પ્રારંભ કર્યો હતો. તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી. વિદ્યાર્થીએ તેમને એક નાની કંપનીનું મોડલિંગ કામ અપાવ્યું હતું. તેમને અગાઉ દર મહિને વેતન તરીકે રૂ. 4,000 મળતા હતા તેને બદલે કેમેરા સામે બે કલાક સુધી પોઝ આપવાના તેમને રૂ. 5,000 મળ્યા. તેમણે મોડલ બનવાનું નક્કી કર્યું તે પાછળ આ મુખ્ય કારણ હતું. મોડલિંગના બે ત્રણ મહિનાઓ બાદ, કુમારને અંતે નિર્માતા પ્રમોદ ચર્કવર્તી દ્વારા તેમની ફિલ્મ દીદાર માટે અગ્રણી ભૂમિકા ઓફર કરવામાં આવી હતી.

રણબીર કપૂર.રોમેન્સ કિંગ તથા પોતાની લવ લાઈફને લઈને મહેતા એવા રણબીર કપૂરે ફિલ્મ પ્રમોશન દરમિયાન મસતી મસતી મા દીપિકાને બે હાથ વડે ઉચકી લીધી હતી. મુંબઈમાં 28 સપ્ટેમ્બર 1982 માં જન્મેલા રણબીર કપૂર આજે તેનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે તેની હિટ ફિલ્મ્સ તેમજ લવ અફેર્સ વિશે પણ ચર્ચામાં છે. બોલીવુડમાં તેની તસવીર પ્લેબોય જેટલી છે. તો ચાલો જાણીએ કે તે આજની કઇ અભિનેત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે.જસ્ટ મોહબ્બત’ ટીવી સીરિયલમાં બાળ કલાકાર અવંતિકા મલિક અને રણબીર કપૂર 5 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા.

હ્ર્તિક રોશન.બૉલીવુડના સુપરહીરો અભિનેતા હૃતિક રોશન બોલિવુડના સૌથી મોટા ડાન્સર તેમજ સૌથી સ્ટાઇલિશ હેન્ડસમ અભિનેતાઓમાંના એક છે. ફિલ્મોમાં તેમનો અભિનય જબરદસ્ત હોય છે. એવા માં, ભારતીય સુપર લીગના ઉદઘાટન દરમિયાન, રિતિક રોશનએ સ્ટેજ પર પ્રિયંકા ચોપરાને ગોદમાં ઉઠાવી લીધી હતી. ૧૯૮૦ના દાયકામાં બાળ કલાકાર તરીકે ચમક્યા બાદ, હૃતિકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ હતી ‘કહો ના પ્યાર હૈ’ (૨૦૦૦). આ ફિલ્મે જંગી સફળતા મેળવી હતી અને હૃતિકના અભિનયને કારણે તેને શ્રેષ્ઠ નવોદિત અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. આ બાદ આવેલી કેટલીય ફિલ્મોમાં તેના અભિનયની નોંધ લેવામાં આવી છે, જેમાં ‘કોઈ મિલ ગયા’ (૨૦૦૩), ‘ક્રિશ’ (૨૦૦૬), ‘ધૂમ-૨’ (૨૦૦૬) અને ‘જોધા અકબર’ (૨૦૦૮)નો સમાવેશ થાય છે. આ ફિલ્મો પણ વ્યવસાયી રીતે ભારે સફળ રહી હતી. આ ફિલ્મોને કારણે તેને શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારો મળ્યા હતા.

રણબીર કપૂર.બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરે ફિલ્મોમાં ખુબ જ સરસ અભિનય કર્યો છે. આવા માં, રણબીર કપૂરએ બોમ્બે વેલ્વેટના પ્રમોશન દરમિયાન લોકોની વચ્ચે અનુષ્કા શર્માને ઉચકી લીધી હતી. રણબીર કપૂર માટે વર્ષ 2018 ખુબજ સ્પેશિયલ રહ્યું.રાજકુમાર હીરાની નિર્દેશિત સંજુ માં પહેલા તેની એક્ટિંગ ના વખાણ થયા પછી તેમાં કામ માટે તેને બેસ્ટ એક્ટર નો એવોર્ડ પણ મળ્યો.કામ ની વાત કરીએ તો રણબીર શમશેરા સિવાય બ્રહ્માસ્ત્ર માં પણ નજરે આવશે.આ ફિલ્મ નું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે આની પહેલા રણબીર અને અયાન ની જોડી ‘યે જવાની હે દીવાની’માં જોવા મળી હતી.