જોઈ કોઈ યુવક યુવતી તરફ આકર્ષીતનાં થાય તો યુવતીઓ કરવા લાગે છે આવા કાર્યો.

0
11

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કિશોરાવસ્થામાં છોકરીઓ જે ઇચ્છે તે કરે છે. જ્યારે એક યુવાન સ્ત્રી યુવાનીના જીવનનો સંપૂર્ણ આનંદ માણવા માંગે છે. પરંતુ આ સમય દરમિયાન તેના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. જે તેને પ્રેમ માટે આકર્ષિત કરે છે અને આ સમય છે જ્યારે યુવતીઓ ખોટી દિશા તરફ વળી જાય છે.આ સમયે છોકરીઓને યોગ્ય દિશા બતાવવાની જરૂર છે. તો જાણો કે તરુણાવસ્થાના આવી રહેલી યુવતીઓ શું કરે છે.

છોકરીઓની ઉમર વધતાની સાથે જ તેમના શરીરમાં ઘણા ફેરફારો થવાનું શરૂ થઇ જાય છે. ઘણા અંગો પર વધુ અસર કરે છે, પછી કેટલીક પરેશનીઓ પણ થાય છે. શરીરના તમામ ભાગોનો આકાર બદલાતા રહે છે. છોકરીઓ તરુણાવસ્થામાં હોય ત્યારે આવા કેટલાક ફેરફારો થાય છે. જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. જ્યારે કોઈ છોકરી તેના 20 અથવા કિશોરાવસ્થામાં હોય ત્યારે તેના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ શારીરિક પરિવર્તનને લીધે તેને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

છોકરીઓની આ સમસ્યાઓનો યોગ્ય સમય પર સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યાઓ વધી શકે છે છોકરીઓની ઉંમર 12 થી 13 માં પ્રવેશતા જ, 13 વર્ષની ઉંમરે, શરીરમાં હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, જેના કારણે છોકરીઓ પીરિયડ્સ આવે છે. કેટલીકવાર, કેટલીક છોકરીઓ 12 વર્ષની ઉંમરે પીરિયડ્સ આવાનું શરૂ થઇ જાય છે પણ આવા ઘણા ફેરફારો પછીથી થાય છે,

યુવતીઓ યુવાનીમાં આવતા જ વાળ, નખ, હાથ-પગ વિશે વધારે ધ્યાન આપવામાં આવે છે. અને યુવકોને પોતાની તરફ વાળવા મેકઅપ કરવાનું શરુ કરીદે છેહોર્મોન્સમાં ફેરફાર કે જે હાઇબરનેશનમાં છે તે જાગૃત થાય છે અને શરીરને તરુણાવસ્થામાં પ્રવેશ માટે સંકેત આપે છે. તે સાંભળવું ભલે આ મોટી વસ્તુ જેવું ન લાગે, પણ વાસ્તવમાં તે આ હોર્મોન્સ છે, જે તરુણાવસ્થાથી સંબંધિત છે અને છોકરીના શરીરમાં આવા ફેરફારો લાવે છે. જો હોર્મોન્સનું સંતુલન યોગ્ય નથી તો યોગ્ય શારીરિક વિકાસ થતો નથી. છોકરીઓની ઉચાઈમાં વધારો થાય છે અને આ વધારો વાર્ષિક 3.5 ઇંચ સુધીનો હોઈ શકે છે. કિશોરાવસ્થા એ તબક્કો છે જ્યારે શરીરનું ગઠન શરૂ કરે છે.

યુવાનીમાં વજન અને ઉચાઇ સિવાય ઘણા અન્ય શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે. આવી સ્થિતિમા શરીરને સ્વસ્થ રાખવું ખુજ જરૂરી છે અને આ માટે, ખોરાકમાં, ખાસ કરીને ખોરાકમાં જરૂરી પોષક તત્વો ખાવું જરૂરી છે.જનનાંગોનો વિકાસ.કેટલાક દેખાઈ છે અને કેટલાક આંતરિક દેખાવને કારણે દેખાતા નથી. પણ જ્યારે પરિવર્તન થાય છે, ત્યારે પ્યુબિક વાળ યોનિ અથવા વલ્વાના બાહ્ય ભાગ વધવા માંડે છે.

જ્યારે યોનિ લાંબી હોય છે અને ગર્ભાશય મોટું થાય છે. તરુણાવસ્થા દરમિયાન તમને જાતીય ઉત્તેજના પણ જોવા મળે છે. કેટલીકવાર તમે તેના વિશે સર્માઈ થશો અને આ સ્થિતિ તમારા નિયંત્રણમાંથી બહાર પણ થઈ જાય છે. અને જાતીય ઉત્તેજનાને શાંત કરવા માટે તેનો અસુરક્ષિત જાતીય ઉપચાર તરીકે ઉપયોગ ન કરવો જોઇએ. જેમ તમારી ઉંમર વધશે તેમ આ ઉત્તેજના વિશે વધુ ઉત્સાહિત થશો અને આ લાગણી થશે.

લગભગ દરેક યુવતી એવી ઈચ્છા ધરાવતી હોય છે કે, તેમનો જીવનસાથી ફકત તેમને જ જોયા રાખે અને તેને એટલો પ્રેમ કરે કે તેને જીવનમા ક્યારેય પણ કોઈ વસ્તુની કમી મહેસુસ ના થાય. જો કે, દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતી હોય છે કે, તે એક આકર્ષણનુ કેન્દ્ર બને પરંતુ, યુવતીઓમા આકર્ષક બનવાની આ ઈચ્છા ખુબ જ પ્રબળ હોય છે.

દરેક યુવતી એવી ઈચ્છા ધરાવતી હોય છે કે, દરેક વ્યક્તિ ફક્ત તેમના પર જ ધ્યાન આપે અને તેમને જ જોયા રાખે. તેમના જીવનસાથી વિશે તેમની અપેક્ષા એ છે કે, તે તેણીને પાગલો ની જેમ પ્રેમ કરે પરંતુ, આ બધું કેવી રીતે શક્ય છે? જો તમે પણ એવી ઈચ્છા ધરાવો છો કે, તમારુ જીવનસાથીનુ ફક્ત તમારા પર જ ધ્યાન કેન્દ્રિત રહે તો તેના માટે તમારે અમુક વિશેષ કાર્યો કરવા પડે છે.

યુવતીઓને જોઇને દરેક યુવકના મનમા અનેકવિધ પ્રકારના પ્રશ્નોની હારમાળા ઉભી થાય છે. તે પછી યુવતીઓની સુંદરતા હોય કે પછી તેમના અંગો. યુવતીને જોઇને એક ક્ષણ માટે તો યુવકનુ મન અવશ્યપણે ડોલી ઉઠે છે. જે યુવતી યુવકના મનમા ઘર કરી જાય છે તે યુવતીને યુવક અવશ્યપણે પલટીને પાછી જોવે છે અને આ યુવતી પર તે પોતાનુ દિલ હારી બેસે છે, તો ચાલો આજે આ લેખમા જાણીએ યુવકો કેવી યુવતીઓને કરે છે પસંદ?

દરેક યુવકના કિસ્સામા એવુ જરૂરી નથી હોતુ કે, યુવકો જે યુવતીઓ સેક્સી હોય તેના પર જ પોતાની પસંદગી ઉતારે છે. ઘણા યુવકો એવા પણ હોય છે કે, જેમને સાદગી ભરેલું જીવન જીવતી અને મધુર સ્વભાવ ધરાવતી યુવતીઓ પસંદ પડે. યુવતીના આ બંને ગુણો પર યુવક પોતાનુ દિલ ન્યોચ્છાવર કરી દે છે.

વર્તમાન સમયના યુવકો ને મેકઅપ ચોપડેલી યુવતીઓ નહિ પરંતુ, ટોમબોય લૂક ધરાવતી યુવતીઓ વધારે પડતી પસંદ પડે છે. આ પાછળનુ એક જ કારણ છે કે, આ પ્રકારની યુવતીઓ રફ એન્ડ ટફ હોય છે અને તે હમેંશા એવા પ્રયત્નમા રહે છે કે, તે યુવકો સાથે ખભેખભો મિલાવીને કાર્ય કરે. યુવતીઓ નો આ સ્વભાવ હાલ યુવકોને તેમની તરફ ખુબ જ આકર્ષે છે.

પ્રવર્તમાન સમયના યુવકો એવી ઈચ્છા ધરાવતા હોય છે કે, યુવતીઓ તેમના અંગત જીવનની દરેક બાબતોમા ભાગ લે અને તેમા પોતાનુ મંતવ્ય અને યોગ્ય સમર્થન આપે. આ ઉપરાંત જે યુવતીઓનો ડ્રેસિંગ સેન્સ સારો હોય તેવી યુવતીઓ પર પણ યુવકો ફિદા થઇ જાય છે અને પોતાનુ દિલ હારી બેસે છે.

દરેક પુરુષ સ્ત્રી ઉપર આકર્ષિત થતો હોય છે, દરેક પુરુષને સ્ત્રીને જોવી ગમતી હોય છે, સ્ત્રીઓની કેટલીક ખાસ આદતોના કારણે પુરુષ તેના તરફ આકર્ષાતો હોય છે અને ઘણા પુરુષો આ આદતોથી જ આકર્ષાઈને તેના પ્રેમમાં પણ પડતા હોય છે,
ઘણીવાર પ્રેમ એકતરફી પણ રહી જાય છે, પરંતુ આજે અમે તમને સ્ત્રીઓની કેટલીક એવી આદતો વિષે જણાવીશું જેના દ્વારા પુરુષોને તેના તરફ આ આકર્ષણ થતું હોય છે. સ્ત્રીની કેટલીક ખાસ આદતો પુરુષને વધારે ગમતી હોય છે.

ઘણા પુરુષો એવા હોય છે જેમને સ્ત્રીઓની દાંતની વચ્ચે રહેલી જગ્યાના કારણે તેના તરફ આકર્ષાય છે, તો ઘણા પુરુષોને બિયર પીતી છોકરીઓ પણ વધુ ગમે છે. આવી આ દાંતો ધરાવતી સ્ત્રીઓને જોઈને પુરુષને લાગે છે કે આવી સ્ત્રી ખુબ જ સેક્સી હશે.કેટલાક પુરુષોને ચ્યુઇંગમ ખાતી છોકરીઓ પ્રત્યે પણ આકર્ષણ જન્મે છે, કારણે કે જયારે કોઈ છોકરી ચ્યુઇંગમ ખાઈ છે ત્યારે તે વધારે સેકેસી લાગે છે તો ઘણા પુરુષોને પોતાના બે હાથ ઊંચા કરીને વાળ બાંધતી સ્ત્રીઓ પણ આકર્ષે છે.

કેટલાક પુરુષોને છોકરીઓ ઉપર તેમની સ્માઈલ જોઈને આકર્ષણ આવે છે, હમેશા ખુશ અને નિખાલસ રહેતી છોકરીઓને મોટાભાગના છોકરાઓ વધુ પસંદ કરે છે.શરમએ દરેક સ્ત્રીનું આભુષણ છે, માટે ઘણા પુરુષોને શરમાળ છોકરીઓ પણ વધારે પસંદ હોય છે. છોકરી ક્યારેય પોતાના પ્રેમનો પ્રસ્તાવ છોકરાઓ સામે નથી મૂકતી કારણ કે તેના મનમાં શરમ અને ડર બંને હોય છે. માટે તે હંમેશા છોકરાઓની નજીક રહે છે પરંતુ દિલની વાત સ્વીકારતી નથી.

જો કોઈ છોકરીને કોઈ છોકરા પ્રત્યે પ્રેમ હોય કે આકર્ષણ હોય છે ત્યારે તે કોઈ બીજી છોકરી કે કોઈ મિત્ર દ્વારા પોતાનો પ્રેમનો પ્રસ્તાવ પોતાને ગમતા વ્યક્તિ સુધી પહોંચાડે છે.છોકરીઓ છોકરાને મનાવવા માટે અને છોકરાના દિલમાં આકર્ષણ જન્માવવા માટે પોતાના વાળ વારંવાર સરખા કરે છે, અને છોકરાઓના પણ તેમની આ ક્રિયા ગમતી હોય છે અને તેના દ્વારા જ તે આવી છોકરીઓ ઉપર આકર્ષાતા હોય છે.

કેટલીક સ્ત્રીઓને પોતાની પ્રસંશા કરતા છોકરાઓ વધુ પસંદ હોય છે, છોકરીઓની ઝીણી ઝીણી બાબતોને બહાર લાવતા છોકરાઓ તરફ પણ છોકરીઓ આકર્ષાય છે. તેના દેખાવને લઈને, તેની સુંદરતા વિષે પ્રસંશા કરતા છોકરા તરફ સ્ત્રી વધુ આકર્ષાય છે.જયારે કોઈ છોકરી તમને દૂરથી એક ધાર્યું જ જોઈ રહી હોય અને તમારી નજીક આવીને તે આંખો પટપટાવે છે એ ક્રિયા દ્વારા પણ છોકરાઓ તેના તરફ આકર્ષાય છે, સ્ત્રીઓની આ ક્રિયાઓના કારણે જ છોકરાઓ તેના દીવાના બનતા હોય છે.