જો તમારા જીવનમાં પણ ચાલી રહ્યા છે ખરાબ દિવસો તો બસ કરી લો આટલું કામ, થશે બમણો લાભ…

0
110

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે લગભગ દરેક લોકોને પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ઘણીવાર અમુક દિવસો જાણે ખરાબ ચાલતા હોય એવો અનુભવ થયો હશે.

ઘણીવાર એવું બન્યું હોય કે સળંગ અઠવાડિયા કે દસ દિવસ સુધી કોઇ સારા સમાચાર ન સાંભળવા મળે, આપણે સારી રીતે આપણું કાર્ય કરતા હોઈએ તો પણ ટીકાના ભોગ બનવું પડતું હોય છે. કારણ વગર ઠપકો પડે. અને એ પણ માત્ર કાર્યસ્થળે જ નહીં ઘરમાં પણ એવું બને કે કોઇ વાંક ન હોય તો પણ વડીલોની ટીકાનો ભોગ બની જઇએ. ત્યારે આપણું મન ખાટું થઇ જતું હોય છે.

ત્યારે એવા વિચાર આવે કે એવો તે શું વાંક આપણો હતો કે કારણ વગર દરેક જગ્યાએ ઠપકો સાંભળવો પડે છે. અલબત્ત એમાં મોટેભાગે એવું બને કે અમુક દિવસો અને ગ્રહો આપણી કુંડળીના એવા ભેગા થઇ ગયા હોય કે અત્ર, તત્ર, સર્વત્ર ખરાબ અનુભવમાંથી પસાર થવું પડે. આ તકલીફમાંથી બચવા અહીં છ ઉપાય તમને જણાવીએ છીએ કે જેને અજમાવી તમે ખરાબ સમયમાંથી બચી શકશો.આજની જનરેશન મોટે ભાગે એવી છે કે તેઓ ભાગ્યે જ ભગવાનનું સ્મરણ કરતાં હોય છે. પણ આ ખોટી વાત છે.

મિત્રો તમને માઠા સમયમાંથી ભગવાન હંમેશાં બચાવે છે, જો તમે તેમનું સ્મરણ કરો તો. હનુમાન ચાલીસા પણ તમને માઠા સમયમાંથી સમયસર બચાવી લેશે. પણ તે માટે આજથી જ નિયમ કરી રોજ એકવાર હનુમાન ચાલીસા વાંચો. તમે દિવસમાં ગમે ત્યારે હનુમાન ચાલીસા વાંચી શકો છો. આ તમને અનેક તકલીફથી દૂર રાખશે.ઘણીવાર એવું બનતું હોય છે કે ખરાબ સમય એવો બેસે કે તેમાં શું કરવું શું ન કરવું તમને સમજાય જ નહીં.

મિત્રો જો ચારે તફથી કારણ વગર ઠપકો સાંભળવો પડતો હોય તો એક નાળિયેર લઇને એકવીસ વાર તમારા માથા ઉપર ગોળ ફેરવી કોઇ મંદિર કે નદી આગળ જઇને તેને બાળી નાખો. આ ઉપાય મંગળવાર કે શનિવારે કરવો. જો તકલીફ વધારે હોય તો પાંચ વાર દર મંગળવારે કે શનિવારે આ ઉપાય અજમાવવાથી જીવનમાં આવેલો ખરાબ સમય દૂર થશે.વૃક્ષ, કીડી, પક્ષી, ગાય, કૂતરાં, કાગડા આ પક્ષી અને પ્રાણીઓ માટે અચૂક પાણી અને ભોજનની વ્યવસ્થા કરો.

મિત્રો આમ કરવાથી પણ ખરાબ સમય દૂર થશે.તકલીફના સમયમાં એક તાંબાના લોટામાં રાત્રિના સમયે પાણી ભરો. તેમાં થોડું કંકુ અને ચંદન મિક્સ કરો. હવે આ લોટો આખી રાત તમે જે તરફ માથું રાખતા હોય, તે દિશામાં મૂકી દો. સવારે ઊઠીને તરત સૂર્ય નારાયણને તાંબાના લોટાનું પાણી ચડાવો. આમ થોડા દિવસો સુધી કરવાથી સંકટનો સમય તરત દૂર થઇ જશે.કાંસાના એક વાસણમાં થોડું સરસિયું લો. એ સરસિયામાં રૂપિયાનો કે પાંચનો સિક્કો નાખો. એ સિક્કો નાંખી તમારું પ્રતિબિંબ તેમાં જુઓ.

મિત્રો હવે આ તેલ અને કાંસાના વાસણને કોઇ ગરીબને આપી દો. આ ઉપાયને શનિવારે જ કરો, અને કમ સે કમ પાંચ શનિવાર આ ઉપાય કરવાથી બધી તકલીફ ચોક્કસપણે દૂર થશે.૪૩ દિવસ સુધી કમ સે કમ એકવાર ગાયત્રીમંત્ર કે મહા મૃત્યુજયની એક માળા કરો. જો તમે ગાયત્રીમંત્રની માળા કરવાની શરૂઆત કરી હોય તો રોજ ગાયત્રીમંત્રની જ માળા કરો અને જો બીજા કોઇ મંત્રની માળા કરતાં હો તો તે જ મંત્રની માળા ૪૩ દિવસ સુધી ચાલુ રાખો. તેમજ ઘરના મંદિર સામે બેસીને આ જાપ કરો. ધીરેધીરે મંત્ર જાપની અસર થશે તેમ તેમ તમારા માથે વર્તાતા સંકટની અસર ઓછી થતી જશે.

પીપળા ના ઝાડ ની નીચે દીવો સળગાવવોમિત્રો અત્યારે પૈસાને લગતી તમામ સમસ્યાને તમારા ઘરમાથી દૂર કરવા અને ધન પ્રાપ્તિ કરવા માટે સૌથી પહેલા તમારે પીપળા ના વૃક્ષ ની નીચે દીવો સળગાવીને રાખવો જોઈએ. પણ સાથે જ તે પણ માન્યતા છે કે દીવો સળગાવ્યા પછી તમારે પાછું ફરીને નથી દેખવાનું અને દીવો સળગાવ્યાં પછી જ ઘર પાછું ફરવાનું છે. તેનાથી ધન ના કર્યો ને લઈને જે સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે તે બધી દૂર થઇ જશે.

મકાન ના મુખ્ય દ્વાર પર દીવો સળગાવોમિત્રો પૈસા ને લગતી સમસ્યા ને ઘર માથી દૂર કરવા અને ધન પ્રાપ્તિ કરવા માટે તમારે તમારા ઘર ના મુખ્ય દ્વાર પાસે દીવો સળગાવવો. જેથી આ વિધિ ઘણી સારી સિદ્ધ થશે. એટલે કે તે લોકો ને પોતાના ઘર ના મુખ્ય દરવાજા ના બન્ને તરફ દીવો જરૂર સળગાવવો જોઈએ. તેનાથી તેમની કામના પુરી થશે.

લક્ષ્મી ની છબી પાસે દીવો સળગાવવોમિત્રો પૈસા ને લગતી સમસ્યા ને ઘર માથી દૂર કરવા અને ધન પ્રાપ્તિ કરવા માટે તમારે જ્યાં લક્ષ્મી પૂજા કરવામાં આવે છે તે સ્થાન પર દીવો જરૂર સળગાવીને રાખો અને કંઈક એવું કરો કે તે દીવો પુરી રાત સળગતો રહે અને બુઝાઈ ના જાય. તે પણ લક્ષ્મી ના આવવાનો શુભ સંકેત માનવામાં આવે છે.

બીલીપત્ર ના ઝાડ નીચે દીવો સળગાવવોમિત્રો પૈસા ને લગતી સમસ્યા ને ઘર માથી દૂર કરવા અને ધન પ્રાપ્તિ કરવા માટે તમારે કોઈ બીલી વૃક્ષ એટલે જે વૃક્ષ ના પાંદડા શિવલિંગ પર પણ ચઢાવવામાં આવે છે તે બીલી વૃક્ષ ની નીચે દિવાળી ની સાંજે દીવો સળગાવવાથી તમારા પર ભગવાન શિવ ની કૃપા જરૂર થાય છે કારણકે તે ભગવાન શિવ નું સૌથી પ્રિય વૃક્ષ છે. તેથી આ વૃક્ષ ની નીચે દીવો સળગાવવાથી ભગવાન શિવ તમારી બધી સમસ્યાઓ દૂર કરી દે છે.

ઘર ના આંગણા માં દીવો સળગાવવોમિત્રો પૈસા ને લગતી સમસ્યા ને ઘર માથી દૂર કરવા અને ધન પ્રાપ્તિ કરવા માટે તમારે ઘર ના દરવાજા પર દીવો સળગાવીને રાખશો તો ઘર ના આંગણા માં કેવી રીતે ભૂલી શકો છો. તેથી ઘર ના આંગણા માં પણ દીવો જરૂર સળગાવો અને તે દીવો પણ જો પુરી રાત સળગતો રહે તો અવશ્ય લક્ષ્મી જી પ્રસન્ન થાય છે. તેથી આ વાત નું ધ્યાન રાખો કે દીવો બુઝાઈ ના જાય.

મિત્રો સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો.તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.આ દિવસે બૃહસ્પતેશવર મહાદેવની પૂજા હોય છે. દિવસમાં એક સમય જ ભોજન કરવું. પીળા વસ્ત્ર ધારણ કરવું, પીળા પુષ્પોને ધારણ કરવું. ભોજન પણ ચણાની દાળ હોવી જોઈએ. મીઠું નહી ખાવું જોઈએ.પીળા રંગના ફૂલ, ચણાની દાળ, પીળા કપડા અને પીલા ચંદનથી પૂજા કરવી જોઈએ. પૂજન પછી કથા સાંભળવી જોઈએ.

ગુરૂવારે ગુરૂદેવની પૂજા પછી કેળામાં જળ આપવુ જોઈએ. ત્યારબાદ તુલસીમાં કાચુ દૂધ ચઢાવો. કોશિશ કરો કે આ ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરો.આ વ્રતથી બૃહસ્પતિ ખુશ થાય છે અને ધન અને વિદ્યાનો લાભ હોય છે. આ વ્રત મહિલાઓ જરૂર કરવું. વ્રતમાં કેળાનુ પૂજન થાય છે.

પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.ગુરૂવારે તમે વ્રતનો સંકલ્પ લો અને ઓછામાં ઓછા 12 ગુરૂવાર વ્રત કરો. વ્રત દરમિયાન કેળાનુ દાન કરો. પણ તમે ખુદ કેળા ન ખશો. તેનાથી તમારા પર ધનનુ સંકટ હશે તો દૂર થશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.દર ગુરૂવારે ૐ બૃ બૃહસ્પતે નમ: મંત્રનો લગભગ 11 કે 21 વાર જાપ કરો.