જો પણ કરો છો રાતે સૂતા પહેલાં આ ભૂલ તો ચેતી જાવ,નહીં તો વજન એટલું બધું વધશે કે દવા થી પણ ઓછું નહીં થાય..

0
301

આજ ના સમય માં મોટાપો સૌથી ગંભીર સમસ્યા બનતું જઈ રહી છે. મોટા લોકો ની વાત કરવામાં આવે તો ભારત બીજા નંબર પર આવે છે જ્યાં આબાદી ના 47 ટકા લોકો મોટા છે. મોટાપા જ્યાં કેટલાક લોકો માટે ડીપ્રેશન નું કારણ બનતું જઈ રહ્યું છે ત્યાં કેટલાક લોકો મોટા થયા પછી પણ પોતાની લાઈફ ને જીવીને જીવી રહ્યા છે. પરંતુ જો તમે વધતા વજન થી પરેશાન છો અને પોતાનું વેઇટ ઓછુ કરવા ઈચ્છો છો તો આજ ની આ પોસ્ટ માં અમે તમને વજન ઓછુ કરવાના સરળ ઘરેલું ઉપાયો ના વિષે જણાવીશું.

મોટાભાગે મહિલાઓ વ્યસ્ત જીવન ના ચક્કર માં તે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે અને અંતે તેનો વજન વધવા લાગે છે. થોડું ઘણું વજન વધવું ઠીક છે પરંતુ જયારે વજન ચરબી ના રૂપ માં વધે તો ચિંતા નો વિષય બની જાય છે અને જો સ્ત્રીઓ ની વાત કરવામાં આવે તો તેને ચરબી જરા પણ પસંદ નથી હોતી, પરંતુ કામ-કાજ ના ચક્કર માં તે પોતાનું ધ્યાન નથી રાખી શકતી. અને વધતી ચરબી ના મામલા માં ક્યારે આવી જાય છે તે ખબર જ નથી રહેતી.પરંતુ એ પહેલા જાણો કે તમારું વજન વધવાના કારણ શું છે.

મોટા ભાગે લોકો પોતાના વધતા વજનને કારણે હેરાન રહે છે. આ માટે તેઓ અનેક પ્રકારના ડાયટને પ્લાન કરતા રહે છે. કેટાલક તો તેલ અને ઘી ખાવાનું જ બંધ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે સાચે કઈ આદતો છે જે તમારું વજન વધારે છે.રાતના સમયે ન કરો આ કામ વધી જશે તમારું વજન આજથી જ બદલી દો તમારી આ આદતો.

જ્યારે લોકો રાતે ખાવાનું ખાઈને સૂઈ જાય છે ત્યારે તેમનું વજન ઝડપથી વધે છે. સાચી આદત પ્રમાણે તો રાતે સૂવાના 2-3 કલાક પહેલાં ખાવાનું ખાવું જોઈએ. જેથી તે સારી રીતે પચી જાય.રાતે સૂતા પહેલાં મોટાભાગના લોકો પોતાના રૂમનું તાપમાન ઓછું કરે છે. એરકન્ડીશનના ટેમ્પ્રેચરના ઓછા રહેવાના કારણે શરીરને નોર્મલ ટેમ્પ્રેચર પર બનાવી રાખવા માટે ઉર્જાની જરૂર પડે છે. તેનાથી શરીરનું વજન વધે છે.

રાતના ખાવાનું ખાધા બાદ સીધા સૂવાની આદત પણ વજન વધારે છે. ખાવાનું ખાધા બાદ 20-30 મિનિટ વોક કરવું. તેનાથી ખાવાનું સારી રીતે પચે છે અને વજન વધવાની શક્યતા ઓછી થાય છે.જે લોકો રાતે વધારે કેલેરી લે છે તેમના વજન વધવાની શક્યતા વધારે રહે છે. રાતે ખાવામાં લો કેલેરી ફૂડ લેવું. દિવસની સરખામણીએ રાતે શરીરની એક્ટિવિટી ઘટે છે. આ કારણે ખાવાનું સંપૂર્ણ રીતે પચતું નથી અને વજન વધે છે.

અનેક લોકો રાતે હાઈ પ્રોટીન ફૂડ લે છે. વધારે પ્રોટીન લેવાથી ભોજન પચવાની એક્ટિવિટી થઈ શકતી નથી. આ માટે રાતના સમયે દાળ, સોયાબીન, ચાપ, ઈંડા, માંસ અને રાજમા ખાવાનું ટાળવું જોઈએ. મોટાભાગે લોકો ખાવાનું ખાધા બાદ મીઠાઈ ખાવાની ઈચ્છા રાખે છે.જે લોકોનું વજન ઝડપથી વધે છે તેઓએ રાતે મીઠાઈ ખાવી નહીં. રાતે શરીર શુગરને ઝડપથી પચાવી શકતું નછી. તેનાથી ફેટમાં ફેરબદલ થયા છે અને વજન વધવા લાગે છે. આ કારણે રાતે ગળ્યું ન ખાવાનું કહેવાય છે.

વજન ઓછું કરવા પૂરી ઊંઘ લેવી : સ્વસ્થ રહેવા માટે પુરતી ઊંઘ જરૂરી હોય છે. એટલા માટે સૌ કોઈ ને રોજ ૭ થી ૮ કલાક ની નિદ્રા જરૂર લેવી જોઈએ. નિદ્રા પૂરી થવાથી ફેટ બર્ન તેજીથી થાય છે અને તમારી ચરબી ફટાફટ ગાયબ થઇ જાય છે. પુરતી ઊંઘ લેવાથી ટેન્શન પણ ગાયબ થઇ જાય છે. જેનાથી આખો દિવસ પણ સારો જાય છે. તેના માટે તમે અંધારામાં સુવો. કારણકે પ્રકાશ થી તમારી નિદ્રા પૂર્ણ નહિ થાય, જે સારું નથી.

સૂપ પીવું : જો ખાવા ના ૧ કલાક પહેલા સૂપ પીવામાં આવે તો ખાવાનું તેજી થી પચી જાય છે. અને તમારી ચરબી પણ ગાયબ થઇ જાય છે. એવું અમે નથી કહેતા પરંતુ રીસર્ચ માં ખુલાસો થયો છે. એટલા માટે રોજ ખાવાના પહેલા સૂપ પીવું જોઈએ. જેથી તમારું વજન કંટ્રોલ માં રહે.વધારે પાણી પીવું : વજન ઓછું કરવાનો સૌથી સારો ઉપાય વધારે પાણી પીવું. એના માટે સૌ કોઈને દિવસ માં ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. જેનાથી તમારી ચરબી દુર થઇ જશે.

બ્રેકફાસ્ટ કરવું : જયારે ચરબી વધવા લાગે છે તો સ્ત્રીઓ બ્રેકફાસ્ટ કરવાનું બંધ કરી દે છે. જેનાથી તેમને કમજોરી આવવા લાગે છે. પરંતુ તેનાથી ચરબી ઓછી નથી થતી. એટલા માટે રોજ હેલ્દી બ્રેકફાસ્ટ કરવું જોઈએ. હેલ્દી બ્રેકફાસ્ટ થી તમારી બોડી ને પોષક તત્ત્વ મળી જાય છે. અને તેનાથી તમે આખો દિવસ એનર્જી થી ભરપુર રહો છો. તેના સિવાય તમારી ચરબી પણ ઓછી થવા લાગે છે.

ગ્રીન ટી પીવી : મોટાભાગના લોકો વજન ધટાડવા માટે ગ્રીન ટી નો ઉપયોગ કરે છે અને રોજ દિવસ માં પીવે છે. પરંતુ તમે રાત્રે ગ્રીન ટી પીવો છે તો તમારું વજન તેજી થી ગાયબ થઇ જશે. હકીકત માં જો તમે રાત્રે સુતા પહેલા ગ્રીન ટી પીવો છો તો આખી રાત ફેટ બર્ન ની પ્રોસેસ ચાલુ રહે છે. અને તેનાથી તમારું વજન તેજી થી ઓછુ થઇ જશે.