જેલમાંથી બહાર નીકળતાની સાથે યુવરાસિંહ જાડેજાએ કરી મોટી જાહેરાત….

0
131

11 દિવસ જેલમાં રહ્યા બાદ મુક્ત થયેલા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સામે મોટી જાહેરાત કરી છે યુવા આગેવાને રાજ્યના લાખો યુવાનોને સંગઠિત થવા હાકલ કરી છે યુવાનોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે તેમના 11 દિવસના જેલવાસ અને અત્યાર સુધીના ગુજરાતના વિદ્યાર્થીઓના સંઘર્ષના આધારે તેઓ બેરોજગાર યુવાનોના હક્ક અધિકાર અને ન્યાય માટે યુવા નવનિર્માણ સેના નામનું નવું સંગઠન બનાવવાની યોજના ધરાવે છે ગુજરાતની જાહેરાત કરી રહ્યા છે આ સાથે યુવાનોના પ્રશ્નોને આગળ લઈ જવા માટે ચૂંટણી લડવાનો સંકેત પણ આપ્યો હતો વિદ્યાર્થીઓમાં લોકપ્રિય યુવરાજસિંહ જાડેજા વિદ્યા સહાયકોના વિરોધ દરમિયાન તેમને મળવા ગાંધીનગર ગયા હતા.

જ્યાં તેને અને તેના સાથીદારને પોલીસ કર્મચારી પર હુમલો કરવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જો કે યુવરાજ સિંહ 11 દિવસ જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયો હતો જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે મીડિયા દ્વારા લાખો યુવાનોનો સંપર્ક કર્યો હતો યુવા નવનિર્માણ સેના રાજ્ય જિલ્લા અને તાલુકા સ્તરે શિક્ષિત યુવાનોના અધિકારો હક અને ન્યાય માટે લડતી બિન-રાજકીય સંસ્થા તરીકે કાર્ય કરશે આ સંસ્થા દરેક સમાજના યુવાનો એક મંચ પર રહે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેલમાંથી છુટ્યા બાદ પણ યુવાનો માટે લડાઇ લડવાનું ચાલુ રાખશે યુવરાજસિંહે નવા સંગઠનની જાહેરાત કરી છે.

યુવા નવનિર્માણ સેના નામના સંગઠનની જાહેરાત કરી છે સરકાર સામે સવાલ ઉઠાવવા માટેનું આ બિન રાજકીય સંગઠન રહેશે તેવો યુવરાજસિંહે દાવો કર્યો છે યુવાનોની લડાઇને રાજકીય રંગ ન આપવો જોઇએ યુવરાજસિંહ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ AAP છોડે તેવા સંકેત આપ્યા છે યુવરાજસિંહે સૂચક નિવેદન આપતા કહ્યું કે યુવાનોની લડાઇને રાજકીય રંગ ન આપવો જોઇએ લોકોના પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત થવી જોઇએ જોકે તેમણે એમ પણ કહ્યું છે કે કોઈપણ પાર્ટી છોડવાનો પ્રશ્ન નથી યુવાનોના હિત માટે હું લડ્યો છું મારી ભૂમિકા છે તે સૌ જાણે છે યુવા નેતા તરીકે જ દર્શાવાયો છે.

યુવરાજસિંહે કહ્યું કે તમામ સમાજોએ મારી સાથે ઉભા રહીને મારા માટે અવાજ ઉઠાવ્યો છે મેં યુવાનોના હિતમાં અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવતો રહીશ યુવા નવ નિર્માણ સેના યુવાનો અને વિદ્યાર્થીઓની વેદના અને પ્રશ્નો ઉઠાવશે આ સંગઠનના માધ્યમથી બિન રાજકીય રીતે અવાજ ઉઠાવીશું સરકાર અને સત્તા પક્ષ સામે રાખીશું આવેદન અને નિવેદન વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન માધ્યમથી અવાજ ઉઠાવીશું યુવા નવ નિર્માણ સેના બિન રાજકીય રહેશે શિક્ષિત કે બિન શિક્ષિત તમામના પ્રશ્નો ઉકેલીશું તમામની વેદનાને વાચા આપીશું યુવાનોના ભાવી સાથે થઇ રહેલા ચેડાંને ઉજાગર કરીશું એલઆરડી પરીક્ષા અંગે યુવરાજસિંહે કહ્યું કે નાની મોટી ચિટિંગોના મામલા મને મળ્યા છે.

ક્લાસરૂમના મામલા મળ્યા છે અમે સરકારમાં હસમુખ પટેલ અધિકારીને રજૂઆત કરવાના છીએ જેનાથી સત્ય બહાર આવી શકે છે કોઈ જગ્યાએ મોટી ગેરરીતિનો મામલો અમારી સુધી પહોંચ્યો નથી ઇનપુટ મળી રહ્યા છે તેને ચકાસી રહ્યા છીએ હાલ ગેરરીતિ સામે આવી તે સામાન્ય ચિટિંગ સામે આવી છે મોટી ગેરરીતિ પેપર લીકની અમારી પાસે માહિતી આવી નથી ઈ-મેઇલ અને નંબરના માધ્યમથી અમને માહિતી પહોંચી છે વાત વર્ગ અને વિદ્યાર્થીની પુષ્ટી કર્યા બાદ જ ચિટિંગની વાત જાહેર કરવામાં આવે છે યુવરાજસિંહે કહ્યું કે નિર્માણનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની વેદનાને વાચા આપવી યુવાન મત અધિકાર ધરાવે છે.

આ બિન રાજકીય રહેશે આ મુદ્દાનું રાજકારણ ન થાય તે માટે નિર્માણ સેનાનું ગઠન કર્યું છે તમામ પક્ષ ભાજપ કોંગ્રેસ અને આપને સાથે રાખીને યુવાનોની વેદનાને વાચા આપીશુ હાલ પ્રશ્નો છે તે સવાલ હંમેશા સત્તા પક્ષ સામે હોય છે યુવા નવ નિર્માણ હંમેશા ઉજાગર કરતા રહીશું યુવાનો જ આને લીડ કરશે જિલ્લા તાલુકા અને ગામડા લેવલે કન્વીનર હશે જનતાના જે સામાન્ય પ્રશ્નો હશે તેને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરી શકીએ તમામને ક્યાંકને ક્યાંક મદદ રૂપ બની શકીએ.

અને ભારતને રાષ્ટ્રીય હિતમાં સાચા વિશ્વમાં અગ્રેસર બનાવવા અને શિક્ષિત બેરોજગાર યુવાનોને તેમની યોગ્ય નોકરીઓ પૂરી પાડવા માટે એક પણ યુવા શિક્ષણ વિના ન રહે તે માટે કામ કરશે સંગઠન દ્વારા યુવાનોની કોઈપણ સમસ્યા માટે સૌ પ્રથમ સરકારને આવેદન આપવામાં આવશે તે પછી પણ કોઈ પરિણામ નહીં આવે તો આંદોલન કરીને યુવાનોના હક્કની માંગણી કરવામાં આવશે આ સિવાય તેમનું સંગઠન કોઈપણ રાજકીય સંગઠનને સમર્થન નહીં આપે આ ઉપરાંત યુવાનોના પ્રશ્નોને ટોચ પર લઈ જવા માટે ચૂંટણી લડવાના પણ સંકેત આપ્યા છે જો કે તે આ અંગે કોઈ અંતિમ નિર્ણય પછીથી લેશે.