જાણો ક્યાં તૈયાર થાય છે દેશનાં રાષ્ટ્રપતિને આપાતું જમવાનું,શું હોય છે તેની ખાસિયત, કેવું હોય છે આ રસોડું.

0
16

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. ત્યાનું કિચન ફાઇવ સ્ટાર હોટલના કિચનથી કમ નથી. રાષ્ટ્રપતિ ભવનનું કિચન સ્ટેટ ઑફ ધ આર્ટ સુવિધાઓથી સજ્જ છે. એસીથી ળઇને ખાવાનું બનાવવા માટે જરૂરી દરેક આધુનિક મશીનો પણ છે. આવો જાણીએ કેમ આ કિચન સ્પેશ્યલ છે. શુ ખાસ બને છે.

મિત્રો તમને જણાવી દઈએ રાષ્ટ્રપતિ ભવનના કિચનમાં એક્ઝિક્યુટિવ સેફની સાથે ડઝન શેફ, હલવાઇ અને કુક કામ કરે છે. તે સિવાય એક સ્પેશ્યલ ટીમ હોય છે. જે સાફ-સફાઇ અને હાઇજીનનું ધ્યાન રાખે છે. રાષ્ટ્રપતિ અને મહેમાનોને પીરસવાથી પહેલા ખાવાનાની ક્વોલિટી અને સેફ્ટી એજન્સીઓ દ્વારા ચેક કરવામાં આવે છે. અંહી થતા કાર્યક્રમ માટે ઓફિશિયલ બેન્ક્વેટ અને ભોજન માટે આ રસોડામાં ખાવાનું બને છે.રાષ્ટ્રપતિ ભવનના બેસમેન્ટમાં મેન કિચન છે જ્યારે ઉપરના ફ્લોર્સ પર ડાઇનિંગ અને બેન્કવેટ હોલ છે.

મિત્રો મુખ્ય રસોડા સિવાય અંહી બેકરી, હલવાઇ, ટ્રેનિંગ એરિયા, કેફેટેરિયા અને ગ્રોસરી સેક્શન અલગ-અલગ છે.રસોડામાં આશરે 32 લોકોની ટીમ કામ કરે છે. તેમા એક્ઝિક્યુટીવ શેફ, કુક્સ, બેકર્સ અને મિઠાઇ બનાવનાર સામેલ છે.આ 32 લોકોની ટીમ રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત સત્તાવાર ફંક્શન્સ, મીટિંગ્સ, બેંક્વેટ્સ, રિસેપ્શન અને કોન્ફરન્સ માટે ખાવાનું બનાવે છે.સત્તાવાર આયોજનોમાં પીરસવામાં આવતા ખાવાનાને ચેક કરવા માટે એજન્સી છે. સત્તાવાર ભોજનમાં સૂપ, વેજ અને નોન-વેજ ડિશની સાથે સ્વીટ વાનગીઓ પણ સર્વ કરવામાં આવે છે.

તે બાદ ચા-કોફી અને સૌથી અંતિમમાં પાન તેમજ માઉથ ફ્રેશનર્સ સર્વ કરવામાં આવે છે. અંહી તે દરેક વસ્તુઓ બને છે જે રાષ્ટ્રપતિને પસંદ હોય છે. પરંતુ મુર્ગ દરબારી, ગોશ્ત યખની, દાલ રાયસીના, કોફતા આલૂ બૂખારા જેવા કેટલાક પકવાન રાષ્ટ્રપતિ ભવનના કિચનના ખાસ વાનગીઓમાંથી એક છે. ભોજનની તૈયારી 6 કલાક પહેલા થવા લાગે છે. દરેક કાર્યક્રમ માટે અલગથી મેન્યુ કાર્ડ પ્રિન્ટ થાય છે.દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે.

ત્યાનું કિચન ફાઇવ સ્ટાર હોટલના કિચનથી કમ નથી. રાષ્ટ્રપતિ ભવનનું કિચન સ્ટેટ ઑફ ધ આર્ટ સુવિધાઓથી સજ્જ છે. એસીથી ળઇને ખાવાનું બનાવવા માટે જરૂરી દરેક આધુનિક મશીનો પણ છે. આવો જાણીએ કેમ આ કિચન સ્પેશ્યલ છે. શુ ખાસ બને છે. રાષ્ટ્રપતિ ભવનના કિચનમાં એક્ઝિક્યુટિવ સેફની, રાષ્ટ્રપતિ ભવનનું આધુનિક રસોડું જ્યાં ટ્રમ્પને અને એમની પત્નીને જમાડવામાં આવેલા.

અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નું સ્વાગત રાષ્ટ્રપતિ ભવન માં ખુબ જ શાનદાર રીતે કરવામાં આવ્યું અને રાષ્ટ્રપતિ ભવન માં ટ્રમ્પ માટે વિશિષ્ટ ભોજન પણ રાખવામાં આવ્યું હતું.આ ભોજન માં ઘણા પ્રકાર ના વ્યંજનો પીરસવામાં આવ્યા હતા અને આ બધા જ વ્યંજનો રાષ્ટ્રપતિ ના આધુનિક રસોડા માં તૈયાર કરવામાં આવ્યા હતા.આપણા દેશ ના રાષ્ટ્રપતિ તરફ થી આ ભોજન માં ઘણા બધા નેતા અને પ્રસિદ્ધ લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ બધા લોકો માટે રાખવામાં આવેલા જમણ માં પરોસવામાં આવેલા વ્યંજનો ખાસ શેફ દ્વારા બનાવવામાં આવ્યા હતા.ખુબ જ વિશાળ છે રાષ્ટ્રપતિ ભવન નું રસોડું,રાષ્ટ્રપતિ ભવન માં બે રસોડા છે.જેમાંથી એક રાષ્ટ્રપતિ નું અંગત રસોડું છે, જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ ના પરિવાર દ્વારા કરવામાં આવે છે અને બીજું રસોડું રાષ્ટ્રપતિ ભવન માં થનારા કાર્યક્રમો દરમિયાન પીરસવામાં આવતા જમણ બનાવવા માટે થાય છે.

બીજું રસોડું ખુબ જ વિશાળ છે અને આ રસોડા ની જવાબદારી સિનીયર એકઝીક્યુટીવ શેફ મોંટી સૈની દ્વારા સંભાળવામાં આવે છે.આ રસોડા ને આધુનિક રીતે બનાવવા માં આવ્યું છે અને આ રસોડું ફાઈવ સ્ટાર હોટેલ ના રસોડા થી પણ શાનદાર છે.અહી ૪૫ લોકો કામ કરે છે અને અહી દરરેક પ્રકાર નું જમવાનું બને છે.૮૦ ના દશક માં બન્યું હતું આ રસોડું, રાષ્ટ્રપતિ ભવન નું આ રસોડું ૮૦ ના દશક માં બનાવવા માં આવ્યું હતું.

આ રસોડા માં કામ કરવા વાળા શેફો ને કોન્ટીનેન્ટલ થી લઈને ભારતીય વ્યંજન બનાવતા આવડે છે.જયારે આ શેફો દ્વારા બનાવવા માં આવેલ જમણ અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં એ ખાધું હતું ત્યારે તેઓએ પણ આ જમણ ના ખુબ જ વખાણ કર્યા હતા.હવે આ જ શેફો એ ટ્રમ્પ માટે પણ જમણ બનાવ્યું હતું.આ રીતે કર્યું ભોજન તૈયાર, કોઈ પણ સમારોહ ના આયોજન ની સાથે સમારોહ માં પિરસવામાં આવતું ભોજન નું મેન્યુ પણ તૈયાર કરવામાં આવે છે.

આ મેન્યુ સિનીયર એકઝીક્યુટીવ શેફ તૈયાર કરે છે.જે પણ વાસણ માં ભોજન પીરસવામાં આવે છે તેમના પર રાષ્ટ્રપતિ પ્રતિક ચિન્હ હોય છે.છ કલાક પહેલા શરુ થઇ જાય છે સજાવટ ચાલુ, જમવાનું શરુ થવાના અંદાજે છ કલાક પહેલા થી જ ટેબલો ને સજાવવા નું કામ શરુ થાય છે અને ટેબલ પર ફૂલ દ્વારા ખુબ સારી સજાવટ કરવામાં આવે છે.અને જમવામાં ભારતીય વ્યંજન જરૂર પિરસવામાં આવે છે.

સમોસા, ઢોકળા, કચોરી, જલેબી, ગુલાબ જાંબુ, ઈમરતી, બંગાળી મીઠાઈઓ વગેરે જેવી વસ્તુઓ પીરસવામાં આવે છે.ઉગાડવામાં આવે છે મસાલા અને શાકભાજી, તમને જાણીને આશ્ચર્ય થશે કે રાષ્ટ્રપતિ ભવન માં મસાલા અને શાકભાજીઓ ઉગાડવામાં આવે છે અને જમવાનું બનાવતી વખતે આ બધા શાકભાજી અને મસાલા નો જ ઉપયોગ થાય છે.આ બધું રસોડા ના ગાર્ડન માં ઉગાડવામાં આવે છે.