જુઓ કેવી રીતે લારી વાળા તમને ઉલ્લુ બનાવી, સાવ ભંગાર અને ગંદી ક્વોલિટીની વસ્તુ વાપરે છે…..

0
240

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે તમને જાણવા જઇ રહ્યા છે સ્ટ્રીટ ફૂડ નું કડવું સત્ય તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.આવી રીતે કરે છે સેહદ સાથે ખીલવાડ,દોસ્તો થોડાક જ એવા લોકો હશે કે જેને સ્ટ્રીટ ફૂડ એટલે કે રસ્તા પર વેચાતી પાણીપુરી કે વડાપાવ પસંદ નઇ હોય,મને પણ ખબર છે કે પાણીપુરી નું નામ જાણીને તમારા મોડા માં પણ પાણી આવી ગયું હશે , આપડે બધા આ સ્ટ્રીટ ફૂડ ના બોવજ દીવાના છે પણ હું તમને કેવા માંગીશ કે દુનિયનો દરેક માણસ એક સારો માણસ જ નીકળે તે જરૂરી નથી કેમ કે કેટલાક પૈસા કમાવા માટે એટલા નીચે પડી જાય છે કે કોઈની સેહદ માટે કઈ પણ વિચાર કે ખ્યાલ કરતા નથી.

જેના પર તમે આંખો બંધ રાખી ને ભરોસો કરો છો એમાં કેટલાક એવા હોય છે કે આપણી સેહદ નું જરાક પણ ધ્યાન નથી આપતા કે આપણી સેહદ નો ખ્યાલ પણ નથી રાખતા, જે શાકભાજી સબ્જીમનડી માં જે પાણી થી ધોવાય છે તે આપણ ને ખ્યાલ નથી કે તેઓ કેવા પાણી થી શાકભાજી ધોવે છે અને અમુક લોકો પૈસા ની લાલચ માં શાકભાજી ને ગટર ના પાણી થી ધોતા હોય છે તેમજ આ ખાવાની વસ્તુ જ્યારે આ લોકો બનાવી રહ્યા હતા ત્યારે ના તો તેમને હાથ ધોયા હતા કે ના તો માથા કોઈ કેપ પ્રોટેકશન.

આવાજ લોકો આપના શરીર તેમજ આપના સેહદ બગાડવામાં મોટો હાથ હોય છે અને તેમજ મિત્રો આ માણસે જુસ ની અંદર ધોયા વગર જ સીધો હાથ અંદર નાખી દીધો આટલું કરીને આ લોકો નું મન નથી ભરાયું એટલે આ મોટી થાળી માં જેમાં ખાવાનું બનાવ્યું હતું તેના પર અમુક લોકો ખુલ્લા પગે અમે અમુક ચંપલ પેરી ને ચાલતા હતા અને ત્યાર પછી આજ ખાવાનું પેક થઈ ને માર્કેટ માં વેચવામાં આવે છે અને આપડે ખરીદીને ઘરે લાઈએ છે અને આરામ થી ખાઈએ છે.

ત્યારબાદ મિત્રો હોવી હું તમને જણાવા જઇ રહ્યો છું શેરડી થી બનાવમાં આવતો ગોર તો મિત્રો સૌપ્રથમ આ જગ્યા ને જોવો, પેહલા તો આ લોકોએ આજ જગ્યા પર શેરડી નો રસ કાઢ્યો અને એક પાઇપ માંથી તેને ટ્રક માં ભરવામાં આવે છે તે પાઇપ ની હાલત જોવા જેવી છે અને ગોર જે વાસણ માં નાખ્યો તે પણ એકદમ ગંદો હતો , બધી જગ્યા એ માખીઓ ધૂળ અને બાજુ માંથી ગાડીઓ પણ જાય છે અને આવા બધા ની વચ્ચે ગોર ને બનાયો પણ હેરાન ની વાત તો એ છે કે એમાંથી એક માણસ એ તો ત્યાં થુકી નાખ્યું અને તમે કહેશો કે આ તો એક ગરીબ માણસ છે અને આવી બધી વસ્તુઓ કેમની લેશે તો મારા વાહલા મિત્રો હું તમને જાણવા માંગુ છું કે જે આ ફેકટરી ચલાવે છે એ તો પૈસા કમાતો છે પણ આમને કોઇ પણ ફરક નથી પડતો અને આજ ગોર આપડા ઘરે આવે છે અને આપણ ને સુ ખબર કે આ કોને બનાવ્યો અને કેવી રીતે બનાવ્યો.

ત્યારબાદ મિત્રો જાણીસુ એક સ્ટ્રીટ ફૂડ આઈટમ વિશે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ. મોમોઝ ખાવાથી થાય છે આ 4 મોટા નુકશાન એક વખત જાણી લેશો તો ક્યારેય મોમોઝને હાથ લગાડશો નહિ.બજારમાં મળતા મોમોઝમાં ઘણી વેરાયટી જેવા કે વેજ, નોન વેજ, સ્ટીમડ, તંદુરી અને ફ્રાઈડ મોમોઝ મળી રહ્યા છે. જો તમે પણ જીભનો સ્વાદ વધારવા અને ભૂખ મટાડવા માટે ગલી કે શેરીમાં મળતા મોમોઝને ઘણા હોંશથી ખાવ છો, તો સમય પહેલા સાવચેત થઇ જાવ. ક્યાંક જીભનો એ સ્વાદ તમારા આરોગ્ય માટે મોટું જોખમ ન બની જાય.

મોમોઝને પોતાના સ્વાદ માટે ખાવામાં આવે છે. તે સ્વાદમાં ચટપટો હોય છે. તે ખાવાથી વ્યક્તિને ઘણા પ્રકારની બીમારીઓ થવાનું જોખમ રહે છે. શાલીમાર બાગના ફોટો હોસ્પિટલની ડાઈટીશિયન સીમરન સૈનીના જણાવ્યા મુજબ સ્ટ્રીટ ફૂડ મોમોઝ ખાવાથી લોકોએ દુર રહેવું જોઈએ. સીમરન સૈનીના કહેવા અનુસાર મોમોઝ ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ તમને તેનો ભોગ બનાવી શકે છે. મોમોજ એવી રીતે બને છે જે પાચન તંત્રને ખરાબ કરે છે.મોમોઝ ખાવાથી બીજું મોટું નુકશાન એ થાય છે કે તેમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ પોષક તત્વ જરાપણ નથી હોતા.

ઘણા લોકો તો મોમોઝનું સેવન માત્ર ટેસ્ટ માટે કરે છે, જો કે તેમને ખબર હોય છે કે તેમાં કોઈ પોષક તત્વ નથી.મોમોઝ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મેંદાને સોફ્ટ કરવા માટે તેમાં બ્લીચીંગનો પ્રયોગ કરવામાં આવે છે. જેનાથી શરીરને નુકશાન પહોચવા સાથે શરીરનું ઇન્સ્યુલીન લેવલ પણ ખરાબ થાય છે. મેંદામાં ફાઈબર નથી હોતું, તેને સફેદ અને ચમકદાર બનાવવા માટે બેજોયલ પેરોકસાઈડથી બ્લીચ કરવામાં આવે છે જે શરીરને ઘણું નુકશાન કરે છે.મેંદાનું સેવન કરવાથી વ્યક્તિને ડાયજેશનની તકલીફ થઇ શકે છે.

મેંદો ખાવાથી ઘણીવખત મહિલાઓ અને બાળકોને ફૂડ પોઇઝનિંગ સુધી થઇ જાય છે. મેંદામાં રહેલા મોનોસોડીયમ ગ્લુટામેટ હાડકાને નબળા બનાવવાનું કામ કરે છે.બજારમાં મળતા આવા નાસ્તા આપણા સ્વાસ્થ્યને ઘણું નુકશાન પહોંચાડે છે. ઘણા લોકો એના વિષે જાણતા હોવા છતાં પણ વારંવાર એનું સેવન કરે છે. આમ કરવાથી તમે ફક્ત બીમારીઓને જ આમંત્રણ આપો છો. સ્વાસ્થ રહેવા માટે આપણે ઘરમાં બનેલા ભોજન જ ખાવા જોઈએ. અને હવે તો તમે દરેક વાનગીઓ ઘરે જાતે બનાવી શકો છો. નવી નવી વાનગીઓ બનાવવા માટે ટીવી પર કુકિંગ શો આવે છે. અને યુ ટ્યુબ પર પણ તમે નવી નવી વાનગી બનાવતા સીખી શકો છો. માટે ઘરનું બનેલું ખાવ અને સ્વસ્થ રહો.

મિત્રો આમ તો છોકરીઓ અને મહિલાઓ શાકભાજી લેવા માટે માર્કેટ માં જાય છે એટલે હું તમને રિકવેસ્ટ કરું છું કે તે માર્કેટમાં જાય તો આ વાતો નું ધ્યાન રાખવાનું કહ્યો તેમજ આ લેખ પણ તેમને બતાવો જેથી તેમને ખબર પડે કે કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ ખોટી.તેમજ મિત્રો બાજાર માથું લિલી શાકભાજી તો લઇ લઈએ છે પરંતુ તમને તેની સાચી હકીકત નથી ખબર તો મિત્રો તમને જાણવાનું કે શાક માર્કેટ માં અમુક લોકો શાકભાજી ને કલર કરી દેતા હોય છે કેમકે તેમનું માનવું એવું છે કે લોકો લિલી અને સારી શકભાજી લેવાનું પસંદ કરે છે.

જે દેખાવ માં લિલી અને ફ્રેશ હોય તે માટે અમુક લોકો શાકભાજી ને કલર કરે છે ફ્રેશ દેખાડવા માટે અને તે જ શાકભાજી આપણે ખરીદી કરીએ છે અમે માર્કેટ માં વેચીએ છે અને તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આ શરીર માટે કેટલુ હાનિકારક હશે તે માટે દોસ્તો જો તમે ક્યારે પણ આવી વસ્તુ ઓ માર્કેટ માં લેવા જાવ તો ધ્યાન રાખવા વિનંતી જેથી તમે કોઈ બીમાર તમારા ઘર માં ના લાવો એટલે જ મિત્રો આવી બધી વસ્તુ ધ્યાન માં રાખી ને જ શાકભાજી ખરીદો અમે મારા વાહલા મિત્રો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂર થી તમારા મીત્ર કે પરિવાર સાથે શેર કરો જેથી તમેં અને તમારું પરિવાર સારું ખાવાનું ખાઈ શકે અને આ લેખ વિશે તમારો શુ વિચાર છે તે પણ અમને જરૂર થી જણાવજો ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here