રોજિંદા જીવનિયા વસ્તુઓનો સાચો ઉપયોગ તમે નહીં જાણતાં હોય,જાણીલો આ વસ્તુઓનો સાચો ઉપયોગ….

0
321

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમારા આ લેખ માં જણાવીશું એવી વસ્તુઓ જેનો ઉપયોગ તમને પણ નથી ખબર અને મારા વાહલા મિત્રો હું આશા કરું છું કે તમને આ વસ્તુ તમને કામ માં લાગે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.આપણી રોજીંદા જીંદગી માં એવી કેટલીક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કર્યા પછી એ વસ્તુ ઓ પર ધ્યાન નથી આપતા . પણ તે વસ્તુ પર કોઈ નિશાન કે અજીબ અજીબ આકાર હોય છે.જે કેમ બન્યું છે તેનો આપણને કોઈ ખ્યાલ નથી,કોઈ પણ પ્રોડક્ટ પર બનેલો કોઈ નિશાન કે આકાર એમ જ નથી બનાવમાં આવ્યો ,તેની પાછળ કોઈક કારણ હોય છે,તો ચાલો વાહલા મિત્રો આજે આપણે જાણીસુ એવી આમ વસ્તુ ઓ વિશે જેનો ઉપયોગ તમવા નથી જાણતા,ચાલો મિત્રો ચાલુ કરીએ.

નંબર 1 બોટમ્સ ઓફ બોટલ્સ : તમે સપ્રાઈટ, ફેન્તા,લિમ્કા તો પિતાજ હસો,ગરમીના મોસમ માં આવી વસ્તુઓ તો આપણા માટે આમ વાત છે , ક્યારે પણ શું તમે એ જાણવા ની કોશિશ કરી છે કે બોત્તલ ના આ બોટ્ટોમ માં આવો આકાર કેમ હોય છે , અને તમે આનો જવાબ નઈ જાણતા હોવ અને મિત્રો આની પાછળ એક નઈ પરંતુ કેટલાક કારણો છે. પહેલું કારણ એ છે કે આ બોટ્ટોમ ના આકાર ના લીધે બોટલને મજબુતી મળે છે,આ બોટલ પડે ત્યારે તેનું પ્રેસર આ બોટમ પર પડે છે. આના કારણ થી બોટલ માં દરાર નથી પડતી.બીજું કારણ એ છે કે આના મેનુફેક્ચરિંગ ના સમય પર જે હવા ભરવામાં આવે છે તો દબાવ ના કારણે થોડી ફૂલી શકે છે,અને આ બોટામ્સ પ્રેસર ને સહેલાઇ થી સહન કરી શકે છે,આ જ કારણ છે કે સોફ્ટ ડ્રિન્ક ના બોટલ માં બોટામ્સ હોય છે.

નંબર 2 સર્કલસ ઓફ પેકેટ, જો તમારા ઘર માં નાનું બાળક છે તો તમને ખબર જ હશે કે લેયઝ અને કુરકુરે જેવી ખાવાની વસ્તુ ઓ કેટલી પસંદ હોય છે , તમે પણ આને ખૂબ આનંદ થી ખાવ છો.પણ કદાચ જ તમે નોટિસ કર્યું હશે કે આના જેવા કેટલાક પેકેટ ની નીચે અલગ અલગ કલર ના સર્કલ હોય છે ,આ સર્કલ એમ જ નથી હોતા , આની પાછળ પણ એક કારણ હોય છે.જ્યારે આ પેકેટ પ્રિન્ટ થતા હોય છે ત્યારે ઇન્સ્પેક્ટ જોતા હોય છે કે પ્રિન્ટર માં કોઈ પણ પ્રકાર ની શાહી ખતમ તો નઈ થઈ રહી ને? અને આ સર્કલ ના માધ્યમ થી ખબર પડે છે કે બધા જ કલર સારી રીતે પ્રિન્ટ થઈ રહ્યા છે કે નહીં અને જો કોઈ કલર સારી રીતે પ્રિન્ટ ના થતો હોય તો તે કલર પ્રિન્ટર માં ફરી થી ભરવામાં આવે છે.

નંબર 3 એક સિક્રેટ , તમે હોટેલ માં જાવ છો અને ખાવાનું ખાધા પછી ટૂથ પિન આપે છે, કેમકે તમારી દાંત માં ફસાયેલ ખાવાનું નીકાળી શકો.પણ તમે આ ટૂથપીન ને બરોબર રીતે ધ્યાન થી નઈ જોયું હોય અને તમારા મનમાં વિચાર આવ્યો હશે કે આ પિન ની પાછળ આ ડિઝાઇન કેમ હોય છે,આ ડિઝાઇન એટલે હોય છે કે આ ટૂથપિન ને સહેલાઇ થી તોડી શકાય.અને આ તૂટેલા ટુકડા ને વાપરેલી ટૂથપીન ને સાફ કરી ને ફરી થી ટૂથ પિન નો ઉપયોગ કરી શકાય.આવી રીતે ટૂથપીન નો ઉપયોગ કરવા થી તે ગંદો નથી થતો.

નંબર 4 હોલ ઇન સોફ્ટ ડ્રિન્ક ,તમે પણ કેન માં પેક કરેલી પેપ્સી ,મોન્ટેન ડિવ ,કોકા કોલા જેવી ઘણી સોફ્ટ ડ્રિન્ક પીધી હશે.આના પર લાગેલા પૉપ ટેગ ને ખોલી ને પી શકાય છે પણ તમે ક્યારે વિચાર્યું છે કે આ પૉપ ટેગ માં હોલ કેમ બનેલું હોય છે ? તમે પણ આજ વિચારી રહ્યા છો કે કેન ખોલવા માટે સારી ગ્રીપ આવે તે માટે આપ્યું છે તો તમે પણ મારી જેમ ખોટું વિચારી રહ્યા છો.આ હોલ એની માટે હોય છે જે સોફ્ટ ડ્રિન્ક સ્ટ્રો થી પીવા માંગતા હોય છે.જી હા આ ટેગ ને થોડું ગુમાવી ને સ્ટ્રો નાખી ને તમે આસાની થી પી શકો છો.

નંબર 5 કેપ ઓફ પેપર કટર : કોઈ પણ વ્યક્તિ કટર નો ઉપયોગ કરે છે પણ કોઈ નથી જાણતું કે પાછળ લાગેલા કેપ કઈ કઈ વસ્તુ માટે ઉપયોગ કરી શકાય છે.બધા આમ વ્યક્તિ એ વિચારે છે કે આનો ઉપયોગ પકડવા કરતા કોઈ બીજી વસ્તુ માટે કરી શકાતો નથી.પણ તમે જોવો કોઈ કટર નો કેપ નો ઉપયોગ કટર ની ધાર ઓછી થઈ જાય તો કેપ ની મદદ થી બ્લેડ ને આગળ થી તોડી ને એક નવી શાર્પ બ્લેડ માં બદલી શકો છો. જેથી તમે કટર નો ઉપયોગ ફરી થી કરી શકો છો.તમને આ5 વસ્તુ માંથી કઈ વસ્તુ નો ઉપયોગ પહેલે થી ખબર હતી, અને આ બધી વસ્તુ નો સાચો ઉપયોગ અત્યારે ખબર પડી છે તો કૉમેન્ટ્સ માં જરૂર થી જણાવજો.તેમજ મારા મિત્રો જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર જરૂર થી કરજો,અને આવા જ લેખ માટે અમારા પેજ ને લાઈક કરો તેમજ તમારા મિત્રો સાથે શેર કરો.અમારો આ લેખ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર પાઠવું છુ.