ક્રિમ અથવા સાબુ લગાવીને શેવિંગ ન કરવાથી વાળ સરખી રીતે નીકળતા નથી.

0
61

ચહેરા પર બિન જરૂરી વાળ હોવા ખૂબસુરતીને ફીકી કરી દે છે. તેનાથી પીછો છોડાવવા માટે નવા નવા ટોટકા અજમાવવામાં આવે છે. તેના માટે થ્રેડિંગ, લેઝર લાઇટ, રેઝર, વેક્સિંગની મદદ લેવામાં આવે છે. માર્કેટમાં મોંઘી ક્રીમ અથવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીઓનો દાવો હોય છે કે તેના ઉપયોગથી ત્વચા પર વાળનો સફાયો થઇ જશે. પરંતુ તેમ છતાં લોકોને ફરિયાદ હોય છે કે તેમને આશા પ્રમાણે ફાયદો નથી થયો. તેથી મહિલાઓ ઇચ્છે છે કે ઘરેલૂ નુસ્ખાથી તેમની આ સમસ્યા દૂર થાય. જો કે આવુ કરવામાં સમયની પાબંદી અને મહેનતની જરૂર હશે.આજકાલની છોકરીઓ સલૂનમાં કલાકો સુધી બેસીને પીડા સહન કરવાથી સારું શેવિંગ કરવાનું પસંદ કરે છે જે થોડી જ મિનીટમાં થઇ જાય છે. પણ શું તમે જાણો છો કે ઘણી છોકરીઓ પગ પર શેવિંગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે, જેના વિશે તેમને ખબર જ નથી હોતી. આ ભૂલો ત્વચાને નુકસાન પહોચાડી શકે છે અને તેનાથી પગમાં આવતા વાળ થોડા કડક પણ થઇ જાય છે.

ઘણી છોકરીઓ સિંગલ બ્લેડવાળા રેજરનો ઉપયોગ કરે છે, જેમાંથી રુવાંટી સરખી રીતે સાફ થતી નથી. તો એના બદલે ડબલ બ્લેડવાળા રેજરનો ઉપયોગ કરો. જો તમે નિયમિત શેવ કરો છો તો નિયમિત સ્ક્રબ પણ કરવું જોઈએ. જેનાથી આવતા વાળ નીકળી જશે.શેવિંગ કર્યા બાદ પગ ઠંડા પાણીથી ધોવા જોઈએ જેનાથી બળતરા થતી નથી.તમે જે રેજરનો ઉપયોગ હેર રીમૂવિંગ માટે કરો છો, તે રેજર બીજા કોઈ સાથે શેર ન કરવું જોઈએ કારણ કે, તેનાથી ઇન્ફેકશન અને બીમારીઓ થવાનો ડર રહે છે

દેશી તરકીબ અપનાવતૈ પહેલા ચહેરાના વાળની થ્રેડિંગ, વેક્સ અથવા રેઝરથી સાફ કરો. આ રીત ચહેરાના વાળના મૂળને પ્રભાવિત કરીને તેને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત ચહેરા પરના બિનજરૂરી વાળ સાફ કરવામાં ઘરેલૂ માસ્ક અસરકારક સાબિત થાય છે. તેના માટે ઘઉંનો લોટ અને મકાઇના સ્ટાર્ચની જરૂર પડશે.

પેસ્ટ બનાવવા માટે એક ચમચી ઘઉનો લોટ અથવા મકાઇનો સ્ટાર્ચ લો. હવે તેમાં એક પીસેલી મુલેઠી એટલે કે મુલેઠીનો પાવડર નાંખો. અડધી ચમચી દળદર અને ગુલાબ જળ મિક્સ કરો. પેસ્ચ બન્યા બાદ તેને વાળ વાળી જગ્યા પર 20-25 મિનિટ સુધી લગાવો. તે બાદ ચહેરો ધોઇ નાંખો. ચહેરો ધોઇ નાંખ્યા બાદ કોઇ ક્રીમ લગાવી શકાય છે. સારુ પરિણામ મેળવવા માટે નુસ્ખાનો ઉપયોગ પાબંદીથી કરવો જોઇએ. 3-4 મહિના ઘરેલૂ નુસ્ખાની મદદથી તમારી ત્વચાથી વધારાના વાળ નીકળી જશે.

ત્વચામાંથી બિન-આવશ્યક વાળ દૂર કરવાની પદ્ધતિઓ,દેશી આઇડિયા અપનાવતા પહેલાં ચહેરાના વાળને થ્રેડીંગ, મીણ અથવા રેઝરથી સાફ કરો. આ પદ્ધતિ તેના મૂળને અસર કરીને ચહેરાના વાળને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. આ સિવાય ચહેરાના બિનજરૂરી વાળ સાફ કરવામાં ઘરેલું માસ્ક ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે, ઘઉંનો લોટ અને મકાઈનો સ્ટાર્ચ જરૂરી રહેશે.

માસ્કનો ઉપયોગ ઘરે પણ કરી શકાય છે,એક પેસ્ટ બનાવવા માટે એક ચમચી ઘઉંનો લોટ અથવા કોર્નસ્ટાર્ક લો. હવે તેમાં પાઉડર આલ્કોહોલ પાવડરનો સમાવેશ કરો. એક ચમચી હળદરમાં અડધો કપ ગુલાબજળ અથવા શુધ્ધ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. પેસ્ટ બનાવ્યા પછી, તેને રુવાંટીવાળું વિસ્તારો પર 20-25 મિનિટ માટે લગાવો. તે પછી ચહેરો ધોઈ લો. ચહેરો ધોયા પછી કોઈ ક્રીમ લાગુ કરી શકાતી નથી. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે, પ્રિસ્ક્રિપ્શનનો સખત ઉપયોગ કરવો જોઈએ. તમારી ત્વચામાંથી વધારે વાળ કાઢવા માટે ઘરેલું ઉપાય કરવા માટે 3-4 મહિના ઉપયોગ કરો.

સુંદર દેખાવું દરેક મહિલાની ઇચ્છા હોય છે. લોકો સુંદર દેખાવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. પરંતુ ઘણી એવી મુશ્કેલીઓ હોય છે કે જે સુંદરતામાં અડચણરૂપ બને છે. એવી જ એક સમસ્યા છે. ચહેરા પર અણગમતા વાળ આવવા. ચહેરા પર અણગમતા વાળથી ફક્ત યુવકો નહી, પરંતુ યુવતીઓ પણ પરેશાન છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે .યુવકોના ચહેરા પર વાળ આવ્યા છે તો તે ચાલી પણ જાય. પરંતુ મહિલાઓના ચહેરા પર વાળ આવવા યોગ્ય માનવામાં આવતું નથી. મહિલાના ચહેરા પર વાળ આવવાથી તેની સુંદરતામાં ખલેલ પહોંચે છે. ચહેરા પર વાળ આવવા કુદરતી ઘટનાક્રમ છે. તમે તેને રોકી શકતા નથી. પરંતુ ડરવાની જરૂર નથી. ઘણાં એવા સહેલા ઉપાય છે, જેને અપનાવીને તમે ચહેરાના વાળને દૂર કરી શકો છો અને ખોલાયેલી સુંદરતા ફરી મેળવી શકો છો

હળદર વિશે તો સૌ કોઇને જાણકારી હશે કે હળદર ચહેરાની સુંદરતા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આ માહિતી બહુ ઓછા લોકોને ખબર હશે તે હળદરના ઉપયોગથી ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકાય છે. 1 કે 2 ચમચી હળદરનો પાઉડર લો અને પાણી કે દૂધ મિક્સ કરીને તેની ગટ્ટ પેસ્ટ બનાવો. તે બાદ જ્યાં વાળ હોય ત્યાં આ પેસ્ટ લગાવો અને 15 -20 મિનિટ રહેવા દો. હવે ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જશે.

કાચા પપૈયાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કેટલો જરૂરી છે તે તમને ખબર નહી હોય. પરંતુ અંહી અમે તમને કાચા પપૈયાનો ઉપયોગ બતાવવા જઇ રહ્યા છીએ. પપૈયામાં પૅપૈન નામનો એન્ઝાઇમ રહેલો છે. આ એન્ઝાઇમ વાળને મૂળમાંથી કમજોર કરવામાં કાર્યરત છે. તો સૌ પ્રથમ 1 કે 2 ચમચી કાચા પપૈયાની પેસ્ટ અને અડધી ચમચી હળદર પાઉડર લો. કાચા પપૈયાની પેસ્ટને હળદરના પાઉડરમાં બરાબર મિક્સ કરી લો અને તમારા ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં આશરે 15 મિનિટ સુધી આ પેસ્ટ લગાવીને મસાજ કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આમ કરવાથી તમારા ચહેરા પર વાળા દૂર થઇ જશે.