જીવનમાં હંમેશા રાખો આ વાતો નું ધ્યાન તો ક્યારેય નહીં થાય લકવા જેવી બીમારી…

0
31

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે જે રોગ વિશે જણાવી રહ્યા છીએ, તે રોગનું નામ લકવાગ્રસ્ત છે. લકવો એ એક રોગ છે જેમાં વ્યક્તિ એકદમ લાચાર બની જાય છે જો કોઈ વ્યક્તિને લકવો થાય છે, તો તે વ્યક્તિ કોઈ પણ કામ કરવા માટે બીજા વ્યક્તિનો સહારો લેવો પડે છે, એટલે જ આજે આપણે લકવાગ્રસ્ત થવા માટેનું સૌથી અગત્યનું કારણ આપીશું.

લકવોનું મુખ્ય કારણ,ઘણા લોકોને લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશરની બીમારી હોય છે. જેના કારણે તે લોકોમાં ખૂબ ટેન્શન રહે છે. ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ નાની નાની બાબતોનું ટેન્શન લે છે. જેના કારણે તેમનું બ્લડ પ્રેશર અચાનક વધારે કે ઓછા અચાનક બને છે. લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશરથી લકવો થવાની સંભાવના વધારે હોય છે. એટલા માટે હંમેશા તમારા બ્લડ પ્રેશરનું ધ્યાન રાખવું. ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું તણાવ ન લો જેના કારણે બ્લડ પ્રેશરમાં તફાવત થવાની સંભાવના છે.

લકવાનો હુમલો આવતા જ આ ઉપાયોને અપનાવવા થી બચી શકો છો તમે લકવા (પેરાલીસીસ) થી પેરાલીસીસ જેના આપણે લકવા કહીએ છીએ. આ બીમારીમાં શરીરની શક્તિ ઓછી થઇ જાય છે. દર્દી માટે હરવા ફરવાનું મુશ્કેલ થઇ જાય છે. લકવા ત્યારે થાય જયારે અચાનક મગજમાં લોહી પહોચતું બંધ થઇ જાય છે કે મગજની કોઈ વેન્સ ની નળી ફાટી જાય છે અને મસ્તિકની કોશિકાઓની પાસેની જગ્યા ઉપર લોહી જામી જાય છે. કોઈ ને પણ આ બીમારી થઇ શકે છે. તે અડધા શરીર ઉપર જ પોતાની અસર બતાવે છે.

પરંતુ તરત જ સારવારથી આ બીમારીથી બચી શકાય છે.થોડું પણ જણાય તો તાત્કાલિક સારા ડોક્ટર ની સારવાર લઇ લો.પેરાલીસીસ શરીરના કોઈ પણ ભાગ કે મસ્તિકમાં કેન્સર થોવાનું કારણ પણ લોકો આ તકલીફ થી ઘેરાયેલા મસ્તિકમાં અચાનક રકતસ્ત્રાવ થવો જેના કારણે દર્દી ના હાથ પગ ચાલતા બંધ કરી દે છે.મસ્તિકની કોઈ રક્તવાહિની ફાટી જાય છે, જેના કારણે લોહી યોગ્ય રીતે શરીરના અંગો સુધી નથી પહોચી શકતું. જમણા પગ કે જમણો હાથ કામ કરવાનું અચાનક બંધ થઈ જવું.

યાદશક્તિ નબળી થવી. બોલવામાં તકલીફ થવી.લકવાનો હુમલો થતા જ તરત જ તલનું તેલ ૫૦ થી ૧૦૦ ગ્રામની માત્રામાં થોડું ગરમ કરીને દર્દીને પીવરાવી દો સાથે લસણ પણ ચાવીને ખાવાનું કહો. એટેક આવવાથી જ લકવાગ્રસ્ત અંગ એટલે માથા ઉપર શેક પણ કરવાનું શરુ કરી દેવું તથા આઠ દિવસ પછી માલીશ કરો. લકવા માં વધુમાં વધુ ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસમાં પાણીમાં મધ નાખી ને લેતા રહો.લકવાના રોગીને દુધમાં ખજુર(ખારેક) નાખી ને ખાવાથી લકવાના રોગમાં ખુબ જ લાભ મળે છે. પરંતુ એક સાથે ચારથી વધુ ખજુર ન ખાવા જોઈએ.

૬૦ ગ્રામ કાળા મરી લઈને ૨૫૦ ગ્રામ તેલમાં ભેળવીને થોડા સમય સુધી પકાવો. પછી તે તેલનો લકવા વાળા અંગો ઉપર પાતળો પાતળો લેપ કરવાથી લકવા દુર થાય છે. આ તેલ ને તે સમયે જ બનાવીને હુંફાળું લગાવવામાં આવે છે. તેનો એક મહીના સુધી નિયમિત રીતે ઉપયોગ કરવાથી ઘણે અંશે સફળતા મળે છે.લીલા લસણના પાંદડા સાથે આખી ડાળીનો રસ કાઢીને તેને પાણીમાં ભેળવીને પીવરાવવા થી બી.પી. વધવાને કારણે થયેલ લકવામાં રાહત થાય છે.

લકવાના રોગીનું બ્લડ પ્રેશર નિયમિત માપતા રહો. જો રોગીના લોહીમાં કોલેસ્ટોલનું પ્રમાણ વધુ હોય તો સારવાર કરાવડાવવી જોઈએ. રોગીને તમામ નશા વાળી ચીજો ઉપર નિયંત્રણ રાખવું. ભોજન માં તેલ, ઘી, માંસ, મચ્છી નો ઉપયોગ ન કરો. યાદ રાખો લકવા ની સામાન્ય અસર પણ જણાય તો તાત્કાલિક ડોક્ટર ની સારવાર લઇ જ લો.જેમ કે કોઈનું મોઢું વાંકુ થઈ જવું, આંખો વાંકી થઈ જવી, હાથ અથવા પગ વાંકા થઈ જવા કે પછી શરીરનો એક તરફનો ભાગ બિલકુલ કામ કરવાનું બંધ કરી દેવું આ સામાન્યતાથી લકવાના લક્ષણો છે.

મિત્રો જો તમારા કોઇ સગા સંબંધીઓ પક્ષઘાત અથવા લકવાથી પીડિત છે તો કશે પણ જવાની જરૂર નથી. જો શરીરનો કોઈ એક અંગ કે શરીર ડાબી તરફથી લકવાગ્રસ્ત છે તો તેની માટે વ્રહતવાતચિંતામણી રસ (વૈદ્યનાથ ફાર્મસી)ની દવા લો. તેમાં નાની નાની ગોળી (બાજરીના દાણાથી સહેજ મોટી ) જેવી દવા હશેે.

તેમાંની એક ગોળી સવારે અને એક ગોળી સાંજના સમયે શુદ્ધ મધ સાથે લો.મિત્રો જો કોઈ ભાઇ બહેનો જમણી તરફથી લકવાગ્રસ્ત છે તો તેમને વીર-યોગેન્દ્ર રસ (વૈદ્યનાથ ફાર્મસી) ની સવારે અને સાંજે એક એક ગોળી મધ સાથે લેવાની હોય છે. હવે ગોળીને મધ સાથે કઈ રીતે લેશો તેના માટે ગોળીને એક ચમચી પર રાખીને બીજી ચમચીથી પીસી લો અને ત્યારબાદ તેમાં મધ મેળવીને ચાટી લો.

આ દવા નિરંતર રીતે લેતા રહેવાની છે જ્યાં સુધી લકવા પીડિત સ્વસ્થ ન થઈ જાય. લખવા પીડિત વ્યક્તિએ ચણાનો લોટ તેમજ શુદ્ધ ઘી (માખણ નહીં )નો પ્રયોગ વિપુલ માત્રામાં કરવાનો હોય છે. મધનો પ્રયોગ પણ વધુમાં વધુ શ્રેષ્ઠ રહેશે.લાલ મરચું, ગોળ-ખાંડ,કોઈ પણ અથાણા, દહીં-છાશ, વિનેગર, અડદની દાળ સંપૂર્ણ રીતે વર્જિત છે.તે ન લેવું જ યોગ્ય છે. ફળોમાં ફક્ત ચીકુ અને પપૈયું જ લેવાના છે અન્ય બધાં જ ફળો વર્જિત છે. શરૂઆતના દિવસોમાં કોઇપણ પ્રકારના માલિશથી પરેજી રાખવાની રહેશે.

ત્યાં સુધી કોઈ માલિશ ન કરાવો જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછું ૬૦ ટકા સુધી સ્વસ્થ ન થઈ જાય. આ દવા લાખો પીડિત વ્યક્તિઓ માટે જીવનદાયિની રહી છે જેઓ વર્તમાનમાં સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સ્વાસ્થ્ય એ મૂળ તત્વ છે જે જીવનની બધી જ ખુશીઓને જીવંત બનાવે છે. તેમજ સ્વાસ્થ્ય વગર એ બધી જ ખુશીઓ નષ્ટ તેમજ નિરસ હોય છે. સુખી થવું છે તો પ્રસન્ન રહો,નિશ્ચિંત રહો, મસ્ત રહો .