જે સ્ત્રીનાં શરીરના આ અંગો હોય છે મોટાં તે હોય છે ખુબજ નસીબદાર,જોઈલો ક્યાંક તમારાં ઘરમાં જ તો નથીને આ નસીબદાર સ્ત્રી……

0
407

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે મહિલાઓના એવા અંગો જે મોટા હોવાથી તમારા જીવનમાં ધનની સમસ્યા દૂર કરે છે અને અમુક એવી મહિલાઓ હોય જો તે તમારા જીવનમાં આવી જાય તો તમારું ભાગ્ય ખુલી જશે તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી સ્ત્રીઓ વિશે.ભારતીય સંસ્કૃતિ અનુસાર, એવું માનવામાં આવે છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે. જો લક્ષ્મી ખુશ છે તો ભગવાન પણ તે ઘરથી પ્રસન્ન થાય છે અને તેઓ પરિવારને આશીર્વાદ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે જો ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરની સ્ત્રી તેના માટે ઉપાય લે તો તે સફળ થાય છે.

હિન્દુ ધર્મમાં મહિલાઓને દેવીનું સ્થાન આપવામાં આવે છે અને તે કહે છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, ત્યાં દેવી પણ આવે છે અને ત્યાં રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં મહિલાઓને લક્ષ્મી તરીકે પણ માનવામાં આવે છે આ ઉપરાંત કેટલીક દંતકથાઓ પણ છે જેમાં સ્ત્રીઓના ભાગોને નસીબદાર ગણાવવામાં આવે છે મિત્રો આજે આપણે આ લેખ દ્વારા અમને તે છોકરીઓના શુભ અંગો જે જણાવિશુ જે લક્ષ્મી બનવા માટે ભાગ્યશાળી છે અથવા જે ખરાબ નસીબ માટે જવાબદાર છે તેના પિતાના ઘરે જન્મ પછી અને લગ્ન પછી તેના પતિના ઘરને પ્રેમ અને સંપત્તિથી ભરી દે છે તેમજ ગરુડ પુરાણ, સસ્ત્ર અને વિશ્વ પુરાણમાં, સ્ત્રીઓ અને પુરુષોના ઘણા શુભ અંગો વિશે બતાવવામા આવ્યુ છે.

લાંબા વાળ. વાળ એ સ્ત્રીની સુંદરતા દર્શાવતો એક અહેમ ભાગ છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે આ વાળ તમારું ભાગ્ય પણ બદલી શકે છે.આમ તો લગભગ સ્ત્રીઓને વાળ એ લાંબા જ હોઈ છે પરંતુ એમાં ઘણી સ્ત્રીઓ એ પોતાના વાળને એકદમ ટૂંકા કરી દેતી હોઈ છે અને જે તે તેમના માટે એક ખતરાની ઘંટી સમાન સાબિત થઈ શકે છે માટે આ વી સ્ત્રીઓએ ખાસ એં સાચવવું જોઈએ. અને આ સ્ત્રીઓ ના લાંબા વાળ એ પણ ભાગ્યશાળી હોય છે અને આ દેવીઓ ને પણ આ લાંબા વાળ એ બતાવામાં આવ્યું છે.

નાભી.મિત્રો તમને જાણીને નવાઈ લાગતી હશે પરંતુ નાભી મોટી હોવાં પાછળ પણ તેનું કઈક અલગ જ કારણ છે મિત્રો આ સિવાય એવું કેહવાઈ છે કે આ સ્ત્રીની નાભિ એ જેટલી મોટી હશે તેટલું ઘરમાં સુખ અને સમૃદ્ધિ એ પણ તેટલીજ વધારે તમને એ જોવા મળશે. અને આં નાભી વાળી તમામ સ્ત્રીઓ પણ ધનવાન હોય છે. અને આ સ્ત્રીઓમા તમામ વિસ્તુત નાભી એ ઊંડી અને ડાબી બાજુ પણ વળેલી હોય તો આ માટે તમે એમના માટે એક શુભ ગણવામા પણ આવે છે.

લાંબા કાન, મિત્રો તમે જાણતા જ હશો કે કાન આપણને દરેક અવાજ સાંભળવામાં મદદ કરે છે. કાન પણ આમાંનું એક લક્ષણ જ છે જે ભાગ્ય એ જ જોવા મળતું હોય છે જે લોકોના કાન મોટા હોય તેને પણ ભાગ્યાસાળી માનવામાં આવે છે.ખાસ કરીને મહિલાઓના લાંબા કાન શુભ ગણવામાં આવે છે. મહિલાઓ ના લાંબા કાન તેમની લાંબી ઉંમર દર્શાવે છે અને સાથે સાથે સુખ અને શાંતિ પણ દર્શાવે છે.

માન્યતા છે કે, જે મહિલાના હાથ લાંબા હોય છે અથવા પગની આંગળીઓ લાંબી હોય છે, તે બહુ જ ભાગ્યશાળી હોય છે. આ મહિલા જ્યાં પણ રહે છે ત્યાં ખુશહાલી રહે છે. આવા જ કેટલાક ભાગ્યશાળી મહિલાના લક્ષણો જાણી લો. કહેવાય છે કે, જે મહિલાઓના હાથ લાંબા હોય છે તે સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. મહિલાઓના લાંબા અને મુલાયમ પગ શુભ માનવામાં આવે છે. મોટું માથું પણ મહિલાઓ માટે ભાગ્યશાળી કહેવાય છે. જે મહિલાઓની પગી દરેક આંગળી સમાન લંબાઈની હોય છે, તે મહિલા તેની આખી જિંદગીમાં માત્ર ખુશી જ મેળવે છે. તે પોતાના પરિવારને હંમેશા ખુશ રાખે છે. મહિલાના નાકના આગળના ભાગમાં તલ કે મસ્સો એ બતાવે છે કે, કુદરત તેના પર કેટલી મહેરબાન છે.

લાંબા ગળા વાળી મહિલા.મિત્રો જો તમે શાસ્ત્રોમા વિશ્વાસ કરો છો તો તે મહિલાના ગળાને લાબા સમયથી શુભ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે એક લાંબા ગળા વાળી મહિલા પ્રસન્નતા અને આનંદ લેવા માટે હમેશા ખુશ હોય છે શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીનુ ગળૂ લાંબૂ હોય છે તેને શુભ માનવામાં આવે છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે લાંબી ગરદનવાળી સ્ત્રી ખુશીઓ ભોગવે છે.

જે સ્ત્રીના વાળ લાંબા હોય છે તે ભાગ્યશાળી તેમજ સુંદર માનવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં દેવીઓના વાળ પણ લાંબા બતાવવામાં આવ્યા છે, કારણ કે હિન્દુ ધર્મમાં લાંબા વાળને શુભ અને ભાગ્યશાળીનું સંકેત માનવામાં આવે છે હિંદુ ધર્મમાં, લાંબા વાળવાળ અને સારા વાળ ને ભાગ્યશાળી હિન્દુ ધર્મની નિશાની માનવામાં આવે છે ત્યારથી દેવીના વાળ પણ લાબા બતાવવામાં આવ્યા છે રાક્ષસ પાસે પાછલા પૃષ્ઠ પરની સ્ત્રીનો સંદર્ભ લેવા માટે ગુપ્ત ઘટકો છે.

સ્ત્રીની જાંઘ.મિત્રો એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીની જાંઘ મજબૂત અને માંસદાર હોય છે, તે મહિલાઓને ભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે પુરાણો માએવું માનવામાં આવે છે કે જે સ્ત્રીની જાંઘ મજબૂત અને સ્નાયુબદ્ધ હોય તે ભાગ્યશાળી માનવામાં આવે છે તેમજ પુરાણોમાં વૃદ્ધ સ્ત્રીને પણ ધનિક અને ભાગ્યશાળી માનવામાં આવે છે.

મહિલાઓના લાંબા અને નરમ વાળ.મિત્રો લાબા વાળ દરેક મહિલાની સુંદરતા મા વધારો કરે છે પરંતુ પુરાણોમા લાબા વાળની મહિલાને ખુબજ ભાગ્યશાળી માનવામાં આવે છે તેમજ જે મહિલાઓના વાળ લાંબા અને નરમ હોય છે અને તેમના પગ માલવી લક્ષ્મી પગની જેમ શુભ માનવામા આવે તેમજ જે સ્ત્રીનો હાથ લાંબો છે તે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here