જો આ લાલ દોરો લઈને કરશો આવી રીતે ઉપાય, તો હનુમાનજી બનાવી દેશે તમને રાતોરાત અબજોપતિ…..

0
1955

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ લાલ દોરા વિશે જે તમારા જીવનમા આવતી દરેક સમસ્યાનુ નિરાકરણ કરે છે તેમજ મિત્રો હાથ ઉપર લાલ રંગનો દોરો પહેરવો ખુબ જ શુભ માનવામાં આવે છે તેમજ ઘણા લોકો એવા હોય છે જે હમેશા હાથ માં લાલ દોરો પહેરતા હોય છે મિત્રો અમુક પવિત્ર સ્થાનો ઉપર જાત્રા કરવા જઈએ ત્યાં થી પણ હાથ માં લાલ દોરો પહેરાવે છે અને આ લાલ દોરો ખુબ જ શુભ માનવામાં આવે છે તેમજ આપણા ઘર માં પણ જયારે કોઈ પવિત્ર કાર્ય કરીએ છે ત્યારે પણ શુભ ફક સ્વરૂપે હાથ માં લાલ દોરો બાંધવામાં આવે છે મિત્રો આ લાલ દોરો બાંધવાથી ઘણો બધો ફાયદો થાય છે તેમજ આ લાલ દોરો ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ તો આવતું અને જતું જ હોય છે અને તે પરથી તમે સમજી શકો છો કે વ્યક્તિનો સુખ અને દુ ખ સાથે કેટલો મજબુત સંબંધ છે અને અહી કોઈ એવી વ્યક્તિ નથી કે જે હંમેશા જીવનમાં ખુશ રહે, દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે જ છે તે પછી જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષવિદ્યામાં ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમે એ ઉપાયાને તમારા સાચા મનથી કરો તો તમને પરિણામ ચોક્કસ મળે છે.

જ્યારે વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેને કોઈક રસ્તો શોધવો જ જોઇએ અને જેથી તે જલ્દીથી તેના જીવનની મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકે છે અને જો તમે પણ તમારા જીવનના આવતી અનેક તકલીફમાંથી મુક્ત થવા કોઈ ઉપાય શોધી રહ્યા છો તો આજે અમે તમને લાલ દોરાના ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિ લાલ દોરાનો કોઈ સરળ ઉપાય અપનાવે છે, તો તે તેના જીવનની વિવિધ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે, એટલું જ નહીં, પરંતુ લાલ દોરાનો ઉપાય કરવાથી તમે પણ ધનિક બની શકો છો.

ચાલો આપણે લાલ દોરાના આ વિશેષ ઉપાયો વિશે જાણીએ જ્યોતિષવિદ્યાના નિષ્ણાતોના મતે લાલ દોરાનો ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ સામાન્ય રૂટિનમાં રહીને પણ તેને સરળતાથી કરી શકે છે. જેમ તમે જાણો છો કે લાલ દોરાનો ઉપયોગ તમામ પ્રકારની પૂજામાં કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ફક્ત લાલ દોરો પહેરવાથી વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલી દૂર થાય છે.

અને જો તમારે તમારી ઇચ્છાઑ પૂરી કરવી હોય, તો આ માટે, મંગળવારે તમારી લંબાઈની બરાબર લાલ દોરો લો, હવે તેની સાથે કેરીના પાન લગાવો, એટલે કે તમે કેરીના પાંદડાને લાલ દોરામાં બાંધી દો અને આ સાથે તમે તમારી મનોકામના મનમાં બોલો અને આટલું કર્યા પછી તમારે તેને હનુમાનજીના મંદિરમાં અથવા મહાદેવના મંદિરમાં જઈને તેને પહેરવું, આ જલ્દીથી તમારી અપૂર્ણ ઇચ્છાઓને પૂર્ણ કરશે.

તંદઉપરાંત જો કોઈ શનિને લીધે કોઈ અસ્વસ્થ છે તો આવી સ્થિતિમાં તમારે શનિવારે સાંજે પીપળના ઝાડ પર પાણી ચઢાવવું જોઈએ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તે પછી પીપળના ઝાડને 21 વાર ચક્કર લગાવતા વખતે તમારી ઇચ્છા કહેતા રહો તમે પીપળાના ઝાડ પર લાલ દોરો લપેટી લો અને આ ઉપાય કરવાથી તમે પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવો છો અને શનિ દોષ પણ દૂર થાય છે.

જો તમે કોઈ લાંબી બિમારીને લીધે ખૂબ પરેશાન છો અથવા તમને નોકરી મળી શકતી નથી, તો પછી તમે ભોજન લેતા પહેલા બુધવારે ભગવાન ગણેશજીના મંદિરે જઈને જમણા હાથમાં લાલ દોરો બાંધી લો આમ કરવાથી તમને ફાયદો થશે અને આ ઉપાય કરવાથી જે રોગથી પીડાવ છો એ રોગનું શમન થશે અને જલ્દીથી નોકરી પણ મળી જશે તેમજ અથવા સારી નોકરી મળવાની સંભાવના વધી જાય છે.

તેમજ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને શરીરવિજ્ઞાન અનુસાર શરીરના ઘણા મોટા અવયવો સુધી પહોંચતી નસો કાંડામાંથી પસાર થાય છે અને આ લાલ દોરાને કાંડા પર બાંધવા થી આ નસોની ક્રિયા નિયંત્રિત થાય છે અને તેનાથી ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાઈ રહે છે. શરીરની સંરચનાનું મુખ્ય નિયંત્રણ કાંડામાં હોય છે અને આનો અર્થ એ છે કે કાંડા પર દોરો બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને એવુ માનવામાં આવે છે કે દોરો બાંધવાથી બ્લડપ્રેશર, હ્રદયરોગ, ડાયાબિટીસ અને લકવા જેવા ગંભીર રોગોથી મોટા પ્રમાણમાં રક્ષણ મળે છે.

શાસ્ત્રોના જણાવ્યા અનુસાર લાલ રંગનો દોરાનો રંગ અને તેનો એક એક દોરો મનુષ્યને શક્તિ પ્રદાન કરે છે ન માત્ર તેને બાંધવાથી, પરંતુ તેને સજાવટની વસ્તુઓની વચ્ચે ઘરમાં રાખવીથી બરકત પણ આવે છે અને પોઝિટીવિટી પણ આવે છે અને એવું માનવામાં આવે છે કે લાલ દોરામાં દેવી-દેવતાનું રૂપ હોય છે અમે લાલ દોરો કાચા સૂતરમાંથી તૈયાર કરવામાં આવે છે. તે પીળા, સફેદ, લાલ અને નારંગી રંગનું હોય છે. તેને કાંડા પર બાંધવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.