જો તમારું પાર્ટનરનું નામ પણ ચાલુ થાય છે M અક્ષરથી તો જાણી લો આ વાત…

0
49

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે માતા-પિતા બાળકોના નામ ખૂબ જ સમજી-વિચારીને રાખે છે. તેમાં તેઓ પોતાના ધાર્મિક ગ્રંથો, મહાન વ્યક્તિત્વ, પોતાના ઈશ્વર અને ઘણી વખત જ્યોતિષની પણ મદદ લેતા હોય છે. આપણા સમાજમાં એવી માન્યતા છે કે જેવું જેનું નામ હોય છે તેઓ જ તેમનો સ્વભાવ હોય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે એસ્ટ્રોલોજી અનુસાર કોઈ પણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેમના વિશે ઘણું બધું કહી જાય છે.લગ્નની બાબતમાં આ નામ વાળાના થાય છે મોટાભાગે લવ મેરેજ. દરેકનું સપનું હોય છે કે તેને એક સારો જીવનસાથી મળે, જે તેની ભાવનાઓની કદર સાથે તેમને ઘણો પ્રેમ પણ કરે. આજકાલ દરેકના જીવનમાં પ્રેમ અને પૈસા ઘણું મહત્વ ધરાવે છે. પ્રેમ દુનિયામાં એ સુંદર અનુભવ છે, જેમાં પડ્યા પછી માણસ પોતાને ભાગ્યશાળી સમજવા લાગે છે. પરંતુ ખુબ ઓછા લોકો એવા હોય છે જેમને તેનો સાચો પ્રેમ મળે છે. જ્યોતિષ મુજબ અમે તમને થોડા એવા નામના લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તેના જીવનમાં સાચો પ્રેમ મળવા અને લવ મેરેજ થવાના યોગ ખુબ જ વધુ જોવા મળે છે.

એ (A) નામ વાળા લોકો : જ્યોતિષ અનુસાર જે લોકોના નામ એ થી શરુ થાય છે, તે લોકોના લવ મેરેજ થવાની સંભાવના વધુ રહે છે. તે લોકો ખુબ જલ્દી પ્રેમમાં પડી જાય છે, પછી ભલે તેમનો પ્રેમ મોડેથી મળે પરંતુ મજબુત મનોબળને કારણે જ તે પોતાના પ્રેમને મેળવવામાં સફળ થઇ જાય છે. અને છેવટે તેને સાચો પ્રેમ મળી જ જાય છે. વધુ કાળજીપૂર્વકના સ્વભાવને કારણે તે પોતાના પાર્ટનરનું દિલ પણ નથી દુભાવતા અને હંમેશા પોતાના પ્રેમ સાથે દરેક સ્થિતિમાં ઉભા રહે છે.આ લોકો દેખાવમાં આકર્ષક હોય છે. તેવામાં તેમની આસપાસ લોકોની ભીડ રહેતી હોય છે એટલે કે આવા લોકો સામેવાળા વ્યક્તિને મોહિત કરી લેતા હોય છે. A અક્ષર વાળા લોકો પ્રેમ અને સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે અને તેઓ સ્વભાવથી ખૂબ જ રોમેન્ટિક હોય છે. તે સિવાય નિર્ણય લેવામાં તે સાચા હોય છે.

એસ (S) નામ વાળા લોકો : જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રેમની બાબતમાં એસ નામ વાળા લોકો ઘણા જ નસીબદાર હોય છે. તે જેને પણ પસંદ કરે છે તેને છેવટે મેળવી જ લે છે. કહેવામાં આવે છે કે એસ નામ વાળા લોકોના લવ મેરેજના યોગ ઘણા વધુ પ્રબળ હોય છે. તે લોકોને તેમના પસંદગીના પાર્ટનર સાથે જીવનઆખુ પસાર કરવાનું નસીબમાં હોય છે. તેમના જીવનસાથી પણ તેની ભાવનાઓને સમજે છે અને તેની કાળજી લે છે. એવા લોકો પોતાના પ્રેમને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તે છેલ્લી ઘડી સુધી પોતાના પ્રેમનો સાથ નહિ છોડે.અને તેઓ તે બહુમુખી પ્રતિભા વાળા હોય છે. તેમનો સ્વભાવ સરળતાથી સમજ માં આવતો નથી. તેઓ પોતાનામાં ખોવાયેલા રહે છે અને તેઓ પોતાની ચારે તરફ એક રહસ્યમય વાતાવરણ બનાવીને રાખે છે.

જી (G) નામ વાળા લોકો : જ્યોતિષ મુજબ જે લોકોના નામ જી થી શરુ થાય છે, તે લોકો લવ મેરેજની બાબતમાં ઘણા નસીબદાર હોય છે. તે લોકો જલ્દી પોતાનું દિલ આપી બેસે છે. જી નામના લોકોને હંમેશા લવ એટ ફર્સ્ટ સાઈટ હોય છે અને તે પોતાના પ્રેમીને જીવનસાથી પણ બનાવી લે છે. સ્વભાવમાં કેયરફૂલ હોવાને કારણે જ તે પોતાના પાર્ટનરની દરેક ખુશીનું ધ્યાન રાખે છે. સાચા પ્રેમ સાથે તે પોતાના પાર્ટનર સાથે જીવનભર સાથ નિભાવે છે. આમ તો પ્રેમની બાબતમાં શરમાળ હોય છે, એટલા માટે પોતાના મનની વાત કહેવામાં ઘણો સમય લગાવે છે.તેઓ દિલના ખૂબ જ ચોખ્ખા હોય છે. તેઓ પોતાના મનમાં કોઈ રાખતા નથી અને કોઈના વિરુદ્ધ કોઈપણ પ્રકારનું ષડયંત્ર કરવામાં વિશ્વાસ રાખતા નથી. આવા લોકો સ્વભાવથી અંતર્મુખી હોય છે. તેઓ કારણ વગર કોઈને પરેશાન કરતા નથી.

એમ (M) નામ વાળા લોકો : જ્યોતિષકારોના જણાવ્યા મુજબ જે લોકોના નામ એમ અક્ષરથી શરુ થાય છે, તેમના લવ મેરેજ થવાની સંભાવના ઘણી વધુ રહે છે. તેમના ભાગ્યમાં લવ મેરેજ હોવાના યોગ ઉભા થાય છે. તેમના ભાગ્યમાં ખુબ જ વધુ પ્રેમ કરવા વાળા પાર્ટનર હોય છે. તે સ્વભાવથી સરળ હોવાને કારણે જ તે લોકો પોતાના પાર્ટનરને હંમેશા ખુશ રાખે છે. જયારે તે લોકો કોઈ સંબંધથી જોડાય છે, તો સંપૂર્ણ રીતે તે સંબંધને નિભાવે પણ છે. હંમેશા તેમના પાર્ટનર તેનાથી વધુ સુંદર હોય છે એટલા માટે તેને છુપાવીને રાખવામાં વિશ્વાસ ધરાવે છે.

આર (R) નામ વાળા લોકો : જે લોકોનું નામ આર અક્ષરથી શરુ થાય છે તેમના પ્રેમ લગ્ન થવાના યોગ વધુ રહે છે. તે લોકો તમારાથી સમજુ અને શારીરિક રીતે સુંદર પાર્ટનરની શોધમાં રહે છે. પરંતુ તેને જયારે તેનો સાચો પાર્ટનર મળી જાય છે તો તે તેની સાથે આખું જીવન પસાર કરવાના વચન આપે છે. આમ તો પ્રેમની બાબતમાં તે થોડા શંકાશીલ સ્વભાવના હોય છે. તે પોતાના પ્રેમને કોઈ સાથે શેર કરવાનું જરા પણ પસંદ નથી કરતા.આ લોકો મનમોજી હોય છે. તેમને દુનિયાદારી સાથે કોઈ મતલબ હોતો નથી. તેઓ ખૂબ જ ઓછું બોલે છે. તે પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે. સ્વભાવથી તેઓ દાર્શનિક હોય છે. તેમની મિત્રતા લેખકો, દોસ્તો અને પોતાની જેવા લોકો સાથે રહેતી હોય છે.