જો તમારા કાનમાંથી પણ વાળ નીકળે છે તો થઈ જાવ સાવધાન હોય શકે છે આ મોટી બીમારીના લક્ષણો..

0
24

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે તમે ઘણા લોકોના કાન પરના વાળ જોયા હશે, પરંતુ કદાચ તે લોકો જાણતા ન હોય કે કાનમાંથી નીકળતા વાળ ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કાન પર વાળ પડવું મુખ્યત્વે બે કારણોને કારણે છે.

એક વારસાગત છે અને બીજો અચાનક બહાર આવે છે. જો આ વાળ અચાનક બહાર આવે છે, તો તે ખૂબ જોખમી હોઈ શકે છે. એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકોના કાન પર વાળ છે તેઓ હૃદયની બિમારીથી પીડાય છે અને તેઓ કોઈપણ સમયે હાર્ટ એટેક આવી શકે છે. તેથી, કાનના વાળ સમય સમય પર સાફ કરવા જોઈએ. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે કાન પરના વાળ મુખ્યત્વે આનુવંશિક કારણ છે, પરંતુ કેટલીક વખત તેમની બગડેલી જીવનશૈલી પણ એક કારણ છે.

મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે વધુ ધૂમ્રપાન કરવું અથવા ઓછા સમય માટે વધુ સૂવું અને સમયસર ખોરાક ન ખાવો. વળી, અચાનક વાળ પડવું એ એક પ્રકારનું હોર્મોન ચેન્જ માનવામાં આવે છે.વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જે લોકોના કાન પર વાળ ઉગે છે તેમને હંમેશા હાર્ટ એટેક થવાનું જોખમ રહે છે. તેથી, કાનના વાળ સાફ રાખો, જેથી હાર્ટ એટેક અને હાર્ટને લગતા તમામ રોગોથી બચી શકાય.ઘણા લોકોના કાન પર વાળ હોય છે. જો કે આ એક સામાન્ય વાત છે. આપણને આવા લોકો ખુબ આસાનીથી મળી જાય છે જેઓના કાન પર વાળ હોય છે.

અમુક લોકોના શરીર પર જન્મની સાથે જ ખુબ જ વાળ હોય છે.હાથ-પગથી લઈને ચેહરા સુધી સામાન્ય કરતા વધારે વાળ હોય છે,આવા લોકોની આઈબ્રો પણ એકબીજાની વચ્ચે ભેગી થયેલી હોય છે.કહેવાય છે કે જેની આઈબ્રો વચ્ચેથી ભેગી થયેલી હોય છે તેવા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે પણ જો તમારા કાન પર વાળ છે તો તે તમારા માટે એક ચિંતાનો વિષય છે. જો તમારા કાન પર પણ વાળ છે તો સાવધાન થઇ જાવ કેમ કે તેનાથી તમે જાનલેવા બીમારીના શિકાર પણ થઇ શકો છો.

વાસ્તવમાં કાન પર વાળનું હોવું સામાન્ય બાબત નથી,તેનાથી સ્વાસ્થ્યને ખુબ ખતરો આવી શકે છે. જો જન્મથી જ વાળ હોય તો તેને આનુવંશિક માની શકાય છે.જો તેના પિતા કે દાદાના કાન પર વાળ હોય છે તો તેની આવનારી પેઢી પર પણ તેની અસર જોવા મળે છે.રિસર્ચના આધારે જે લોકોના કાન પર વાળ હોય છે, તેઓ હૃદય રોગથી પીડિત હોય છે, મોટાભાગે આવા લોકોને હૃદયનો હુમલો ગમે ત્યારે આવી શકે છે. તેની ટિમના રિસર્ચ દ્વારા એ સામે આવ્યું હતું કે એવા લોકોમાં હાર્ટ એટેકની સમસ્યા વધારે હતી જેઓના કાન પર વધારે વાળ હતા.

જો વાળ વધતી ઉંમરની સાથે વધવા લાગે તો વ્યક્તિએ સાવધાન થાવાની જરૂર છે. કેમ કે તે વધતી ઉંમરની સાથે ગંભીર બીમારીની ખાસ ચેતવણીના તરફ ઈશારો કરે છે. કાન પર વાળ હોવાની સમસ્યા આજના સમયમાં ભાગદોડ ભરેલા જીવનને લીધે પણ થઇ શકે છે પણ સૌથી વધુ આ સમસ્યા સિગરેટ પીનારા લોકોમાં જોવામાં આવી રહી છે. આ સિવાય ખરાબ લાઈફસ્ટાઇલ,પૌષ્ટિક આહાર ન લેવો, સમય પર ભોજન ન કરવું વગેરે જેવી બાબતો પણ કાન પર વધારે વાળ હોવા માટે જવાબદાર છે.

રિસર્ચકર્તાઓએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પોતાની જીવનશૈલી યોગ્ય બનાવાની અને સિગરેટ જેવી આદતોને છોડવાની સલાહ આપી છે.આ સિવાય આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના અન્ય ઉપાયો પર રિસર્ચ કરવાની વાત કહેવામાં આવી છે.અઠવાડિયામાં એક વખત નખ પણ કાપીએ છીએ પણ હમેશા આપણે કાનને સાફ કરવાનું ભૂલી જઈએ છીએ, કે પછી એમ કહો કે તમને કાન સાફ કરવાની સાચી રીત નથી જાણતા, આજે અમે તમને તે જણાવવાના છીએ. તમારા કાન તમારા શરીર નું ખુબ જરૂરી અંગ છે.

તમારા કાનની સમયસર સફાઈ ખુબ જ જરૂરી છે. આવું ન કરવાથી કાનમાં ખંજવાળ બળતરા કે ઇન્ફેકશન થવાનો ભય રહેતો હોય છે. કાનનો મેલ સાફ ન કરવાથી બહેરાશ નો ડર પણ રહેતો હોય છે.ઘણા લોકો કાનને સાફ કરવા માટે સેફટી પીન નાખતા હોય છે જે ખુબ જ ઘાતક બની શકે છે જેનાથી કાનના પડદા તૂટી જઈ શકે છે. તમે ભૂલથી પણ કાનમાં સેફટી પીન ન નાખશો. આજની પોસ્ટમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે સરળતાથી તમારા કાનનો મેલ સાફ કરી શકો છે.

કાનનો કચરો, કાન આપણા શરીરનું એક ખુબ જ સંવેદનશીલ અંગ છે. તેની સાથે એવું ન કરશો કે તમારે લેવા નાં દેવા થઇ જાય. કાનમાં મેલ જામી જવાનું કે ખંજવાળ આવવી એક સામાન્ય વાત છે. તેને ઈયર વૈકસ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે સાચું છે કે ઘણા ઘરેલું ઉપાયોથી સાવધાની રાખીને ફોતરીને સાફ કરી શકાય છે પણ તે કામ કાળજીપૂર્વક કરવું જરૂરી છે.જો ફોતરી ખુબ કડક થઈને જામી ગઈ હોય તો બહેતર છે કે તેને કઢાવવા તમે ડોક્ટર પાસે જ જાવ. કાનને લઈને કોઈપણ જાતનું જોખમ લેવું ભારે પડી શકે છે. કાનની ફોતરીને સરૂમેન ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે જેલ જેવો લુબ્રીકેટ હોય છે. તે ઉપરાંત તેમાં ફૈટ અને ઝીણા વાળ પણ જોડાયેલા હોય છે.

આમ તો ઈયર વૈકસ કાનની સુરક્ષા માટે હોય છે પણ જયારે તે ખુબ વધુ જામી જાય છે કે તેનાથી સાંભળવાનું ઓછું થઇ જાય છે. ઘણી વખત તેના કારણે કાનના રોગ અને સંક્રમણ નો પણ ભય ઉભો થાય છે. તે ઈયરડ્રમ ને પણ બ્લોક કરી દે છે.ઈયરફોન જેવા સાધનોનો ઉપયોગ કરવો અને વારંવાર ઈયરબડ નો ઉપયોગ કરવાથી કાનની ફોતરી અંદરની તરફ વધુ જમા થઇ જાય છે. તેના લીધે ઘણી જાતની સમસ્યાઓ થઇ શકે છે.
કાનમાં જામેલા મેલને સાફ કરવા માટે 4 ઘરેલું ઉપચાર.

ગરમ પાણી,પાણીને હળવું હુંફાળું થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યાર પછી ઈયરબડની મદદથી પોતાના કાનમાં થોડું થોડું ગરમ પાણી નાખો. ગરમ પાણી તમારા કાનના મેલને સાફ કરે છે. ત્યાર પછી કાનને નમાવીને ગરમ પાણી કાનમાંથી કાઢી લો. તે કાનનો મેલ સાફ કરવા માટે ખુબ સરળ રીત છે.મીઠું અને ગરમ પાણી, ગરમ પાણીમાં થોડું મીઠું ભેળવીને એક મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને કોઈ ઈયરબડ ઉપર લગાવી કાનમાં ફેરવો. તેનાથી તમારો કાન સંપૂર્ણ સાફ થઇ જાય છે.

આદુ અને લીંબુનો રસ, આદુના રસમાં લીંબુનો રસ ભેળવી લો. હવે આ મિશ્રણને ઈયરબડ ઉપર લગાવીને કાનમાં ફેરવો. આવું કરવાથી તમારા કાનનું (PH,) લેવલ જળવાય રહે છે. તે તમારા કાનને સંપૂર્ણ સાફ કરવાની ખુબ સરળ રીત છે.બદામ અને સરસીયાનું તેલ, બદામના તેલની જેમ સરસીયાના તેલને ઉપયોગમાં લઇ શકાય છે. પણ સરસીયાના તેલની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. તેલના ઉપયોગથી ફોતરી નરમ પડી જાય છે અને સરતાથી બહાર નીકળી જાય છે.