જો તમને પણ છે પૈસાની તકલીફ તો કોઇને કહ્યા વગર કરી લો આ ઉપાય, પૈસાની સમસ્યા કાયમી થશે દુર..

0
455

મિત્રો આજે હું આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છું અને આ લેખમાં હું તમને આજે એક નવી જ માહિતી જણાવવા જઈ રહ્યો છુ અને આ માહિતી વિશે જાણીને તમને પણ લાભ મળવા પાત્ર છે તો જેના વિશે આજે હું તમને જણાવવા નો છું તેમજ આજકાલ બધાનો આ મોટો પ્રોબ્લેમ હોય છે કે તેમની પાસે પૈસા રહેતા નથી અને ઘણી બધી મહેનત કર્યા પછી પણ પાસે પૈસા રહેતા નથી તો આવા લોકો માટે આ ખૂબ જ જરૂરી છે તો એવા લોકોએ આ લેખ અવશ્ય વાંચવો જોઈએ.

આ લેખ તેમના માટે ખૂબજ લાભદાયક બનશે તેમજ જો તમે અમારા જણાવ્યા પ્રમાણે આ ઉપાય કરશો તો તમે થોડા દિવસોમાં જ માલામાલ બની જશો તો આવો જાણીએ આ લેખ વિશે.ઘણી વાર એવા હાલાત આવી જતા હોય છે કે તમારું પર્સ ખાલી થઇ જતું હોય છે અથવા મહિનાના અંતમાં પૈસાની તંગી ઉભી થાય અને જો તમે ઈચ્છતા હોવ કે તમારી સાથે આવું ન થાય તો  તમે આ વાતોનું ખાસ ધ્યાન રાખો અને તેનાથી તમારું પર્સ હંમેશા ભરેલું જ રહેશે.

મિત્રો કિન્નર પાસેથી માંગો એક રૂપિયાનો સિક્કો મિત્રો એવી માન્યતા છે કે કિન્નરને દેવામાં આવેલું દાન અક્ષય પુણ્ય પ્રદાન કરે છે અને તેની દુવા દરેક વ્યક્તિને વિપત્તિમાંથી બચાવી લે છે અને જો તમે પૈસાની સમસ્યાથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો કોઈ પણ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લઇ લો અને જો તે કિન્નર તેની ખુશીથી તમને એક રૂપિયાનો સિક્કો  આપી દે તો તેને લીલા રંગના કપડામાં વીંટીને પોતાના પર્સમાં અથવા તિજોરીમાં રાખવો જોઈએ. આવું કરવાથી તમારી ધન સંબંધી પરેશાની દુર થવા લાગશે.

પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને એટલા માટે પીપળાનું એક કુણું પાંન તમારા પર્સમાં રાખો તેનાથી તમારા પર્સમાં ધનની વર્ષા શરૂ થઇ જશે. ધર્મગ્રંથો અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. એટલા માટે એક પીપળાના પાંનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લેવાનું પછી તેના પર ચંદનથી શ્રી લખવાનું અને પછી તેને આપણા પર્સમાં એ રીતે રાખવાનું કે તે કોઈને પણ ન દેખાય. નિયમિત દરરોજ આ પાંનને બદલતું રહેવાનું. આવું કરવાથી ધન સંબંધી ઘણા બધા ફાયદા થશે અને તમે ધનવાન થવા લાગશો, તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની કમી નહિ રહે.

લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવેલા ચોખા પણ કરે છે ધન સબંધીત સમસ્યા તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોખા શુક્રગ્રહ સંબંધિત અનાજ છે અને જો કોઈ પણ પૂજા પાઠ દરમિયાન દેવી દેવતાને તિલક કર્યા પછી ચોખા પણ ચડાવવા પડે છે અને તેવી રીતે લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવતા ચોખા ખુબ જ વિશેષ હોય છે અને માં લક્ષ્મીને ચડાવવામાં આવેલા ચોખામાંથી એકવીસ દાણા લઈને કાગળનું પડીકું બનાવીને પોતાના પર્સમાં  મૂકી દેવાનું છે. આ નુસ્ખાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે અને લક્ષ્મીજી કાયમ તમારા પર્સમાં રહેશે.

પર્સ અને ચાવીને ક્યારેય પણ ટેબલ પર ન રાખવા જોઈએ તેમ મિત્રો ભારતમાં જ નહિ  વિદેશમાં પણ કહેવામાં આવે છે કે પોતાના પર્સ અને ચાવીને ટેબલ પર ન મુકવા જોઈએ. આવું કરવાથી ઘરમાં પૈસાની બચત ઓછી થતી થઇ જાય છે અને એટલા માટે ક્યારેય પર્સને અને ચાવીને ટેબલ પર ન રાખવું જોઈએ અને તેને કોઈ સુરક્ષિત સ્થાન પર રાખવું જોઈએ. અને તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે ગુરુના નાના એવા ફોટાને પર્સમાં રાખવાથી પ્રગતિ મળે છે અને ગુરુના ફોટાને પર્સમાં રાખવાથી સંકટ સમયે રાહત અને આધ્યાત્મિકતાનો અનુભવ મહેસુસ કરી શકશો અને જો તમે ગુરુના ફોટાને પર્સમાં રાખવાથી ધન સંબંધિત પરેશાની પણ નહિ થાય. ખાલી ફોટો રાખવો જ નહિ ગુરુના કહ્યા મુજબ આચરણ પણ કરવું.

ધનપ્રાપ્તિ માટે આ અચૂક ઉપાય પણ અમલમાં તમે મુકી શકો છો અને તેના માટે કોઈપણ માસની શુક્લપક્ષની ચોથની તિથી પર ચાંદીની એક વાટકીમાં ગાયનું દૂધ લઈ તેમાં ખાંડ અને બાફેલા ચોખા ઉમેરી ચંદ્રોદય થતાં ચંદ્રને તે ભોગ ધરાવવો જોઇએ અને ચોથથી શરૂ કરી આ કાર્ય 45 દિવસ સુધી કરવો જોઇએ અને 45 દિવસ પછી એક કુંવારી કન્યાને ભોજન કરાવી તેને ઉપહાર આપવા જોઇએ.

મિત્રો આપણા હિન્દુ ધર્મ માં સદીઓ થી ચાલતા હવન નું મહત્વ કઈક અલગ છે અને હવન સિવાઈ દેવી કે દેવતાઓ ને પ્રસન્ન કરવું મુશ્કેલ છે અને હવન કરી દેવી દેવતાઓ ને પ્રસન્ન કરી ને લોકો સુખી જીવનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને તેનો મતલબ કે લોકો દેવી-દેવતાઓ ને પ્રસન્ન કર્યા પછી ધન ધાન ની પણ આશા રાખે છે અને ચોખા ને દૂધ તથા તલ ની સાથે મેળવી ને હવન પૂજન કરવા થી શ્રીપ્રાપ્તિ થાય છે. આના થી લોકો ની દરિદ્રતા દૂર થઈ જાય છે પરંતુ આવા હવન શુભ મુહૂર્ત જોઇને જ કરવા જોઈએ, જેનાથી વધારે ફળ ની પ્રાપ્તિ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here