જો ક્યાંક દેખાય જાય કાળી કીડીઓ તો ખવડાવો આ વસ્તુ,મળશે 100 ઘણું પુણ્ય.

0
30

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કીડીઓ ને ભોજન આપવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે.મિત્રો તમે જોતા હશો કે લોકો કીડીઓના ઘર જોડે લોટ અથવા બીજી કોઈ ખાવાની વસ્તુ મૂકતા હોય આનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.

Ants on a dinner plate

મિત્રો તમને જણાવી દઈએ કે જો ઘરમાં કાળી કીડીઓ વધું દેખાય તો એવું માનવામાં આવે છે કે વરસાદ આવશે. પણ વગર વરસાદની મોસમે જ્યારે ઘરમાં કાળી કીડીઓ વધું દેખાય તો તેના પર ધ્યાન આપવું જરૂરી છે. તેની પાછળ કોઈ રહસ્ય હોય છે. જો આ કીડીઓને કોઈ ચીજ સાકર મેળવીને ખવડાવવામાં આવે તો દેવી દેવતાઓની કૃપા મળવા સાથે દુર્ભાગ્ય દૂર થાય છે.જ્યોતિષશાસ્ત્રમાં કીડીઓને શુભ માનવામાં આવે છે. કાળી કીડીઓ ભગવાન વિષ્ણુનું પણ સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એના પર શનિદેવનું પણ આધિપત્ય હોય છે.

જો તેની કૃપા જોઈએ તો કીડીઓને ચોખાનો લોટ ખાંડ ભેળવીને કે ઘઉંનો લોટ તેલનું મોંણ નાંખીને કીડીઓના દર પાસે ભભરાવવો જોઈએ. તેનાથી દુર્ભાગ્ય ખતમ થઈ જાય છે.જો તમને તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો અહેસાસ થતો હોયતો કોપરાના ખમણમાં થોડી ખાંડ ભેળવીને કીડીઓને નાંખી દો. એમ કરવાથી જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હશે તો પણ તે ચાલ્યો જશે. અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે.

બદામના ભૂકામાં ખાંડ ભેળવીને નાંખવાથી નોકરીને લઈને ચાલી આવતી ચિંતા ખતમ થઈ જાય છે. નોકરી ન મળતી હોય કે નોકરીથી સંતુષ્ટ ન હોય તો આમ કરવાથી ધીરે ધીરે તમારા કામ થવા લાગશે. કરજ હશે તો તે પણ ઘટે છે.રાહુ અને કેતુને પાપી ગ્રહની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો આ ગ્રહ તમારી કુંડળીમાં હાવી રહેતા હોય તો તમારે શેકેલા લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવો જોઈએ. એમ કરવાથી જો કોઈ પર સાડાસાતી પણ ચાલતી હોય તો તેનો પ્રભાવ ઓછો થાય છે.

કાળી કીડીઓને ભગવાનનો વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો શ્રીહરિની કૃ઼પા તમારા પર છે, સાથે જ આ કીડીઓને લોટ ખવડાવવો. કહેવાય છે કે, આમ કરવાથી વ્યકિત જીવન-મરણમાં ચક્રમાંથી મુક્ત થઇ જાય છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે.એવું કહેવામાં આવે છે કે ઘરમાં કીડીઓ નીકળે છે તે જીવનમાં બનેલી ઘટનાઓને પણ દર્શાવે છે. માનવામાં આવે છે કે લાલ અને કાળી કીડીનું આગમન વિવિધ સંકેતો આપે છે. કીડીઓ સાથે સંકળાયેલા સંકેતો શું છે તે જાણો.

ઘરમાં કાળી કીડીનું આગમન શુભ માનવામાં આવે છે. કાળી કીડીઓ ઘણા ઉપાયોમાં લોટ, ખાંડ વગેરે ખવડાવવા માટે પણ કહેવામાં આવે છે. કારણ કે કાળી કીડીઓને ખોરાક આપવો શુભ માનવામાં આવે છે. કાળી કીડીનું આગમન એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો કાળી કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘરમાં ધનનું આગમન સૂચવે છે.

તેમજ જો આપના ઘર મા લાલ રંગ ની કીડીઓ જોવા મળે તો તે અશુભ સંકેતો નુ સુચન કરે છે. ઉપરાંત જો આ જગ્યાએ આપ કાળી કીડીઓ ને નિહાળો તો તે ખૂબ જ શુભ માનવા મા આવે છે. ઘર મા જે કીડીઓ જોવા મળે છે તે બે જાત ની હોય છે એક તો કાળો રંગ ધરાવતી કીડીઓ અને બીજી છે લાલ રંગ ધરાવતી કીડીઓ. જેમા જો લાલ રંગ ની કીડીઓ નિહાળવા આવે તો તે સારુ ન ગણાય.

જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ આવી જાય તો નારિયેળના પાઉડરમા ખાંડ મેળવીને ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.જો તમને સપનામાં કીડી દેખાય તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવી દો. આ ઉપાયથી પરિવાર પર આવતુ સંકટ દૂર થશે અને ધનલાભ થશે.એક પછી એક તમારા કામ પાર પડવાને બદલે બગડતાં જાય તો ગળી રોટલી બનાવીને કીડીઓને ખવડાવવો, મા લક્ષ્મીજી પ્રસન્ન થશે.

તેની સામે જો કાળા રંગ ની કીડીઓ દેખાઈ આવે તો તે લાભદાયી ગણાય છે.જોકે લાલ કીડીઓ સામાન્ય રીતે ઘરમાં આવે છે, પરંતુ ઘરમાં વધુ લાલ કીડીઓ આવતી શુભ નિશાની માનવામાં આવતી નથી. તે ભવિષ્યની મુશ્કેલીઓનું ચિહ્ન માનવામાં આવે છે જેમ કે વિવાદના પૈસાની ખોટ વગેરે. જ્યારે તમારા ઘરમાં લાલ કીડીઓ અનાજ લઈને આવતી હોય ત્યારે તે અશુભ માનવામાં આવતી નથી.

અમુક એવી માન્યતાઓ છે કે જો લાલ કીડીઓ વધુ પ્રમાણ મા જોવા મળે તો તે આપના જીવન મા આવનારી સમસ્યાઓ નુ સુચન કરે છે. અમુક વ્યક્તિઓ એવુ જણાવે છે કે તેઓ એ લાલ રંગ ની કીડીઓ ને મારી નાખી છે. એનો મતલબ એમ થાય છે આપે અસંખ્ય કીડીઓ ને મારી નાખી છે અટલે આપ ગુનેગાર છો. જો આપ આવુ કરો છો તો આપ એક મુશ્કેલી મા થી નિકળી ને બીજી મુશ્કેલી મા મુકાઈ જાઓ છો.

કીડીઓ દિશા અનુસાર જુદા જુદા સંકેતો પણ આપે છે.ભૂતકાળ ના સમય થી જ કીડીઓ ને પૂરણ પુરવા ની પ્રથા ચાલી આવે છે. જેમા વ્યક્તિ બંને લાલ અને કાળી કીડીઓ ને સમાન પ્રકારે પૂરણ આપે છે. જેના લીધે વ્યક્તિ ને કોઈ અન્ય ની ગુલામી કરવી પડે નહી. આમ કરવા ની સાથોસાથ આપ પ્રભુ ને એવી પણ પ્રાથના કરો કે આપ ને દરેક મુશ્કેલીઓ મા થી ઉગારે.એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં કાળી કીડીઓ ઉત્તર દિશાથી આવી રહી છે તો તે શુભ સંકેત છે.

તેથી પૂર્વ દિશામાંથી આવતી કીડી તમારા માટે કોઈ સકારાત્મક નિશાની લાવી શકે છે. પશ્ચિમ દિશાથી આવતી કીડીઓ મુસાફરી સૂચવે છે.જો વ્યક્તિ ઘર ની બહાર નીકળે છે અને તેને લાલ કીડીઓ દેખાય છે તો તે તેના માટે શુભ સંકેત આપે છે. તથા જે વ્યક્તિ કીડીઓ ને કીડીયારુ પુરે છે અને તેની સાથે-સાથે પક્ષીઓ ને ચણ નાખે છે તે ભગવાન વિષ્ણુ ના ધામ પહોચે છે. આ ઉપરાંત જે વ્યક્તિ ને દેવુ વધી ગયુ હોય તે વ્યક્તિ કીડીઓ ને કીડીયારુ પુરે તો તે દેવુ ઝડપ થી ભરાઈ જાય છે.