Breaking News

જો તમારે વારંવાર ચંપલ તુટી જાય કે ખોવાઇ જાય છે તો શનિદેવ આપી રાખ્યા છે અશુભ સંકેત જાણો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે શનિ ગ્રહને તેના ક્રૂર સ્વભાવના કારણે સજા દેનાર માનવામાં આવે છે. પરંતુ શનિ શુભ ભાવમાં ન હોય ત્યારે જ ભારે પડે છે. અન્યથા વ્યક્તિને શનિ માલામાલ પણ કરી દે છે. શનિની સાડાસતી કે પનોતી ચાલતી હોય ત્યારે જાતકોએ સાવધાન રહેવું જરૂર હોય છે.

મિત્રો જો આ સમયમાં પણ સાવધાની રાખવામાં આવે તો પનોતિનો સમય પણ સરળતાથી પસાર થઈ શકે છે. તેમાં પણ શનિ દેવની ખાસિયત છે કે તે જાતકને કેટલાક સંકેત પણ કરે છે જેથી વ્યક્તિ સમય રહેતા યોગ્ય ઉપાય કરી લે. આવા સંકેતમાંથી એક છે રોજ ઉપયોગમાં લેતા હોય તેવા ચંપલનું તુટવું કે ખોવાઈ જવું.શનિવારે ચંપલ ખોવાઈ જાય તો સાંભળવા મળે છે કે પનોતી ગઈ. પરંતુ આ માન્યતા કેટલી સાચી છે તે આજે જાણી લો અને સાવધાન રહી શનિના પ્રકોપથી બચવાના પ્રયાસ શરૂ કરી દો.

શનિનો પ્રભાવ પગ પર હોય છે. જો અચાનક પગરખાં તુટવા લાગે તો સમજી જવું કે શનિનો કુપ્રભાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારા પર સંકટ પણ આવી શકે છે. આવી જ રીતે ચંપલનું ખોવાઈ જવું પણ આવનાર સંકટ માટેનો સંકેત હોય છે.જો વારંવાર ચંપલ તુટતા હોય કે ખોવાઈ જતાં હોય તો સમજવું કે શનિનો કુપ્રભાવ વધી રહ્યો છે અને તેને આવનારા સંકટની સૂચના સમજી શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય શરૂ કરી દેવા. શનિદેવને પ્રસન્ન કરવાનો સૌથી પ્રભાવશાળી અને સરળ ઉપાય છે ગરીબોની મદદ કરવી.

શનિના અશુભ હોવાના લીધે ગમે તે કામમાં સફળતા નથી મળતી.એટલું જ નહિ ઘર પરિવારમાં પરેશાનીઓ વધે છે. શનિવારનો કારક શનિ છે.આ દિવસે વિશેષરૂપે અમુક કામ કરવાથી બચવું જોઈએ. જો તમે આ દિવસો માં કામ કરો છો શનિ અશુભ માનવામા આવે છે.અને ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે. આજે અમે તમને આ પોસ્ટ મા એવા કામ વિશે બતાવી શું કે શનિવાર ના દિવસે એ કામ કરવાથી બચો.શનિવાર ના દિવસે ના કરવું જોઈએ આ કામ.શનિવાર ના દિવસે ઘરમાંથી લોખંડ કે લોખંડ થી બનેલી વસ્તુ નહીં લઈને આવવું જોઈએ એવું કરવાથી શનિદેવ નારાજ થઇ શકે છે.

આ દિવસે લોખંડથી બનવાળી વસ્તુ ને દાન કરવું શુભ માનવામાં આવે છે. જો તમારી જોડે લોખંડથી બનેલી વસ્તુ છે તો તેર ગરીબો માં દાન કરે.ગરીબોનું અપમાન એમજ ખરાબ હોય છે. પણ વિશેષ રૂપથી શનિદેવ ના દિવસે કકરાટ ના કરે. ગરીબોનું પ્રતિનિધિત્વ શનિદેવ કરે છે.જો આવામાં તમે ગરીબો ને પરેશાન કરશો તો શનિ પોતાના જીવનમાં પરેશાની વધી શકે છે.જો તમને લાગે છે કે શનિદેવ તમારાથી નારાજ થાય છે કે તમારા પર સંકટ નો પહાડ તૂટી પડે તો શનિદેવ ને મનાવા માટે શનિવાર ના દિવસે તેલ નું દાન કરો પણ ધ્યાન રાખજો.

પણ આ દિવસે ઘરમાં તેલ નહિ લાવો પણ દાન કરવું શુભ માનવમાં આવે છે. પરંતુ આ દિવસે માર્કેટ ખરીદીને લાવવું અશુભ માનવમાં આવે છે.શનિવાર ના દિવસે કોઈ બહારની વ્યક્તિ બુટ કે ચંપલ ભૂલથી પણ ભેટ સ્વરૂપમાં ના લો એના કરતા બુટ અને ચંપલ ગરીબોમાં દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે.જો તમારું જોડે જુના ચંપલ છે. તેને શનિવાર ના દિવસે ગરિબોમાં દાન કરો જો તમારી જોડે પૈસા હોય તો નવા ખરીદીને આપો.

શનિદેવ ને ખુશ કરવા જોઈએ શનિદેવ ના દિવસે પીપળા ના ઝાડની પૂજા કરાવી જોઈએ જયારે પૂજા પતિ જાય ત્યાર પછી પરિક્રમા કરવી. આ શનિદેવની નજરથી બચવા માટે જરૂરી છે.શનિદેવ ના પ્રકોપને દૂર કરવા માટે અને શનિદેવને ખુશ કરવા માટે શનિવાર ના દિવસે કાળા તલનું દાન કરો. શનિવાર ના દિવસે કાળ તલનું દાન કરવું તે શુભ માનવામાં આવે છે થઈ શકે તો ગરીબોને દાન કરો.શનિ ના પ્રકોપને દૂર કરવા માટે તમે શનિવાર ના દિવસે હનુમાન મંદિરમાં સરસલ તેલ નો દિપક કરો. આ દિવસે આવું કરવાથી શનિ દેવ ખુશ રહે છે. અને શનિદેવ પ્રકોપથી મુક્ત કરે છે.

જયારે પણ આ મુજબ ખરાબ સમય ચાલુ થાય તો માણસ ની સમજવાની શક્તિ છીણ થતી જાય છે. તે ધીરે-ધીરે ગમગીન થઇ જાય છે. આ સમય મા તેને એક સારી સલાહ પણ અસર નથી કરતી. જેમ જયારે મૃત્યુ સમયે રોગી ને દવા અસર નથી કરતી. એક સામાન્ય રીતે જો એવું માનવામા આવે છે કે શનિ દેવ કોઇપણ એક રાશી પર અઢી વર્ષ સુધી તો રહે જ છે. આ શનિ ભ્રમણ ને શનિ ની સાઢેસાતી કેહવામા આવે છે.

જે રાશિ મા શનિ આવે છે તે રાશિ મા તે પહેલા તેમજ બાદ ના રાશી અન જાતકો ને વધુ અસર કરે છે. અ રીતે જો વિચારવા મા આવે તો કુદરત પણ આ માણસ ની શનિ ની શુભ અસર ના સંકેતો પણ આપે છે. આ જ્યોતિષવિદ્યા ના દરિયાઈ વિજ્ઞાન મુજબ માણસ નો સારું તેમજ ખરાબ દિવસ શરૂ થાય તે પહેલા ઘણા સંકેતો મળે છે. તો આજ ના આર્ટીકલ મા વાત કરવી છે આ શનિ દેવ તરફ થી આપવામા આવતા સંકેતો વિશે.

ભગવાન શનિદેવ ના પનોતી આવવાના લક્ષણો, મોટેભાગે મિલકત થી લગતા વાદ-વિવાદો, ઘર પરિવાર ના સભ્યો સાથે મન મોટાવ, અનૈતિકતા આદરવી તેમજ ગેરકાયદેસર સંબંધ તરફઆકર્ષિત થવું, કરજ વધવો તેમજ તેને ઉતારવા સમયે અટકણ કે રુકાવટ આવવી. કોર્ટ કચેરી ના કેસ મા ફસાય જવું, નૌકરી ની બઢતી મા અવરોધ આવવો, જયારે પણ ખોટ નો ટેકો લેવો, જુગાર રમવાની તેમજ નશા ની ટેવ પડવી તેમજ વ્યાપાર ધંધા મા મંદી સર્જાવવી.

આ પીપળા ની પૂજા-વિધિ કરવી. શનિવાર ના દિવસે કરવામા આવતી પૂજા થી ઘણું સારું ફળ મળે છે. આ પૂજા આખા અઠવાડિયા મા રવિવાર સિવાય ના ગમે તે દિવસે કરી શકાય છે. આ પૂજન માટે સૂર્યોદય પહેલા ઉઠવું, નિત્યકર્મ થી નિવૃત થઇ સફેદ વસ્ત્રો ધારણ કરી જ્યાં પીપળો હોઈ ત્યાં જઈ પૂજન કરવું.આ પીપળા ના જાડ મા ગાય નુ શુદ્ધ દૂધ,તલ તેમજ ચંદન સાથે પવિત્ર જળ પીપળા ને અર્પિત કરો. ત્યારબાદ એક જનોઈ, ફૂલ તેમજ પ્રશાદ ધરવો. તન અને મન ને સાત્વિક રાખી ભાવ થી ભક્તિ પૂજન કરવું.

આ સાથે ધૂપ દીપ પ્રગટાવી ને એક આસન પાથરી તેના પર બેસી ને કુળદેવતા નુ ધ્યાન ધરી આ નીચે સુચવેલા મંત્ર નો જાપ કરવો.मूलतो ब्रह्मारूपाय मध्यतो विष्णुरूपिणे Iअग्रतः शिवरूपाय वृक्ष राजाय ते नमः IIआयु: प्रजां धनं धान्यं सौभाग्यं सर्वसंपदम् Iदेहि देव महावृक्ष त्वामहं शरणं गत: IIઆ મંત્ર નું જાપ કર્યા બાદ કપૂર સાથે લવિંગ પ્રગટાવી ને આરતી કરો તેમજ પ્રસાદી લેવી. આ પ્રસાદી મા મીઠાઈ તેમજ સાકર ધરી શકાય છે. આ પીપળા ના જાડ મા અર્પિત કરેલ થોડુંક જળ ઘરે લઇ જવું અને ઘર ના દરેક ખૂણે છાંટવું. જો આ દર્શાવ્યા મુજબ પ્રમાણે પૂજન કરવામા આવે તો ભગવાન શનિ ની પનૌતી થી મુક્તિ મળે છે તેમજ ઘર મા સુખ-સમૃધી અને શાંતિ આવે છે.

About Hu Gujarati TEAM

Check Also

ઘરમાં ઉંબરાનું હોય છે ખાસ મહત્વ,તેની પૂજા કરવાથી થાય છે ઘણાં ફાયદા,આજેજ આ રીતે કરીલો જીવનનું દુઃખ થશે દૂર…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …