Breaking News

જે મહિલાઓની હથેળીમાં હોય છે આ પ્રકારની રેખા, તેઓ જીવે છે મહારાણીઓ જેવું જીવન….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં લગભગ દરેક લોકોને તેમના ભવિષ્ય વિશે જાણવાની ઉત્સુકતા હોય છે અને આવી પરિસ્થિતિમાં જ્યાં તે ઘણા પ્રયત્નો કરે છે તે સમયે તે પોતાનું ભવિષ્ય સુધારવા માટે ઘણી પદ્ધતિઓ પણ અપનાવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે હસ્તરેખા વિજ્ઞાન કહે છે કે દરેક હથેળીમાં રેખા ઉપરાંત કેટલીક ખાસ નિશાનીઓ પણ હોય છે. જે માણસના જીવનના કેટલાક સંકેતો આપે છે.જો કોઈ સ્ત્રીની હથેળીમાં કમળ કે માછલીની આકૃતિ બનેલી હોય તો એનું જીવન સુખ- સગવડભર્યું હશે, જે સ્ત્રીના હાથમાં રથ કે ધ્વજાનું નિશાન હશે તો તેનો પતિ મોટો અધિકારી હશે.જે સ્ત્રીની જમણી હથેળીમાં તરાજુ અને ડાબી હથેળીમાં હાથી કે બળદનું નિશાન હોય તેનો પતિ બિઝનેસમેન હોય છે.
હાથમાં શંખ, ચક્ર કે પદ્મનું ચિહ્ન હોય તો એનો પુત્ર મોટો અધિકારી કે રાજા જેવું જીવન જીવવાવાળો હોય છે.જે સ્ત્રીનો હાથ ગુલાબી હોય અને તેના હાથમાં સ્વસ્તિકનું નિશાન હોય તો આવી સ્ત્રીઓ જ્યાં રહે ત્યાં પૈસાની તંગી નથી પડતી.

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હથેળીની રેખાઓ અને હથેળીની રચના જોઈને વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે.હથેળીની રેખાઓથી ઘણી પ્રકારની રેખાઓ બનતી હોય છે દરેક રેખાઓના જુદા જુદા સંકેતો હોય છે. જો અંગ્રેજી અક્ષર M વ્યક્તિની હથેળીમાં જીવનરેખા, હૃદયની રેખા અને મગજની રેખા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે.

હથેળીમાં M નું નિશાન .જો હથેળીમાં M બનતો હોય તે વ્યક્તિમાં નેતૃત્વ કરવાની સારી ક્ષમતા હોય છે.જેના હાથમાં M ની નિશાની હોય છે એવી વ્યક્તિ ભવિષ્યને લઈને ખુબજ ચિંતિત અને સજાગ હોય છે. જેના કારણે તેઓને આવનારા ભવિષ્યમાં દરેક કાર્યમાં સફળતા મળશે.જેમની હથેળી માં M ની નિશાની હોય એ વ્યક્તિઓ સારા લીડર બને છે.અને આવી વ્યક્તિમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે અને રાજકારણમાં તેઓ મોટું પદ પણ મેળવે છે.તમને જણાવી દઈએ કે આવી વ્યક્તિની કલ્પનાશક્તિ સારી હોય છે.

જેમના હાથમાં M ની નિશાની હોય છે એ વ્યક્તિ સારા લીડર બનવાની ક્ષમતા ની સાથે સાથે લોકપ્રિય ચિત્રકાર, લેખક અને સાહિત્યકાર પણ બની શકે છે.અને એ જ કારણે આવી વ્યક્તિને પૈસાની ક્યારેય તંગી રહેતી નથી. આવી વ્યક્તિના પ્રેમ લગ્ન થવાની સંભાવના છે.અને આ વ્યક્તિઓને જીવનસાથી સાથે સંબંધો સારા હોય છે.આવી વ્યક્તિ બદલાવથી ગભરાય છે પરંતુ જીવનમાં આવનાર દરેક પડકારને સહજતા થી સ્વીકારવાની તૈયારી રાખે છે.

હથેળીમાં રેખાઓ સિવાય પણ બીજા અનેક પ્રકારના ચિહ્ન જોવા મળે છે. જે વ્યક્તિના ભાગ્ય તરફ ઈશારો કરે છે. આજે આપણે એવા જ ચિહ્નો વિશે વાત કરીશું જેના વિશે તમે ખાસ નહિં જાણતા હોય, કે જેનો સંબંધ ધનલાભ સાથે છે. તો આવો મિત્રો જાણીએ આપણે તે વિષેશ ચિન્હો વિશે. જો કોઈના હાથમાં હૃદય રેખા, ભાગ્ય રેખા અને સૂર્ય રેખાને મળીને ત્રિભૂજ(ત્રિકોણ)નો આકાર બનતો હોય તેને જીવનમાં સમયે સમયે અચાનક ધન લાભ થાય છે.

જો હથેળીમાં ગુરુ પર્વત પર ચોરસનું નિશાન હોય તો પણ વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે. જેની હથેળીમાં આવું ચિહ્ન હોય તે નાની ઉંમરમાં ધનવાન થાય છે. જો જીવનરેખાના આખરી છેડા પર પણ જો ચોરસનું નિશાન હોય તો આવી વ્યક્તિને અચાનક ધનપ્રાપ્તિ થાય છે.જેના હાથમાં આવું ચિહ્ન હોય તે દરેક કામમાં સફળતાની ઉંચાઈએ પહોંચે છે. જો કોઈની હથેળીમાં મણિબંધથી શરૂ થઈને રેખા બુધ પર્વત પર એટલે કે સૌથી નાની આંગળી તરફ જતી હોય તો તેને જીવનમાં પૈસાની કમી ક્યારેય નથી હોતી.

જો હથેળીમાં આવી રેખા હોય તો વ્યક્તિને ધનવાન થવાનો યોગ ચાલીસ વર્ષ પછી હોય છે. જે વ્યક્તિના હાથમાં રથનું નિશાન બનતું હોય તે વ્યક્તિ બહુંજ ભાગ્યશાળી હોય છે. એવું નિશાન બહું ઓછા લોકોના હાથમાં હોય છે.પણ જેના હાથમાં આ નિશાન હોય છે તે કોઈ શહેર કે નગર, રાજ્ય કે દેશનો રાજા બને છે. સત્તા તેના પગમાં આળોટે છે. એકચક્રી સામ્રાજ્ય મેળવી સફળતાને વરે છે. તમારે આ ચિન્હો ન ખાશ ધ્યાન રાખવાની જરૂર છે. તેનાથી તમને ધનલાભ થઇ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુશાર હથેળીમાં ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્ર પર્વત ઉભરેલો હોય તો તેની હથેળીમાં રાજ્યલક્ષ્મી યોગ બને છે. તમે તમારી કિસ્મત અને મહેનતથી ખુબ ધન, ધર અને વાહન વગેરે ભૈતિક સુવિધાઓ પ્રાપ્ત કરે છે. તમારી હથેળીમાં ક્યાંય પણ કચબાનું ચિહ્ન બનેલું હોય તો તમારી હથેળીમાં અચાનક ધનવાન બનવાનો યોગ છે.આવા ચિહ્નો ધરાવતી હથેળી વાળા લોકોને અચાનક કોઈ સ્ત્રોતથી ખુબ ધન લાભ થઈ શકે છે. તમારી હથેળીમાં ક્યાંય પણ સ્વાસ્તિકનું ચિહ્ન બનેલું હોય તો તમે ભાગ્યશાળી વ્યક્તિ છો. સમુદ્રશાસ્ત્ર અનુસાર, આવા વ્યક્તિના જીવનમાં મોટી સફળતા મેળવે છે.

હથેળીની રેખા ના અભ્યાસીઓના મત પ્રમાણે જો હથેળીમાં બુધ પર્વત અને મસ્તિષ્ક રેખા પર જેને સફેદ તલ હોય છે અને ભાગ્યરેખા સ્પષ્ટ, સીધી અથવા પુરી રીતે ગાયબ હોય તો કરોડપતિ યોગ બને છે. પોતાના નામ અનુસાર આ પ્રકારના રેખાવાળા વ્યક્તિ કરોડપતિ હોય છે.આ વિજ્ઞાન અનુશાર તમારી હથેળીમાં કોઈ પણ પર્વત ઉભરેલો હોય અને સાથે તે પર્વત પર કોઈ રેખા સ્પષ્ટ અને તૂટ્યા વગરની આવી રહી હોય તો તેણે રાજ યોગનું સૂચક છે. આવા વ્યક્તિ પોતાની યોગ્યતા અને પરિશ્રમથી ધનવાન હોય છે. જો તમારી ભાગ્યરેખાથી નિકળીને એક રેખા સીધી અને સ્પષ્ટ રૂપથી સૂર્ય પર્વત પર પહોંચી રહી છે તો તે સૂચક છે કે તમે ભાગ્ય યોગ લઈને પેદા થયા છો.

આવી રેખાઓ ધરાવતા વ્યક્તિ ખુબ ભાગ્યશાળી હોય છે. તેમનું આખું જીવન સુખ અને ઐશ્વર્યમાં વિતે છે. શનિ પર્વત એટલે કે મધ્યમા આંગળીની પાસે ચક્રનું નિશાન હોય તો તમારી હથેળીમાં ચક્ર યોગ છે. તમે ઉચ્ચ અધિકારી અને મોટી સંપત્તિના માલિક બની શકો છો.જો તમારી બન્ને હથેળીમાં ભાગ્યરેખા મણિબંધ એટલે કે કલાઈથી લઈને શનિ પર્વત સુધી પહોંચી રહી છે તો તમે ગજલક્ષ્મી યોગ લઈને આવ્યા છો. સમુદ્રશાસ્ત્ર અનુસાર આવા વ્યક્તિ સાધારણ પરિવારમાં જન્મ લઈને પણ મોટા ધનવાન અને હસ્તી બને છે.

About Hu Gujarati TEAM

Check Also

ઘરમાં ઉંબરાનું હોય છે ખાસ મહત્વ,તેની પૂજા કરવાથી થાય છે ઘણાં ફાયદા,આજેજ આ રીતે કરીલો જીવનનું દુઃખ થશે દૂર…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *