જો તમારા ઘરની સામે પણ રાખો છો આ વસ્તુઓ તો આજે જ હટાવી લો નહિ જીવનમા આવશે ભારે સંકટ…

0
31

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુશાસ્ત્ર બરોબર હોય તે મકાનમાં રહેતા લોકોનું જીવન સુખ, સુવિધા અને સમૃદ્ધિથી ભરેલું હોય છે, તો જીવનમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. ઘરે રહેતા લોકોના જીવનમાં હંમેશાં સમસ્યાઓ ઉભી થાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે તે વ્યક્તિ પ્રગતિ કરી શકતો નથી, તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો દ્વારા ઘરની અંદરની નકારાત્મક એનર્જીને કેવી રીતે દૂર કરવી તે કહેવામાં આવ્યું છે. નકારાત્મક ઉર્જા માત્ર ઘરની અંદર જ રહેતી નથી, પરંતુ ઘરની આજુબાજુ પણ એકઠી થાય છે. તેથી ઘરની અંદર જ નહીં પરંતુ તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે પણ વસ્તુઓની કાળજી લેવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ન રાખવી જોઈએ, તો ચાલો આપણે જાણીએ.

વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ અથવા આધારસ્તંભ હોય ત્યારે બાળકોને તકલીફ પડે છે. જેનાથી બાળકનો પણ બરોબર વિકાસ થતો નથી. તેની કારકીર્દિમાં પણ અનેક અવરોધો ઉભા થાય છે. તે જ રીતે જ્યારે મુખ્ય દરવાજાની આગળ કોઈ ખાડો અથવા કૂવો હોય ત્યારે માનસિક બીમારી અને મુશ્કેલી ઉભી થાય છે.જો મુખ્ય દ્વારની સામે રસ્તો સમાપ્ત થઈ રહ્યો છે તો મોટું નુકસાન થઈ શકે છે. જો મુખ્ય દ્વારની સામેનો રસ્તો સમાપ્ત થઈ રહ્યો છે, તો તમારે ઘણા મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ જ મુખ્ય દરવાજાની સામે ગંદા પાણીનો સંચય આર્થિક બાબતોમાં પણ નુકસાનકારક છે.

બેડરૂમમાં પણ લાકડાના બનેલા ફર્નીચરનો જ ઉપયોગ કરવો, લોઢાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. આ રૂમની દિવાલો પર પણ હળવા રંગનો જ ઉપયોગ કરવો અને તેના પર લવબર્ડ્સનો ફોટો લગાવવો. બાળકોના રૂમમાં પણ તેમના અભ્યાસ માટેની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી કે તેમનું મુખ અભ્યાસ સમયે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે.રૂપિયા રાખતા હો તે જગ્યાએ ક્યારેય વાદળી રંગની વસ્તુ કે બીજું કંઈપણ ના મૂકયું. કારણકે વાદળી રંગ પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. પાણીની પ્રકૃતિ વહેવાની હોય છે. એટલે ધન કે કોઈ કિંમતી વસ્તુની આસપાસ વાદળી રંગનો પદાર્થ ન રાખો.

ક્યારેય બહુમૂલ્ય વસ્તુઓને વાયવ્ય કોણની દિશામાં ન રાખો. ઉત્તર અને પશ્ચિમ દિશાના મધ્યમાં આવેલા કોણીય સ્થાનને વાયવ્ય દિશા કહે છે. આ દિશાનું મુખ્ય તત્વ વાયુ છે.ખિસ્સામાં પર્સ અને ઘરમાં તિજોરી મૂકતા પહેલા ધ્યાન રાખો કે ફાટેલા પર્સ અને તૂટેલી તિજોરીમાં ક્યારેય લક્ષ્મીનો વાસ થતો નથી. પર્સ કે તિજોરીમાં લક્ષ્મીજીનું ચિત્ર, શ્રીયંત્ર, પૂજાની સોપારી અને કુબેર યંત્ર રાખવાથી શુભ ફળ મળે છે.ઘરમાં તૂટેલું ફર્નિચર હોય તો ધન અને પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે. સાથે જ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. તૂટેલું ફર્નિચર તાત્કાલિક રિપેર કરાવવું જોઈએ.

ઘરના ધાબા પર નકામી વસ્તુઓ કે ભંગાર ન રાખવો જોઈએ કારણકે તેનાથી આર્થિક તંગી વધે છે. આ સિવાય પરિવારના સભ્યોની કમાણી અને માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. સાથે જ પ્રગતિ પણ નથી થતી.ઘરમાં ક્યારેય તૂટેલી કે નકામી વસ્તુઓ ન રાખવી. આનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જેના કારણે મા લક્ષ્મીનું આગમન અટકી જાય છે. ખાસ કરીને કાચની કોઈ તૂટેલી વસ્તુઓ ઘરમાં ન હોવી જોઈએ.

કાંટા અને દૂધવાળા છોડો, તમારા ઘરની બહાર કાંટવાળા છોડ ક્યારેય ન રાખવા જોઇઅે.તેનાથી તમારા દુશ્મનોની સંખ્યા વધી જાય છે.તેના સાથે જ પરિવારમાં આનાથી લડાઈ થાય છે.એટલું જ નહિ પણ તમારુ સ્વાસ્થ્ય પણ વારંવાર ખરાબ થઈ શકે છે.તે ઉપરાંત ઘરની બહાર અેવા છોડો પણ ન લગાવો,જેનાં પાંદડામાંથી દૂધ બહાર આવે છે તે પણ અશુભ હોય છે.પથ્થર નો ઢગલો, વાસ્તુ શાસ્ત્રનું માનીઅે તો ઘરની આગળ ક્યારેય પત્થરોનો ઢગલો ન થવો જોઈએ.જો તમે આમ કરવા દો તો તેની સીધી અસર તમારા પરિવારની વૃદ્ધિ પર થશે.એવું માનવામાં આવે છે કે ઘરની સામે વધુ પત્થરોનો ઢગલો થાય છે.તો તમારે દરેક કામમાં અવરોધોને સહન કરવા પડે છે.

કચરાપેટી, કચરાપેટી એક એવી વસ્તુ છે જે નકારાત્મક શક્તિ પેદા કરે છે.આ ઉપરાંત તમારા આરોગ્ય માટે પણ નુકસાન પહોંચાડે છે.આ જ કારણ છે કે વાસ્તુ શાસ્ત્રમાં તેને ઘરની બહાર રાખવા માટે મનાઇ કરવામાં આવી છે.તમે આ બાબતનુ પણ ધ્યાન રાખો કે તમારા મકાનોની સામે કચરા ભરાયેલા હો,ત્યાં સાફ સફાઇ રાખો.વિજળી નો થાંભલો, ઘણીવાર મકાનની સામે વીજળીનો થાંભલો પણ આવે છે.જો તમે નવુ મકાન ખરીદી રહ્યા છો તો આ વાત પર ધ્યાન આપો.વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા સામે વીજળીનો થાંભલો હોય છે તો. તેનાથી તમારી પ્રગતિમાં અવરોધ આવે છે.

વિશાળ વૃક્ષ, જો તમારા ઘરની સામે કોઈ મોટુ સાગનુ વૃક્ષ છે જેણે તમારા ઘરને ઢાંક્યુ છે,તો આ વાસ્તુ મુજબ,તે મુશ્કેલ સાબિત થઈ શકે છે.તેનાથી તમારા ઘરમાં દુઃખની સંખ્યા વધી જાય છે.રોડ નુ અોસરીથી ઉંચુ હોવુ, તમે જે મકાન માં રહો છો તેના મુખ્ય દ્વારની પાળી હંમેશા આગળના માર્ગથી ઉંચી હોવી જોઈએ.જો આ પાળીની ઉંચાઇ રોડની હાઇટ થી નીચે હોય તો આ વાસ્તુ દોષ પેદા કરે છે.આનાથી ઘરના સભ્યોનું આરોગ્ય ખરાબ થાય છે.